નવી દિલ્હી (New Delhi): “તાલાબમેં રહે કે મગર મચ્છ સે બૈર” – આ કહેવત હવે અરનબ ગોસ્વામીને લાગુ પડે છે. સતત વિપક્ષની...
16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સમગ્ર ગુજરાત સહીત સુરતમાં પણ વેક્સીનેશન પ્રક્રિયાના શ્રીગણેશ કરાતા એક ઉલ્લાસનો...
પક્ષના કાર્યકરોને ખુશ કરવાની લ્હાયમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેર કાર્યક્રમમાં ભાજપનો કાર્યકર તમામ નિયમોથી ઉપર હોય તેવું નિવેદન કરી દીધું હતું....
કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે...
ગાંધીનગર (Gandhinagar): સ્વછતા, વિકાસ અને GDP માં ફાળો જેવી અનેક બાબતોમાં ગુજરાત (Gujarat) મોખરે છે. આજે ગુજરાત રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ...
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે 15મી તારીખથી નિધીસલંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે...
વડોદરા : હાલ ચાલી રહેલ કોરોના વિધ્ન માં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઉજવાયો પતંગોત્સવ આજે મકર સંક્રાંતિના પાવન અવસર પર વહેલી સવારથી જ...
નવી દિલ્હી (New Delhi): વિશ્વવ્યાપી વિરોધ અને ભારે ટીકા પછી વોટ્સએપે (Whats App) પોતાની નવી પ્રાઇવસી પોલીસી અંગે એક મોટો નિર્ણય લીધો...
વડોદરા: આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર -થમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો...
નવી દિલ્હી (New Delhi): ટીમ ઈન્ડિયાના (team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) તેમના પિતાને ગુમાવી...
ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’...
ત્રણ દાયકાથી વધુ સમયથી કમળાની દવા લાખો લોકોને મળસ્કે દર રવિવારે નિ:શુલ્ક પાનારા (હાલ બંધ છે) એવા ઇશ્વર સી. પટેલે એમના વીસ...
આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું...
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણે ત્યાં લીલા શાકભાજી – કઠોળ – મટન – મરઘી – ઇંડા બારેમાસ ચોવીસે કલાક મળતા રહે...
નવી દિલ્હી (New Delhi): વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનની (Vaccination Drive in India) આજે ભારતમમાં શરૂઆત થઈ છે. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા...
સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન તે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી જેઓ, અગિયારમી જાન્યુઆરી ઓગણીસો છાંસઠ (૧૧-૧-૧૯૬૬) ના દિને અવસાન પામ્યા હતા, ત્યારે એવું...
1985ના મે મહિનામાં માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીપદે ગુજરાતમાં ખામ થિયરીને બળ મળતા ઉજળીયાત કોમો અને ખામ જાતિઓ વચ્ચે એક તરફી તોફાનો ફાટી નીકળ્યા...
એક પ્રામાણિક માણસ દર દરની ઠોકરો ખાતો કોઈ કામ શોધી રહ્યો હતો.તેણે હિસાબમાં કાળાધોળા કરવાની ના પાડી નોકરી છોડી હતી અને હવે...
ગુજરાતનાં છેલ્લાં 30 વર્ષોનું શાસન જોઈએ તો ભાજપ સરકારનું જ રહ્યું છે અને આ શાસનમાં ભાજપે હંમેશા ગુજરાતનું ફુલગુલાબી ચિત્ર જ રજૂ...
છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસને હકારાત્મક મથાળામાં અખબારોમાં ચમકતી જોવાનું દુર્લભ થઇ ગયું છે. આવી પરિસ્થિતિ માટેનાં અન્ય કારણો ઉપરાંત મહત્ત્વનું કારણ એ...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે દખલ કર્યા બાદ આ મામલો વધુ જટિલ બન્યો છે. આંદોલનકારી ખેડુતોને ડર...
મે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો.ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. ત પરંતુ શું તમે જાણો છો કે...
નવી દિલ્હી (New Delhi): ટેક્નોલોજીએ (technology) આપણું જીવન ઘણી રીતે બદલી નાંખ્યુ છે. આ બદલાવ ઘણા અંશે સારો છે, તો ઘણા અંશે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે....
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી...
રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
અમદાવાદમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
નવી દિલ્હી (New Delhi): “તાલાબમેં રહે કે મગર મચ્છ સે બૈર” – આ કહેવત હવે અરનબ ગોસ્વામીને લાગુ પડે છે. સતત વિપક્ષની ટીકા કરતો અને સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલીવુડની પોલ ખોલતા દેશનાં ટોચના પત્રકાર અરનબ ગોસ્વામી પર મહારાષ્ટ્ર સરકાર આમ પણ નજર તાકીને બેઠી હતી. હવે તો તેમની પાસે પુરાવા પણ આવી ગયા છે. ગઇકાલે અરનબ ગોસ્વામીની BARC (Broadcast Audience Research Council) ના પૂર્વ ચીફ પાર્થો દાસગુપ્તા (Partho Dasgupta) સાથેની એક લાંબી વોટ્સએપ ચેટ વાયરલ થઇ છે.
25 માર્ચ 2019ના રોજની આ ચેટમાં BARCના પાર્થો દાસગુપ્તાએ BARCનો એક ખાનગી પત્ર અરનબ ગોસ્વામીને મોકલ્યો હતો. પાર્થોએ કહ્યું હતું કે તે NBA એટલે કે ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશનને અટકાવવાની કોશિશ કરી રહ્યો છે. (ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ઇન્ડિયા ટુડેના ચીફ એડિટર રજત શર્મા છે.) પાર્થોએ કહ્યું કે રજત શર્મા તેની પાછળ પડ્યા છે. પાર્થોએ અરનબને વિનંતી કરી કે તે કેન્દ્રમાંથી મદદ મેળવીને તેને રજતથી બચાવે.
આની સામે અરનબ દાવો કર્યો કે આ ક્ષેત્રમાં રજતની કોઈ ગજ વાગતી નથી. અરનબે એમ પણ કહ્યું કે તે આવતી કાલે દિલ્હી જઈ રહ્યો છે. પાર્થોએ વિનંતી કરી કે અરનબ દિલ્હીમાં કોઈ વ્યક્તિને રજત શર્મા, NBA અને TRAIને નિયંત્રણમાં રાખવા કહે. આ ચેટમાં વારંવાર એક કેન્દ્ર સરકારના દિગ્ગજ નેતાનું નામ સામે આવી રહ્યું છે જેમાં ગોસ્વામી દાવો કરે છે તેની તે મોટા નેતા સાથે ઉઠક-બેઠક છે. પાર્થો દાસગુપ્તા ગોસ્વામીને કહેતા દેખાઈ રહ્યા છે કે શું તે PMOમાં મીડિયા એડવાઇઝર બનવામાં મદદ કરી શકે છે. જેમાં જવાબમાં અરનબ કહે છે તે તેની મોટા નેતા સાથે ઉઠવા બેસવાનું છે તો જોઈશ કે તેમાં તે શું કરી શકે છે.
These are a few snapshots of the damning leaked WhatsApp chats between BARC CEO & #ArnabGoswami. They show many conspiracies&unprecedented access to power in this govt; gross abuse of his media&his position as power broker. In any Rule of law country, he would be in jail for long pic.twitter.com/6aGOR6BRQJ
— Prashant Bhushan (@pbhushan1) January 15, 2021
ચેટમાં જોઈ શકાય છે કે કઈ રીતે રિપબ્લિક ટીવીની રેટિંગ્સ વધારવા માટે ગોસ્વામી અને દાસગુપ્તા ખેલ ખેલી રહયા છે. દાસગુપ્તાએ કેન્દ્ર સરકારમાં ટોચના લોકોથી મદદની શરતે ગોસ્વામી સાથે ઘણી બધી માહિતીઓ પણ શેર કરી રહ્યા છે જે ગુપ્ત છે. ચેટમાં દાસગુપ્તા એમ પણ કહેતા દેખાઈ રહ્યા છે કે તેમણે સરકારને આ પહેલા ઘણીવાર મદદ કરી છે. મુંબઇ પોલીસને અરનબ વિરુદ્ધ પુરાવા જ જોઇતા હતા અને તે મળી ગયા છે. હવે મુંબઇ પોલીસ ફેક TRP કેસમાં છોડશે નહીં એવુ લાગે છે.