કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી...
ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે...
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ...
સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ...
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક...
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ...
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ...
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી...
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો...
ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે...
ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ...
બારડોલી: (Bardoli) ગણપતિ વિસર્જનના રૂટના વિવાદ બાદ વહીવટી તંત્રએ પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રાને મંજૂરી આપી હતી. છેલ્લી ઘડીએ બદલાયેલા નિર્ણય બાદ ચુસ્ત...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના મેયરે (Mayor) શહેરની કામ કરતી મહિલાઓને ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે.
કાબુલના વચગાળાના મેયર હમદુલ્લાહ નમોનીએ રવિવારે કહ્યું હતું કે, માત્ર તે જ મહિલાઓને કામ પર જવાની મંજૂરી હશે, જ્યાં પુરુષો કામ કરી શકતા નથી. જેમ કે ડિઝાઇન અથવા એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતી મહિલાઓ અથવા મહિલા શૌચાલયો (Ladies toilet)માં કામ કરતી મહિલાઓ વગેરે. નમોનીનો આ આદેશ બતાવે છે કે, તાલિબાનો હવે મહિલાઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. આ અગાઉ 1990ના દાયકામાં તાલિબાનોએ છોકરીઓ અને મહિલાઓને શાળાએ જવા અને તેમના શાસન હેઠળ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કાબુલના વચગાળાના મેયર નમોનીએ જણાવ્યું હતું કે, ગયા મહિને જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો ત્યારે કાબુલના 3,000 કર્મચારીઓમાંથી એક તૃતિયાંશ મહિલા કર્મચારીઓ હતી. નમોનીએ કહ્યું કે, કાબુલ મ્યુનિસિપલ વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મેયરે કહ્યું કે, હાલમાં તેઓ પગાર મેળવવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો. તેમણે પોતાની સરકાર પણ બનાવી, પરંતુ સરકાર બનતાની સાથે જ તેમનો અસલી ચહેરો એક વખત નહીં, પણ ઘણી વખત ખુલ્લો પડ્યો, જેને છુપાવીને તેઓ પોતાની બદલાયેલી છબીને દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક તાલિબાની હુકમોના બહાને મહિલાઓની આઝાદી છીનવી લે છે, તો ક્યાંક ધરણા પ્રદર્શન જેવા લોકશાહી અધિકારો પર પ્રતિબંધના બહાને, અને ક્યાંક પત્રકારોની ચામડી ઉતારી નાખવાના કૃત્યના બહાને. અવિશ્વસનીય તાલિબાનોએ ફરી એક વખત ભત્રીજાવાદના માર્ગ પર ઝંપલાવ્યું છે, અને સ્તબ્ધ થઈ ગયેલા અફઘાનિસ્તાન તેના ભાવિ પર રડી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થતાં જ આતંકનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ છે. જેમનો ચહેરો જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ.મહિલાઓની આઝાદીના મુદ્દે તાલિબાન નેતા કહે છે, “તમે કયા પ્રકારનું તરબૂચ ખરીદો છો, કાતરી કે આખું? હિજાબ વગરની સ્ત્રીઓ વાસ્તવમાં કાપેલા તરબૂચ જેવી છે.”