વડોદરા: કોરોના મહામારીની શરૂઆતથી લઈને આજદિન સુધી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલે ‘‘પ્રિવેન્શન ઈઝ...
વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં અનેક લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. વળી ક્યાંક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.જેમાં કેટલાક મૃતકોની...
વડોદરા: સામાજીક કામે નીકળેલા ધારાશાસ્ત્રીના બંધ મકાનને નિશાન બનાવતા ત્રણ બુકાનીધારી તસ્કરો સોના ચાંદીના દાગીના એન્ટીક ફોનસ સહિત 1.85 લાખની મતા ચોરી...
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડા સાથે નવા 848 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 126 , વડોદરા મનપામાં 126, સુરત મનપામાં...
રાજ્યમાં કોરોનાની બીજી લેહર દરમ્યાન રાજયમાં 1000થી ઓછા કેસો નોંધાયા છે ત્યારે રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે...
સુરત: (Surat) શહેરના રાજકારણમાં (Politics) ખાસ કરીને ભાજપમાં (BJP) હવે એકમાત્ર સી.આર.પાટીલ સુપ્રિમો હોવા છતા જુથવાદ અટકતો નથી. હવે સી.આર.જુથના જ નેતાઓ...
સુરત: (Surat) એક બાજુ લોકો કોરોનાને લીધે પરેશાન છે. વેપાર ઉદ્યોગ બંધ જેવી પરિસ્થિતિમાં છે અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લીધે ઉદ્યોગ...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે આજે ફાયર સેફટીના (Fire Safety) મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં 9 મીટર સુધીની ઉંચાઇ...
સુરત: (Surat) વરસાદની સીઝનમાં શહેરમાં ખાડી પૂરને (Bay floods) કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડે છે. એટલું જ નહીં ખાડી કિનારે રહેતા...
નવી દિલ્હી: (Delhi) યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તેમણે ડોકટરો અંગે આપેલા નિવેદન પછી હવે...
ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં (District) દક્ષિણ ગુજરાત, ડાંગ અને સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી (Rain) ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે આગામી 5...
‘આઈએસઆઈએસ દુલ્હન’ (ISIS DULHAN)તરીકે જાણીતી શમિમા બેગમે એક ડોક્યુમેન્ટ્રી (DOCUMENTARY)માં ખુલાસો કર્યો છે કે તેણે કયા સંજોગોમાં ફેબ્રુઆરી 2015 માં આતંકવાદી સંગઠન...
સુરત: (Surat) કોરોનાને કારણે પતિ ગુમાવનારી મહિલાઓ (Widow) માટે રાજય સરકારે (Gujarat Government) સરાહનીય પહેલ ભરી છે. વિડો મહિલાઓને સરકારે નેશનલ ફૂડ...
વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બર્થ ડે પાર્ટી માટે એકત્ર થયેલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ (Alcohol Party) માણતા ઝડપાયા...
ભારતીયો (indian) માટે ગૌરવની વાત છે કે દેશમાં જન્મેલા સુભાષિની ઐયર (subhashini iyer) અવકાશ પર સંશોધન (research on space) કરતી અમેરિકન એજન્સી...
ગુજરાતમાં (Gujarat) 7મી જૂનથી એટલે સોમવારથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) નવા શૈક્ષણિક સત્રનો (new academic year) પ્રારંભ...
માતૃત્વ એક એવો એહસાસ છે કે જેમાં માતા પોતાના બાળક સિવાય બીજી કોઈ પણ વાત વિષે વિચારે છે, આ અવસ્થામાં એક માતાએ...
સુરત: આગામી દિવસોમાં મેટ્રો રેલ (Metro rail project) ધરાવતા દેશના અગ્રણી શહેરો (Metro city) સાથે જોડાવવા મથતા સુરત શહેર (Surat city)માં મેટ્રો...
સુરત : ઉમરા (Umra)ની આદર્શ સોસાયટી પાસે વણઝારા ભૂતમામા મંદિર (bhutmama temple)માંથી ભૂતમામાની મૂર્તિ ચોરાઇ (Idol theft) જતાં હોબાળો મચી ગયો હતો....
પશ્ચિમ બંગાળમાં ( west bangal) ભાજપના ( bhjap) નેતા શુભેન્દુ અધિકારી ( shubhendu adhikari ) અને તેના ભાઈ સોમેન્દુ (somendu adhikari )...
સુરત: અમદાવાદના (Ahmadabad) ચાર તબીબ પરિવાર (doctor family) સહિત ચાર કુટુંબો અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ લદ્દાખ (leh ladakh) ફરવા...
સુરત: શહેર (surat)માં કોરોનાકાળમાં અનેક પરિવારોએ તેમના સ્વજન ખોયા છે. જેમાં ઘણા બાળકો (child)એ માતા-પિતા (parents) તો ઘણાએ બે પૈકી એકને ગુમાવ્યા...
કેન્દ્ર સરકારે કેજરીવાલ ( kejriwal) સરકારની ઘર ઘર રાશન યોજના ( Door to Door Ration Scheme) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું...
સુરતના ગ્રામ્ય વિસ્તાર (rural area)ના અભ્યાસ અર્થે વિદેશ (abroad for study)જતા વિદ્યાર્થીઓ (students)ની સુવિધા માટે તા.7 મી જૂનથી ઈચ્છાપોર ખાતે રસીકરણ (vaccination)...
મે મહિનામાં સતત આઠમા મહિને જીએસટીની ( GST) વેરા વસૂલાત રૂ. એક લાખ કરોડની ઉપર રહી છે, જે એ વાતનો સંકેત આપે...
surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani)...
surat : સુરત એરપોર્ટ ( surat airport ) પર બર્ડહિટની ( birdhit ) ઘટના અટકાવવા માટે પ્રાઇવેટ એજન્સીને વિમાનના લેન્ડિંગ ( landing...
હિન્દી સિનેમાના લેજન્ડરી સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમાર (dilip kumar)ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ (Mumbai hinduja hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
surat : શુક્રવારે મહારાષ્ટ્રના ( maharashtra) મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (...
સાપુતારા : ડાંગ જિલ્લામાં અજીબ ઘટના બની છે. ચાલુ લકઝરી બસની બારીમાંથી ઉલટી કરવા જતાં વૃદ્ધ મહિલા બહાર ફેંકાઈ ગઈ હતી. જેની...
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
વડોદરા: કોરોના મહામારીની શરૂઆતથી લઈને આજદિન સુધી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલે ‘‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર’’ આ ઉક્તિને સાર્થક કરી છે. બરોડા મેડિકલ કોલેજનો કોમ્યુનીટી મેડિસિન િવભાગ ગત માર્ચ માસથી સતત કોરોનાની કામગીરી કરી રહયો છે. મેડીકલ કોલેજના વડાની અધ્યક્ષતામાં તબીબો, રેસીડેન્ટ ડોકટર્સ, સોશિયલ વર્કર, પબ્લિક હેલ્થ નર્સ, ઈન્ટર ડોકટર્સ, કોિવડ સહાયક, ડેટા એન્ટ્રી ઓપરેટર ડેડ બોડી ડીસ્પોઝલ, રસીકરણ અભિયાન રીસર્ચવર્ક સહિતના વિભાગો જિલ્લા સાથે સંકલન કરી અવિરત કામગીરી કરી રહી છે. સંપુર્ણ વ્યવસ્થા કોલેજના ડીન ડોકટર તનુજા જાવડેકર અને હોસ્પિટલના તબીબી અિધક્ષક ડોકટર રંજન ઐયરના માર્ગદર્શન હેઠળના હેઠળ કરવામાં આવી છે અને બીજી લહેરમાં પણ કોરોનાને મહાતઆપી છે.
કોવિડ મહામારીમાં દર્દીના પરીવારજનોને સાથે રાખવાની મનાઈ હોવાથી દર્દીઓના પરિવારજનોની ચિંતા કરતા હોસ્પિટલ દ્વારા જુલાઈ-2020 માં દર્દીઓની માહિતી પરિવારજનોને આપવા િદપક ફાઉન્ડેશનના સહયોગથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો. 24×7 હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવી જેમાં ફોન કોલ સહિત તબીબો વિડિયોકોલ દ્વારા દર્દીઓન પરિવારજનોના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે. જે હોમઆઈસોલેશન પરિવારજનો અને િવદેશમાં રહેતા સ્વજનો માટે વરદારરૂપ સાબિ થઈ.
કંટ્રોલરૂમ દ્વારા બહારગામથી આવતા દર્દીઓને સીધા હોસ્પિટલોમાં જ લઈ જવા માટેની માહિતી આપવામાં આવી રહી છે. કંટ્રોલરૂમ દ્વારા 10,000 જેટલા ફોન કોલ્સ અને 3500 જેટલા વિડિયોકોલ્સ દ્વારા માહિતી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત16મીજાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણની કામગીરીમાં ફ્રન્ટલાઈન વર્કસ સીનીયર સીજીઝન્સ, 45 થી વધુ વયના લાભાર્થીઓને તબક્કાવાર રસીકરણ કરતા 15,912 લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 10,472 વ્યક્તિઓને પ્રથમ ડોઝ 5240 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તાલીમ અને માર્ગદર્શનને લીધે કોવિડ રસી લીધા બાદ એક પણ આડઅસરનો કેસ નોંધાયો નથી.ઉપરાંત કોર્પોરેશન સાથે સંકલન કરીને સંજીવની અભિયાન થકી હોમ બોઝ કોવિડ સારવાર શરૂ કરવામાં આવી હતી. હેલ્થ ટ્રેનિંગ સેન્ટર ખાતે તબીબી શિક્ષકો, તથા ઈન્ટર્ન તબીબોની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા પૂરી પાડી રહેલ આરોગ્ય કર્મચારીઓને બાળકો ધાત્રી તથા સગર્ભા માતાઓને રસીકરણ સહિત સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થયા હતા અને લોકોને કોરોનાની સારવાર લેતા તેમજ રસી લેવા માટે પ્રેરિત કર્યા હતા.