ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Nitin Patel) નીતિન પટેલે રવિવારે પત્રકારોને સંબોધન કરતા કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): કોરોનાવાયરસ ચેપની બીજી લહેરને લીધે દેશએ ગ્રાહકોની સાથે રોકાણકારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મોટી અનિશ્ચિતતા માટેની તૈયારી કરવાની જરૂર છે,...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારતમાં છેલ્લા 12 દિવસમાં દૈનિક કોરોનાવાયરસ પોઝિટિવિટી દર બમણો થઈને 16.69 ટકા થઈ ગયો...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વ્રારા કેન્દ્ર સરકારની...
નવી દિલ્હી,તા.12 (પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતે 12 કરોડ રસીકરણના આંકડા સુધી પહોંચવામાં માત્ર 92 દિવસનો સમય લીધો છે...
કોરોના વાયરસ(CORONA VIRUS)ના કારણે હવે સરકારોના શ્વાસ રૂંધાય રહ્યા છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી (DELHI CM) અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ(PRESS MEET)માં તેમણે કહ્યું કે...
સમગ્ર વિશ્વમાં મોટે ભાગે એન્ટિજેન (antigen) અને આરટીપીસીઆર પરીક્ષણો (rt-pcr test) દ્વારા કોરોનાવાયરસ(corona virus)ની ઓળખ થઈ રહી છે. પરંતુ વૈજ્ઞાનિકો(scientist)એ દાવો કર્યો છે...
આખા વિશ્વમાં નામના મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી સંવેદનાનો દાવ ઊંધો પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના આખા વિશ્વને ધમરોળી રહ્યો...
વિદ્વાનો જણાવે છે કે રેશનાલિઝમ એટલે સત્યનું આકાશ અને અંદ્ધશ્રદ્ધા એટલે અજ્ઞાનનો અંધકાર. ધર્મ આસ્તિકોનો અભ્યાસક્રમ છે અને વિવેકબુદ્ધિવાદ એટલે નાસ્તિકોની ગીતા....
વિશ્વમાં અનેક ભાષાઓ એવી છે કે જે હવે કોઇ બોલતું જ નથી. આવી ભાષાઓ છેવટે લુપ્ત થઇ જાય છે. સંસ્કૃત ભાષા પણ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ગયા વર્ષના કોરોના પેન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલાં શિશુથી...
દક્ષ યજ્ઞના વિધ્વંસ પછી શું? બીજી બધી સત્તાની સામે આદિમ સત્તાનો વિજય થયો. બધા દેવતાઓ પરાજિત થઇ ગયા. આ દેવતાઓની એક લાક્ષણિકતા...
ગાંધીનગર :રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શનિવારે એક જ દિવસમાં કુલ 97 દર્દીઓએ...
કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE મેઈન એપ્રિલ સત્ર મુલતવી રાખ્યું છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) નું મુખ્ય 2021 એપ્રિલ સત્ર મોકૂફ...
પાકિસ્તાન(Pakistani)ની ગુપ્તચર એજન્સી (agency) માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસ(Delhi police)ના સ્પેશિયલ સેલ દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ હરપાલસિંઘ...
ઇઝરાઇલમાં રવિવારથી ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ દૂર કરવામાં આવશે. જેની આરોગ્યમંત્રી યુલી ઍડલસ્ટેઇને ગુરુવારે જાહેરાત કરી હતી. ઍડલસ્ટેઈને ગુરુવારે એક નિવેદનમાં...
કોંગ્રેસ કારોબારી સમિતિએ આજે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કોવિડના રોગચાળા સામેની લડાઇમાં વ્યાપક ગેરવહીવટ થયો છે. તેણે ચેતવણી આપી...
બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ, કે જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં દફનવિધિ થઇ હતી....
ન કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા વધારવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો કર્યો છે. એમ નેશનલ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો...
કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખુબ મહત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું તો જરૂરી જ છે પરંતુ તેની સાથે...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ (Vegetable Market) 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે...
કુંભ મેળાની (Kumbh Mela) વિધિવત સમાપ્તીની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ અને અન્ય બિલ્ડિંગમાં દાખલ દર્દીઓ માટે દરોજ 55 થી 60 ટન ઓક્સિજન (Oxygen)...
કુંભના મેળામાં (Kumbh Mela) ગયેલા ગુજરાતના (Gujarat) તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ લોકોના આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરવામાં...
ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે...
ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, કહેવાય છે અને લોકોએ જોયું પણ છે કે 2001 માં ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Nitin Patel) નીતિન પટેલે રવિવારે પત્રકારોને સંબોધન કરતા કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા 10 થી 12 દિવસમાં વધી છે. ગુજરાતમાં પણ 9000 દર્દી પોઝિટીવ આવી રહ્યાં છે. પહેલા પીકમાં ગુજરાતના (Gujarat) માત્ર કેટલાક વિસ્તારમાં જ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ બીજા પીકમાં ગુજરાતનો કોઇ જિલ્લો બાકી રહ્યો નથી. અમારી વ્યવસ્થા સામે દર્દીની સંખ્યા વધારે છે. અમે વ્યવસ્થા કરીએ છીએ પણ તેની સામે કેસ વધતાં વધારે વ્યવસ્થાની જરૂરિયાત ઉભી કરવાનો પડકાર આવે છે. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન અમને પણ ગમતી નથી, પણ એ મજબૂરી છે. ઓક્સિજન, બેડ, ઈન્જેક્શન (Oxygen Bed Injection) વધારવાના સરકાર દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યાં છે.

રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ 9000થી વધુ કેસો આવે છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી. તેમણે કહ્યું કે, સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલો એ તમામ જગ્યાએ પથારીઓ ભરેલી છે. તેથી જ વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો. જેમને શ્વાસની તકલીફ નથી એ હોમ આઇસોલેટ થાય. માત્ર ગંભીર પ્રકારના દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય.

લોકડાઉન કરવું ઉપયોગી નહીં થાય. લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે. અનેક જગ્યાએ સમાજ અને સંસ્થા તરફથી કોવિડ સેન્ટર બનાવવા રજુઆત કરવામા આવે છે. તમામ સમાજ સંસ્થાને અભિનંદન આપીએ છીએ.પરંતુ સ્ટાફ અને વ્યવસ્થા ઉભી કરવું પડે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર પણ જરૂર પડે. સારવાર માટે સ્ટાફ જોઈએ. તેમણે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર 108, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે. સિવિલ હોસ્પીટલ સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે. તેથી આરોગ્ય વિભાગની જવાબદારી છે કે હોસ્પિટલ આવેલ દર્દીને દાખલ કરવાનો ડોકેટર પ્રયત્ન કરે છે. બીજી હોસ્પીટલ વધતી ઓછી જવાબદારી નિભાવતા હોય, પણ સરકાર તમામ દર્દીને સિવિલમાં દાખલ કરવા કટીબદ્ધ છીએ. અહી ભલે લાઈન લાગે, આ ચિત્ર સારુ નથી, આ શોભતુ નથી, પણ આ અમારી મજબૂરી છે. 108 માં પણ દર્દી હોય, તો પણ તેમાં ઓક્સિજન ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ બેડ ખાલી થાય તેમ અમે દર્દીને દાખલ કરીએ છીએ.