ભારત(INDIA)માં કોરોના(CORONA)ની ગતિ બેકાબૂ બની ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, યુનાઇટેડ કિંગડમ(UK)ના વડા પ્રધાન (PRIME MINISTER) બોરીસ જ્હોનસને તેમની ભારત યાત્રા...
સુરત: (Surat) સ્મીમેર પ્લસ હોસ્પિટલના (Smimer plus hospital) સ્ટાફના કેટલાક કર્મચારીઓ બિસ્કિટ, છાસ તથા દવા, માસ્ક, કોટન, સેનિટાઇઝરની ચોરી કરતાં હોવાની શરમજનક...
તમે ઓનલાઇન (online) છેતરપિંડીના ઘણા કેસો સાંભળ્યા અને જોયા હશે, જેમાં એવું જોવા મળ્યું હશે કે કેટલાક લોકોએ ઓનલાઇન ફોન (MOBILE) ખરીદ્યો...
હાલ અંકલેશ્વર-પાનોલીમાં કોરોનાને કારણે ઓદ્યોગિક એકમોમાં પ્રોડક્શન ધીમુ પડી ગયું છે. હાઈવે પર વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યો છે. ધમધમતા મુખ્ય માર્ગો સુમસામ...
ગુજરાત- મહારાષ્ટ્રની સાપુતારા બોર્ડર ઉપર માલવાહક વાહન ચાલકોનાં આજથી RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. ચેકપોસ્ટ ઉપર ટેસ્ટની વ્યવસ્થા નહી હોવાનાં...
નવી દિલ્હી : ભારતમાં કોરોના દર્દીઓ(CORONA PATIENT)ની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ, રેમડેસિવિરના ઇન્જેક્શન(REMDESIVIR INJECTION)ને લઈને ભારે હોબાળો મચી ગયો છે. કોરોનાના...
કોરોનાની અનિયંત્રિત ગતિનેે લીધે દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ...
રાજ્યમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આ નવા પ્રકારના કોરોના સ્ટ્રેઈનનો અભ્યાસ કર્યા બાદ તબીબોએ કહ્યું હતું કે બે...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં 61, નવસારી જિલ્લામાં રવિવારે વધુ 53, સંઘપ્રદેશ દમણમાં 24...
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જરૂરિયાત ધરાવતા રાજ્યોમાં ઑક્સિજન(oxygen)ની અછતને પહોંચી વળવા રવિવારે નવ ક્ષેત્રો સિવાય ઔદ્યોગિક હેતુઓ (industrial use) માટે ગેસના...
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસનું બીજુ મોજુ કહેર ફેલાવતું જ જાય છે. દરરોજ નવા કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો અને કોવિડથી દરરોજ થતાં મોત...
તમે વીમા ખરીદવાનો યોગ્ય નિર્ણય લીધો તેના માટે તમને અભિનંદન. હવે તેને લગતી કઠીન બાબતોને જાણી લઇએ.વીમાના પ્રકારને ધ્યાનમાં લીધા વગર, વીમો...
શહેરમાં કોરોનાનો અજગર ભરડો સતત વધી રહ્યો છે. મહામારી સાબિત થઇ રહેલા કોરોનામાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ડબલ હેડરની આજે રમાયેલી બીજી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની અર્ધસદીઓ અને બંને વચ્ચે...
વિસ્કોન્સિનના એક પબમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત અને બે લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમ શેરિફ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ એકબીજા સામે બાથ ભીડવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે બંને ટીમની...
રાજ્યમાં કોરોનાવાયરસનો રોગચાળો બેકાબૂ બની ગયો છે અને નવા દૈનિક કેસોનો આંકડો રોગચાળો શરૂ થયો ત્યારથી પ્રથમ વખત પાંચ આંકમાં ગયો છે...
સુરત ખાલી થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સુરત અને સુરત અને ઉધના રેલવે સ્ટેશને જોવા મળી રહ્યાં છે. કામદાર આગેવાનોનું કહેવુ છે...
સેલવાસના એક બિલ્ડરનું તેમજ ઉદ્યોગપતિનું લૂંટ-અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગવાના પ્લાન સાથે એક કારમાં સેલવાસ જઈ રહેલી ગેંગને વાપી ડુંગરા પોલીસે...
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કોરોના કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રસીકરણ વધારવું એ કોરોના સંક્રમણ...
દેશમાં કોવિડ-19 કેસોમાં ઝડપથી વધારો થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મતદાનવાળા પશ્ચિમ બંગાળમાં તેમની તમામ જાહેરસભાઓને રદ કરી હતી. તેમણે અન્ય...
સુરત: (Surat) શહેરમાં તીવ્ર ગતિએ વધી રહેલા કોરોનાને રોકવા માટે મનપાની અપીલ બાદ શહેરના કાપડ માર્કેટ, હીરાબજાર (Textile Diamond Market) તેમજ કેટલાક...
વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાને કારણે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી 20 એપ્રિલથી 10 દિવસ માટે વલસાડ જિલ્લામાં સંપૂર્ણ...
સુરત: (Surat) હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા (Kumbh Mela) દરમિયાન શાહી સ્નાન વખતે મોટી મેદની ભેગી થયા પછી સાધુ સંતો અને કેટલાક રાજ્યોના શ્રધ્ધાળુઓ...
સુરત: (Surat) બ્રિટિશકાળમાં સુરતના ચોકબજાર, ભાગાતળાવ વિસ્તારમાં ટચઓફ ડફલિન ફંડ હેઠળ શરૂ કરવામાં આવેલી અને 19મીં સદીમાં રૂખમાબાઇ(રાઉત) હોસ્પિટલ (Rukhmabhai Hospital) તરીકે...
સુરત: શહેરમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને ટુ-માસ્ક પોલિસી અપનાવવા અનુરોધ કર્યો હતો. છેલ્લા ઘણા...
એક તરફ કોરોનાની મહામારી(CORONA PANDEMIC)ના પગલે પહેલાથી જ શહેરીજનો ત્રસ્ત છે, ત્યાં શહેરના અમરોલી વિસ્તારમાં અચાનક રેપીડ ટેસ્ટ (RAPID TEST) કરનારી સીટીબસ(CITY...
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Nitin Patel) નીતિન પટેલે રવિવારે પત્રકારોને સંબોધન કરતા કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): કોરોનાવાયરસ ચેપની બીજી લહેરને લીધે દેશએ ગ્રાહકોની સાથે રોકાણકારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મોટી અનિશ્ચિતતા માટેની તૈયારી કરવાની જરૂર છે,...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારતમાં છેલ્લા 12 દિવસમાં દૈનિક કોરોનાવાયરસ પોઝિટિવિટી દર બમણો થઈને 16.69 ટકા થઈ ગયો...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
ભારત(INDIA)માં કોરોના(CORONA)ની ગતિ બેકાબૂ બની ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, યુનાઇટેડ કિંગડમ(UK)ના વડા પ્રધાન (PRIME MINISTER) બોરીસ જ્હોનસને તેમની ભારત યાત્રા મુલતવી (POSTPONED) રાખી છે. હવે તે થોડા દિવસો પછી ભારત આવવાનું વિચારી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન (BORIS JOHNSON) 25 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ ભારતમાં કોરોનાના કેહરના કારણે પરિસ્થિતિ વણસતી દેખાતા હાલ તેમણે પોતાની મુલાકાત (INDIA VISIT) મુલતવી રાખી છે.

