વલસાડ: (Valsad) મુંબઈથી રાજસ્થાન જઇ રહેલી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના (Bus) ચાલકે શનિવારે મોડી રાત્રે બસને ગફલતભરી રીતે હંકારતાં વલસાડના...
mumbai : 29 ફેબ્રુઆરી 2020 ના રોજ, એક 14 વર્ષની છોકરીએ તેની માતાને કહ્યું કે એક વ્યક્તિએ તેની આંખ મારી તેને ઘણી...
કોરોના ( CORONA ) રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી, ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે કોવિડ -19 ( COVID 19 ) ચેપગ્રસ્ત...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે રવિવારે જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 47 કેસો (Case) નોંધાયા છે. જેમાં ગણદેવીમાં 4 મળી તાલુકામાં 28...
સુરત: (Surat) દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોય...
સુરત: (Surat) સુરત શહેરની કોવિડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ફુલ થઇ ગઇ છે. ત્યારબાદ બીજી બે હોસ્પિટલ પણ શરૂ કરાઈ છે. પરંતુ સ્ટાફના...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે શનિવારે ફરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના (Department of Food and Drugs) માથે વિવાદનું...
સુરત: (Surat) સુરતમાં કોરોનાના કેસ બેકાબૂ રીતે વધી રહ્યાં છે. છતાં પણ એક તરફ સરકાર વિપરીત આર્થિક-સઆમાજિક અસરોના ભયે લોકડાઉન જાહેર કરવા...
લખનૌ : ઉત્તર પ્રદેશ(UP)ના રાજ્યપાલ (GOVERNOR) આનંદીબેન પટેલે રવિવારે કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલા સંકટથી આજે ઇ-અભ્યાસક્રમ (E-EDUCATION) અને ડિજિટલ શિક્ષણ (DIGITAL...
સુરત: (Surat) મહારાષ્ટ્ર (Maharashtra) તરફથી આવતી ટ્રેનોમાં ઉધના સ્ટેશન (Udhna Station) ઉતરનારા લોકોનું જિલ્લા વહિવટી તંત્ર અને સુરત મહાનગર પાલિકા દ્વારા ચેકિંગ...
પ્રાચીન કાળથી સ્ત્રીઓને પિયર માટે બહુ લાગણી છે એવાં નિરૂપણ થતાં રહયાં છે. દક્ષ પ્રજાપતિએ શંકર ભગવાનનું અપમાન કર્યું હતું એટલે ભગવાનના...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ચૂંટણી પંચ પર સીધો હુમલો કરતા કહ્યું કે ચૂંટણી પંચ (ELECTION COMMISSION)નું નામ બદલીને એમસીસી (MODI...
સીએમ યોગી ( C M YOGI ADITYANATH ) એ કહ્યું કે, આગામી દિવસોમાં આવનારા તહેવારો મુદ્દે તમામ ધાર્મિક નેતાઓ સાથે ચર્ચા કરવામાં...
સુરત શહેરમાં હાલમાં અમલમાં આવેલા નાઇટ કર્ફ્યુને રવિવારથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લંબાવાશે, જેથી કોવિડ-19 ના ફેલાવાને અટકાવી શકાય. ગુજરાત સરકારે ગયા અઠવાડિયે...
BIHAR : બિહારના કિશનગંજના ( KISHANGANJ ) મુખ્ય પોલીસ અધિકારી અશ્વની કુમારને જિલ્લાની સરહદે આવેલા પશ્ચિમ બંગાળના પાંજીપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોએ...
આઈપીએલ(IPL)ની 14 મી સીઝન(SEASON)ની બીજી મેચ શનિવારે રાત્રે મુંબઇ(MUMBAI)ના વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મેચમાં ગુરુ ગોળ રહ્યા અને શિષ્ય ખાંડ બની...
કોરોના વેક્સીન ( CORONA VACCINE ) ને લઈને હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. પાટીલ ( C R PATIL ) અને રૂપાણીના (...
બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો એક પછી એક મોકૂફ રાખવામાં આવી રહી છે. પહેલાં ફિલ્મોની રજૂઆતની યાદીમાં નામો ઉમેરાઇ રહ્યાં હતાં હવે રજૂઆત...
ડોન બ્રેડમેન, કિંગ પેલે કે …. ફિટનેસમાં એટલા ગાંધીર ન હતા જેટલા આજે રિકી પોન્ટીંગ, રોનાલ્ડો કે રોજર ફેડરર ગંભીર જ નહી...
DELHI : દિલ્હીના સીએમએ કહ્યું કે, જો હોસ્પિટલો ઓછી પડી જશે તો મુશ્કેલીઓ થશે. લોકડાઉન ( LOCK DOWN ) એ કોરોના (...
નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ(COVID)ના કેસ વચ્ચે રસી (VACCINE) લેવાને પાત્ર એવા મહત્તમ લોકોને રસી આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર...
આખા વિશ્વને કોરોના ( corona ) એ હચમચાવી નાખ્યું છે. દોઢ વર્ષથી કોરોના લોકોનો ભોગ લઈ રહ્યો છે પરંતુ તેની સામેનો અકસીર...
મુંબઇ : અહીં રમાયેલી આઇપીએલ-14(IPL-14)ની બીજી મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે ધોની(MS DHONI)ની કેપ્ટનશીપ હેઠળની સીએસકે(CSK)ને 9 વિકેટે હરાવીને શાનદાર...
કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગ અત્યંત જીવલેણ સાબિત થઈ રહી છે અને ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યા...
