સુરત: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોરોનાકાળમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદ્દામાં ઘણીવાર વધારો કરવામાં આવ્યા છતાંય જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ...
કેરી કે કેળાં? …ખરેખર ખેલ ખરાખરીનો? આ મોસમ આમ તો મેન્ગો અર્થાત ફળના રાજા ( કે પછી રાણી !) એવી કેરીની છે...
એક સમય હતો જ્યારે રાજ્યમાં-દેશમાં પરીક્ષાની સિઝન આવતી હતી. પણ કોરોનાકાળમાં પરીક્ષા રદ થવાની મોસમ ખીલી છે. દુષ્ટ સરકારવિરોધીઓ એવી દલીલો કરે...
ગુજરાતમાં જયાંની રંગભૂમિ પર સૌથી વધુ નાટકો ભજવાતાં રહ્યાં છે ને રાજયસરકાર આયોજીત નાટ્યસ્પર્ધા યા મહાનગરપાલિકા યા અન્ય સ્પર્ધાઓમાં સુરતનાં નાટ્યકર્મીઓ કદાચ...
હવે ભારતમાં કોરોનાવાયરસ ( corona virus) ચેપના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનામાં, જ્યાં દરરોજ આશરે 4 લાખ નવા...
અગાઉ અર્નબ ગોસ્વામી તેમની ચેનલ પર અનાપસનાપ બોલતા હતા. એમાં એમને બહુ તાળીઓ મળતી હતી પણ ટીઆરપી કૌભાંડમાં (Scam) તેમની વિવાદાસ્પદ ચેટ...
નડિયાદ: ખેડા જિલ્લામાં ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે નડિયાદમાં શુક્રવારે રાત્રે વરસાદી ઝાપટું વરસતાની સાથે જ...
આણંદ: ખેડા જીલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ આવેલું છે. આ સંસ્થામાં નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલમાં હાલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમાં...
ફતેપુરા: કોરોના કાળમાં દર્દીઓની સવલતમાં વધારો થાય એવા ઉદ્દાત ભાવથી સાંસદ જસવંતસિંહ ભાભોરે એક આઇસીયુ ઓન વ્હિલ્સ સહિત બે એમ્બ્યુલન્સ ફાળવી છે....
હાલોલ: ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલપુરી ગામમાં રહેતા કાકા અને ભત્રીજા દ્વારા પોતાના ખેતરમાં રીંગણી અને ગવાર ની આડમાં...
દાહોદ: દાહોદ તાલુકાના બીલવાણી ગામે એક શીયાળ ખાલી કુવામાં પડી જતાં આ અંગેની જાણ ગ્રામજનો થતાં તેઓ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક...
surat : શહેરીજનો માટે કોઈપણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કોરોનાના...
વડોદરા: ગુજરાત હાઇકોર્ટની સૂચના બાદ વડોદરા શહેરનું તંત્ર જાગ્યું હતું અને એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલને નોટિસ મારવાનું શરૂ કર્યું હતું. આજે...
વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટભર્યા વાતાવરણમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના...
વડોદરા: કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અપાયેલા રાત્રી કરફ્યુ તેમજ માસ્કના નામે ઉઘરાવાતા દંડ સામે વડોદરા શહેરના જાગૃત વકીલે સરકારના આ નિર્ણયને...
વડોદરા: કોરોના મહામારીની શરૂઆતથી લઈને આજદિન સુધી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલે ‘‘પ્રિવેન્શન ઈઝ...
વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં અનેક લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. વળી ક્યાંક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.જેમાં કેટલાક મૃતકોની...
વડોદરા: સામાજીક કામે નીકળેલા ધારાશાસ્ત્રીના બંધ મકાનને નિશાન બનાવતા ત્રણ બુકાનીધારી તસ્કરો સોના ચાંદીના દાગીના એન્ટીક ફોનસ સહિત 1.85 લાખની મતા ચોરી...
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડા સાથે નવા 848 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 126 , વડોદરા મનપામાં 126, સુરત મનપામાં...
રાજ્યમાં કોરોનાની બીજી લેહર દરમ્યાન રાજયમાં 1000થી ઓછા કેસો નોંધાયા છે ત્યારે રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે...
સુરત: (Surat) શહેરના રાજકારણમાં (Politics) ખાસ કરીને ભાજપમાં (BJP) હવે એકમાત્ર સી.આર.પાટીલ સુપ્રિમો હોવા છતા જુથવાદ અટકતો નથી. હવે સી.આર.જુથના જ નેતાઓ...
