GANDHINAGAR : રાજ્યમાં બે વર્ષમાં સરકારી કોલેજો ( GOVERMENT COLLEGES) માંથી એમબીબીએસ ( MBBS) પાસ થયેલા ૨,૨૬૯ ડોકટરોને નિમણુંક કરવામાં આવી. નિમણુંક...
આમોદ તાલુકાનાં દોરા ગામે પિતા પુત્રની લડાઈમાં વચ્ચે છોડાવવા પડેલા 23 વર્ષીય એક યુવાનને લાકડીના સપાટા મારીને નિર્મમ હત્યા કરવાની ઘટના બની...
સુરત: શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો(CORONA CASES)ને લીધે મનપા (SMC) દ્વારા અન્ય રાજ્યોથી આવનારાઓને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન (QUARANTINE) રાખવાની જાહેરાત કરાતાં...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના ( GUJARAT ASSEMBLY) બજેટ સત્ર દરમ્યાન ગુરૂવારે પહેલી વખત ગૃહમાં ભાજપ – કોંગ્રેસના સભ્યો દ્વારા સામ સામે થયેલા...
MUMBAI : મુંબઈમાં મુકેશ અંબાણીના ( MUKESH AMBANI ) ઘર બહાર વિસ્ફોટકો ભરેલી કાર મામલે એનઆઈએ ( NIA) એ વધુ એક ખુલાસો...
GANDHINAGAR : રાજ્યમાં કોવિડ-19 ( COVID 19) કોરોનાના કેસો ( CORONA CASES) ની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ...
સુરત: સુરત મનપા(SMC)ની વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક માટે મળેલી સામાન્ય સભામાં મેયરે (MAYOR) ચુંટાયેલા તમામ નગરસેવકોને આહવાન કર્યું હતું કે, વેક્સિનેશન (VACCINATION)...
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સૌથી મોટો પડકારરૂપ બનીને ઉભરી આવી છે. ભાજપ આ ચૂંટણીમાં પોતાની...
નડિયાદ : યાત્રાધામ ડાકોર ( DAKOR) માં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર (RANCHODJI TEMPLE) ના સેવક આગેવાનો, તેમજ વારાદારી સેવકો સાથે મંદિર ટ્રસ્ટની...
ખેડા: તાલુકા મથક ખેડામાં વાત્રક બ્રિજની એપ્રોચ જગ્યામાં એમજીવીસીએલ દ્વારા વર્ષો પહેલા વીજપોલ લગાવવામાં આવ્યાં હતાં. હાલ વાત્રક બ્રિજ ની બાજુમાં નવીન...
ગુજરાતમાં કોરોના(CORONA)નો કહેર ફરી વર્તાય રહ્યો છે, એવું તંત્રના આંકડા બતાવી રહ્યા છે. આવામાં સરકારે પગલા લેવાની શરૂઆત પણ કરી દીધી છે....
કાલોલ: મધ્યપ્રદેશના નર્મદા વિસ્થાપિતોની કાલોલ તાલુકાના નેવરીયા પો.રતનપુરા ખાતે વસાવ્યા છે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાયાની સુવિધાઓ મેં અભાવે નેવરિયા ગામના...
જાંબુઘોડા: સમગ્ર ગુજરાત માં એક માત્ર સ્પષ્ટ બહુમતી ધરાવતી જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી...
સુરત મહાનગર પાલિકા(SMC)ના નવા શાસકોએ વહીવટી તંત્ર સાથેની પ્રથમ મીટિંગમાં જ આકરાં તેવર બતાવતાં અધિકારીઓમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. કેમ કે, શાસકો...
શહેરા: શહેરા તાલુકા પંચાયત ની પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જેલમા રહેલ ને જીત મેળવેલ વાડી તાલુકા પંચાયત સભ્ય ...
વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસ...
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો...
વડોદરા : ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપ અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક...
વડોદરા : ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેર – જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના પછી નીકળેલી શિવજી કી સવારી બાદ શહેરમાં કોરોનાંનો...
શુક્રવારે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમે જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ...
વડોદરા : જે રીતે વડોદરા શહેરમાં ઉત્સવો અને રાજકિય મેળાવડા બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વડોદરામાં વધી રહેલા કોરોનાનાં...
રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજાને બચાવવા માટે હાથી, ઊંટ, ઘોડા કે વજીરનો પણ ભોગ લેવાતો હોય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ શતરંજનો...
સરદાર પુલના અડાજણ છેડે વિજય ડેરી પાસે એક વૃદ્ધ ઊભા હતા.મારે રીક્ષા પકડવાની હતી. મને લાગ્યું કે એમને રોડ ક્રોસ કરવો હશે...
તમે ન ભણ્યા હોત તો ખેતી કરી શાકભાજીને ફળફુલ ઉગાડત. ભણીને ખેતી કરે, ખેતીનું ભણી ખેતી કરે. આપણા દેશમાં અનાજને શાકભાજી થાય...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ 244.16 પોઇન્ટ...
હવે નવો યુગ (જમાનો?) સ્ત્રી માટેનો આવી રહયો હોય એવું સ્પષ્ટ લાગી રહયું છે. સ્ત્રી અનેક ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી જ નહીં પરંતુ...
તાજેતરમાં સમાચારો આવ્યા કે એક ગામમાં દલિત ગણાતા એક યુવક પર રાજાને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની હાજરીમાં ગામમાંથી વરઘોડો કાઢયો. આઝાદીના આટલા...
ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે સૌથી વધુ હાલાકીનો ભોગ તો સામાન્ય પ્રજા જ બને છે . બરાબર એક...
માર્ચ મહિનાનો મધ્યભાગ એટલે કોરોના જેવા ઘાટક વાયરસનો ભારતમાં પ્રવેશનો સમય. ગયા વર્ષે બરાબર આ જ સમયે કોરોના આપણા ભારતમાં પ્રવેશી ચુકયો...
એક ઝેન ગુરુ હતા. તેઓ તેમની પાસે કોઈ જ્ઞાન લેવા કે શિષ્ય બનવા આવે તો તરત એમ જ કહેતા, ‘ હું કોઈનો...
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
ચાલતી ટ્રેનમાંથી યુવકને ધક્કો, હોળીની ભીડમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ
વેજલપુર પ્રીમિયમ લીગની ફાઈનલમાં હમઝા ઇલેવનનો દમદાર વિજય, એકે ઇલેવન સામે ખરાખરીનો જંગ
પાર્કિંગ લાઈટ વગર ઊભેલી ટ્રક કાળ બની; ડભોઇ-કરજણ હાઇવે પર મોપેડ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ
સરથાણા નેચર પાર્કમાં વાઘ–વાઘણની શાનદાર એન્ટ્રી
જીવન: સંઘર્ષનું બીજું નામ, પણ અંતનું કારણ નહીં
મોઢેશ્વરી માતાનો પાટોત્સવ
વેરનું ઓસડ પ્રેમ
ભારતમાં પ્રવર્તતો બહુમતીવાદ: રાજકારણ અને કાયદામાં, પ્રતીકમાં અને પદાર્થમાં, શબ્દમાં અને કાર્યમાં ભારત પાકિસ્તાન જેવું બની રહ્યું છે
રાજકોટની 3 કરોડની ચાંદીની ચોરીમાં મુખ્ય આરોપી ઝડપાયો
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ–2025’માં ગુજરાત 11મા ક્રમે સરક્યું
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે વકરતું જાય છે
રાજ્યમાં બુધવારથી તાપમાનનો પારો ઉપર ચઢશે
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટક સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
સુરત એરપોર્ટ પર ડ્રગ્સ માફિયાને મોટો ઝટકો
પાકિસ્તાનમાં લઘુમતી શિયા સમુદાય પર અત્યાચાર અંગે દુનિયા કેમ મૌન છે?
યાત્રાધામમાં સતર્કતા
શું વાત વિચાર કરવા જેવી નથી?
સુસાઈડ સેવિયર ફેનની શોધ કરતી મુંબઈની વિદ્યાર્થિની
બીઆરટીએસનું બસ સ્ટેન્ડ ક્યારે બનશે?
