કહેવાય છે કે બીજાની લીટી નાની બનાવવા માટે આપણે એ લીટી ભુંસવાની જરૂર નથી. આપણે આપણી લીટી વધુ લાંબી દોરતાં શીખી શકીશું...
હમણા રેડિયો પર અવાર નવાર જનરેટિક દવાઓ અંગે સાંભળવા મળે છે. એમાં આવે છે એ પ્રમાણે સરકારે ઠેર ઠેર એની દુકાનો ખોલી...
એક સંસ્કારી કુટુંબ, દાન ,ધર્મ, પૂજા-પાઠના સંસ્કારથી ભરેલું વાતાવરણ… નાનપણથી જ ઘરમાં બધાને જ આ સંસ્કાર આપવામાં આવતા હતા.ઘરનો સૌથી નાનકડો સભ્ય...
મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત મોડેલ,ગાંધી અને હિન્દુત્વની ચર્ચાઓ ખૂબ થાય છે.ક્યારેક મોદી ગાંધી બનવાના પ્રયાસ રૂપે ચરખો લઇ કેલેન્ડરમાં...
આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ વિધાનસભાઓની ચૂંટણીઓનું મહત્ત્વ કયાં છે? અલબત્ત, કોણ જીતે છે તે હંમેશા મહત્ત્વનું રહે છે, પણ કોણ જીતે...
લખનૌ-શતાબ્દી એક્સપ્રેસ ( lakhanau shatbadi express) ની લગેજ બોગીમાં ભારે આગ લાગવાના ઘટના સામે આવી છે. ટ્રેનને ગાઝિયાબાદ સ્ટેશન પર એક કલાક...
જેનો ડર હતો એવું જ થયું, કોરોના કેસોમાં હવે ફરી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી એ...
અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં કોવિડના એક દર્દીના બંને ફેફસા નવા બેસડવામાં આવ્યા હતા અને કોઇ દર્દીના બંને ફેફસા નવા નાખવામાં...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રસીકરણ અભિયાનને આગામી દિવસોમાં વિસ્તૃત બનાવવામાં આવશે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું...
અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિન્કેને ચીનના ટોચના રાજદ્વારીઓને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે બૈજિંગના પગલાઓએ વૈશ્વિક સ્થિરતાની જાળવણી કરતી નિયમો આધારિત વ્યવસ્થા...
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 25,681 કેસો નોંધાયા હતા. જે કોરોના સંક્રમણની શરૂઆત થયા બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. એમ આરોગ્ય...
જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા મોટા ભાગના લોકોને આ વાયરસ ઓછામાં ઓછા છ મહિના માટે ફરી લાગવા સામે રક્ષણ મળી જાય...
ફ્રાન્સના વડાપ્રધાન જિન કેસ્ટેક્સે ગુરૂવારે પેરિસ અને અન્ય કેટલાક વિસ્તારોમાં એક મહિના માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન શાળાઓ અને...
અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ જે. ઓસ્ટિન આજે અહીં આવી પહોંચ્યા હતા. ભારતની ત્રણ દિવસની મુલાકાતનો આરંભ કરતા ઓસ્ટિને ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં ઉભા થયેલા...
ભારતમાં કોરોનાવાયરસ મહામારીનું સંકટ ફરી ઉભરીને આવી રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીના કારણે તમામ ક્ષેત્રોને નુકસાન થયું છે. નોકરી કરનારા લોકો પર આનો...
શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા...
તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે, જેમાં લોકો પોતાના સગાના પણ નથી થતા, પરંતુ નિર્દોષ મૂંગા પ્રાણીઓ વફાદાર હોય છે. તેનું જીવંત ઉદાહરણ પટણા(PATNA)ને...
ભારતમાં કોરોનાવાયરસ મહામારીનું સંકટ ફરી ઉભરીને આવી રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીના કારણે તમામ ક્ષેત્રોને નુકસાન થયું છે. નોકરી કરનારા લોકો પર આનો...
ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરવા માટે અસ્ટ્રાઝેનેકાએ ભારતના પૂના સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(એસઆઇઆઇ) સાથે કરાર કર્યા છે અને વિશ્વના આ સૌથી...