સુરત: (Surat) એક બાજુ લોકો કોરોનાને લીધે પરેશાન છે. વેપાર ઉદ્યોગ બંધ જેવી પરિસ્થિતિમાં છે અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લીધે ઉદ્યોગ...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે આજે ફાયર સેફટીના (Fire Safety) મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં 9 મીટર સુધીની ઉંચાઇ...
સુરત: (Surat) વરસાદની સીઝનમાં શહેરમાં ખાડી પૂરને (Bay floods) કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડે છે. એટલું જ નહીં ખાડી કિનારે રહેતા...
નવી દિલ્હી: (Delhi) યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તેમણે ડોકટરો અંગે આપેલા નિવેદન પછી હવે...
ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં (District) દક્ષિણ ગુજરાત, ડાંગ અને સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી (Rain) ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે આગામી 5...
‘આઈએસઆઈએસ દુલ્હન’ (ISIS DULHAN)તરીકે જાણીતી શમિમા બેગમે એક ડોક્યુમેન્ટ્રી (DOCUMENTARY)માં ખુલાસો કર્યો છે કે તેણે કયા સંજોગોમાં ફેબ્રુઆરી 2015 માં આતંકવાદી સંગઠન...
સુરત: (Surat) કોરોનાને કારણે પતિ ગુમાવનારી મહિલાઓ (Widow) માટે રાજય સરકારે (Gujarat Government) સરાહનીય પહેલ ભરી છે. વિડો મહિલાઓને સરકારે નેશનલ ફૂડ...
વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બર્થ ડે પાર્ટી માટે એકત્ર થયેલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ (Alcohol Party) માણતા ઝડપાયા...
ભારતીયો (indian) માટે ગૌરવની વાત છે કે દેશમાં જન્મેલા સુભાષિની ઐયર (subhashini iyer) અવકાશ પર સંશોધન (research on space) કરતી અમેરિકન એજન્સી...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
સુરત: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોરોનાકાળમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદ્દામાં ઘણીવાર વધારો કરવામાં આવ્યા છતાંય જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવામાં આનાકાની કરી રહ્યાં છે તેમની સામે પગલા લેવાની તૈયારી કરવામાં આવી છે. ફાઇનાન્સ એક્ટ, 2021 મુજબ જો કોઈ કરદાતાએ છેલ્લા બે વર્ષથી આવકવેરા રિટર્ન ભર્યું નથી, તો તેણે વધુ ટીડીએસ અને ટેક્સ ટીસીએસ ચૂકવવા પડશે. જો આ બે વર્ષમાં બાકી રહેલ ટીડીએસ અથવા ટીસીએસ રૂ. 50 હજાર અથવા તેથી વધુ છે, તો ટીડીએસ ઉંચા દરે ચૂકવવા પડશે. આ નિયમ 1 જુલાઈ 2021 થી અમલમાં આવશે.

સીબીડીટીના નવા નિયમો મુજબ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની સેક્સન 206એબીહેઠળ, ઇન્કમટેક્સ એક્ટની હાલની જોગવાઈઓનાં બે ગણા કે પ્રવર્તમાન દરનાં બે ગણામાં કે પછી પાંચ ટકામાં જે પણ વધારે હશે તે હિસાબથી ટીડીએસ લાગી શકે છે, ટીડીએસ માટે પણ તે હાલની જોગવાઈઓ અનુસાર પ્રવર્તમાન દર કે પાંચ ટકામાંથી જે પણ વધુ હશે તે હિસાબથી ચૂકવવામાં આવશે. આઇટી સેક્શન 206એબી નો નિયમ પગાર, કર્મચારીઓને બાકી ચૂકવણી, ક્રોસ વર્ડ અને લોટરીમાં જીતેલી રકમ, ઘોડાની રેસ પર મળેલી રકમ, સિક્યોરિટાઇઝેશન ટ્રસ્ટમાં રોકાણથી થતી આવક અને રોકડ ઉપાડ પર લાગુ થશે નહીં. 206 એબી હેઠળ ભારતમાં ઘર ન ધરાવતા બિનનિવાસી કરદાતાઓને પણ લાગુ થશે નહીં, જો બંને કલમો 206એએ દર અને 206એબી લાગુ હોય છે.

જો કોઇ કરદાતા પાસે પાન કાર્ડ નહીં હોય તો વધુ ટેક્સ ચુકવવો પડશે.અગાઉ આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, પરંતુ હવે તેને વધારીને 30 મી સપ્ટેમ્બર કરવામાં આવી છે. તે સંજોગોમાં કરદાતાઓમાં મુંઝવણ ઉભી થઇ છે કે 2021ના ફાયનાન્સ એક્ટનો અમલ કડકાઇ થી થશે કે કેમ તે જોવું રહ્યું