છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે...
તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન...
લદાખ (ladakh) માં ભારત-ચીન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. 0દરમિયાન, આજે પૂર્વ લદાખમાં એલએસી (lac) પર ફરીથી અથડામણ થયાના સમાચાર છે....
ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે (trading day) એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર શરૂ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (bse) નો...
છોટાઉદેપુર: પાદરા સરદાર પટેલ શાકભાજીમાર્કેટના 121 દલાલ વેપારીઓએ રામજન્મભુમી નિધિને રૂિપયા 1,51,111 રૂિપયાનો ચેક જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો....
કરજણ: કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર...
mumbai: કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર (delhi border) પર ખેડુતોનું આંદોલન (farmer protest) ચાલી રહ્યું છે. રાજકારણનો સમય પણ ચાલી રહ્યો છે....
શિનોર: શેગવા સીમડી મુખ્ય માર્ગ પર થી વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં થયેલા અકસ્માતના સ્થળે સુરક્ષાના નામે ગોળ કુંડાળું સેગવા સીમળી મુખ્ય...
ગોધરા: ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા...
બોરસદ: બોરસદ શહેરમાં ટાઉન હોલ નજીક શનિવારે સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઇ રહેલા યુવક પર ૧૦...
આપણા દેશમાં લોકો રિયલ એસ્ટેટ (REAL ESTATE) , સોના (GOLD) અને સ્થિર થાપણોમાં વધુ રોકાણ કરે છે. જોકે, લાંબા ગાળાના રોકાણ પર...
વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ...
વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક...
તમે ઘણી ગુફાઓ જોઇ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી ગુફા કઈ...
પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે...
વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ...
વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે...
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ...
મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના...
નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી...
ગાંધીનગર. ગુજરાત (gujarat)માં સામાન્ય રીતે પોલીસ કર્મચારી (police) તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા...
NEW DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED) ને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે...
કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ,...
ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી જહેમત બાદ અપાવેલી આ ટ્રેન ખૂંચવાઇ ગઇ.
સુરત માટે ફલાઇંગ રાણી પછી આ એક માત્ર પોતાની ટ્રેન હતી.આએક મોટો અન્યાય કહી શકાય.આવી જ હરકત રેલવેએ વડોદરા સાથે કરી. તે વખતના રેલ મંત્રી માધવરાવ સંધ્યાએ ગાયકવાડના સ્વજનો અને પ્રજાને ભેટ તરીકે આપેલી સયાજી નગરી એકસપ્રેસ ગાંધીધામ સુધી લંબાવીને ખૂંચવી લેવાઇ.
વડોદરાના લોકોએ અનેક રજૂઆતો, આંદોલન અને ધરણા કરીને સયાજી ના વિકલ્પે અલગ ટ્રેન રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત માટે, ‘બરોડા ભિલાડ એકસપ્રેસ ‘ મેળવી ને જ જંપ્યા. હવે રેલવેએ સામેથી જ નવીઇન્ટરસીટી આપી છે તો સુરતીઓ માટે 2021ની સાલની આનાથી મોટી ભેટ બીજી કઇ હોઇ શકે ? હાલનો સમય બરાબર પણ એ સુરતથી સવારે ઉપાડવી જોઇએ અને સ્પેશ્યલ નહી પણ કાયમી ધોરણે ચાલુ રાખવી જોઈએ એમા બેમત નથી.
સુરત -પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.