શુક્રવારે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને ફેસબુકની માલિકીની વ્હોટ્સએપને તેની નવી ગોપનીયતા નીતિ અને સેવાની શરતો લાગુ કરવાથી રોકવા તાકીદ કરી છે, જે...
દમણ :સંઘપ્રદેશ દમણમાં વધુ 6 કેસ કોરોના પોઝીટીવના નોંધાયા છે. જેને લઈ પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 21 ઉપર પોંહચી જવા પામી છે....
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન (UTTARAKHAND CM) તીરથસિંહ રાવતે ફાટેલ જીન્સ (RIPPED JEANS) અંગેના તેમના નિવેદનના કારણે સર્જાયેલા વિવાદને રોકવાનો પ્રયાસ કર્યો છે. શુક્રવારે મુખ્યમંત્રીએ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની અખિલ ભારતીય પ્રતિનિધિ વિધાનસભાની બેઠક બેંગલુરુમાં થઈ રહી છે. સંઘના ઇતિહાસમાં પહેલીવાર, નાગપુરની બહાર નીકળી રહેલા પ્રતિનિધિ (Representative)ની...
કોરોના વાયરસ ( CORONA VIRUS) ના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ( MAHARASHTRA GOVERNMENT) શુક્રવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી...
પાકિસ્તાની અભિનેત્રી મીનલ ખાન ( MINAL KHAN) અને સબુર અલી ( SABUR ALI) સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર ટ્રોલના નિશાન પર...
કેન્દ્ર અને દિલ્હી સરકારમાં ફરી એકવાર તોફાનો શરૂ થયા છે. શુક્રવારે અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL) સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે...
પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( CM MAMTA BENARJI) આજે (19 માર્ચ) પૂર્વ મિડિનાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરી...
સુરત શહેરમાં હાલ કોરોના સંક્રમણ (CORONA INFACTION)વધવાને લઇ તંત્ર સતત પ્રયત્નરત દેખાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ચાલતા મીટિંગોના દોર વચ્ચે...
કોરોના વાયરસ ( CORONA VIRUS) નો ફેલાવો ફરીથી વિશ્વના ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે. આ જોતા, ઘણા પ્રભાવિત દેશોએ ફરીથી લોકડાઉન...
સુરત: જનજાગૃતીના અભાવ અને રસીકરણ(VACCINATION)ના ખોટાભયને લીધે સુરત મહાનગરમાં લધુમતિ સમાજ(MUSLIM SOCIETY)માં સૌથી ઓછુ વેક્સિનેશનનું કામ થતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયુ...
સોશિયલ મીડિયામાં શરાબી શોખ, ખાખીને ખુલ્લો પડકાર!
અમદાવાદમાં હું નથુરામ નાટકનો ઉગ્ર વિરોધ- NSUI દ્વારા ઓડિટોરિયમની દિવાલ ઉપર ગોડસે મુર્દાબાદના સૂત્રો લખાયા
કચ્છના ૯૧૦ તળાવો મહેસૂલી રેકર્ડમાં, ૫૬૦૦ એકર જમીનને મળ્યો સત્તાવાર દરજ્જો, જળસંચય–સંરક્ષણને મળ્યો કાયદેસર આધાર
‘શહેરી વિકાસ વર્ષ’માં ગ્રીન સિટીઝ, વોટર સિક્યોરિટી અને ઝીરો વેસ્ટ તરફ ગુજરાતની ઝડપી કૂચ
અમેરિકન નાગરિકોને છેતરતી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતી ગેંગનો ઈડી દ્વારા અમદાવાદમાં પર્દાફાશ,13.5 લાખની રોકડ અને કરોડોની મની લોન્ડરિંગની કડી ખુલી
વર્તમાન સમયમાં ઓછી થતી લોકોની સહનશકિત
પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીએ
આદર્શ અંશે પંજાબ
મહુવા તાલુકામાં નીરાના વ્યવસાયને કારણે જાણીતું બનેલું ગામ
ડાંગની દીકરીનો ક્રિકેટમાં ડંકો
વિનય વિના વિદ્યા કેવી?
રેલવે સ્ટેશનના ગરનાળામાં પોલીસ બસ ફસાતા ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા
ફેબ્રુઆરી આવે ને ‘ફેર’ ચઢે!
