અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) હોસ્ટેલમાં (Hostel) નમાજ (Namaz) અદા કરવાના મામલે ગઈ 14મી માર્ચની મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (Foreign Students) સાથે...
શહેરના ગોરવા વિસ્તારની જેસલતોરલ સોસાયટી, ભાગ્યોદય સોસાયટીઓ સાથે અન્ય સોસાયટી તેમજ કરોળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના 11વાગ્યા બાદ તિવ્ર ગેસની વાસ...
મુંબઇ: થલાપતિ વિજય (Thalapati Vijay) સાઉથનો ખુબ જ ફેમસ સુપરસ્ટાર (Superstar) છે. જેની એક ઝલક જોવા માટે ચાહકો આતુર થઇ જાય છે....
બીલીમોરા: (Bilimora) બીલીમોરા રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) પોલીસમાં (Police) ફરજ બજાવતા 33 વર્ષના કોન્સ્ટેબલને તેની ફરજ દરમ્યાન મંગળવારે વહેલી સવારે હૃદય રોગનો...
નવી દિલ્હી: IPL 2024ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) નક્કી કર્યું છે કે શરદ પવાર (Sharad Pawar) જૂથ કયા નામ અને ચૂંટણી પ્રતીક સાથે લોકસભા અને વિધાનસભાની...
નવી દિલ્હી: જાપાનની (Japan) અર્થવ્યવસ્થાની (Economy) સ્થિતિ સારી નથી. થોડા સમય પહેલાં જ જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનો તાજ ગુમાવ્યો...
ઉત્તર કોરિયાઃ (North Korea) ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ (Kim Jong) સતત હથિયારોનું પરીક્ષણ (Testing Weapons) કરી રહ્યા છે. ઉત્તર કોરિયા યુદ્ધ...
નવી દિલ્હી: ભારતમાં બેન એવા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નો એક શાતિર સાથીદાર આજે એનઆઇએના (NIA) હાથે ઝડપાયો છે. તેમજ તેનો એક...
વડોદરા: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પુનઃ એકવાર રાજીનામાનો સ્ટંટ કર્યો હતો. પોતાની વાત મનાવવા માટે રાજીનામાને આગળ ધરવા માટે કેતન ઇનામદાર...
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજનું મંગળવારનું ટ્રેડિંગ સત્ર (Trading session) ઘટાડાથી ભરેલું રહ્યું હતું. બજારના તમામ મુખ્ય સૂચકાંકો લાલ...
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (Citizenship Amendment Act 2019) એટલે કે CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં (Supreme Courte) દાખલ 200 થી વધુ...
નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના (Punjab Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) વર્ષો બાદ ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં આવી રહ્યા છે....
લોકોએ દુકાન અને ફ્લેટની પુરેપુરી રકમ ચૂકવી દીધી હોવા છતાં પજેશન આપતા નથી જયેશ પટેલ, અપૂર્વ પટેલ અને મનિષ પટેલ બાદ હવે...
વડોદરા: નવાપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના દીકરા માટે સારવારના નાણા સસરા પાસેથી માંગતા સસરાએ નાણાને બદલે “આપણે એકબીજાને સહયોગ આપીશું.” તેવું જણાવીને...
સાઉદી અરેબિયાઃ (Saudi Arabia) રમઝાન મહિનો (Ramdan Month) ચાલુ છે. દરમિયાન સાઉદી અરેબિયાની સરકારે ઉમરાહ (Umrah) કરવા માટે નવા નિયમો જાહેર કર્યા...
મથુરા: (Mathura) મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High...
સુરત: સુરતના કિન્નર સમાજે એક અનોખું સેવાકાર્ય કર્યું છે. પરિવારથી ભૂલા પડેલાં સ્ત્રૈણ લક્ષણ ધરાવતા એક 17 વર્ષીય સગીરના પરિવારને શોધી બાળકનું...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં ઓર્ગેનિક આંબાની ખેતી (Farming) કરતા ખેડૂતો કમોસમી વરસાદ (Rain) સહિતનાં પરિબળોને કારણે કેરીના પાક પર તેની અસરને લઈ નિરાશામાં...
