સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Tailor) આજે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Natu Bhai Tailor) બુધવારે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં...
સુરત: ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ (Go First- Go Air)આજથી સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી (Delhi), કોલકાતા (Calcutta) અને બેંગ્લોરની (Bangalore )...
ટીમ ઈન્ડિયા ભલે T20 વર્લ્ડ કપ 2021ની (World Cup) સેમીફાઈનલમાં (Semi Final) ન પહોંચી શકી હોય, પરંતુ બુધવારે ઈંગ્લેન્ડ (England) અને ન્યુઝીલેન્ડ...
સુરત: શહેરના પોશ ગણાતા એવા પાલ (Pal) વિસ્તારમાં વર્ષો જુની સમસ્યાનું નિરાકરણ તંત્ર લાવી રહ્યું નથી. સ્માર્ટ સિટી (Smart City) ગણાતી સુરત...
ભરૂચ: નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ (Narmada Bridge) ઉપર LED લાઈટો બંધ રહે છે, જેના લીધે આ બ્રિજ અકસ્માત ઝોન (Accident Zone)...
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University) દ્વારા આગામી 53માં વાર્ષિક પદવીદાન સમારોહ (Annual Graduation Ceremony) માટે પદવી પ્રમાણપત્રોની (Certificate) ગુણવત્તા...
સુરત: કોરોના (Corona) સંક્રમણના દોઢ વર્ષ પછી વેડિંગ ઇન્ડસ્ટ્રીના (Wedding Industry) અચ્છે દિન આવ્યા છે. નવેમ્બર-ડિસેમ્બરના વિવિધ લગ્ન (Marriage ) મુહૂર્તમાં સુરત...
તારા સુતરીયા પાસે નવી ફિલ્મો હમણાં ઉમેરાય નથી છતાં તેને લાગે છે કે ‘તડપ’ ફિલ્મથી પ્રેક્ષકો તડપી ઉઠશે. 2018માં ‘આર એકસ 100’...
અફઘાનિસ્તાનમાં રાતોરાત સત્તાપલટો થઈ ગયો તેમાં ભારતનો ગરાસ લૂંટાઈ ગયો હતો. ભારતે અમેરિકાના કહેવાથી અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું...
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ થતા ભાવવધારાથી પ્રજા પરેશાન થઈ રહી હતી. તેવામાં સરકારે પેટ્રોલના ભાવમાં ૫ રૂ. નો અને ડિઝલના ભાવમાં...
વર્ષ ૨૦૨૧ ની દિવાળી પ્રજાએ બે વર્ષ જોઈ અને ઉજવી જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. સાથે સાથે દિવાળીનું સ્વાગત કરવા પણ...
લંડનના એક સામયિકે ત્યાંનાં રાણી એલીઝાબેથ દ્વિતીયને ‘oldie of the year’ કહ્યાં તે એમને નહિ ગમ્યું. રાણી ૯૫ વર્ષીય છે અને સૌથી...
જમાનો જેમ જેમ બદલાય છે તેમ તેમ દરેક બાબતમાં પરિવર્તન આવવા લાગ્યું છે. અગાઉ દિવાળીમાં ગૃહિણીઓ ઘરમાં જ દિવાળીના નાસ્તા જેવા કે...
સરકાર દ્વારા ‘‘ઘર તક દસ્તક’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત (Surat) મનપા દ્વારા પણ હવે ઘરે (Home) જઈને જઈને...
એક ગામમાં એક વૃદ્ધ લુહાર રહે. નાનકડું ઘર અને ઘરના ઓટલા પર જ તેઓ કામ કરે.આખો દિવસ તેઓ કામમાં મસ્ત રહે અને...
ઘણી પંક્તિઓ લખાઈ હોય એક સંદર્ભે, પણ સમયાંતરે, જરા વક્રતાથી જોઈએ તો તેનો અર્થ સાવ અલગ જ નીકળે એમ બનતું હોય છે....
એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા...
બુધવારે દ્વારકામાંથી (Dwarka) 17 કિલો ડ્ગ્સ (Drugs) ઝડપાયા બાદ પોલીસ (Police) દ્વારા સર્ચ ઓપરેશન (Search Opernation) હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે...
એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ભાગ્યે જ થતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનું હબ...
વડોદરા : વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો માટે ચેતી જજોની ચેતવણી આપતી ઘટના બની હતી.શહેરના જેલ રોડ ટ્રાફિક સિગ્ન...