વહેલી સવારે ટ્રાફિક પોલીસનું એક્શન હીરાબાગ સર્કલ પર ખાનગી બસો નિશાન પર,ઓનલાઈન દંડથી વાહન ચાલકોમાં ફફડાટ
ડી.જે.નાં રાક્ષસી સ્પીકરોને નિયંત્રિત કરવા સરકાર અને સમાજ બન્નેની જવાબદારી છે
જાપાનમાં તાકાઇચીનો વિજય: પેસેફિક ક્ષેત્રમાં તનાવ વધી શકે
ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારનો કિસાન સંગઠનો જોરદાર વિરોધ કરશે
ભારત – શ્રીલંકા સંબંધોને નવી ગતિ – સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે JVPના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વાની ફળદાયી મુલાકાત
સ્ટારલિંક સાથે ગુજરાતનો ડિજિટલ જમ્પ – એલન મસ્કની SpaceX સાથે સમજૂતીના કરાર – અંતરિયાળ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટનેટ કનેક્ટિવિટી મળશે
રાજ્યમાં શિયાળાની ધીમા પગલે વિદાય, ગરમી 33 ડિગ્રી
ATS માટે નવા ભવન સહિત પોલીસના ₹202 કરોડના સુરક્ષા પ્રોજેક્ટ્સનો આરંભ
બાળ તસ્કરી, એજન્ટો ખોટા બર્થ સર્ટિફિકેટ તૈયાર કરી આપતા
સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ પોકરણ–જૈસલમેર વચ્ચે આંશિક રદ
ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રક્રિયાનો આજથી પ્રારંભ
અમદાવાદ એરપોર્ટ પર 96 લાખના સોના સાથે પેસેન્જરની ધરપકડ
આજે વિશ્વ કઠોળ દિવસે, ગુજરાતમાં માત્ર ૬ વર્ષમાં કઠોળ ઉત્પાદન બમણું થયું
અમદાવાદમાં પાલતુ શ્વાનના અંતિમ સંસ્કાર હવે માણસોની જેમ કરાશે
સુરતમાં માનવતાનું ઉદાહરણ: ૭૦ CCTV ચેક કરી લાપતા લેબ્રાડોર ‘જેક્સ’ પોલીસએ શોધી કાઢ્યો
સુરત નાં વરાછામાં કાપડના શ્રમિકો પર કોમવાદી હુમલાનો આક્ષેપ, ભયના માહોલ વચ્ચે કડક કાર્યવાહી કરવાની માંગ
હોર્ડિંગ્સ મામલે ગરમાયું રાજકારણ, કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વાકયુદ્ધ’
કહેવાય છે કે બીજાની લીટી નાની બનાવવા માટે આપણે એ લીટી ભુંસવાની જરૂર નથી. આપણે આપણી લીટી વધુ લાંબી દોરતાં શીખી શકીશું તો ફાયદો વધારો થશે. આજના સમયમાં કામચોરી ફેશન બનતી જાય છે. પગાર, મોંઘવારી ભથ્થામાં વધારે રસ પડે છે. આપણને મળતા પગાર-મહેનતાણાના બદલામાં કાર્યભાર તો યોગ્ય રીતે નિભાવવો જ પડે. હા, કર્તવ્યનિષ્ઠા તો હોવી જ જોઇએ.
ઉપરી અધિકારી પાસે સહકાર્યકરોનો ખોટો રિપોર્ટ રજૂ કરો તે પહેલાં વિચારથી અમલ સુધી થોભવું જોઇએ. ચાપલૂસીથી સફળતા કયારેય ન મળે. સફળતા માટેના શોર્ટકટ પણ ન ચાલે. મહેનત પછીનો સફળતાનો અનેરો આનંદનો અનુભવ લેવો જોઇએ. હા, અંતરઆત્મા ખટકે એવા વિચાર કાર્યો લાંબા સમયે હાનિકારક સાબિત થાય છે. બીજાને કબડ્ડીની રમત જેમ અટકાવો એનાથી ઉત્તમ બીજાની સફળતામાં વિકાસમાં ખો ખોની રમત જેમ ફાળો આપવો તો ખુદનો વિકાસ ઝડપથી થાય છે, ધારેલી સાચી સફળતા મળે છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.