સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો...
અરબી સમુદ્ર પરથી આવેલુ તૌકતે વાવાઝોડુ ગઈરાત્રે દિવ-ઉના વચ્ચે ત્રાટકયા બાદ તે ઉત્તર ગુજરા તરફથી રાજસ્થાન તરફ જાય તે પહેલા તેની અસર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં કોરોના (corona)ના કારણે કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવા દરેક પરિવારને રૂ.50,000ની રકમ આપવામાં આવશે. તેમજ જો મૃતક કમાવનાર...
ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડુ વચ્ચે મંગળવારે રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૪૪૭ કેસો નોંધાયા...
ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં...
સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું...
સુરત: તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ની સીધી અસર સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કાંઠા વિસ્તાર (coastal area)માં જોવા મળી હતી. 65...
સુરત: (Surat) શહેરમાં તૌક્તે વાવાઝોડાને પગલે મોડી રાત થી કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ (Rain Water)...
નવી દિલ્હી : છત્રસાલ સ્ટેડિયમમાં એક યુવા રેસલરની હત્યાના કેસ (WRESTLER MURDER CASE)માં ફરાર રેસલર સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ને આજે દિલ્હીની...
ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ (Cyclone) સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે ઉના-દિવ વચ્ચે ટકરાયા બાદ પોરબંદથી ભાવનગર સુધી ભારે વિનાશ વેરીને હવે ઉત્તર ગુજરાત...
દિલ્હી (DELHI)ની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના 26 વર્ષીય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર (RESIDENT DOCTOR) અનસ મુજાહિદનું કોરોના ટેસ્ટમાં પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યાના કલાકો...
સુરત: (Surat) તૌકતે વાવાઝોડાએ (Cyclone) સમ્રગ દક્ષિણ ગુજરાતમાં વિનાશ સર્જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South Gujarat Electricity Company) ટીમે સતત દોડતા રહેવાનો...
આપણે અહિ BAPSમાં સર્વોચ્ચ ગાદીએ બિરાજી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વર્તમાન ગ્રહસ્થિતિનો અભ્યાસ કરીએ…તાં. ૧૩-૯-૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે જન્મેલા...
વીર નર્મદ યુનિ. (vnsgu) દ્વારા આગામી મહિને લેવાનારી અલગ અલગ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 17 મે સુધી લંબાવ્યા પછી પણ સેંકડો ઉમેદવારો...
સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી...
કર્ણાટક (Karnataka)માં ત્રીજી તરંગ (third wave) આવે તે પહેલાં જ બાળકોમાં કોરોનાના કિસ્સા (corona in child) ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) પછી,...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં આજે જલાલપોર...
નવી દિલ્હી: કંગના રનૌત (KANGNA RANAUT)ની કોરોના રિપોર્ટ નેગેટિવ (CORONA REPORT NEGATIVE) આવ્યો છે. આ માહિતી તેણે ચાહકોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (INSTA STORY) પર...
ભારત (India)માં કોરોના (corona)ના નવા કેસો (new case)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે રાહત આપવા જઈ રહ્યા છે, પરંતુ મોતની વધતી...
ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડાએ (Cyclone) ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે. સંખ્યાબંધ વૃક્ષો તેમજ લાઈટના પોલ ધરાશાયી થઇ થઈ...
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોના વાયરસના ચેપની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં રોગચાળાની પરિસ્થિતિ વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA)ને હરાવવા રસીકરણ (VACCINATION)ની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, રસીની નીતિઓ સતત બદલાતી (CONSTANT CHANGE POLICY) રહે...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા...
સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન...
આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ...
સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા...
ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની....
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો હતો. પરંતુ આ કમોસમી વરસાદ હવે નવી આફત નોતરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. કોરોનાની વચ્ચે મ્યુકરમાઈકોસિસ (mucormycosis) અને હવે વાઈરલ ફિવર (viral fever), બેકટેરીયલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુ (dengue)ના કેસ વધવાની આશંકા સેવાઈ રહી છે.

કોરોનાની બીજી લહેર માંડ શાંત થઈ રહી હતી ત્યાં કમોસમી વરસાદને કારણે કોરોના ફરી ઉથલો મારે તેવી સંભાવના છે. વાવાઝોડાને કારણે વાતાવરણમાં પૂર્ણ પલટો જોવા મળ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદ પડ્યો છે. શહેરમાં પણ ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. આગામી બે ત્રણ દિવસ બાદ ફરી લોકોને ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવો પડશે ત્યારે રોગચાળો ઉથલો મારે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. વરસાદી પાણીના ભરાવને લીધે મચ્છરોની ઉત્પત્તિ થશે અને ડેન્ગ્યુ વધારે વકરે તેવી દહેશત વ્યાપી રહી છે. અત્યારે કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ નામની બિમારીએ માથુ ઉચક્યું છે. અને તે હજી મધ્યાહને પણ આવ્યું નથી કે ત્યાં હવે બેકટેરીયલ અને વાયરલ ઇન્ફેક્શન વધારે ફેલાય તેવી સંભાવના છે.

આરટીપીસીઆર સિવાયના બ્લડ રિપોર્ટ કનસલ્ટ કરાશે
અત્યારસુધી કોરોના કાળમાં શરદી, તાવ, ખાસીના લક્ષણો જણાતા તબીબો આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા સલાહ આપતા હતા. પરંતુ હવે પાણીજન્ય રોગચાળો વધશે તો તબીબોએ આરટીપીસીઆર સિવાય બ્લડ રિપોર્ટ પણ કન્સલ્ટ કરવા પડશે. બ્લડ રિપોર્ટની બારીકાઈથી ચકાસણી કરાવવાથી ખરેખર શું સમસ્યા અને કઈ બિમારી છે તે ખબર પડશે.
હવે કોઈપણ તકલીફ જણાય તો તબીબની સલાહ લઈ લેવી
સુરત મેડિકલ કન્સલ્ટન્સી એસોસિએશનના પ્રમુખ ડો.અનિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિ છે. આના માટે લોકોએ સાવધાન રહેવાની સાથે કોઈપણ તકલીફ જણાય તો તબીબનો સંપર્ક કરી તાત્કાલિક યોગ્ય સારવાર લેવું હિતાવહ રહેશે.