Health

શું તમે સ્ટીકર લગાવેલા ફળોની ખરીદી કરો છો? તો જાણી લો આ બાબતો

મે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો.ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. ત પરંતુ શું તમે જાણો છો કે ફળો અમુક સ્ટિકર લગાવેલા હોય છે તેનો શું અર્થ થાય છે.

4 ડિજીટ કોડ

ફળો પર લાગેલા સ્ટિકર પર એક કોડ આપવામા આવેલો હોય છે. જેને PLU એટલે પ્રાઈસ લુક અપ કહેવામા આવે છે. તેના ઘણા પ્રકાર અને અર્થહોય છે. આ કોડ અંગે જાણતા હોવ તો તમે ફળ સંબંધિત ઘણી વાતો જાણી શકો છો. જે ફળો પર સ્ટિકરમાં 4 ડિજીટવાળો કોડ હોય છે તેનાથી થકી એ જાણવા મળે છે કે, આ ફળોને ઉગાવતા સમયે કીટનાશકોંનો ઉપયોગ કરવામા આવ્યો છે.

5 ડિજીટ કોડ

જો ફળ પર 5 ડિજીટનો 8 નંબરથી શરૂ થતો કોડ હોય છે તો તેનો અર્થ એ છે કે ફળ ઓર્ગેનિક ફાર્મમાં ઉગાડવામા આવ્યો છે. આ ફળોને જિનેટિકલી મોડિફાઈ કરી શકાય છે.

7 નંબરથી શરૂ થતા કોડનો અર્થ

જો કોઈ ફળ પર 5 ડિજીટનો 7 નંબરથી શરૂ થતો કોડ છે તો તેનો અર્થ એ છે આ ફળને ઓર્ગેનિક પદ્ધતિએ ઉગાવવામાં આવ્યા છે. પરંતુ આ ફળોને જીનેટિકલી મોડિફાઈ કરી શકાતા નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top