[ditty_news_ticker id=”6881″]
વોર્ડ નંબર 18, 22, 24, 26, 28,30 બીજેપી પેનલ
વોર્ડ નંબર-29 બીજેપી પેનલ વિજેતા
વોર્ડ નંબર 14 અને 15 માં ભાજપ પેનલ વિજેતા
વોર્ડ નંબર 25 બીજેપી વિજેતા
વોર્ડ નંબર 23 બીજેપી વિજેતા
વોર્ડ નંબર-10 બીજેપી પેનલ
વોર્ડ નંબર-1 અને 2 બીજેપી પેનલ
વોર્ડ નંબર-21 અને 27 બીજેપી પેનલ

વોર્ડ નંબર 23 બીજેપી વિજેતા થતા ફટાકડા ફોડી ઉજવણી કરી
વોર્ડ નંબર 15 માં ભાજપ આગળ
વોર્ડ નંબર-29 બીજેપી પેનલ
વોર્ડ નંબર-25 બીજેપી પેનલ
વોર્ડ નંબર 13 બીજેપી પેનલ

વોર્ડ નંબર 16 માં આપ પેનલ વિજેતા
વોર્ડ નંબર 8 માં આપ આગળ
વોર્ડ નંબર 4 માં આપ પેનલ વિજેતા
વોર્ડ નંબર 14 બીજેપી વિજેતા પણ આપે ટક્કર આપી સેકન્ડ હાઈએસ્ટ વોટ મેળવ્યા
વોર્ડ નંબર 8 આપ પેનલ
વોર્ડ નંબર 4 આપ પેનલ
વોર્ડ નંબર 8 માં 3 આપ 1 ભાજપ
વોર્ડ નંબર-16 આપની આખી પેનલ જીત નજીક હોવાની વાત
અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા થયા છે. સુરતમાં વોર્ડ નં 29 માં કોંગ્રેસનાં સતીશ પટેલ અને 3 ટર્મથી ચૂંટાતા ધનસુખ રાજપૂત હાર્યા છે. રાજકોટ મનપા માટેના મતદાન બાદ કોંગ્રેસનો EVMને લઇને ગંભીર આરોપ. કોંગ્રેસે કહ્યું- EVMમાં વાઇફાઇથી થતાં હોય છે ચેંડા.. રાજકોટ વોર્ડ નંબર 7 માં ભાજપનો વિજય.. જૂનાગઢ મહાપાલિકામાં બે વોર્ડની પેટાચૂંટણીના વોર્ડ 6માં કોંગ્રેસના ઉમેદવાર લલિત પરસાણાનો વિજય, ભાજપના ઉમેદવાર અરવિંદ રામાણીની હાર.. ભાવનગરના વોર્ડ નંબર 1 અને 7 માં ભાજપની પેનલનો વિજય
વોર્ડ નંબર : 1
પેનલ : કોંગ્રેસ ની પેનલ જીત
વોર્ડ નંબર : 4
પેનલ : 1 બેઠક પર કોંગ્રેસ આગળ, 3 પર ભાજપ આગળ
વોર્ડ નંબર : 7
પેનલ : ભાજપ ની પેનલ જીત
વોર્ડ નંબર : 10
પેનલ : ભાજપની પેનલ જીત
વોર્ડ નંબર : 13
પેનલ: કોંગ્રેસના એક ઉમેદવાર જીત, ભાજપના ત્રણ ઉમેદવાર આગળ
વોર્ડ નંબર : 16
પેનલ : કોંગ્રેસના બે ઉમેદવાર અને ભાજપના બે ઉમેદવારની જીત
વોર્ડ 1 કોંગ્રેસ પેનલ વિન
વોર્ડ 16 માં 2 ભાજપ 2 કોંગ્રેસ
વોર્ડ 13 માં 1 કોંગ્રેસ 3 ભાજપ
વડોદરામાં વોર્ડ 7 માં ભાજપના ચારેય ઉમેદવારની જીત
કોંગ્રેસના રનિંગ કોર્પોરેટર જાગૃતિ રાણાની હાર
સુરતમાં વોર્ડ નંબર 2, 4 અને 8 પર આપ આગળ
સુરત – વોર્ડ નંબર 13, 14 માં તમામ બેઠક પર ભાજપ આગળ
સુરત વોર્ડ નંબર 16 માં આપ આગળ
સુરત વોર્ડ નંબર 15 મા ભાજપ આગળ
સુરત વોર્ડ નંબર 21 અને 23 ની તમામ બેઠક પર ભાજપ આગળ
સુરત વોર્ડ 25 માં 9 માં થી ત્રીજા રાઉન્ડમાં ચારો બેઠક પર કોંગ્રેસ આગળ
સુરત: વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત
ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ માટે મતગતરી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે કુલ 2276 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થનાર છે, જેમાં અમદાવાદમાં 2 કેન્દ્રો પર મતગણતરી થનાર છે. એલ.ડી એન્જિ.કોલેજ-ગુજરાત કોલેજમાં ગણતરી થશે. રાજકોટમાં 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી. જામનગરમાં હરિયા કોલેજ ખાતે થશે મતગણતરી. ભાવનગરમાં સરકારી એન્જિ.કોલેજમાં થશે મતગણતરી. વડોદરામાં પોલિટેકનિક કોલેજમાં થશે મતગણતરી અને સુરતમાં 2 સ્થળોએ એસ.વી.એન.આઈ.ટી અને ગાંધી એન્જિ.કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં 192 બેઠકોમાં 24 ના વલણ – 23 ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ
સુરતમાં 120માં થી 4 ના શરૂઆતી વલણ – ભાજપ આગળ ચારેયમાં
વડોદરમાં 76 વોર્ડના શરૂઆતી વલણ – 8 વલણ માં ભાજપ 6 અને કોંગ્રેસ 2 પર આગળ
રાજકોટની 72 વોર્ડની મતગણતરી – 8 બેઠકોના શરૂઆતી વલણમાં ભાજપ આગળ
જામનગરમાં 64 વોર્ડમાં 4 ના વલણ – 3 પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ
ભાવનગરમાં 52 બેઠકોના વલણ – 3 પર ભાજપ અને 5 પર કોંગ્રેસ આગળ
અમદાવાદમાં જીત માટે 192માં થી 97 બેઠકો જરૂરી
વડોદરામાં જીત માટે 76 માં થી 39 બેઠકો જરૂરી
સુરતમાં જીત માટે 120 બેઠકોમાંથી 61 જરૂરી
રાજકોટમાં જીત માટે 72 બેઠકોમાંથી 37 જરૂરી
જામનગરમાં જીત માટે 64 બેઠકોમાંથી 33 જરૂરી
ભાવનગરમાં જીત માટે 52 બેઠકોમાંથી 27 જરૂરી