નવી દિલ્હી: બાબા રામદેવ (BabaRamdev) અને તેમના સાથી બાલકૃષ્ણને (BalKrishna) સુપ્રીમ કોર્ટનું (Supreme Courte) તેડું આવ્યું છે. બાબા અને બાલકૃષ્ણને નોટીસ મોકીલ...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની (Loksabha Election 2024) જાહેરાત થયા બાદ મોદીના સામ્રાજ્યમાં કાંગરા ખરવા લાગ્યા છે. ગુજરાતમાં (Gujarat) ધારાસભ્યના રાજીનામા બાદ કેન્દ્રમાં...
દર વખતે હઠ કરીને પોતાનું ધાર્યું કરાવી જતા કેતન ઈમાનદાર સામે આ વખતે પાર્ટી નમતું નહિ જોખે એવા સંકેત વડોદરા: સાવલીના ધારાસભ્ય...
નવી દિલ્હી: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (India Tour Of Australia) આ વર્ષ 2024ના નવેમ્બરના અંતમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝની (IndiaVsAsutralia Test Series)...
સુરત(Surat): સુરત શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. વીતેલા એક સપ્તાહ દરમિયાન ઠંડી (Cold) અને ગરમી (Heat)...
દર વખતે પક્ષનું નાક દબાવતા સાવલીના ધારાસભ્ય સામે આ વખતે નમતું નહિ જોખાય તેવા પણ સંકેત રંજનબેને કહ્યું, કેતનનો સંપર્ક થયો નથી...
હાલમાં બ્રિટનમાં સોશિયલ મીડિયા પરના એક ફોટો અને ત્યારપછીની ઘટનાઓએ હેડલાઈન્સ બનાવી છે અને હવે રાજવધૂ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટને આ...
વલસાડથી માત્ર 10-12 કિમીના અંતરે અને પાર નદીના કિનારે તેમજ પારનેરા ડુંગરની તળેટીમાં વસેલું નાનકડું ગામ પશ્ચિમે ઘૂઘવતા અરબી સાગર અને પૂર્વમાં...
એક ગુરુ શિષ્ય હતા.ગુરુને પોતાના આ શિષ્ય પર જરા અધિક સ્નેહ હતો. શિષ્ય બહુ હોશિયાર ન હતો અને મહા આળસુ હતો, પણ...
પ્રેમ એટલે એવી લપ, કે ઊંધે માથે પટકાય ત્યારે જ સમજાય કે, આ ધંધો નહિ કર્યો હોત તો સારું થાત..! ઝેરી પણ...
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં પોતાના પડતર પ્રશ્નો ઉકલે અને ખાસ તો ૨૦૦૪ પછી નોકરીમાં કાયમી...
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
હવે નહેરુના નામે જુઠ્ઠાણું….
વિકાસ વિશે થોડું ચિંતન
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 20થી વધુ દુકાનો ખાક
ભરૂચ:વાગરાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
અમેરિકાના ફ્લોરિડામાં ઉડતું વિમાન અચાનક રોડ પર ચાલતી કાર પર આવી પડ્યું, વિડિયો થયો વાયરલ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત
“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર
સુરતમાં વધુ એક કાપડ માર્કેટ ભડકે બળી, ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી પ્રસરી
સિંગવડના બારેલા ગામે મધરાતે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ : મોટું મકાન ખાક, ગેસ બોટલ પણ ફાટ્યો
રાજસ્થાનમાં ખાટુ શ્યામ જતી બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ યાત્રાળુઓના મોત, 28 ઘાયલ
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) હોસ્ટેલમાં (Hostel) નમાજ (Namaz) અદા કરવાના મામલે ગઈ 14મી માર્ચની મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (Foreign Students) સાથે મારામારીની ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને પગલે ગામ્બિયા (Gambia) દેશનું ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યું હતું. આ ડેલીગેશને હોસ્ટેલની મુલાકાત લઈ પીડિત વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી છે. જેના પગલે ગુજરાત પોલીસ દ્વારા તાત્કાલિક આ ઘટનામાં કાર્યવાહી હાથ ધરીને પાંચ લોકોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના બાદ ગામ્બિયા દેશનું એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી તેમજ પીડિત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ વિભાગે પણ રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા અને આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું હતું. આ ઘટના બાદ તરત જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરી રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓની બેઠક કરી સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
શું બની હતી ઘટના?
તા. 14મી માર્ચની રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા.