હાલમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહેલ છે. ભારતનો ઓલિમ્પિકમાં મેડલ માટેનો દુકાળ યથાવત્ છે. જો કે ભારત માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે પછી કોઈ...
ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે તો જીવનમાં સત્કાર્યો કરીને માનવજીવન સાર્થક કરવું જોઇએ. જેમ કે કોઇનું દુ:ખ દર્દ હોય તો તેને...
કાશ્મીરમાં નાની નાની બાબતે, ત્યાંના યુવાનો, પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરતા હોય છે. કાશ્મીરની પ્રજાની સલામતી માટે ચોવીસે કલાક જાગતી રહેતી પોલીસને...
સરકાર નકામી છે,સરકાર કંઈ કામ કરતી નથી,સરકાર ભ્રષ્ટાચારી છે,સરકાર અમીરોની છે.ઘણી વાર આવી વાતો કરતાં લોકોને સાંભળું છું.પણ આજ સુધી મને એ...
કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ૧૭ ટકા મોંઘવારી ભથ્થું વધારીને ગયા માસે ૧૧ ટકાના વધારા સાથે ૨૮ ટકા ચુકવવાની જાહેરાત કરી...
ઓલિમ્પિક ફીવર છે. ભલે આપણા દેશના ખેલાડીઓએ બહુ બધા મેડલ ન જીત્યા હોય પણ થોડા તો જીત્યા છે ને.ભલે ગોલ્ડ મેડલ ન...
તાજેતરમાં ઝડપભેર બનેલી ઘટનાઓમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદુરપ્પા પદ પરથી ઊતરી ગયા અને રાજ્યના 30 મા મુખ્ય પ્રધાનપદે બસવરાજ સોમપ્પા બોમ્માઇ...
તેનું નામ પણ ગણેશ છે. મેં તેને આજ સુધી તેનું આખું નામ અને તે કયા ગુનામાં સજા કાપી રહ્યો છે તે પૂછયું...
આ વર્ષની શરૂઆતમાં, મકર સંક્રાન્તિ પછી દેશભરમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે ઘણા એવુ માનતા હતા કે કોરોનાવાયરસનો રોગચાળો હવે ગયો સમજો,...
ગાયક (Singer) અને રેપર (Raper) હની સિંહ (Honey sinh) વિવાદો સાથે જૂનો સંબંધ ધરાવે છે. તે ઘણીવાર એક અથવા બીજા કારણસર હેડલાઇન્સ (Headlines)...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 3 વડોદરા મનપામાં...
રાજ્ય ધોરણ 6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે....
રાજ્યમાં ગઈકાલે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમમાં એક જ દિવસમાં ૮.૨૦ લાખથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો. એટલે કે, આ...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી...
બીજિંગ: 2019ના અંતમાં જ્યાંથી કોરોના (Corona) ઉદભવ્યો એ ચીન (China)ના વુહાન (Wuhan) શહેરમાં અસાધારણ રીતે કોરોનાના કેસો ફરી જોવા મળતા ચીની સત્તાવાળાઓએ...
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (Badminton star Sindhu) ટોક્યોમાં ઓલિમ્પિક (Tokyo Olympics) મેડલ જીત્યા (Medal win) બાદ મંગળવારે માદરે વતન પરત ફરી હતી. દિલ્હી...
નોટિંઘમ: ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ની કેપ્ટન તરીકેની કેરિયરના સૌથી આકરા ચાર મહિનાની શરૂઆત અહીં આવતીકાલે બુધવારે...
સુરત: કોરોનાકાળ (Corona pandemic)ને કારણે દોઢ વર્ષથી બંધ મનપા (SMC)નો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજિકલ ગાર્ડન એટલે કે નેચર પાર્ક (Sarthana nature park)માં રોજકોટ...
સુરત: કોરોનાની પ્રથમ અને બીજી લહેર (Corona second wave) પછી ડાયમંડ (Diamond) માઇનિંગ કંપનીઓએ પ્રથમવાર રફ ડાયમંડ (ruff diamond)ના ભાવ સીધા 7...
સુરત : રાજયની રૂપાણી સરકાર (Rupani govt)ના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી (Five year celebration)ના ભાગ રૂપે સુરત મનપા (SMC)એ તમામ ઝોનમાં...
સુરત: આધુનિક યુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી ઘણા લોકો ઇન્ટરનેટ (Internet)નો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે સાયબર ક્રાઈમ (cyber crime)ના...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ધીમે ધીમે તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી રહી છે. જેમાં ભારત (India)ના ખાતામાં અત્યાર સુધી માત્ર બે મેડલ (Medal)...
મુંબઇ : દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળા (Corona pandemic)નું નવું, નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતો...
જો તમારે આ મહિને કોઈ પણ બેંકનો વ્યવસાય (Bank transaction) પતાવવો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. રિઝર્વ બેંક (RBI)ની...
સુરત વન વિભાગના મોટા ભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. એવો જ એક તાલુકો માંગરોળ છે. જ્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ...
100 ટકા આદિવાસી વસતી ધરાવતા માંગરોળના રટોટી ગામની વસતી સ્ત્રી અને પુરુષ મળી 1400 છે, જેમાં સ્ત્રીની સંખ્યા સૌથી વધુ 716 અને...
આપણા દેશમાં જેમ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, તેમ યુનિફોર્મ રિલિજિયસ કોડની પણ જરૂર છે. આપણી સરકારો મુસ્લિમ અને ખ્રિસ્તી પૂજાસ્થળોને જેટલી...
તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં રેલવે સ્ટેશન ભારત સરકાર દ્વારા અદ્યતન વર્લ્ડકક્ષાનું બનાવવામાં આવ્યુ છે. જે સરકારની એક સિદ્ધિ ગણી શકાય અને...
નાનપણમાં દૂરદર્શન પર જોયેલું અને સાંભળેલું એક સરસ મજાનું હિન્દી ગીત “હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ ,રંગ .રૂપ ,વેશ...
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
હાલમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહેલ છે. ભારતનો ઓલિમ્પિકમાં મેડલ માટેનો દુકાળ યથાવત્ છે. જો કે ભારત માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે પછી કોઈ પણ વૈશ્વિક સ્પોર્ટ્સ સ્પર્ધામાં મેડલ ન જીતવાની બાબત કોમન છે. ૧૨૫ કરોડ લોકોના આપણા દેશ પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મેડલ્સ કેમ? એવું તો શું છે કે આપણા ભારતીય મેડલ જીતી શકતા નથી? જ્યારે પણ મહત્ત્વના રાઉન્ડમાંથી ખેલાડીઓ નોકઆઉટ થઈ જાય, ત્યારે મીડિયામાં એમના દેખાવની ક્ષમતા પર જ સવાલો ઊઠે છે.
ત્યારબાદ બધું ભુલાઈ જાય છે. ઓલિમ્પિક જેવી સ્પર્ધામાં મેડલ જીતવા વિઝન અને પ્લાનિંગ હોવું જોઈએ. આપણા દેશે સ્પોર્ટ્સને પ્રાથમિકતા આપવી જોઈએ. જેટલું મહત્ત્વ અને બજેટ ક્રિકેટ માટે આપે છે, તેટલું જ મહત્ત્વ ઓલિમ્પિક માટે પણ આપવું જોઈએ તથા ટ્રેનિંગ, કોચિંગ વગેરે પર પૂરતું ધ્યાન આપી વ્યવસ્થિત માળખું તૈયાર કરવું જોઈએ અને સાથે-સાથે બધી ગેમ પર ધ્યાન આપવા કરતાં અમુક જ સિલેક્ટેડ ગેમ પર ધ્યાન આપી, મેડલ માટેની તૈયારી કરવી જોઈએ. સુરત – સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.