રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ભારે વરાસદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 108 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ...
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી પીએમ બન્યા તે સમયગાળાને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા સેવા – સમર્પણ અભિયાન તા.17મી સપ્ટે.થી 7 ઓકટો...
દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સિરીઝ (Web series) રજૂ કરવામાં આવી છે. હા પ્રોફેસર સર્જીયો (Professor Sergio) અને તેમની ટીમ...
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan)માં તેમની ઇસ્લામિક અમીરાત સરકાર (govt)ની જાહેરાત કરી છે. નવી અફઘાન સરકારમાં હસન અખુંદ (hasan akhund)ને વડાપ્રધાન (PM) તરીકે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ગતરોજ રાત્રીનાં અરસાથી મંગળવાર દિવસ દરમ્યાન સાર્વત્રિક વરસાદ (Rain) પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા...
ઓવલ ટેસ્ટમાં જીતની સાથે જ ભારતીય ટીમ ત્રીજા સ્થાનેથી પહેલા નબરે, પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ બીજા ક્રમે તો ઇંગ્લેન્ડ ચોથા ક્રમેવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની...
બીલીમોરા, નવસારી: બીલીમોરા (Bilimora) સોમનાથ મંદિર પરિસરમાં પાર્ક કરેલી પોલીસ પીસીઆર વાનમાંથી (PCR Van) યુવકે ઉતરી જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મથક ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સુધી દર્દીઓ કે પછી તેમના પરિવારજનોને પહોંચવા સરકારી...
સુરત: (Surat) મુંબઇમાં (Mumbai) રહેતી એક યુવતીએ સુરતના (Surat) પીપલોદમાં રહેતી મહિલાની પાસે રૂા. 15 હજારની માંગણી કરીને માથામાં એરગન (Air gun)...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (cm uddhav thakrey)એ સોમવારે કહ્યુ હતું કે નાગરિકોનું આરોગ્ય (citizens health) પ્રાથમિકતા છે અને ઉજવણીઓ બાદમાં...
સુરત: (Surat) રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં મંગળવાર બપોરથી ભારે વરસાદ (Rain) જામ્યો હતો. સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં...
નવી દિલ્હી : આવતા મહિને યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ભારતીય ટીમ (Indian cricket team)ના પસંદગીકારો (selector)...
આજકાલ સલમાન ખાન (Salman khan) પોતાના વર્ક ફ્રન્ટને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન હાલમાં તુર્કીમાં છે અને કેટરીના કૈફ (Katrina kaif) સાથે ફિલ્મ...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની (Rain) આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14...
તાલિબાને (Taliban) ફરી એકવાર અફઘાનિસ્તાન (Afghanistan)માં તેની નિર્દયતા બતાવી છે. કાબુલ (Kabul)માં પાકિસ્તાન (Pakistan) વિરોધી રેલી દરમિયાન ભેગા થયેલા ટોળાને વિખેરવા માટે તાલિબાન...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ-બગોદરા હાઈવે (Highway) પર ખાનગી બસ પલટી (Bus Accident) મારી જતાં 34 થી વધુ લોકોને ઇજા (Injured) પહોંચી છે. જ્યારે...
ઉત્તર ભારતમાં જ્યારથી કિસાન આંદોલન ચાલુ થયું છે ત્યારથી મીડિયાનો અભિગમ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેની ઉપેક્ષા કરવાનો રહ્યો છે....
શિક્ષણની ગઈ કાલ કરતાં આજ પરિવર્તન ઝંખે છે. સાથે સાથે શિક્ષણની આવતી કાલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કદમ મિલાવવા આયોજન માંગે છે....
તા.29/8ના ગુજરાતમિત્રમાં જાણીતા લે. ભરત ઝુનઝુનવાલાએ ઉપરોકત બાબતે ખૂબ સારા મુદ્દાઓ દર્શાવ્યા છે. આ બાબત તત્કાળ પગલા ભરવાની જરૂર છે. કારણકે સરકારી...
