વડોદરા : દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી 25 વર્ષીય મામાની પરિણીત દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ...
વડોદરા : શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય આધેડની સવાદ ગામે આવેલી કિંમતી જમીન...
વડોદરા : શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની શહેર માં...
વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો.કોરોનામાં સપડાયા બાદ અશક્ત બનેલ પતિ સાયકલ પરથી પડી જતા કુદરતી હાજત બંધ...
વડોદરા : ગણેશોત્સવનાં તહેવાર ધ્યાને લઈ તેમજ રોગચાળાની પરિસ્થિતી હોય નગરજનોના આરોગ્યને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે વેક્સિનની વકીલાત કરવા માંડી ત્યારે અમે સવાલ કર્યો હતો કે ‘‘દુનિયાની આખી વસતિને વેક્સિનના બે ડોઝ...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિના જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ કેન્દ્ર સરકારે દેશના ફાઇવ સ્ટાર સીટીનું એનાલીસિસ કરી રેન્કિંગ જાહેર કર્યા...
આપણે સૌ પ્રભુનાં સંતાનો છીએ. જગતના કર્તાહર્તાને ખબર જ છે કયે સમયે કોને શું આપવું? છતાં દરરોજ મંદિરે જતાં દર્શનાર્થીઓ પ્રભુ પાસે...
આપણા સમજામાં બાળકો માટે અનાથાશ્રમ છે. ઘરડા માટે ઘરડાઘર છે પણ મધ્યમ વયના યુવકો/પુખ્ત કે કહો તેમને માટે કોઇ જ વ્યવસ્થા નથી....
૧૯૩૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૧,૫૫,૫૧૫ બ્રિટિશરો હતા, જેમાં ૧,૧૦,૧૩૭ પુરુષો અને ૪૫૪૧૮ મહિલાઓ હતી, ૧૯૦૧ માં ૧,૧૨,૬૮૭ બ્રિટિશ પુરુષો અને...
આ જ નામથી પહેલાં સુરતમાં સિનેમા રોડની ઓળખાણ હતી.આજે મલ્ટિપ્લેક્સ અને અત્યંત આધુનિક સગવડ ધરાવતાં થિયેટર શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હું...
સુરત શહેરમાં ‘ટ્રાફિક સીગ્નલ’ ચાર રસ્તા પાસે, ભિખારીનાં નાના નાના છોકરાં/છોકરી, નાના બાળકને હાથમાં લઇને ફરતી મહિલા અને ભીખ માટે અાજીજી કરે...
‘દરેક બાળકની પહેલી શિક્ષક તેની માતા હોય છે’ અને ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ …આ થીમ ઉપર શાળામાં એક અનોખી ઇવેન્ટ...
ગુજરાત પર મેઘરાજા ભલે મોડે મોડે વરસ્યા પણ સરકાર અને સત્તાધારી પાર્ટીએ સમયસર વરસવાનું ચાલુ કરી દીધું છે. 2022 ની સાલમાં ગુજરાત...
કોંગ્રેસમાં પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીની કામ કરવાની શૈલી સામે પ્રશ્નો ઉઠાવી ૨૩ બળવાખોરોના જૂથે એક વર્ષ પહેલાં મધપૂડા પર પથરો માર્યો હતો....
સદીઓથી મહિલાને અબળા ગણવામાં આવતી હતી. મહિલાઓને સબળા બનાવવા માટે મહિલા સશક્તિકરણના નામે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહિલા માટે ચૂંટણીઓમાં...
પ્રીતિ કોલેજના સ્નાતક આર્ટસના સ્નાતક અભ્યાસક્રમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ વર્ષે એને પાર્ટટાઈમ નોકરીની જરૂરિયાત છે. એને અરજી કરવાની/લખવાની જરૂર...
હેલ્થ માટે ખૂબ સજાગ એવા ૪૦ વર્ષના જાણીતા યુવાન એક્ટર હાર્ટએટેકનો નાની વયે શિકાર થઈ જાય છે!! આખા દેશને હચમચાવી નાખતી ઘટના…...
કેમ છો?ગણપતિ બાપાની પધરામણી આપણાં સઘળાં વિઘ્નો ટાળે એવી અભ્યર્થના… કોરોના પછી લાંબે ગાળે આ જાહેર ઉત્સવની ઉજવણી થઇ રહી છે તેથી...
છેલ્લા બે દાયકાથી બંધ જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાત કરાતા સોરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગુરૂવારે દેશના...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી (PM modi) એ દેશમાં કોરોનાની પરિસ્થિતિ અને રોગચાળા સંબંધિત કોવિડ -19 સામે લડવા માટે રસીકરણ (covid-19 vaccination) અભિયાનની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ...
અમદાવાદમાં મીડિયા હાઉસ સાથે સંકળાયેલા અગ્રણી બિલ્ડર ગ્રુપ સામે દરોડાની કાર્યવાહી દરમ્યાન અંદાજિત 1000 કરોડના જમીનના સોદાઓના વ્યવહાર શોધી કાઢવામાં આવ્યા છે....
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ -2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામની ઓ.એમ.આર નકલ તા. 19 સપ્ટેમ્બર-21 સાંજે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી, તો બીજી તરફ સુરત મનપામાં 5 નવા કેસ સાથે રાજ્યમાં કુલ...
માન્ચેસ્ટર : ઇંગ્લેન્ડ (england) સામેની પાંચમી ટેસ્ટ (5th test) રદ કરવી પડી અને તેના કારણે ભારતીય ટીમ (Indian cricket team) સીરિઝમા 2-1થી...
