વાપી: (Vapi) વાપી સલવાવ હાઈવે (Highway) પર રાહદારી વાહન અડફેટમાં આવી ગયો હતો અને તેની ઉપરથી અનેક વાહનોના (Vehicle) ટાયરો ફરી વળ્યા...
બિહાર બાદ હવે યુપીમાં (UP) પણ લોકસભા ચૂંટણી (Election) પહેલા INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું...
પટના: (Patna) બિહાર વિધાનસભામાં યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં (Floor Test) સીએમ નીતિશ કુમારે (Nitish Kumar) વિશ્વાસ મત જીતી લીધો છે. તમને જણાવી દઈએ...
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના રાજ્યોમાં દિવસ અને રાત્રિના (Day And Night) તાપમાનમાં (Temperature) વધારો થવા લાગ્યો છે. આ દિવસોમાં રાત્રિનું તાપમાન...
સુરત(Surat): સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર હૃદયનો ધબકારો ચૂકી જાય તેવી હચમચાવી દેનારી ઘટના બની છે. દોડતી ટ્રેનમાં ચઢવા જતાં વૃદ્ધ દંપતિ...
સુરત(Surat) : શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની છે. ત્રીજા માળેથી એર કોમ્પ્રેસર ટેન્ક (AirCompressorTank) નીચે યુવકના માથે બોમ્બની જેમ પડ્યું હતું. ભારે...
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે રાજ્યમાં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને...
નવી દિલ્હી(NewDelhi) : દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની હવે માત્ર જમીન પર જ નહીં પરંતુ હવામાં પણ ઉડવાની તૈયારી કરી રહી...
મુંબઈ: સસ્તું સોનું ખરીદવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડની નવી સ્કીમ આજે તા. 12 ફેબ્રુઆરી 2024 શરૂ થઈ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીના (Abu Dhabi) પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીની...
નવી દિલ્હી(NewDelhi) : ગયા વર્ષે કતારની (Qatar) અદાલતે કથિત જાસૂસીના આરોપમાં 8 ભૂતપૂર્વ ભારતીય મરીનના જવાનોને (FormerIndianMarines) મૃત્યુદંડની (Death penalty) સજા ફટકારી...
સુરત(Surat): ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળે તેવું ભાગ્યે જ બનતું હોય છે. તેમાંય જો ટ્રેન (Train) કે રેલવે સ્ટેશન (RailwayStation) પર વસ્તુ...
નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાંથી (Indonesia) એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ એક એવો વીડિયો છે જે દરેકના હોંશ ઉડાવી દેશે. ઈન્ડોનેશિયાના બાંડુંગમાં...
*સરકારી જમીનો પર સરકારી પ્રોજેક્ટ માટે અડચણ આવતી હોય તે દૂર કરવા ખાસ ઝુંબેશ ધરાશે : બી.એ.શાહ *હરણી બોટ દુર્ઘટનાનો રિપોર્ટ સોંપ્યા...
પટના(Patana): બિહારની (Bihar) રાજનીતિ (Politics) માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકારે આજે વિધાનસભામાં (Assembly) બહુમતી સાબિત કરવાની છે. વિધાનસભામાં...
આજે પણ દેશનાં સેંકડો ગામોમાં વીજળી નથી અને ગામડાંવાસીઓને ડિજિટલ ઇન્ડિયાનાં સપનાં બતાવાઈ રહ્યાં છે.ગામડાંઓમાં પાકી સડક અને ગટર ડ્રેનેજ લાઈન આઝાદીનાં...
સુરત: રવિવારે સાંજે સુરતથી (Surat) અયોધ્યા (Ayodhya) જવા ઉપડેલી સ્પેશિયલ ટ્રેન આસ્થા (AashthaTrain) પર નંદુરબાર (Nandurbar) નજીક રાત્રિના સમયે પત્થરમારો (StoneHeat) થયો...
ભારત એવો દેશ છે જ્યાં ધારાસભ્યો અને પક્ષના નેતાઓની સામાજિક કાર્યોની યાદી કરતાં કદાચ તેમના પક્ષ બદલવાની યાદી મોટી થઇ જતી હશે....
હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂંકમાં આખરી સત્તા મુખ્ય ન્યાયધીશ દ્વારા રચિત કોલેજીયમની છે કે સરકારની એ પાંચ પાંચ સુપ્રીમ કોર્ટના ચુકાદા...
વિજ્ઞાન ક્ષેત્રે નવી નવી શોધો થતી જાય છે. રોબોટ દ્વારા કૃત્રિમ, યાંત્રિક માનવો સર્જાયાં, તે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સીએ તો હદ વટાવી દીધી...
500 વર્ષ પછી અયોધ્યામાં રામલલા ફરી બિરાજમાન થયા અને તા. 22 જાન્યુઆરીના રોજ શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જાણે એક ઐતિહાસિક ઘટના...
આણંદ તા.10આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં પશુપાલકોની આવક વધે તે માટે અમૂલ દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવે છે. જેમાં અમૂલ ડેરી દ્વારા...
કેન્દ્ર સરકારમાં કામ કરતાં તેમજ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં લાખો કર્મચારીઓને વર્ષમાં બે વાર આપવામાં આવતું મોંઘવારી ભથ્થું હાલમાં જુલાઇ-23માં જાહેર કરેલ...
