રાજસ્થાનની જોધપુર જેલમાં આસારામની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે....
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ( RAVISHANKAR PRASAD) તાજેતરમાં રાજ્યસભામાં અનામતને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા કપિલ મિશ્રા (Kapil Mishra) મંગળવારે પાર્ટીના કાર્યકર રિંકુ શર્માના (Rinku Sharma)...
ગોધરા: ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસે છુટાહાથની મારામારી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો પાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના...
નડિયાદ: નડિયાદના ૨૭ વર્ષીય અક્ષર પટેલને સન ૨૦૧૪ ની સાલમાં ભારતીય ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળી હતી. વન-ડે મેચમાં ડેબ્યુ કર્યાના...
અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકાના માળકમ્પા નજીકથી ગત સપ્તાહે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલા અંગ્રેજી દારૂ પ્રકરણમાં સાબરકાંઠા એલસીબી ને સોંપેલી તપાસમાં...
આણંદ : આણંદના સિસ્વા-ઉમલાવ રોડ પર પાંચ દિવસ પહેલાં થયેલી લૂંટના ગુનામાં પોલીસે સ્થાનિક ગેંગને ઝડપી પાડી 7 ઈસમોની ધરપકડ કરી છે....
ઠાસરા : ખેડા જિલ્લામાં કોલસાનું વહન કરતી ગાડીઓ સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું છેલ્લા લાંબા સમયથી જોવા...
કેનબેરા: ઓસ્ટ્રેલિયા સરકારે કહ્યું કે ગૂગલ (GOOGLE) અને ફેસબુક સમાચાર (FACEBOOK NEWS) માટે દેશી મીડિયા કંપનીઓને ચૂકવણી કરવાના કરારો કરી રહ્યા છે....
મુંબઇ (Mumbai): જો કોવિડને લગતા ધારાધોરણોનું (Covid-19 protocols/ guidelines) પાલન ન કરવામાં આવે તો રાજ્ય સરકાર લોકડાઉન લગાડવાની ફરજ પાડશે, એમ મુખ્યમંત્રી...
દક્ષિણ આફ્રિકા ( SOUTH AFRICA) એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SERUM INSTITUTE OF INDIA ) ને કોરોના રસીના દસ મિલિયન ડોઝ...
વડોદરા : જવાહરનગર પોલીસ મથકે પોલીસ કંટ્રોલ વર્ધીને કારણે લવાયેલા 45 વર્ષીય ઈસમનું પોલીસે માર મારતા મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ...
વડોદરા: સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભોજગામ (પાદરા) અને પુનિયાવાંટ (છોટાઉદેપુર) ખાતે જાપાની પદ્ધતિ અનુસરીને બે નમૂના રૂપ...
ગોધરા: ગોધરા શહેરમા 2002માં ચકચારી એવા ટ્રેનકાંડના સંડોવાયેલા અને 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી શાખાએ પકડી પાડ્યો હતો. 2002માં ગોધરા...
વડોદરા: મહાનગર પાલિકાની ચૂંટણીના ધમાકેદાર પડઘમ વચ્ચે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ મતદારોને રીઝવવા માટે અગણીત સુવિધાઓના સપના બતાવતા વચનોની લ્હાણી કરી હતી. જયારે...
AHEMDABAD : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા તેમના કર્મચારીઓને (STAFF) ને ચૂંટણીની કામગીરીમાંથી દૂર રાખવાની માગણી કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ (...
વડોદરા: કુખ્યાત આરોપીઓનના તમામ ગુનાની સંપુર્ણ હીસ્ટ્રી સહીતની માહીતી સાથે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવતા મોબાઈલમાં પોકેટ કોપની એપ્લીકેશનની મદદથી માત્ર 1...
વડોદરા: આજે એસએન્ડડીટી કોલેજ ખાતે ઈવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.ઈવીએમ મશીન ચેક કરી સીલ કર્યા બાદ તેને...
ટૂંક સમયમાં યોજાઈ રહેલી કોર્પોરેશનની ચૂંટણી ગત તમામ ચૂંટણીઓ કરતાં કંઇક અલગમાં હોલમાં જોવા મળી રહી છે.આમ તો ઘણા નવા નિયમો ઉમેદવારો...
પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈએ હમણાં એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે; “ભારતનું ન્યાયતંત્ર કથળેલું છે. કોઈ કોર્ટનાં પગથિયાં ચડવા માંગતું નથી. તમે...
તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ ટ્રાફિક સમસ્યા પાછળ જવાબદાર કોણ? એ શીર્ષક હેઠળનું આરતીબેન જે. પટેલનું ચર્ચાપત્ર વાંચ્યું. અકસ્માત અટકાવવા...
ફૂલોએ રાગ છેડયો ને સુગંધે સંગત કરી અને પાંદડાઓએ ખુશીનું કોરસ ગાતાં ગાતાં વસંતના આગમનની છડી પોકારી છે. વસંત એ પ્રેમની ૠતુ...
આજે દરેકનાં મનમાં એક જ સવાલ છે કે મારો એક મત કોને આપવો? મતદાતા માટે એક સારા નેતાને મત આપવો એ તેણે...
એક ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો.ગુરુજી ખૂબ જ જ્ઞાની અને પ્રેમાળ હતા. તેમની શીખવવાની રીત પણ સરળ હતી એટલે તેમની ખ્યાતિ ચારેતરફ વધતી...
અમરોહા ( AMROHA) માં રહેતી શબનમે ( SHABANAM) એપ્રિલ 2008 માં તેના પ્રેમી સાથે મળીને તેના પરિવારના સાત સભ્યોની કુહાડીથી નિર્દયતાથી હત્યા...
મોદી પોતાના શાસનકાળમાં ઘણું બધું બદલાયું હોઇ શકે પણ એવું પણ ઘણું બધું છે, જે બદલાયું નથી એવી હરીફો અને પ્રશંસકોની ટીકાથી...
પ્રજાસત્તાક દિવસ પર હિંસા પૂર્વે 11 જાન્યુઆરીએ મળેલી ઝૂમ ( ZOOM) મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂત આંદોલન માટે રચાયેલ ટૂલકિટ...
આપણી જાણ બહાર આપણે બધા જ એટલી બધી નકારાત્મકતા આપણા હ્રદય અને મગજમાં ઠાંસી ઠાંસી ભરીએ છીએ કે આપણી પાસે બધું જ...
આજે સપ્તાહના ત્રીજો ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે શેરબજાર ( STOCK MARKET) ખુબજ નીચું ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ( BSE) મુખ્ય સૂચકાંક...
અમેરિકામાં રવિવારે એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં અમેરિકાના ઘણા બધા વિસ્તારો અડફેટે આવી ગયા છે તો બીજી બાજુ બ્રિટનમાં પણ...
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
રાજસ્થાનની જોધપુર જેલમાં આસારામની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બેચેની અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ આસારામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સગીરને જાતીય શોષણ કરવા બદલ આસારામ જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેદની સજા ભોગવી રહ્યો છે.

શું થયું હતું ?
આસારામને મંગળવારે રાત્રે જેલમાં બેચેની લાગતા, જેલના દવાખાનામાં એક કલાકની પ્રથમ સહાય આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા, જ્યાં આસારામને કહ્યું કે તેમનો બીપી વધી રહયું છે, તેઓ બેચેની અનુભવી રહ્યા છે, તેઓ યોગ્ય રીતે શ્વાસ લઈ શકતા નથી. તેના ઘૂંટણ પણ કામ કરતા નથી. જ્યારે આસારામને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની સંસ્થાના કેટલાક લોકો પણ ત્યાં પહોંચ્યા હતા, જેને પોલીસે બહાર કાઢ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલની બહાર પહોંચ્યા હતા
મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શ્રેણીબદ્ધ તપાસ બાદ આસારામને મથુરાદાસ માથુર હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. આસારામના સમર્થકો આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના સમાચાર આવતા જ હોસ્પિટલની બહાર નીકળ્યા હતા.

જાતીય શોષણના કેસમાં સુનાવણી 8 માર્ચે થશે
આસારામ વિરુદ્ધ જાતીય શોષણના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટ જોધપુરમાં ગત સપ્તાહે સુનાવણી થવાની હતી, પરંતુ આસારામના વકીલો હાજર ન હોવાને કારણે સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. આ મામલે હવે 8 માર્ચે સુનાવણી કરવામાં આવશે. SC ST કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ આરોપોમાં કેસ નોંધાયેલા છે
જોધપુર નજીક મનાઈ આશ્રમમાં એક સગીર છોકરીએ આસારામ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ 2013 માં, આસારામને 31 ઓગસ્ટ 2013 ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોસ્કો, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બળાત્કાર, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણા કેસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 2014 માં, આસારામે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યારબાદ એપ્રિલ 2018 માં, જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું દોષી ગણાવ્યું હતું. પોક્સો એક્ટ હેઠળ કોર્ટે આસારામને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.