RAJKOT : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે જૂની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે વોર્ડ નં.13 અને 14ના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ હતી...
કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરશે. ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું...
શહેરમાં ઠંડી હવે વિદાય તરફ છે ત્યારે આજે ફરી એક વખત ઠંડીનો અનુભવ થયો હતો. રાતનું તાપમાન એક ડિગ્રી ગગડયું હતું. જ્યારે...
આરબીઆઇએ આજે કહ્યું કે તે તેના સરકારી જામીનગીરીઓના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નાના રોકાણકારોને સીધો પ્રવેશ આપશે. રિટેલ રોકાણકારો આરબીઆઇમાં સીધું પોતાનું ગિલ્ટ...
પીપોદરામાં કાચા ઓઇલનો વેપાર કરતા વેપારીની પાસેથી બે અલગ અલગ પોલીસે 4 લાખ માંગી તેના વચેટીયાએ પણ પોતાના 50 હજાર અલગથી માંગીને...
હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સમગ્ર જમ્મુ અને કાશ્મીર સંઘ પ્રદેશમાં આજે પુરા દોઢ વર્ષ પછી ફરી શરૂ થઇ હતી, જે સેવાઓ...
ભાજપે ઉમેદવારો જાહેર કરતાં કહીં ખુશી, કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ બહારના ઉમેદવારોનાં નામ જાહેર...
સુરતને મેટ્રો સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી જીએમઆરસી દ્વારા સુરતના લંબેહનુમાન રોડ...
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની તરસાડી રોડ ખાતે રસ્તેથી પસાર થતા કોસંબા મર્કન્ટાઈલ બેન્કના એજન્ટને બે લુંટારુએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં...
ગત સોમવારે બજેટના દિવસની સાથે સપ્તાહની શરૂઆત થઇ હતી, જે શરૂઆતની સાથે જ સારા બજેટના પગલે શેરબજારમાં તેજીનો દોર શરૂ થયો હતો,...
ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20...
મુંબઇ, તા. પ(પીટીઆઇ): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના વ્યાજ દરો હોલ્ડ પર રાખ્યા હતા જ્યારે તેણે સરકારના વિક્રમી કહી શકાય તેવા...
અફધાનિસ્તાનમાં તાલિબાને (Taliban) ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. લાંબા સમયથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચેનો સંઘર્ષ ચાલુ...
આજથી ચેન્નાઇમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ જો રૂટની 100મી ટેસ્ટ છે અને તેણે પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા સદી ફટકારી હતી. આ...
વૉશિંગ્ટન : બિડેન (BIDEN) પ્રશાસને જાહેર કર્યું છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસનની H-1B પોલિસીનો અમલ તે વિલંબમાં મૂકી રહ્યું છે જે નીતિ...
ગત વર્ષે UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોને આ વર્ષે બીજી તક મળશે. UPSCએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ વાત કહી. આનાથી તે...
નવી દિલ્હી,તા. 05 : વિલફુલ ડિફોલ્ટર્સ (willful defaulters) એટલે કે જાણીજોઇને લોન પરત ન કરનારા વેપારીઓ પર બેંકોની રહેમ જારી છે. તાજી...
“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર” અને આ જ લક્ષ્મી ઘર-પરિવારમાં ઘણા ચમત્કારો કરતી હોય છે, જો કે કશ્મીરમાં એક દીકરીનો જન્મ (BABY...
દમણ : દમણ પોલીસ મુંબઈથી 2 મહા ઠગબાજોની ધરપકડ કરી છે. દમણનાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા સંચાલકને આ ઠગબાજોએ ઈટલીમાં લગ્ન સમારંભનું...
સાપુતારા :સ્થાનિક સ્વરાજયની ચૂંટણી (Local self-government elections) પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે, ખમતીધર નેતા ગણાતા જિલ્લા પંચાયતનાં...
IND vs ENG: ચેન્નાઈમાં ચાર વર્ષ બાદ રમાયેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું હતું. કેપ્ટન જો રૂટે તેની 100...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેની ટેવથી મજબૂર છે. વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદો ઉછાળી હાંસીના પાત્ર બન્યાં છતાં પણ તેઓ આદત...
delhi : બીટા ટુ પોલીસ સ્ટેશન (bita 2 police station) વિસ્તારમાં આવેલા આલ્ફા ટુ સેક્ટર (alfa to sector) ના મકાનમાં ગુરુવારે રાત્રે...