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસનો આંતરિક વિકાસ આમેય ચરમશીમા ઉપર રહે છે ત્યારે...
આણંદ, તા.10આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં શનિવારના રોજ આઠ હજાર આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુર્હૂતનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા પ્રમાણે યોજાયેલા કાર્યક્રમમાં મોટી...
કેન્દ્રીય કાયદા-ન્યાય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં પ્રતિ 10 લાખની વસ્તીએ હાલ માત્ર 21 (એકવીસ) જ જજ છે. 50 ટકાથી પણ ઓછા છે....
આણંદ તા.10વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 14મી ફેબ્રુઆરીને વસંત પંચમીના શુભદિને 198મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આ પ્રસંગે 14મીના...
સેવાલિયા તા.10સેવાલિયા તાલુકા સેવાસદનની સામે પંચમહાલ જિલ્લાના ડોક્ટરના મુવાડા પાસે આવેલા સામલી ગામે પોતાના પિયરમાં ખબર અંતર લેવા પતિ અને પુત્ર સાથે...
આજકાલ લગ્નની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે. જ્યાં ત્યાં વરઘોડા નીકળતા હોય છે ત્યાં ડીજે હોય છે. અમુક જગ્યાએ પ્રતિબંધ હોવા...
કર્ણાટકમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી મે 2023માં યોજાઈ હતી. ચૂંટણીના ઘણા મહિનાઓ સુધી, સ્થાનિક અખબારોની હેડલાઈન્સમાં ચાર વિષયોનું વર્ચસ્વ હતું. પહેલો હતો હેડસ્કાર્ફ...
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
હવે નહેરુના નામે જુઠ્ઠાણું….
વિકાસ વિશે થોડું ચિંતન
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
રાજ ટેક્સટાઈલ માર્કેટની આગમાં કરોડોનો કાપડનો જથ્થો હોમાયો, ફાયરના ત્રણ જવાનોની તબિયત બગડી
ભરૂચ:વાગરાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
અમેરિકાના ફ્લોરિડામાં ઉડતું વિમાન અચાનક રોડ પર ચાલતી કાર પર આવી પડ્યું, વિડિયો થયો વાયરલ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત
“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર
સુરતમાં વધુ એક કાપડ માર્કેટ ભડકે બળી, ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી પ્રસરી
સિંગવડના બારેલા ગામે મધરાતે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ : મોટું મકાન ખાક, ગેસ બોટલ પણ ફાટ્યો
રાજસ્થાનમાં ખાટુ શ્યામ જતી બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ યાત્રાળુઓના મોત, 28 ઘાયલ
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
વાપી: (Vapi) વાપી સલવાવ હાઈવે (Highway) પર રાહદારી વાહન અડફેટમાં આવી ગયો હતો અને તેની ઉપરથી અનેક વાહનોના (Vehicle) ટાયરો ફરી વળ્યા હતાં. અકસ્માતમાં મોત નિપજતા રાહદારીના છૂંદાયેલા ટૂકડાઓ ક્ષત-વિક્ષત હાલતમાં પડ્યા હતાં. બનાવની જાણ વાપી સલવાવ ગામના સરપંચને થતા તેઓએ વાપી ડુંગરા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
વાપી સલવાવ ને.હા.નં.48, બાપાસીતારામ ગેટની સામે સુરતથી મુંબઈ જતા રોડ ઉપર સવારના સમયે પસાર થઈ રહેલો રાહદારી કોઈક વાહન અડફેટમાં આવી ગયો હતો. જે બાદ તેની ઉપરથી અનેક વાહનોના ટાયરો ફરી વળ્યા હતા અને ક્ષત-વિક્ષત હાલતમાં છૂંદાયેલા ટૂકડાઓ પડ્યા હતાં. આ ઘટનાની જાણ સલવાવ ગામના સરપંચ સંજય પટેલને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. બનાવ સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી ગઈ હતી. અકસ્માતની જાણ નેશનલ હાઈવે ઓથોરીટી બગવાડા ટોલનાકા આઈઆરબીને કરાતા એમ્બ્યુલન્સમાં શરીરના છૂંદાયેલા ટુકડાઓ ભેગા કરી મૃતદેહને ચલા સીએચસી હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. બનાવની જાણ સલવાવ ગામના સરપંચ સંજય પટેલ (ઉં.47, રહે. કોળીવાડ, સલવાવ) એ વાપી ડુંગરા પોલીસ મથકે કરી હતી. મરનાર ઈસમની કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈવે ઉપર જીવના જોખમે આટાપાટા રમી માર્ગ ઓળંગતા રાહદારીઓ
વાપી હાઈવે ઉપર મોટે ભાગના લોકો જીવના જોખમે આટાપાટા રમી માર્ગ ઓળંગી રહ્યા છે. જેને કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતોની ઘટના ઘટી રહી છે. એટલું જ નહીં રાત્રીના સમયે વાપી બલીઠા હાઈવે ઉપર કોઈ હાઈમસ્ટ લાઈટ પણ ઝગમગતી જોવા મળતી નથી. રાત્રીના સમયે કેટલાય રાહદારીઓ માર્ગ ઓળંગવા માટે દોડ લગાવતા જોવા મળે છે. જેમાં ઘણી વખત કોઈક વાહનચાલકની નજર ન હોય તો જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે.