કાલોલ, તા.૧૫મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ની તાલુકા કક્ષાની કચેરી કાલોલ તાલુકા પંચાયત ના મેડા ઉપર પ્રથમ માળે આવેલ છે જે...
સુરત(Surat): દિલ્હી હોય કે મુંબઈ કે અમદાવાદ. આ શહેરોમાં મેટ્રો રેલ (MetroRail) છે તેવું લોકોએ સાંભળ્યું છે પરંતુ વોટર મેટ્રો? (WaterMetro) આ...
પ્રેમ શક્તિ- ભક્તિ-પૂજા અને સમાધિ છે! પ્રેમ પ્રાર્થના -આરાધના છે. પ્રેમ ટાઈગર હિલ પર થતો સૂર્યોદય છે. પ્રેમ કાંચન-જંગા પર્વતનો ઝળહળાટ જ...
આણંદ તા.15આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના તલાટીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવા...
ટૂંક સમયમાં ભારતની આગામી લોક્સભા માટે ચૂંટણીની જાહેરાત થઇ જાશે અને રાજકીય પક્ષો પોતપોતાના મુદ્દા એજન્ડા સાથે મેદાને પડશે.વર્ષ ૨૦૧૯ માં પુલવામા...
કપડવંજ તા.15કપડવંજ તાલુકા ઝોનના કાર્યકર્તાઓ, વહેપારી મિત્રો, ખેડૂત મિત્રો તથા સહકારી આગેવાનોનું સહકારીતા સંમેલન તથા ખેડૂત શિબિરનું આયોજન કપડવંજ ખાતે યોજવામાં આવ્યું...
આપણે જે તે ધર્મના પુસ્તકોમાં ઘણી સારી સારી વાતો વાંચીયે છીએ, ખુશ થઈએ છીએ. પણ અમલ કરવાની વાત આવે ત્યારે વ્હોટ્સ યુનિવર્સિટીમાં...
કઠલાલ તા.15કઠલાલ તાલુકાના ખલાલ ગામમાં ખેડૂતે જંગલી પ્રાણીથી પાકને બચાવવા ખેતર ફરતે કરેલી વાડના લોખંડના તાર સાથે જીઈબીના તારનું જોડાણ આપી કરંટ...
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં પાંચ ગણો (૪૮૩ %)નો વધારો થયાના સમાચારની ચોંકાવનારી વિગતો સમચારપત્રોમાં વાંચી સંવેદનશીલ નાગરિક દુઃખની લાગણી...
એક દિવસ એક માણસને સપનું આવ્યું કે ‘પોતે એક નાનકડી કીડીનો જીવ બચાવ્યો અને આ પુણ્યના કારણે તેને એક દિવસ ભગવાન વિષ્ણુને...
જેની સ્થાપનાને એક સદી કરતાં પણ વધુ સમય થઈ ગયો છે તેવી કોંગ્રેસ પાર્ટી હવે ધીરેધીરે ક્ષીણ થઈ રહી છે. ભારત આઝાદ...
હાલમાં કેરળના વાયનાડમાં એક જંગલી હાથીએ 47 વર્ષીય વ્યક્તિનો પીછો કર્યો અને તેને રહેણાંક વિસ્તારની દરવાજાવાળી મિલકતની અંદર કચડી નાખ્યો તે પછી...
*કોર્ટે તપાસ રિપોર્ટ માંગતા સમયમર્યાદામાં રજૂ ન કરતા થતા પગલાં ભર્યાં નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ થતા...
વાંકલ: (Vankal) વાંકલના બજાર અને સ્ટેશન વિસ્તારને હાલમાં એક કપિરાજે (Monkey) બાનમાં લીધો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાનરે એવો તો આતંક...
ભરૂચ: (Bharuch) આમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની (Hit And Run) ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પતાવી પુત્ર અને માતા...
પંજાબ-હરિયાણા બોર્ડર (Panjab Haryana Border) પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે 3 કેન્દ્રીય મંત્રીઓની સમિતિએ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ...
સુરત: (Surat) શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં (Tapi River) સૂચીત કન્વેન્સિયલ બેરેજથી લઇ કઠોર બ્રિજ સુધીના બંને કિનારે 33-33 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટનો...
ગાંધીનગર: (Gandhinagar) આજે બપોરે વિજય મુહુર્તમાં ભાજપના (BJP) ચારેય રાજયસભાના ઉમેદવારોએ ઢોલ નગારાના તાલે ગુજરાત વિધાનસભા પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી...
નવસારી: (Navsari) નવસારીમાં વહુએ તેના બીજા પતિ સાથે મળી મૃતક પતિની (Husband) બેંકમાં બોગસ આઈ.ડી. અને દસ્તાવેજો બનાવી લોકરમાંથી એફ.ડી. અને કે.વી.પી.ની...
શ્રીનગર: (Srinagar) નેશનલ કોન્ફરન્સના નેતા (National Conference Leader) અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ તેમની પાર્ટીના INDI ગઠબંધનથી અલગ...
સરફરાઝ ખાન (Sarfaraz khan) એ ડોમેસ્ટિક ક્રિકેટમાં (Cricket) ઘણા રન બનાવનાર બેટ્સમેન. છેલ્લા બે વર્ષથી લોકો એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા...
સુરત(Surat): શહેરમાં વસતી અને વાહનોની સંખ્યા વધવા સાથે અકસ્માતોની (Accident) ઘટનામાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. રોજ કોઈના કોઈ રસ્તા પર...
અભિનેત્રી અને તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીએ (Mimi Chakraborty) ગુરુવારે સાંસદ (MP) પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર...
નવી દિલ્હી: સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) મોસ્ટ વેઇટેડ ફિલ્મ ‘યોદ્ધા’નું (Yoddha) ફર્સ્ટ પોસ્ટર આખરે રિલીઝ થઈ ગયું છે. તે પણ એક ખાસ...
સુરત(Surat): શહેરના વિસ્તારમાં આજે તા. 15 ફેબ્રુઆરી 2024ની સવારે ચોંકાવનારી ઘટના બની હતી. અહીંના એક મકાનમાં ગેસ (Gas) સિલિન્ડરનું (Cylinder) રેગ્યુલેટર ચેન્જ...
સુરત: વેલેન્ટાઈન ડે ને (Valentine’s Day) પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી સાથે જીવવા મરવાના...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા સોનિયા ગાંધીએ (Sonia Gandhi) આજે ગુરુવારે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી (Rae Bareli) માટે પત્ર (letter) લખ્યો છે....
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (LokSabhaElections) પહેલાં સુપ્રીમ કોર્ટે (SupremeCourt) ઈલેક્ટોરલ બોન્ડ (ElectoralBonds) રદ કરવાના નિર્ણયને રાજકીય પક્ષો (PoliticalParties) માટે મોટો ઝટકો માનવામાં...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી (Agathi) અને મિનિકોય ટાપુઓ (Minicoy...
નવી દિલ્હી: ભારતના (India) વ્યાપાર જગતના ઈતિહાસમાં પહેલીવાર બે દિગ્ગજો એકસાથે કામ કરવા જઈ રહ્યાં છે. જો આ સમાચાર સાચા સાબિત થશે...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
કાલોલ, તા.૧૫
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ની તાલુકા કક્ષાની કચેરી કાલોલ તાલુકા પંચાયત ના મેડા ઉપર પ્રથમ માળે આવેલ છે જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.રોજગારી મેળવવા માંગતા શ્રમિકે ગ્રામ પંચાયતને કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્ષમ અધિકારી) તાલુકા પંચાયત કચેરીએ મૌખિક કે લેખિત અરજી આપવી જોઇએ અને તેની પહોંચ માંગવી જોઇએ. તે માન્ય અરજી સ્વીકારવા અને તેની પહોંચ આપવા બંધાયેલા છે. ઓછામાં ઓછા સતત ૧૪ દિવસના કામ માટે માગણી કરવાની હોય છે. નોંધણી માટેનું એકમ કુટુંબ છે, દર પાંચ વર્ષે ફક્ત એકવાર કુટુંબની નોંધણી કરવામાં આવે છે. નોંધણી ફક્ત એકવાર કરવામાં આવે. જ્યારે કામ માટેની અરજીઓ કામ માગો તે દરેક વખતે કરવાની હોય છે. નિર્દિષ્ટ કામો લઇ, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત પ્રોજેક્ટ તૈયાર કરશે અને ગ્રામ સભાની ભલામણ સાથે પ્રોગ્રામ ઓફિસરને મોકલાશે. બાદ પ્રોગ્રામ ઓફિસર તાલુકા અને જીલ્લા પંચાયતની મંજુરી મેળવશે. મંજુરી મળતા તે સેલ્ફ ઓફ પ્રોજેક્ટમાંથી ગામની જરૂરિયાત પ્રમાણે કામો શરૂ કરી શકશે.સરકાર દ્વારા દર સોમવાર અને ગુરુવાર જાહેર જનતા માટે તેઓના પ્રશ્નો ના નિકાલ માટે અધિકારીએ હેડ ક્વાર્ટર પર હાજર રહેવા ના નિયમો બનાવેલ છે ત્યારે કાલોલ ની મનરેગા યોજના અંતર્ગત ની કચેરી ગુરુવારે બપોરે મિડીયાએ મનરેગા યોજના અંતર્ગત માહીતી મેળવવા કચેરીમાં પ્રવેશ કરતા જ સમગ્ર કચેરી કર્મચારી વિહીન ખાલી ખમ જોવા મળેલ. કચેરીનું રેકર્ડ કચેરી સહિત નધણીયાત હાલતમા જોવા મળેલ તમામ ટ્યુબ લાઈટ ચાલુ જોવા મળી એક પંખો કર્મચારીઓ ની ગેરહાજરીમાં પુરપાટ ગતીથી ફરતો જોવા મળેલ નજીકમા તપાસ કરતા કોઈ કર્મચારી જોવા મળેલ નહી ત્યારે આ પરિસ્થિતિ મા કોઈ જરૂરિયાતમંદ નાગરિક કે લાભાર્થી આ કચેરીમા આવે તો શુ થાય?