સુરતઃ (Surat) શહેરમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારની સૂચના બાદ સ્થાનિક તંત્ર...
સુરત: (Surat) શહેરમાં રાત્રે 8 વાગ્યાથી જ કરફ્યૂ (Curfew) શરૂ થઇ જવાની અફવાએ ભારે ચર્ચા જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં રાત્રે આઠ...
સુરત: (Surat) મહિધરપુરા હીરાબજારમાં (Diamond Market) હીરાનો વેપાર ખૂબ ગીચતાભર્યા માહોલમાં થતો હોવાથી કોરોના પોઝિટિવના કેસો પણ અહીં નોંધાયા છે. તેને લઇ...
સુરત: (Surat) ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગના (Industries) અગ્રણીઓ સાથે ફોસ્ટા, એસજીટીટીએ અને ફોગવાના આગેવાનો વચ્ચે યોજાયેલી સમાધાન બેઠક પછી વિવર્સ મૌન છે. બીજી...
સુરત: (Surat) શહેરના પુણાગામ ખાતે રહેતા મોબાઈલના વેપારીને ગઈકાલે રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા ગઢપુર ખાતે બોગસ પોલીસ બનીને...
કોરોનાવાયરસ ( CORONA VIRUS) ફેલાવવાનું વાસ્તવિક કારણ શોધવા ચીન પહોંચેલી ડબ્લ્યુએચઓ ( WHO) ટીમની તપાસ રિપોર્ટ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે....
NEW DELHI : 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, તમારી જીવનમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવશે. આમાંના મોટાભાગના ફેરફારો તમારા ખિસ્સા...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કુલ કોવિડ-19 સક્રિય કેસોમાં પાંચ રાજ્યો કુલ કેસોનો 79 ટકા સંયુક્ત રીતે હિસ્સો ધરાવે...
દેશના પૂર્વ વડા પ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવે ગૌડા ( DEV GAUDA) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ વડા પ્રધાન...
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ( CORONA VIRUS) નું સંકટ ઘટી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ આવતા કેસોની સંખ્યામાં વધારો થવાને...
સુરત : સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોજ 700થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જેમાંથી 100થી વધુ દર્દીઓ હોસ્પિ.માં સારવાર લઇ રહ્યા...
NAVSARI : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને તાપી જિલ્લામાં મંગળવારે ગરમીનો પારો ઊંચે ચઢ્યો હતો. ભરૂચમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન 42 ડિગ્રી...
વલસાડના છીપવાડમાં રહેતા વૃધ્ધ પતિ તેની પત્ની ઉપર વારંવાર શક કરતા રોજ ઝઘડો થતો હતો. મંગળવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા રોષે...
GANDHINAGAR : છેલ્લા 48 કલાકમાં ગાંધીનગરમાં કોરોના ( CORONA) વકર્યો છે. શહેરમાં હવે યુવકો- યુવતીઓએ કોરોનાનો ટેસ્ટ ( CORONA TEST) કરવા માટે...
DELHI : બુધવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ( SAFARJANG HOSPITAL) માં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ પ્રથમ...
નવસારી : નવસારી જિલ્લામાં કોરોનાનો ફેલાવો ધારવા કરતાં વધુ હોય એવી શંકા પેદા થઇ રહી છે. ખાનગી હોસ્પિટલમાં થતા ટેસ્ટ કે સારવાર...
ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં કોરોનાના ફેલાવા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારે 4000 અને સોમવારે ધુળેટીના દિવસે 7,200 પ્રવાસી નોંધાતાં ગુજરાતના...
BARDOLIV : સુરત શહેરમાં બહુચર્ચિત બનેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ( DRINK AND DRIVE CASE) અતુલ બેકરીના ( ATUL BEKARY) માલિક અતુલ...
આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ( BSE) મુખ્ય ઇંડેક્સ (...
BARDOLI : ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા મંગળવારના રોજ બારડોલી પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ...
ભારતીય ટીમ સામેની સીરિઝ દરમિયાન પોતાની કોણી ઉપરાંત આંગળીની ઇજાથી પરેશાન રહેલા જોફ્રા આર્ચરના હાથની મધ્યમા આંગળીમાંથી કાચનો ટુક્ડો સર્જરી કરીને બહાર...
નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘સૌનો સાથ સૌનો વિકાસ...
કોરોનાવાયરસના રોગચાળાની સ્થિતિ બદથી બદતર બની રહી છે અને ખાસ કરીને અમુક રાજ્યોમાં આ સ્થિતિ ચિંતાની મોટી બાબત છે એમ કહેતા કેન્દ્ર...
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલ કિંમતોમાં ઘટાડાના કારણે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયાની અંદર ત્રીજી વખત ઘટાડો થયો છે.રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોની...
બચાવ ટીમોએ આખરે સુએજ કેનાલમાં લગભગ એક અઠવાડિયાથી ફસાયેલા જંગી કન્ટેનર જહાજને મુક્ત કર્યું છે. જેનાથી એવું સંકટ ટળ્યું છે જેને વિશ્વનો...
બર્લિન અને મ્યુનિકમાં કોરોના રસીનો ડોઝ મેળવનારા લોકોમાં લોહીને ગંઠાવાના નવા અહેવાલોને કારણે 60 વર્ષથી ઓછી વસ્તીના લોકો માટે એસ્ટ્રાઝેનેકાની કોરોના વાયરસ...
કૉવિશિલ્ડ અને કૉવાક્સિન બંને રસી કોરોનાના યુકે અને બ્રાઝિલિયન વેરિએન્ટ સામે અસરકારક છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટ સામે અનેક લેબમાં પ્રયોગ ચાલી...