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસની બીજી લહેર (SECOND WAVE OF CORONA) પાયમાલ કરી રહી છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ નવા કોરોના...
AHMADABAD : કોરોનાના ( CORONA ) દર્દીનો જીવ બચાવવા માત્ર છ ઈંન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરના સંપર્કો અને રઝળપાટ કરતા લોકોને...
GANDHINAGAR : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના( CORONA ) 5011 કેસો નોંધાતા ભયાવહ સ્થિતિ પેદા થવા પામી છે. જયારે છેલ્લા 24 કાલકમાં...
બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) રવિવારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન તૈયાર...
વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર...
દીવા સળગાવવા, થાળી વગાડવાને એક વર્ષ પુરું: ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે.ગયા વર્ષની દસમી એપ્રિલની તે રાત યાદ કરો, જ્યારે વડાપ્રધાન...
નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર: મોટા પાયે ‘પત્તા કપાવાની આશંકા’ને ખોટી ઠેરવતું મિશ્ર સંયોજન
બીલીમોરા નજીક ટ્રેન સામે પડતું મૂકી ઉદ્યોગપતિનો આપઘાત
હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, અફરા-તફરી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે
વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના
અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત
દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
પંજાબ: તરનતારનમાં LAW ના વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસી વિદ્યાર્થીનીની હત્યા કરી, પોતે પણ સ્યુસાઈડ કર્યું
સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ
સમામાં પ્રોફેશનલ પહેરવેશમાં રેકી કરી ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોર ઝડપાયા
શરદ પવારની તબિયત લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પહોંચ્યા
જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ
રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા
મને બોલવા દેશો? રાહુલ ગાંધીના સવાલ પર હંગામો, વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે
સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
સલાટવાડામાં જુગારધામ પર કારેલીબાગ પોલીસનો દરોડો, 17 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી
વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન
પૈસા લીધા પણ ઘરના આપ્યા: વડોદરામાં 300 પરિવારોની છત છીનવાઈ
સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો
ફૂડ વિભાગ એક્શન મોડમાં
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
ચાલતી ટ્રેનમાંથી યુવકને ધક્કો, હોળીની ભીડમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ
વેજલપુર પ્રીમિયમ લીગની ફાઈનલમાં હમઝા ઇલેવનનો દમદાર વિજય, એકે ઇલેવન સામે ખરાખરીનો જંગ
પાર્કિંગ લાઈટ વગર ઊભેલી ટ્રક કાળ બની; ડભોઇ-કરજણ હાઇવે પર મોપેડ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ
કુમળી વયનાં બાળકોને સ્માર્ટ ફોન આપતાં માબાપો તેમનાં દુશ્મન બને છે
સરથાણા નેચર પાર્કમાં વાઘ–વાઘણની શાનદાર એન્ટ્રી
જીવન: સંઘર્ષનું બીજું નામ, પણ અંતનું કારણ નહીં
મોઢેશ્વરી માતાનો પાટોત્સવ
વલસાડ: (Valsad) મુંબઈથી રાજસ્થાન જઇ રહેલી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના (Bus) ચાલકે શનિવારે મોડી રાત્રે બસને ગફલતભરી રીતે હંકારતાં વલસાડના ડુંગરીના સોનવાડા ગામ પાસે ગત મોડી રાત્રે અકસ્માત (Accident) થયો હતો. જેમાં લકઝરી બસ મકાન સાથે અથડાતા બસમાં સવાર મુસાફરો પૈકી આઠ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક યાત્રીનુ મોત થયુ હતું. તો અંધારાનો લાભ લઇ ડ્રાઇવર (Driver) ફરાર થઇ ગયો હતો.

રાજસ્થાનના યાત્રીઓને લઈને જતી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના ચાલકે વલસાડ હાઇવે ઉપર આવેલી એક હોટલમાં જમ્યા બાદ બસ ચલાવવાની શરૂઆત કરી હતી. માત્ર 5 કિ.મી આગળ ડુંગરીના સોનવાડા ગામ પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને સર્વિસ રોડ ઉપર ટ્રાકીકને ડાયવર્ઝન આપ્યું હતું. જોકે ડ્રાયવરે બસને બેફિકરાય પૂર્વક હંકારતા બસના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડની બાજુમાં બની રહેલા નવા મકાન સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના પગલે મોટો અવાજ આવતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોની પણ ઊંઘ ઊડી ગઈ હતી.
ઘર માલિકે ઘરની બહાર નીકળીને ચેક કરતા પોતાના ઘરની આગળના પિલર અને સ્લેબ વચ્ચે 5 ફૂટ જેટલી ઘુસી ગઈ હતી. જોકે અકસ્માત થતાં બસનો ચાલક આંધરાનો લાભ લઈને તમામ યાત્રીઓને અને બસને મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં વતનમાં મરણ પ્રસંગે જઇ રહેલા કેવિલાલ રોડાજી પટેલ (ઉ.40, રહે, વીરપુરા, તા.છરડા, જી.ઉદેપુર)નું મોત નિપજ્યું હતું. બનાવ અંગે લોકોએ 108 અને ડુંગરી પોલીસને જાણ કરતા પોલીસ અને સ્થાનિકોએ બસમાં ફસાયેલા યાત્રીઓને કાચ તોડી બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં આઠ યાત્રીઓને ઇજાઓ પહોચતા 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટના અંગે ગંગારામ પટેલ (રહે, ગજીવડી, મુંબઈ)એ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડુંગરી પોલીસ કરી રહી છે.