ટ્વિટરે સોમવારના (Monday) રોજ એક મોટી જાહેરાત કરી હતી જેમાં જૈક ડોર્સીએ (Jack Dorsey) 16 વર્ષ બાદ પોતાનું CEO પદ છોડીને આ...
એકવાર ફરીથી ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ કમોસમી માવઠાની અસર જોવા મળે તેવી સંભાવના છે. રાજ્યમાં હવામાન વિભાગે આવતીકાલ તા.30મી નવે.થી...
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જૂનાગઢથી પરત ખંભાત જઇ રહેલા પરિવારને ધોળકા નજીક વટામણ ચોકડી પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા લક્ઝમબર્ગના રાજદૂત સુશ્રી પેગી ફ્રેન્ટઝે વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. સુશ્રી પેગી ફ્રેન્ટઝેએ મુખ્યપ્રધાન સાથેની વાતચીતમાં કહ્યું...
આગામી તા.10થી 13મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા સોમવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં...
૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) અને સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુ ખાતે “ન્યૂ હોરિઝોન્ટ ઑફ...
નવી દીલ્હી: (Delhi) સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસ (Congress)ના...
પારડી: ઉદવાડાના (Udvada) રેલવે સ્ટેશનને મોડેલ રેલવે સ્ટેશન (Model Railway Station) તરીકે વિકસાવવામાં આવશે. આ સ્ટેશનને ૧૦ હજાર વૃક્ષો સાથે વિકસાવવામાં આવશે....
પલસાણા: સુરત જિલ્લાનો (Surat District) મોસ્ટ વોન્ટેડ બુટલેગર (Bootlegger) સન્ની ઉર્ફે સોહન પટેલને કડોદરા પોલીસે (Police) ચલથાણ ખાતે આવેલા તેના મકાનમાંથી ઝડપી...
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લાં કેટલાંય સમયથી ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં યોજાઈ ગયેલા ટી-20 વર્લ્ડકપમાં ફિટનેસ મુદ્દે તેણે...
આજનો યુગ મોંધવારીનો છે તેથી કોઈ પણ વસ્તુનો બગાડ પરવડી શકે તેમ નથી. ઘણાં લોકો રાતનું વાસી (Stale Food) અથવા સવારનુ ભોજન...
આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાની ગિરિકંદરાના ખોળામાં સમતલ ભૂમિ ઉપર ધબકતું ગામ એટલે માલેગામ. જેનું નામકરણ ખેતરોની ઉપમા ઉપરથી ડાંગી...
સુરત : તક્ષશિલા આગ (Takshshila Fire) દુર્ઘટના કેસની ટ્રાયલ (Case) ચાલી રહી છે, જેમાં પીપી સવાણી હોસ્પિટલના (PP Savani Hospital) ડોક્ટર (Doctor)...
સુરત: (Surat) તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં (Swachhata sarvekshan) સુરતને બીજો અને ઈંદોરને (Indore) પ્રથમ ક્રમ (First Rank) મળ્યો હતો. આમ તો સુરતમાં સ્વચ્છતાને...
દિલ્હી: દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળેલા નવા વેરિયન્ટ(New Variant) ઓમિક્રોનને( Omicron) લઈને એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યાં છે. આફ્રિકાના ડોક્ટરનાં જણાવ્યાં...
સુરત: (Surat) સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે ઘણા...
કાનપુર: (Kanpur) ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New zealand) વચ્ચે બે મેચની ટેસ્ટ (Test) શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં (Draw) સમાપ્ત થઈ હતી. મેચના અંતિમ...
સુરત: (Surat) એક જ ફ્લેટ અનેક લોકોને વેચી દઇને કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર સાહિદ કાપડીયા (Shahid Kapadia) પોલીસને (Police) ધક્કો મારીને ફરાર...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાનૂનો મામલે પીછેહઠ કર્યા પછી પાંચ રાજ્યોની ચૂંટણી જોતા કેન્દ્ર સરકાર (Government) 1 જાન્યુઆરી 2022થી લાગુ જીએસટીનો નવો...
સુરત: સુરતના (Surat) કાપડ ઉદ્યોગમાં (Textile Industry) ફરી એકવાર જોબચાર્જ (Jobcharge) મુદ્દે ખેંચતાણ થાય તેવા સંજોગો ઉભા થયા છે. દિવાળી (Diwali) પહેલાં...
નડિયાદ : આણંદના ભાલેજમાં રહેતાં એક પરિવારે પોતાના ઘરની પુત્રવધુને દેહવ્યાપારમાં ધકેલવા માટે અવારનવાર દબાણ કરી શારીરીક-માનસિક ત્રાસ ગુજારતાં ચકચાર મચી છે....
વડોદરા : વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલ નવસારીની યુવતી પર થયેલા બળાત્કાર બાદ આપઘાત કેસમાં એસઆઇટીની ટીમે હવે સંસ્થાના ટ્રસ્ટીઓની પૂછપરછ...
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછી ખેંચવા સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે તેને...
સુખસર: કહેવાય છે કે,’પ્રેમ આંધળો છે,પ્રેમને નાત,જાત કે ઉંમરનો બાધ નડતો નથી’ આ ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકામાં બે અલગ-અલગ ગામના...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ગ્રામ પંચાયતની (Gram Panchayat) ચૂંટણીની (Election) તારીખ જાહેર થયા બાદ આજથી એટલે કે 29 નવેમ્બમથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો શ્રી...
મે ક્યારેય દોરડા પર ખેલ કરતા કે રિંગો સાથે શરીરની કસરતો ને કરતબો બતાવતા નટના છોકરાંને જોયાં છે? એની એક ખાસિયત એ...
ન્દુ ધર્મશાસ્ત્ર, પુરાણોમાં અનેક દેવીદેવતાઓની પ્રાર્થના, પૂજાવિધિ, વ્રતોપાસના છે. તે સાધના કરવાથી મનેચ્છા પૂર્ણ થાય છે. એના અગણિત અનુભવ જોવા મળ્યા છે....
વેબ.૧ અને વેબ.૨નો જમાનો હવે પૂરો થવાનો છે. વેબ.૧માં બેઝિક ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવતી હતી અને...
એક ઊંચાઇ હાંસલ કરવી એ પણ મહેનત તથા મથામણનું કામ છે. એનાથી પણ વધુ મુશ્કેલ મળેલ ઊંચાઇ, નંબરને ટકાવી રાખવાનું છે. સૂર્યપુત્રી...
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે “કરો અથવા મરો” મેચ:
18 વર્ષ પછી પણ ન્યાય નહીં:Central Bureau of Investigation તપાસ બંધ
સ્ટેજ પર હદ પાર? Cardi Bની ‘એર ગિટાર’ પરફોર્મન્સથી સોશિયલ મીડિયા પર તોફાન
એપસ્ટિન કનેક્શન પર ઘેરાયા બિલ ક્લિન્ટન:
T20 વિશ્વ કપ: રોમાંચક મુકાબલામાં મેચ નિર્ણાયક તબક્કે, ટોપ ઓર્ડર નિષ્ફળ, ઇંગ્લેન્ડની જીત મુશ્કેલ
હજીરા સ્થિત AMNS કંપનીની ઘટનાને લઈને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ
મહેન્દ્ર સિંહ ધોનીને ઝારખંડ રાજ્ય હાઉસિંગ બોર્ડની નોટિસ, 15 દિવસમાં સ્પષ્ટતા આપવા આદેશ
આકાશી રંગમંચ પર ગ્રહોની ભવ્ય પરેડ: આજે આકાશમાં સર્જાશે ‘ષટ્ગ્રહી’ યોગનો અદભૂત નજારો
ચાર દરવાજા વિસ્તારમાં તંત્રની મેગા ડ્રાઈવ; બે ટ્રક સામાન જપ્ત, 10 રિક્ષા ડિટેન
પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચનાર ઝડપાયો, રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબજે
પાલિકાની ‘દાદાગીરી’: ખાટુ શ્યામ બાબા મંદિર બહાર ગરીબ ફૂલવાળાઓ પર દબાણ શાખા ત્રાટકી, શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં કરોડોના 21 કામો મંજૂર
ઇન્સ્ટાગ્રામનું નવું સેફ્ટી ફિચર: ટીનેજર સુસાઇડ અથવા સેલ્ફ-હાર્મ જેવા શબ્દો સર્ચ કરશે તો પેરન્ટ્સને મળશે એલર્ટ
વડોદરા જિલ્લાના નદી કિનારે હોળી-ધુળેટીએ ન્હાવા પર સખત પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું
અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધરપકડ પર તાત્કાલિક રોક
H-1B વિઝામાં મોટો ફેરફાર: હવે લોટરી નહીં, ઊંચા પગારને મળશે પ્રાથમિકતા
31 માર્ચ પહેલા વેરો ભરો, નહીં તો મિલકત સીલ: કરમસદ-આણંદ મનપાની કડક ચેતવણી
ઝોન-3માં કરોડોના દારૂ પર બુલડોઝર: ₹1.34 કરોડનો જથ્થો ચીખોદરા ખાતે નષ્ટ
મંગળવારે ચંદ્રગ્રહણ: વડોદરા સહિત ગુજરાતમાં ધાર્મિક પાલનમાંથી મુક્તિ
સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ
ઉબેર હવે આકાશમાં: મોબાઇલ એપથી બુક થશે ઇલેક્ટ્રિક એર ટેક્સી
બરોડા ડેરી ચૂંટણીમાં રંગોની રાજનીતિ: 2 માર્ચે ખુલેશે મેન્ડેટના પત્તા