મંગળવારે અહીં રમાયેલી બીજી ટી-20માં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશને 28 રને હરાવીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતાં...
સુરત: (Surat) સુરત શહેરમાં ગયા અઠવાડિયે ગરમીએ (Heat) રેકોર્ડ બ્રેક કર્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં અચાનક પવનોની દિશામાં થયેલા ફેરફારને પગલે મહત્તમ...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં દિવસે દિવસે કોરોના પોતાનો પકડ મજબુત કરી રહ્યો છે. રોજબરોજ કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. ત્યારે રાજ્યના 4...
ભડકે બળતા મિડલ-ઈસ્ટમાં ભારતીયોની શું પરિસ્થિતિ છે? ભારતીય રાજદૂતે શું કહ્યું? ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ! ઈજીપ્ત કે જોર્ડનના રસ્તે ભારતીયો પાછા ફરશે?
જીત છતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર: શ્રીલંકાને 5 રનથી હરાવ્યું, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: દુબઈમાં બુર્જ ખલીફા નજીક હુમલો, લાઈટો બંધ કરી દેવાઈ
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા
ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત
ઈરાન હુમલાઓ વચ્ચે અતિ વ્યસ્ત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ, ગલ્ફમાં તણાવ ચરમસીમાએ
ઈરાનના ખાડી દેશો પર મિસાઈલ હુમલા: અબુ ધાબી, દુબઈ, દોહા, રિયાધમાં વિસ્ફોટો, કતારે મિસાઈલ અટકાવી
શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ
વડોદરામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ : 15,033 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું – “પોતાની સરકાર પર કબજો કરો, તમારો સમય આવી ગયો!”
વડોદરા : મંદિર પૂછવાના બહાને ‘નાગા બાવા’ બની વૃદ્ધની સોનાની ચેન અને વીંટી લૂંટી ફરાર
ઈરાનનો ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવ વધ્યો: બોમ્બ બ્લાસ્ટમાં 40 વિદ્યાર્થીનીઓ સહિત 41ના મોત
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 18 લોકોના મોત, વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો
દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300 લોકો માર્યા ગયા, 500 ઘાયલ
બરોડા ડેરી ચૂંટણી: 6 બેઠકો બિનહરીફનો વિશ્વાસ, વિરોધીઓ સામે ચીમકી
શિનોર હનીટ્રેપ કેસ: ત્રીજા આરોપીને શરતી જામીન, પુત્રને ૬ દિવસના રિમાન્ડ
ડભોઇ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: ₹1.51 લાખનો મુદ્દામાલ પરત
ખેતરમાં સાપ કરડતા ખેડૂતનું મોત
વીજ કર્મચારીઓની હડતાલ પર 6 મહિના માટે પ્રતિબંધ
ઈરાનનો વળતો જવાબ: ઈઝરાયલ, કતર, બહેરીન અને UAEમાં US લશ્કરી થાણાઓ પર 400 મિસાઈલો છોડી
ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય
જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો
અગોરા મોલના 17મા માળેથી પટકાતા લિફ્ટ કામદારનું મોત
પાવાગઢ મહાકાળી મંદિરે 2 માર્ચે હોલિકા દહન, ચંદ્રગ્રહણને લઈ દર્શન સમયમાં ફેરફાર
સુરતઃ (Surat) શહેરમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારની સૂચના બાદ સ્થાનિક તંત્ર એક પછી એક નિયંત્રણો સાથે આંશિક લોકડાઉન (Lockdown) કરી રહ્યું છે. શહેર પોલીસ કમિશનરે (Police Commissioner) શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે 4થી વધારે વ્યક્તિઓના ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન શહેરમાં હાલમાં માસ્કના (Mask) દંડની કાર્યવાહીમાં દેખીતો ઘટાડો નોંધાયો છે. જ્યાં પ્રતિદિન પાંચસો કરતાં વધારે લોકોનો દંડ થતો હતો ત્યાં હાલમાં આ આંકડો સોની આસપાસ હોવાની વિગત જાણવા મળી છે.

સમગ્ર રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ ઝડપી વધવાની સાથે અનેક લોકોને અજગરી ભરડામાં લઈ રહ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં પ્રતિદિન કોરોનાથી મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને જોતાં પોલીસ કમિશનર દ્વારા શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું (Declaration) પ્રસિદ્ધ કર્યું છે. પોલીસ કમિશનરે 4 કરતાં વધારે વ્યક્તિ ભેગા થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ (Procession) કાઢવા પર તા.30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

જાહેરનામામાં સરકારી અને અર્ધસરકારી કર્મચારી, સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને બાકાત રાખવામાં આવ્યા છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. ત્યાં બીજી તરફ લોકો પોલીસ કમિશનરના આ જાહેરનામા બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે, જ્યારે ચૂંટણીની સરઘસ અને વરઘોડા કાઢી જનમેદની ભેગી કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતાં. અને હવે જ્યારે સંક્રમણ અને મોતનો તાંડવ વધવાનું શરૂ થયું ત્યારે તંત્રએ બધી બાબતો પ્રજાના માથે નાંખી દીધી છે.
શહેરમાં દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. ચારેય તરફ લોકડાઉનનાં ભણકારા વાગી રહ્યા છે. રાત્રિના સમયે કરફ્યૂ પણ અમલમાં મૂકી દેવાયો છે. શહેર પોલીસ કમિશનરને ચાર વ્યક્તિથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. દિવસ દરમિયાન પણ લોકોને કોવિડની કડક ગાઇડલાઇનનો અમલ કરાવાઇ રહ્યો છે. મોડી રાત્રે સરકારે સ્પષ્ટતા કરી ગુજરાતના ચાર મહાનગરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોવાનું જણાવ્યું હતું.