બોર્ડની પરીક્ષા જીવનનો અંતિમ પડાવ નથી
સુરતમાં સોનાના ભાવ સાથે ચેન સ્નેચિંગનો આતંક
અમેરિકાનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન તરતા કિલ્લાથી ઓછું નથી
દિલ્હીમાં એક કારમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા, કાર ફ્લાયઓવર પર પાર્ક કરી હતી
કર્ણાટકમાં ખાનગી તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું: બંને પાઇલટ્સે કૂદીને જાન બચાવી
સોના–ચાંદીના વધતા ખર્ચ પર અંકુશ માટે ભીલ સમાજ પંચનું નવું લગ્ન બંધારણ જાહેર
500 વર્ષ બાદ હોળી પર ‘ખગ્રાસ ચંદ્રગ્રહણ’નો મહાસંયોગ: જાણો કઈ રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર
વડોદરા ભાજપે ફોર્મ-7 મારફતે મતચોરી કરાવી !
સૂરજકુંડ મેળા અકસ્માત કેસમાં કાર્યવાહી, કંપનીના માલિક સહિત બે આરોપીઓની ધરપકડ
દલાઈ લામા એપ્સટિન ફાઇલ્સના જાળમાં ફસાયા: 169 વખત નામ આવ્યું, હોબાળા પછી આપી સ્પષ્ટતા
GANDHINAGAR : રાજ્યમાં બે વર્ષમાં સરકારી કોલેજો ( GOVERMENT COLLEGES) માંથી એમબીબીએસ ( MBBS) પાસ થયેલા ૨,૨૬૯ ડોકટરોને નિમણુંક કરવામાં આવી. નિમણુંક આપેલા ડોકટરોમાંથી માત્ર ૩૭૩ ડોકટરો જ ફરજ પર હાજર થયા, જ્યારે ૧,૭૬૧ ડોકટરો ફરજ પર હાજર ન થયા, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.

ફરજ પર હાજર નહીં થયેલા, આવા ડોકટરો પાસેથી બોન્ડની રકમ વસુલવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તે માત્ર ૨૪૪ ડોકટરો પાસેથી જ માત્ર રૂ.૧૨ કરોડ ૮ લાખ ૫૦ હજાર વસુલવામાં આવ્યા છે. જિલ્લામાં ફરજ બજાવવાનો સરકારનો આદેશ થયેલા હોય તેવા ડોકટરો પાસેથી રૂપિયા ૮૩ કરોડ ૬૦ લાખ બોન્ડની રકમ વસુલવાની બાકી છે. રાજ્ય સરકાર સરકારી કોલેજોમાંથી મામુલી ફી ભરીને એમબીબીએસ ડોકટરોને જિલ્લાઓમાં સેવા આપવા ફરજ પાડીને હાજર પણ કરી શકતી નથી કે, સરકારની નીતિ મુજબ બોન્ડની રકમ પણ વસુલી શકતી નથી. ત્યારે આવા ડોકટરો ફરજના જિલ્લાઓમાં હાજર ન થતાં ગરીબોને સરકારી હોસ્પિટલમાં સેવા લેવા જાય ત્યારે ડોકટરો જ ઉપલબ્ધ હોતા નથી.

રાજ્યની છ સરકારી મેડીકલ કોલેજોમાં ૧,૧૦૯ જગ્યાઓ ખાલી છે, જ્યારે ભરાયેલી જગ્યાઓ પૈકી ૪૧૫ જગ્યાઓ કરાર આધારિત ફીકસ પગાર અને માનદ વેતનથી ભરાયેલી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. સરકારી મેડીકલ કોલેજોમાં પુરતી જગ્યાઓ ભરવામાં ન આવતી હોવાથી મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભણતર પર પણ અસર પડે છે.

રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મંજૂર મહેકમ ૧,૫૧૩નું છે તે પૈકી ૮૪૧ નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે ૫૯૮ જગ્યાઓ ખાલી છે, એટલે ૪૦ ટકા નિષ્ણાંત તબીબની જગ્યાઓ ખાલી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. જિલ્લાની હોસ્પિટલોમાં ફુલટાઈમ સર્જન, પેથોલોજીસ્ટ, ફિઝિશિયન, ઓર્થોપેડીક સર્જન, ઓપ્થલ્મિક સર્જન, રેડિયોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંત, ગાનેકોલોજીસ્ટ, એનેસ્થેટિસ્ટ, મનોરોગ ચિકિત્સક, ઈએનટી સર્જન, માઈક્રોબાયોલોજીસ્ટ, ટેન્ટલ સર્જન અને ડરમેટોલોજીસ્ટના નિષ્ણાંત ડોકટરો વગરની હોસ્પિટલો છે.