સ્માર્ટ ગ્લાસ (smart glass) દ્વારા ફેસબુકે (facebook) ફરી એક વખત સામાન્ય લોકોની ગોપનીયતા (privacy)માં દખલ કરવાની તૈયારી કરી છે. એક નાનું ઉદાહરણ એ...
નવી દિલ્હી: રાહુલ ગાંધી (rahul gandhi)એ શુક્રવારે જમ્મુ (Jammu)માં કોંગ્રેસ (congress)ના કાર્યકરોને સંબોધતા ‘જય માતા દી’ (Jay mata di)ના નારા લગાવ્યા હતા,...
સુરત: ઉકાઈ ડેમ (ukai dam)ના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ (rain)ને પગલે ગઇકાલે મધરાતે ડેમમાં 1.91 લાખ ક્યુસેક પાણીનો મોટો...
ભાજપે ભવાનીપુર (Bhavanipur) બેઠક પરથી પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા (assembly) પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર (Bjp candidate)ની જાહેરાત કરી છે. ભાજપે અહીંથી વકીલ...
સુરત: શહેરના વિવિધ વિસ્તારમાં એટીએમ સેન્ટર (ATM Center)ની બહાર વયસ્ક લોકોને રૂપિયા ઉપાડવાના બહાને કાર્ડ (ATM card) બદલી ઠગાઈ કરતી વધુ એક...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડોદરા : દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી 25 વર્ષીય મામાની પરિણીત દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહિ બહેનના લગ્નની વાત લઇ વડોદરા ગયેલા ભાઇ-ભાભીને ફોઇના પુત્રએ જણાવ્યું કે, “આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ, મેં એની સાથે ખેલ ખેલ્યો છે. મેં એની સાથે બધું જ કર્યું છે. પણ લગ્ન નહિ કરું. તેમજ દીકરાને છાવરી રહેલી માતાએ પણ દીકરાએ જે કર્યું છે. તેના બદલામાં જેટલા જોઈએ તેટલા નાણાં આપવાનું જણાવી લગ્ન નહિ કરે તેમ જણાવ્યું હતું. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.
દિલ્હીના વેસ્ટ કરાવલ નગરમાં રહેતી ઉચ્ચ શિક્ષીત 25 વર્ષીય મહિલાના 24 નવેમ્બર 2016ના રોજ દિલ્હી સ્થિતના યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારે ગત વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ફોઇના ઘરે આવી હતી. મહિલા અને ફોઈના દીકરો અનિલ બંને એકબીજાથી સારી રીતે પરિચીત હતા. જોકે, મહિલા અને તેના પતિ વચ્ચે ખટરાગ ચાલતો હતો. અને બંને એકબીજાથી છૂટા પડવા માંગતા હતા અને અનિલ મહિલાને તેના પતિ સાથે ખટરાગ ચાલતો હોવાની વાતથી પરિચીત હતો.
આથી વડોદરા આવેલી મહિલાને અનિલ જણાવતો હતો કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઇ લે, હું તારી સાથે લગ્ન કરીશ. દરમિયાન વડોદરા ફોઈના ઘરે આવ્યાબાદ બીજા દિવસે મહિલાને અનિલ લગ્નની લાલચ આપી જેતલપુર રોડ આવેલી એક હોટલમાં લઇ ગયો હતો. હોટલના રૂમમાં અનિલે મહિલાને કેફી પીણું પીવડાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અનિલે દુષ્કર્મ આચર્યા બાદ હોશમાં આવેલી મહુલાએ બુમરાણ મચાવતા અનિલે મોંઢુ દબાવી જણાવ્યું કે, તું આ વાત કોઇને કરીશ તો હું મરી જઇશ. હું તારી સાથે લગ્ન કરીશ. આપણે બંને એક સાથે રહીશું. તું દિલ્હી જઇને તારા પતિ સાથેથી છૂટાછેડા લઇ લે. તેમ જણાવી અનિલ મહિલાને ધમકાવીને પોતાના ઘરે લઇ ગયો હતો. ઘરે ગયા બાદ અનિલની માતાએ મહિલાને જણાવ્યું કે, તારી સાથે અનિલના લગ્ન કરાવશું. હાલ તું દિલ્હી જ અને છૂટાછેડા લઇ લે.
ત્યારબાદ અનિલ મહિલા સાથે દિલ્હી ગયો હતો અને મહિલાના માતા-પિતાને જણાવ્યું કે, મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા લઇ લો. હું મહિલા સાથે લગ્ન કરીશ. અમે બંને રાજીખૂશીથી રહીશું. ત્યારે અનિલે લગ્ન કરવાની તૈયારી બતાવતા મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. મહિલાએ છૂટાછેડા લીધા બાદ અનિલે મહિલાને કહ્યું કે, હવે હું તારી સાથે લગ્ન કરીશ નહિં. અનિલે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા, મહિલાના ભાઇ અને ભાભી વડોદરા અનિલ અને તેના પરિવારજનોને સમજાવવા માટે આવ્યા હતા. ત્યારે અનિલે મહિલાના ભાઇ-ભાભીને કહ્યું કે, આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ મેં એની સાથે ખેલ ખેલ્યો છે. મેં એની સાથે બધું જ કર્યું છે. પણ લગ્ન નહિ કરું. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનાર અનિલ સામે મહિલાએ દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અનિલ વિરુદ્ધ બળાત્કાર અને ધાકધમકીનું કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.