વિશ્વમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન પર ભારતની મુલાકાત પહેલાથી જ મુલતવી રાખવાનું દબાણ હતું. બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી(LABOR PARTY)એ પણ બોરિસ જ્હોનસનથી તેમની પ્રવાસ યાત્રા રદ કરવાની માગ કરી હતી. જેમાં લેબર પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્હોનસન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) સાથે દ્વિપક્ષીય સંબંધોની ઓનલાઇન (online) ચર્ચા કેમ કરી શકતા નથી.

બોરિસ જ્હોનસનની ભારત મુલાકાતનો વિરોધ કરતાં લેબર પાર્ટીના શેડો કમ્યુનિટિ સેક્રેટરી સ્ટીવ રેડે કહ્યું હતું કે આપણામાંના ઘણાં એવું જ કરી રહ્યા છે અને મને લાગે છે કે વડા પ્રધાને દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, હું વડા પ્રધાન બોરિસ જ્હોનસનની મુલાકાત માટે ઈચ્છું કરું છું કે ભારત માટે હાલાત કાબુમાં નથી માટે તેઓ હાલ પૂરતું ઝૂમ પર બેઠક કરી લે એજ ઠીક રહેશે.

બોરિસ જ્હોનસનનો ભારત પ્રવાસ બીજી વખત મુલતવી રાખવામાં આવી રહ્યો છે. આ પહેલા 26 જાન્યુઆરીએ જ્હોનસનની મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી. ડિસેમ્બર 2019 માં યોજાનારી યુકેની સામાન્ય ચૂંટણીઓ પછી બ્રિટિશ વડા પ્રધાનની યુરોપની બહારની આ પ્રથમ મોટી વિદેશ યાત્રા હતી. જો કે હવે તે પણ મુલતવી રાખવામાં આવી છે.