Bangkok: તમે કલ્પના કરો કે તમે કરોડપતિ બનવાનું સ્વપ્ન જુઓ અને તે બીજા દિવસે જ સાકાર થશે. થાઇલેન્ડ (Thailand) માં રહેતા એક...
મુંબઇ (MUMBAI) ના માનખુર્દ (MANKHURD) માં ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ 15 ફાયર એન્જિનો (15 FIRE ENGINE)...
યુ.એસ.એ (USA) કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓ વિરુધ્ધ ખેડૂતોના વિરોધની પ્રતિક્રિયા આપીને કાયદાઓને ટેકો આપ્યો છે. ખેડૂત આંદોલન અંગે અમેરિકાએ આપેલા નિવેદન...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનમાં શહેર પોલીસ...
US સ્પેસ એજન્સી NASA હવે પરમાણુ સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો...
સુરત : પ્રકાશ માંજરા પછી દક્ષિણ ગુજરાત પોલીસનું વધુ એક માથું સુરત જિલ્લા એસીબી (ACB)ના સકંજામાં આવ્યું છે. તેમાં એએસઆઇ (ASI) મહાદેવ...
(SURAT) શહેરના મોટા વરાછા (VARACHHA) ખાતે રહેતા ઓટો એડવાયઝરની ઓફિસ (OFFICE)માં બે યુવકોએ આવીને ‘મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે’ કહી...
ઈરાનનો દાવો: મિસાઈલ હુમલા બાદ અમેરિકાનું ‘USS Abraham Lincoln’ યુદ્ધ જહાજ 1000 કિલોમીટર દૂર ખસી ગયું
મિડલ ઈસ્ટ યુદ્ધ: સવારથી અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
રણદીપ હુડ્ડા બન્યા પિતા: પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
‘જહાજોને ડૂબાડવામાં વધારે મજા આવે છે’: ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક વિવાદ
રાજપીપળા-સુરત એસ.ટી. બસમાં કિન્નરનો આતંક: પૈસા મુદ્દે મુસાફર સાથે મારામારી
કેનેડા વર્ક પરમીટ વિઝા બનાવી આપવાના બહાને રણુના યુવક સાથે રૂ. 4.55 લાખની ઠગાઇ
કોવિડ વેક્સિન કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ: આડઅસર ડેટા જાહેર કરો, વળતર નીતિ બનાવો
રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખુલ્લી જીપમાં ૨ કિમી લઈ જવી પડી
ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, બજાર બંધ થયા બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
બાકી વીજ બિલની વસુલાત માટે 13 માર્ચથી એમજીવીસીએલની મેગા ડ્રાઈવ
વડોદરા પાલિકાનો સ્વચ્છતા સર્જિકલ સ્ટ્રાઈક, 25 દિવસમાં ગંદકી કરનારાઓ પાસેથી ₹28.43 લાખ વસૂલ્યા
હર્ષવર્ધન રાણે બનશે ‘ફોર્સ 3’નો નવો ચહેરો, ગુજરાતમાં શુટિંગ શરૂ
પ્રવાસનમાં ગુજરાતનો ડંકો: બજેટ વધ્યું, પ્રવાસીઓની સંખ્યા પણ રેકોર્ડ સ્તરે
ગોત્રી વિસ્તારમાં ભારે વાહન અથડાતા સીસીટીવી પોલ નમી પડ્યો, મોટી જાનહાનિ ટળી
ઈરાન યુદ્ધથી 9 એશિયન દેશોમાં તેલ સંકટ: થાઈલેન્ડમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ, ચીને ભર્યું આ પગલું
યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી: દેશમાં હવે UCC પર વિચાર કરવાનો યોગ્ય સમય
BCCI ટીમ ઈન્ડિયાને ₹131 કરોડ આપશે: આ પૈસા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે
7 વર્ષ જૂની માંગ પૂર્ણ: ‘મુઘલસરાઈ’નું નામ હવે ‘તાપી ભવન’, જયારે આસપાસનો ‘મુઘલસરા’ વિસ્તાર હવે ‘તાપીપુરા’ તરીકે ઓળખાશે
દેશમાં LPG ઉત્પાદનમાં 10 ટકાનો વધારો, સરકારે અછતની ચિંતાઓને ફગાવી દીધી
LPG અછત મુદ્દે PM મોદીની તાત્કાલિક બેઠક, પુરવઠો જાળવવા સૂચનાઓ
‘ધુરંધર 2’નો જબરદસ્ત ક્રેઝ: રિલીઝ પહેલા જ પ્રિવ્યૂ શૉ હાઉસફુલ
ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો સંકેત: રશિયન તેલ પર પ્રતિબંધમાં ઢીલ મળી શકે, વૈશ્વિક ભાવ સ્થિર કરવાની કોશિશ
‘ગલ્ફ વોર’ની અસર વચ્ચે સુરતના ઉદ્યોગો પર ડબલ માર, 4,000 કરોડની સબસિડી તાત્કાલિક છોડવાની માગ
સુરતમાં LPG ગેસનો સંકટ ગહન,કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય બંધ થતાં વેપારીઓમાં ચિંતા
કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા દ્વારા 13-14 માર્ચે “બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)”નું આયોજન
ચીનના રોકાણ માટે રસ્તો સરળ: મોદી કેબિનેટે FDI નિયમો હળવા કર્યા
અટોદરા ગ્રામ પંચાયતના સરપંચ પર ભ્રષ્ટ્રાચારના ગંભીર આક્ષેપ
ગરમીનો કહેર વધતા આગની ઘટના ઓમાં વધારો
લખનઊમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદની સભાને મંજૂરી, પરંતુ 26 કડક શરતો સાથે
એમએસયુમાં યોગ્ય નિકાલ કરવાને બદલે કચરો સળગાવતા આગ ભભૂકી
RAJKOT : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે જૂની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે વોર્ડ નં.13 અને 14ના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ હતી તે સમયે ભાજપ્ના (BHAJAP ) પૂર્વ મેયર ઉદય કાનગડ ( UDAY KANGAD ) અને એનસીપીના ( NCP) મહિલા અગ્રણી રેશ્મા પટેલ (RESHAMA PATEL) વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટની જુની કલેકટર કચેરીએ શુક્રવારે વોર્ડ નં.૧૬ ના ફોર્મ ભરવા સમયે ભાજપના આગેવાન ઉદય કાનગડ અને એનસીપી ઉમેદવાર રેશ્મા પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના ૪ ઉમેદવારો આગેવાન ઉદય કાનગડની આગેવાનીમાં રિર્ટનીંગ ઓફિસર સિદ્ધાર્થ ગઢવી સમક્ષ ફોર્મ ભરી રહ્યા હતા. ત્યારે એકાએક એનસીપી રેશ્માબેન પટેલ ચેમ્બરમાં દોડી આવ્યા હતા અને મેન્ડેટ બાબતે આર.ઓ. સમક્ષ ડિસ્ટ્રકશનને હઠાગ્રહ રાખતા ભારે દેકારો મચ્યો હતો. આખરે પ્રાંત અધિકારી ગઢવીએ પોલીસને બોલાવી રેશ્મા પટેલને બહાર લઇ જવાનું કહેતા અને રેશ્મા પટેલ બહાર નહીં જતા મહિલા પોલીસે ટીંગટોળી કરી તેમને બહાર કાઢયા હતા.

ઉદય કાનગડે મારી સાથે ઉદ્ધત વર્તન કર્યુ: રેશ્મા પટેલ.ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાબતે એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે હું ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ. પ્રાંત અધિકારી ગઢવીને અમે ત્રણથી ચાર લોકો રજૂઆત કરવા ગયા હતા. ત્યારે ચૂંટણી અધિકારી જાણે ભાજપના જ હોય તેવું અમારી સાથે વર્તન કરવા લાગ્યા હતા. ઉદય કાનગડે મારી સાથે એલફેલ બોલી ખરાબ વર્તન કર્યું, જે હું નહીં ચલાવી લઉં.

રેશ્માબેન ચૂંટણી અધિકારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા: ઉદય કાનગડ.આ બાબતે ઉદય કાનગડે જણાવ્યું હતું કે, અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી એ દરમ્યાન રેશ્માબેન વચ્ચે આવી ચૂંટણી અધિકારી અને મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. રેશ્માબેન અને તેના ૮ થી ૧૦ લોકો સિધા જ ચૂંટણી અધિકારી પાસે આવી મેન્ડેટની પ્રોસિઝર શું છે, સહિતની બાબતે ચૂંટણી અધિકારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મેં રેશ્માબેનને કહ્યું પહેલા અમારી પ્રક્રિયા પૂરી થવા દો, ત્યાર બાદ તમારી પ્રોસિઝર કરાવજો. આ વાત સાંભળી રેશ્માબેન ઉશ્કેરાઈ ગયા હતા. અમે કોઈપણ જાતનું ગેરવર્તન કર્યુ નથી.