24મી ઓગસ્ટે કવિનર્મદનો જન્મ દિવસ વિતી ગયો. વિશ્વમાં સાત કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલનારા છે. પરંતુ આપણામાં ભાષાભિમાન નથી. બે અજાણ્યા...
જાણીતી ફિલ્મ અંકુશનાં લોકપ્રિય ગીત ‘ઇતની શકિત હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના’ને સ્વર આપનાર કલાકાર પુષ્પા પગધરેની આર્થિક...
1951-52માં પ્રથમ સામાન્ય ચુંટણી યોજાઈ તે અગાઉ નહેરુના વડપણ હેઠળ કામચલાઉ પ્રધાનમંડળ અસ્તિત્વમાં હતું. તે સમયે માત્ર ગુણવત્તાનાં ધોરણેવ્યક્તિની પસંદગી પ્રધાનમંડળમાં કરવામાં...
એક ખૂબ જ શ્રીમંત વેપારી હતા.તેની પાસે અગણિત સંપત્તિ હતી પણ તેઓ એક પણ પૈસો કોઈને મદદ કરતા ન હતા.વેપારીને કોઈ સંતાન...
વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી આંખ ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની,...
શિક્ષણસજ્જતા સર્વેક્ષણ એટલે કે ‘સજ્જતા કસોટી’ અત્યારે ગુજરાતના શિક્ષણજગતમાં ચર્ચાનો વિષય છે. સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે આ...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ ઘણા બધા અતિધનિક લોકોનો વસવાટ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં મકાનો અને ઓફિસોના સૌથી ઊંચા ભાવ કદાચ ન્યૂયોર્કમાં...
સુરત જિલ્લો ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠો છે. માંડવી તાલુકાનું તડકેશ્વર ગામ એવા જ પૌરાણીક કાળ સાથે જોડાયેલું છે. માંડવી-કીમ રોડ પર આવેલા...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ઠાસરા તાલુકામાં જર્જરિત બનેલા બે પેટા આરોગ્ય કેન્દ્ર તોડવાની મંજુરી તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મળેલી...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના યુવાનો ઘરે બેઠા જ નોકરી શોધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા `અનુબંધમ’ પોર્ટલનો પ્રારંભ કર્યો...
શહેરા: શહેરા તાલુકાના વાડી અને વલ્લભપુર ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે.આ બે ગામમા 1000 થી 1500જેટલા પશુઓ હોવા સાથે...
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ભારે વરાસદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 108 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં સુરત સિટીમાં 4 ઇંચ, પલસાણામાં સાડા ત્રણ ઇંચ, વાપીમાં 3 ઇંચ, ડેડિયાપાડામાં અઢી ઇંચ, કામરેજમાં અઢી ઇંચ, ઉમરગામમાં સવા બે ઇંચ, જલાલપોરમાં અને નવસારીમાં બે ઈંચ વરસાદ થયો હતો. 20 તાલુકાઓમાં 1થી 4 ઈંચ વરસાદ થયો હતો.
છેલ્લા 24 કલાકમા રાજયમાં 121 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં 3.3 ઈંચ વરસાદ થયો હતો. બનાસકાંઠાના સૂઈ ગામમાં 3 ઇંચ, કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસા થયો હતો. સરેરાશ 25 તાલુકાઓમાં 1થી સાડા 6ણ ઈંચ વરસાદ થયો હતો .
દરમ્યાનમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજય પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૫૦.૮૪ ટકા છે.
હવામાન વિભાગના સીનીયર વૈજ્ઞાનિકે બેઠકમાં કહ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ફકજ પર ગોઠવવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને ૬ ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા આદેશ કરાયો છે.
કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ચાલુ વર્ષે તા. તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૧.૫૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૮૪.૪૮ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૫.૩૩ ટકા વાવેતર થયુ છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના સૂત્રોએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૬૧,૮૭૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૪૫ ટકા છે. સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૧૦,૪૯૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૭૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે.