તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે....
રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૮૨૧૦ કેસો નોંધાયા છે. જ્યારે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થતાં...
દરેક વ્યક્તિ કોરોના યુગમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સની અછતથી વાકેફ છે, પરંતુ જો લોકો એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરતા પકડવામાં આવે તો આનાથી વધુ શરમજનક...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેર દેશમાં તારાજી સર્જી રહી છે. દરમિયાન, રોગચાળાના વિનાશથી લોકોને બચાવવા માટે કોવિડ રસીકરણ (...
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus) મહામારીના પ્રકોપની વચ્ચે લાખો લોકો દરરોજ તેને માત આપી તેમના ઘરો પાછા ફરી રહ્યા છે. હોસ્પિટલોમાંથી રજા...
દિલ્હી (Delhi)માં કોરોના રસી (corona vaccine) વિરુદ્ધ પોસ્ટરો (poster) લગાવવાના મામલે અત્યાર સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) વિરુદ્ધ જુદા જુદા...
આ સમગ્ર જગત મા-બાપ, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્રો, સાસુ-સસરા, સાસુ-વહુ, મા-દિકરી/ દિકરો, પિતા-પુત્ર/ પુત્રી વગેરે સંબંધો પર નિર્ભર છે. આ સંબંધો આપણા લૌકિક...
એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વના ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યાં. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે...
અંકલેશ્વર: ( bharuch) જિલ્લામાં ગેરકાયદે કેમિકલની હેરાફેરી તથા કેમિકલનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન કરનારાઓની કામગીરી પૂરઝડપે થઈ રહી છે. જે બાતમીના આધારે...
મુંબઇ, વલસાડ, નવસારી અને સુરતના પારસી બિરાદરોમાં નવું જ એકસાઇટમેન્ટ છવાઈ ચૂકયું છે. મોટા ગૌરવની વાત હતી કે વલસાડ નજીકના નારગોલનો યુવાન...
bharuch : ભરૂચ વેલફેર હોસ્પિટલ welfare hospital) ના કોવિડ સેન્ટરમાં ( covid centre) આગની હોનારતમાં હાઇકોર્ટ ( highcourt) ની ટકોર બાદ 2...
વનરાજ ભાટિયાએ અનેક સદાબહાર ગીતો આપ્યાં છે પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની ‘ધંધાદારી’ સૂઝનો અભાવ, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું...
દક્ષિણના અભિનેતાઓને બોલિવૂડમાં વધારે મહત્ત્વ મળી રહ્યું હોવાથી હિન્દી ફિલ્મોના અભિનેતાઓની ચિંતા વધી રહી છે. પ્રભાસ અને વિજય સેતુપતિ પછી વિજય દેવરકોંડા...
આજે હરિપુરા ગામ સુરત જીલ્લામાં પલસાણા તાલુકામાં આવ્યું છે. પલસાણાની વસ્તી ૧૫૯૩ છે. જેમાંથી ૩૨ ટકા વસ્તી આદિવાસીઓની છે. ૧૯૩૮ માં હરિપુરા...
surat : વિદેશોમાં ડિમાન્ડ નીકળતા કોરોના ( corona) કાળમાં પણ સુરતથી થતાં હીરાના એક્સપોર્ટ ( export) માં વધારો નોંધાયોં છે. એપ્રિલ 2020થી...
જેને આપણે અભણ કહીએ છીએ તે જીવન ભણેલા હોય છે. પોતાની અંદર જે, નૈસર્ગિક બળે, પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાપ્ત થાય તેને જીવતા હોય...
surat : સુરત શહેરમાં કોરોના ( corona) ની મહામારી હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે. જેના કારણે તંત્ર પણ હાશકારાના મૂડમાં...
ગુજરાત કોંગ્રેસના પ્રભારી (Gujarat congress in charge) અને રાજ્યસભાના સાંસદ (rajyasbha mp) રાજીવ સાતવ (rajiv satav)નું રવિવારે કોરોનાથી નિધન (death) થયું હતું...
surat : શહેરના સૈયદપુરા ખાતે રહેતા યુવકે ગઈકાલે સાંજે પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ ( traffic point) પર કાર ઊભી રાખી...
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તૌકતેને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ છે. એક તરફ, કર્ણાટકમાં ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે...
surat : વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી સાથે જ નર્સિંગ સ્ટાફ ( nursing staff) દ્વારા પડતર પ્રશ્નોને લઈ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ઇંગ્લેન્ડ પ્રવાસ (ENGLAND VISIT) માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ફુલપ્રુફ પ્લાન...
surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં...
નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ (covid-19)ના પ્રથમ મોજા (first wave) પછી સરકાર (govt), વહીવટીતંત્ર (management), પ્રજા (people) – બધાએ જ સાવધાની રાખવાનું છોડી...
surat : શનિવારે મનપાની મુખ્ય કચેરી ખાતે વરાછા ઝોન ( varacha zone) એ અને વરાછા ઝોન-બીના કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓની સંકલન બેઠક મળી...
બૈજિંગ: ચીને ભારે તનાવની નવ મિનીટોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાનુ઼ અવકાશયાન (Chinese rover) મંગળ ગ્રહ (mars planet)ની ધરતી પર ઉતાર્યું છે આ...
surat : રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ ( textile market) ગત 28 તારીખથી બંધ હોવાથી વેપારીઓ હવે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે....
સુરત: ‘તૌકતે’ વાવાઝોડા (Tauktae cyclone) માટે સુરત મહાપાલિકા (smc) દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવા (heavy...
સુરત : નવી સિવિલ હોસ્પિ. (surat new civil hospital)માં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસ (mucormycosis)ના દર્દીઓમાં સતત થઈ રહેલા વધારાને કારણે વધુ એક...
ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા...
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
રૂપાણીએ પ્રજાજનોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. પ્રજાજનો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.