પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક ...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી...
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને...
ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ,...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોના ભરોસે ટેનામેન્ટ (Tenement) રિ-ડેવલોપમેન્ટ સ્કીમ (Redevelopment Scheme) માટે સહમતિ આપીને રસ્તા પર આવી ગયેલા ગોતાલાવાડી ટેનામેન્ટના 1304...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે અપૂરતી સલામતી વાળા ઉપકરણોવાળી હોસ્પિટલો (Hospital) પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ પૈસા કમાવવાનો વ્યવસાય...
સુરત: (Surat) સુરત શહેરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી મેઘરાજા (Rain) મન મુકીને વરસી રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો જળબંબાકાર ની...
ધરમપુર: (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ગામના...
ભરૂચ: (Bharuch) ઔધોગિક (Industries) તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલાવો જોઈએ. જીઆઈડીસી દ્વારા છેલ્લા પાંચ...
નવી દિલ્હી: (Delhi) આજથી સંસદનું (Parliament) ચોમાસું સત્ર (Monsoon session) શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની લોકસભામાં (loksabha) પ્રધાનમંડળ (Parliament)ના નવા સભ્યોને સંબોધન દરમિયાન વિપક્ષી સભ્યોએ સોમવારે હાલાકી વેગ આપ્યો હતો. આ પછી,...
સુરતઃ (Surat) રાજ્યના ગૃહ મંત્રીએ આજે પાંડેસરા પોલીસ સ્ટેશનના (Police Station) નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યાંથી જ કાપોદ્રા, ડિંડોલી, સલાબતપુરા...
આ અઠવાડિયે, તારીખ ૨૧ જુલાઈના રોજ, મુસ્લિમ આલમ બકરી ઈદનું પર્વ મનાવશે. ઈશ્વર પરની અનન્ય દ્ર્ઢ શ્રધ્ધા અને બલિદાની યાદમાં આ પર્વ...
આપણે ગીતા કથિત સંયમની સૂરાવલીઓને સાંભળી. હવે ભગવાન કૃષ્ણ આધ્યાત્મિક માર્ગે સૂક્ષ્મ પ્રયત્ન કરનારની સાધના પણ વ્યર્થ નથી જતી તે વિષયને સમજાવી...
ગ્રીનપીસ ઇન્ડિયા (Greenpeace India)ના તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ, દિલ્હી (Delhi) સહિત દેશના ઘણા મોટા શહેરો (Metro city)માં ગયા વર્ષની તુલનાએ આ...
સુરત: (Surat) શહેરીજનોની સુખાકારીમાં વિવિધ રીતે દેશમાં અવ્વલ બનેલી સુરત મનપાના નામે પાલ-ઉમરા બ્રિજ કાર્યરત થતા વધુ એક સિધ્ધિ ઉમેરાઇ છે. આ...
આજથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat high court)ના 18 કોર્ટ રૂમની સંપૂર્ણ કાર્યવાહીનું યુ-ટ્યુબ ચેનલ જીવંત (You tube channel live) પ્રસારણ કરવામાં આવી રહ્યું...
પંજાબ કોંગ્રેસ (Punjab congress) વિવાદને લઈને લાંબા સમયથી મૌન રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh siddhu)એ સોશિયલ મીડિયા ટ્વિટર (Twitter) પર પોતાનું...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક નીચાણવાળા વિસ્તારમાં સામાન્ય પાણી ભરાતા ત્યાંના રહીશો ચિંતિત થઈ ઉઠયા હતા.પંચમહાલ જિલ્લામા પાછલા કેટલાક સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ખેડૂતોને લાગી રહયુ હતુ. ગોધરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા બફારા અને ઉકળાટભર્યા વાતાવરણમાંથી શહેરીજનોને થોડીવાર મુક્તિ મળી હોય તેવો અહેસાસ થવા સાથે ઠંડક પ્રસરી હતી.

શહેરના પ્રભાકુંજ સોસાયટી, બી.વી.ગાંધી પેટ્રોલ પંપ તેમજ ભુરાવાવ અને લાલ બાગ બગીચા પાસે પસાર થતા માર્ગ ઉપર પાણી ભરવા સાથે અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોને ભારે ઉકળાટમાંથી છુટકારો મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા. ચોમાસાની ઋતુમાં ઘણા સમય બાદ મેઘરાજા મન ભરીને વરસ્યા છે. તેવો અહેસાસ પણ શહેરીજનોને થયો હોય તેમ લાગી રહયું હતું. જ્યારે જગતનો તાત મેઘરાજાને મન ભરીને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યો છે.