આમોદ: આમોદ તાલુકાના સરભાણ ગામે તા-૮મી નવેમ્બરના રોજ સમી સાંજે કપાસના ખેતરમાં એક સગીરા અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.જેથી આમોદ પોલીસે...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોર મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ૨૨૪ ઢોર પકડવામાં આવ્યાં...
વડોદરા: શહેરના રાવપુરા સ્થિત રહેતો પરિવાર મથુરા દર્શનાર્થે જતા બંધ મકાનનું તાળું તોડી રહેલા તસ્કરોનો પ્લાન પાડોશીની સતર્કતાના પગલે નિષ્ફળ નીવડ્યો હતો....
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 4 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,193 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: શહેરના સનફાર્મા રોડ પર આવેલ પાર્વતીનગરમાં રહેતા વૃદ્ધ દંપતી ભાઈબીજ તહેવાર નિમિતે ડભોઇ ખાતે રહેતી બહેનના ઘરે ગયા અને બંધ મકાનને...
વડોદરા: વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ફીના રૂ તળાવની સામે આવેલી તાનાજી પેન્ટ ની ગલી પાસે પીવાના પાણીની મુખ્ય ભૂમિકામાં ભંગાણ સર્જાતા હજારો...
નડિયાદ: નડિયાદ તાલુકાના અલીન્દ્રા તેમજ સલુણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સ્થાનિક...
આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના...
દાહોદ: દાહોદ પોલીસ ઉઘતી રહી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર...
IPL 2027 રિટેન્શન: 16 ડિસેમ્બરે મિની ઓક્શન, તે પહેલાં 6 ટીમોએ 44 ખેલાડીઓને બતાવ્યો બહારનો રસ્તો, 5 ખેલાડીઓની ફીમાં ઘટાડો
ચિન્મય કૃષ્ણ બ્રહ્મચારીને ઢાકા જેલ મોકલાયા, શાકાહારી ભોજનની વ્યવસ્થાને લઈને સવાલ
AI ફ્રેશર્સની નોકરીઓ છીનવી લેશે કે નવી તકો ઊભી કરશે? Cognizantના MDએ આપ્યો જવાબ
મુંબઈની સડકો પર પ્રિન્સ વિલિયમનો દેશી અંદાજ! પોતે ચલાવી ટુક-ટુક, પાછળ બેઠાં કેટ
ક્વાડ સમિટમાં મોદી-ટ્રમ્પની ખાસ કેમિસ્ટ્રી! અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યા પીએમ મોદીના વખાણ
ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ભારતની મોટી છલાંગ, સ્માર્ટફોન સિવાયનાં ઉત્પાદનોની નિકાસ 56.5% વધી
સુરત નવી સિવિલ હોસ્પિટલ બનશે પેપરલેસ! તમામ વોર્ડમાં ચોપડાની જગ્યાએ ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ શરૂ
ASEAN સમિટમાં PM મોદીનો સંદેશ: સ્પર્ધા છોડો, સહયોગથી વિકાસના નવા માર્ગ ખોલો
18 વર્ષનો સાથ અને યાદગાર સફર! ધોનીએ IPLને કહ્યું અલવિદા, ફેન્સ બોલ્યા, “એક સૂરજ, એક ચાંદ, એક માહી…”
2027 વર્લ્ડ કપમાં રોહિત-વિરાટનું પત્તું કપાશે? ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ પસંદગીકારો સામે મોટો સવાલ
‘હું સેહવાગ 2.0 નહીં, આર્યવીર સેહવાગ બનવા માગું છું’, પિતાની સરખામણી પર મોટું નિવેદન
માઈક્રોસોફ્ટ બાદ અમેરિકાની મોટી બેન્કિંગ સિસ્ટમમાં ખામી, કલાકોમાં હજારો ફરિયાદો; કરોડોના વ્યવહારો અટવાયા
‘પંચાયત 5’ ક્યારે આવશે? બનારકસની નવી માંગથી ચાહકો પરેશાન
કેમ્બ્રિજની તે ઐતિહાસિક રેસ્ટોરન્ટમાં ગર્લફ્રેન્ડ સાથે ગયા હતા રાહુલ ગાંધી, કાર્યક્રમમાં હળવા અંદાજમાં કર્યો ખુલાસો
ખેલાડી તરીકે વિદાય લેશે કે મેન્ટર બનશે માહી? IPL 2027ના મિની ઓક્શન અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સના નિર્ણય પર સૌની નજર
ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી 100 મીટર નીચે પાણીમાં પડતા 8ના મોત, 18 ઘાયલ
ચક્રવાતી તોફાન ‘Akwan’ ને લઈને IMDની ચેતવણી: નેલ્લોર અને તુની વચ્ચે લેન્ડફોલ કરશે, તંત્ર એલર્ટ મોડ પર
શિયાળા અને ઉનાળામાં પાણીની અછત ટાળવા કવાયત: મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર વીજળી ઉત્પાદન બંધ રાખીને ગુજરાતને સીધું પાણી આપશે
અમેરિકન કર્મચારીઓની છટણી કરનાર કંપનીઓ 2 વર્ષ સુધી ગ્રીન કાર્ડ માટે PERM અરજી નહીં કરી શકે
મૃત્યુદંડ હોવો જોઇએ કે નહીં?