વડોદરા તાલુકા પંચાયતની છેલ્લી સભા, બજેટ મંજૂર પણ 5 વર્ષમાં નવી કચેરી માટે જમીન મેળવવામાં સત્તાધીશો નિષ્ફળ
જેસલમેરમાં ‘વાયુ શક્તિ 2026’ની ગર્જના, રાષ્ટ્રપતિએ ‘પ્રચંડ’ ઉડાડી બતાવી સ્વદેશી શક્તિ
આણંદની એકતાનો અંતરીક્ષમાં ‘એક્કો’: 06 નવી આકાશગંગા શોધી ભારતીય નામોથી નવાજી
સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના પ્રી-વેડિંગ ફંક્શન: મુકેશ અંબાણીના જામનગરના ઘરે મહેમાનોનો જમાવડો
હલ્દીરામના વેરહાઉસ પર ફૂડ સેફ્ટી વિભાગનો છાપો: 112 કિલો એક્સપાઇરી ડેટવાળા રાજભોગ અને સોનપાપડી મળી આવ્યા
છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ
ડ્યુ પ્રોસેસ વિના દેશનિકાલ નહીં: ફેડરલ જજે ટ્રમ્પની દેશનિકાલ નીતિ રદ કરી
આણંદ – નડિયાદની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ડોગ સ્કોડ સાથે સઘન ચેકિંગ કરાયું
ટ્વિટરે સોમવારના (Monday) રોજ એક મોટી જાહેરાત કરી હતી જેમાં જૈક ડોર્સીએ (Jack Dorsey) 16 વર્ષ બાદ પોતાનું CEO પદ છોડીને આ પદ ભારતના પરાગ અગ્રવાલને (Parag Agarwal) સોંપવાનો નિર્ણય કર્યો હતો. ડોર્સીએ પોતાના સહકર્મચારીઓને પત્ર લખી જણાવ્યું હતું કે કંપનીમાં કો-ફાઉન્ડર અને સીઈઓ સુધીની ભૂમિકા નિભાવ્યા બાદ હું એ આ નિર્ણય લીધો છે. તેમજ મને પરાગ ઉપર ભરોસો છે તેઓનો કાર્યકાળ છેલ્લાં 10 વર્ષ દરમિયાન ખૂબ જ સરસ રહ્યો છે.
45 વર્ષીય પરાગ અગ્રવાલ છેલ્લા એક દશકાથી ટ્વિટર (Tweeter) સાથે જોડાયેલા છે. તેઓ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે. ટ્વિટર સાથે તેએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયા હતાં ત્યારબાદ સમય જતાં વર્ષ 2017માં તેઓ ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા. પરાગે અગાઉ Microsoft, Yahoo અને ATIT લેબ્સ સાથે કામ કર્યું હતું. ભણતરની વાત કરીએ તો તેઓએ આઈઆઈટી (IIT) બોમ્બેમાંથી(Bombay) કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બીટેક કર્યું અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું હતું.
ડોર્સીએ ટ્વિટર અને સ્ક્વેર બંનેના સીઈઓનું પદ સંભાળ્યું હતું. ટ્વિટરના ઇલિયટ મેનેજમેન્ટે 2020માં જેક ડોર્સીને સીઇઓ તરીકે બદલવાની માંગ કરી હતી. ટ્વિટરે આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે 2023 ના અંત સુધી 315 મિલિયન દૈનિક સક્રિય વપરાશકર્તાઓ અને ઓછામાં ઓછી વાર્ષિક આવક બમણી કરવાનું લક્ષ્ય રાખે છે આ લક્ષ્ય પૂર્ણ કરવાની જવાબદારી પરાગ અગ્રવાલ ઉપર છે કે જેથી કંપની પોતાના આંતરિક લક્ષ્યો પાર પાડી શકે.

જુલાઈ 2006 માં ટ્વિટરની શરૂઆત કરવામાં થઈ હતી. આ દરમ્યાન તેના ઉપર સૌપ્રથમ ટ્વિટ તેના કો-ફાઉન્ડર અને સીઈઓ જેક ડોર્સીએ કર્યું હતું. સીઈઓ તરીકે ડોર્સીનો પ્રથમ કાર્યકાળ 2008 સુધી ચાલ્યો હતો. ત્યારબાદ CEO ડિક કોસ્ટોલોના પદ છોડ્યા પછી 2015 માં તેઓ પાછા જોડાયા હતાં. સૂત્રો મુજબ કંપનીનું બોર્ડ ગયા વર્ષથી ડોર્સીની જગ્યાએ બીજા સીઈઓ નિયુકત કરવાની વિચારણા કરી રહ્યું હતું.
દરમિયાન અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી અને વિવાદાસ્પદ પોસ્ટના લીધે વારંવાર ટ્વીટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતું હોય કંગનાએ આજે ટ્વીટરના સીઈઓ પર કટાક્ષ કર્યો હતો. તેણે પોસ્ટ જેકને અલવિદા કહેતા બાય જેક ચાચા એવી પોસ્ટ કરી હતી.