સોનિયાના પુસ્તકનું વિમોચન: ખુલાસો કર્યો કે તેઓ ઈન્દિરા ગાંધીને ‘માં’ કહેવા નહોતા માંગતા
‘INDIA’ ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો, જ્ઞાનેશ કુમારને 48 પ્રશ્નો પૂછવાની મંજૂરી માંગી
ઓછા પવનમાં પણ વીજળી ઉત્પન્ન કરશે અદાણીનું 5 MW પ્લેટફોર્મ, જર્મન એજન્સી દ્વારા મળ્યું મહત્વનું પ્રમાણપત્ર
સુરતમાં સ્વચ્છતાના દાવાઓની પોલ ખુલ્લી: અડાજણમાં પાલિકાના પે એન્ડ યુઝ ટોઈલેટને તાળાં મારી બનાવી દીધું ભંગારનું ગોડાઉન
રાહુલ ગાંધીનો સ્પષ્ટ સંદેશ: સમાજવાદી પાર્ટી સાથે બેઠકોની વહેંચણી સન્માનજનક હોવી જોઈએ, દરેકને સાથે લઈને ચાલવું પડશે
વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે વિપક્ષ આક્રમક: ફોર્મ 6માં ફેરફાર અને ડેટાબેઝના કેન્દ્રીયકરણ મુદ્દે ચૂંટણી પંચ પાસે શપથપત્ર દ્વારા જવાબની માંગ
વાયુસેના પ્રમુખ: ઇન્સાઇડર્સ તરફથી મોટો ખતરો, ‘હની ટ્રેપ’ અને સાયબર હુમલાઓ દ્વારા ભારતની જાસૂસી
ઓક્ટોબરમાં છૂટક અને જથ્થાબંધ બંને મોંઘવારીએ મૂકી માઝા, બળતણ અને વીજળીના ભાવમાં ભડકાથી પ્રજા પર બેવડો માર
ભારતીય રેલવેના મુસાફરો માટે મોટી ખુશખબર: ટિકિટ બુકિંગ હવે 5 ગણું ઝડપી બનશે, 2,200થી વધુ ટ્રેનોનો ડેટા નવી સિસ્ટમમાં ટ્રાન્સફર
વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી નિમ્મીના કેરટેકર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Tailor) આજે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.સુરત સહિત દક્ષિણ ગુજરાતના સાધન સંપન્ન પરિવારો અને ઉદ્યોગકારો, વ્યવસાયીઓના ટેલર તરીકે તેઓ વિખ્યાત હતા. શહેરના નિયોરિચ પરિવારોના કાર્યક્રમોમાં તેમની હંમેશા હાજરી રહેતી હતી. સંવેદનશીલ, મૃદુ, હસમુખા સ્વભાવને લઈને પણ તેઓ જાણીતા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોર-ભગવા ગામના વતની નટુભાઈએ મોર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રિ-સાયન્સ સુધી ભણ્યા હતા.
સુરતના ગીચ વિસ્તાર સોની ફળિયામાં 1964માં ટીનએજર્સ ટેલર્સ તેમના મોટા ભાઈ બાબુભાઈ તથા અન્ય ભાઇઓએ શરૂ કર્યું હતું. 2016માં ‘ગુજરાતમિત્ર’ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મોટાભાઈ બાબુભાઇના ટેલરિંગ પ્રત્યેના સમર્પણભાવથી પ્રેરાઈ 1968માં તેઓ ટીનએજર્સમાં જોડાયા હતા. તેમના ઘડતરમાં ભાઈઓ સાકરલાલ, બાબુભાઇ અને સુરેશભાઈનું પણ યોગદાન રહ્યું હતું. નટુભાઈ ટેલરે ટેલરિંગની સ્કીલથી જાણીતી ટેક્સટાઇલ કંપનીને જોડાણ કરવા પ્રેરી હતી. રેમન્ડ ગ્રુપ સાથે જોડાણ કરી શુટિંગ-શર્ટિન્ગ અને ટેલરિંગ (Shooting-Shirting and Tailoring) એકજ સ્ટુડિયોમાં કરવાનો કન્સેપ્ટ સુરતમાં નટુભાઈ લાવ્યા હતા. ટેક્સટાઇલની વિખ્યાત કંપનીઓએ સુરતમાં પહેલી ફ્રેન્ચાઇઝી નટુભાઈને આપી હતી. કર્મચારીઓને, વેપારીઓને તેઓ એક પરિવાર તરીકે સાચવતા હતા. મોટા ગજાના રાજકારણી, ઉદ્યોગકારો તેમના ગ્રાહકો હતા. શહેરના એલિટવર્ગમાં તેઓ જાણીતો ચહેરો હતા.જે તેમના પ્રસંગો ફેબ્રિક્સની ડિલિવરી ઇનટાઈમના સૂત્ર સાથે સાચવતા હતા.
સંજીવકુમારથી લઈ વિજયપત સિંઘાનિયાના કપડાં પણ નટુકાકાએ સિવ્યા હતા
નટુભાઈ ટીનએજર્સવાલા તરીકે જાણીતા બનેલા નટુભાઈ ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા. મોટાભાગે પ્રસિદ્ધિથી તેઓ દૂર રહેતા હતા. 80ના દાયકામાં તેમણે વિખ્યાત સુરતી અભિનેતા સંજીવકુમાર માટે કપડાં સિવ્યા હતા. એવી જ રીતે રેમન્ડ ગ્રુપના માલિક વિજયપત સિંઘાનિયાએ કપડાં સિવડાવવા, માપ લેવા માટે નટુભાઈને છેક મુંબઇ સુધી તેડાવ્યા હતા. જોકે તેઓ જાહેરમાં ક્યારેય તેની ચર્ચા કરવાનું અને નોંધ લેવડાવવાનું ટાળતા હતા.
વિખ્યાત ઇમેજિસ મેગેઝીને ભારતના ટોપ 10 ટેલર્સમાં નટુભાઈને સ્થાન આપ્યું હતું
શૂટિંગ-શર્ટિન્ગ અને ટેલરિંગમાં ડિઝાઇનિંગ અને ફેશનેબલ વસ્ત્રો બનાવવા માટે વિખ્યાત ઇમેજિસ મેગેઝીને દેશના ટોપ 50 ટેલર્સની યાદી જાહેર કરી હતી. તેમાં ટોપ-10 કેટેગરીમાં નટુભાઈ ટેલરને સ્થાન આપી તેમની સફળતા પર બે પાનાનો લેખ પણ પ્રસિદ્ધ કર્યો હતો. સુરત અને ગુજરાતના દરજી સમાજનું તેઓ ગૌરવ હતા. તેઓ છૂપું દાન કરવા માટે સમાજમાં જાણીતા હતા.
રિશી કપૂર-ડિમ્પલ કાપડીયાની બોબી ફિલ્મની ટેગલાઈનમાંથી ટીનએજર્સ ટેલર્સ નામકરણ થયું હતું
2016માં ‘ગુજરાતમિત્ર’ સાથેના વાર્તાલાપમાં નટુભાઈ ટેલરે કહ્યું હતું કે, ટીનએજર્સ ટેલર્સ નામ તેમના મોટાભાઈ બાબુભાઇ મિત્ર સુરેશ બારોટે આપ્યું હતું. સ્વ.રાજકપુરે પોતાના પુત્ર રિશી કપૂરને પ્રમોટ કરવા માટે ડિમ્પલ કાપડિયા સાથે બનાવેલી ફિલ્મ બોબીના પોસ્ટરની ટેગલાઈન ‘અ ટીનએજર્સ લવસ્ટોરી’માંથી ટીનએજર્સ શબ્દ લઈ ફર્મનું નામ આપવામાં આવ્યું હતું.