વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકૃત ટ્વીટર પર...
વડોદરા : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ મુકતા કોંગ્રેસ ગેલમાં આવી હતી. જિલ્લા કોંગ્રેસે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર...
વડોદરા : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કિશનવાડી પીડા વુડાના મકાન પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા આજ દિન...
કહેવાય છે ને વિધ્નહર્તા ગણપતિની આરાધના માત્રથી તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. આપણા દેશમાં દેવી-દેવતાઓ પહેલા ગણપતિ પૂજાય છે. ભક્તો જેટલી...
વડોદરા : કારેલીબાગના પીએસઆઈને બચકા ભરનાર કુખ્યાત બૂટલેગર હસન સુન્નીએ ચકચારી વીડિયો વાયરલ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મનોજ કહાર,...
યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ...
તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની સહાયથી ચાલતી, સ્વાયત્ત કહેવાતી અને ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા નામે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એ...
‘વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન થયું નથી બિલાડી આડી ઊતરી તેથી એક ભાઈ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં બધા માટે એક જ કાયદો લાગુ પડે એની હિમાયત કરે છે અને કેટલાંક ક્ષેત્રોમાં આનો...
છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં કુલ 5221 લોકોના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નીપજ્યાં હતાં.# ભારત આરોગ્ય પાછળ જીડીપીના માત્ર 1.26 ટકા જ ખર્ચે છે.# ...
એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા.થોડી વાતો થઇ. વાતમાંથી વાત નીકળતાં પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું, ‘તમે ફ્રાન્સમાં...
લગભગ બેએક દાયકા પહેલાં અમેરિકન સંગીતકાર રાય કૂડરે કયૂબાની મુલાકાત લીધી હતી. તેમનો ઇરાદો કયૂબાના એ મહાન સંગીતકારને ફરી મળવાનો હતો, જેઓ...
ભારતનો ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ એ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ પર વર્ષોથી કાર્ય ચાલી રહ્યું હતું. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ ચંદ્રની...
ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ ફરી એક વખત સેલિબ્રેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે આ વર્ષે ગણપતિની ૪...
આજે તો આપ સૌ કોઈ બાપાના વધામણાં કરવામાં બીઝી હશો. અરે કેમ ના હોય ભાઈ !!! બે વર્ષ બાદ બાપ્પાને વેલકમ કરવાનો...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ગણેશ મહોત્સવ (Ganesh mahotsav) અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભક્તો ગણપતિના મંડપમાં...
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...
જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.રૂપાણી સાથેનીઆ બેઠકમાં જાપાનના કોન્સયુલ...
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે મોડી રાતથી સવાર સુધીમાં ખાસ્સો વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં બુધવારે રાત્રી ૮...
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે...
કોરોનાની પહેલી કે બીજી લહેર દરમ્યાન રાજયમાં અનાથ થયેલા બાળકો તેમજ માતા કે પિતા બેમાંતી કોઈ એકને ગુમાવનાર બાળકોને સહાય આપવાની મુખ્યમંત્રી...
સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેઝ સ્ટેશનો ઉપર છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા...
ENG vs IND 5 મી ટેસ્ટ: ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના જુનિયર ફિઝિયો (physio) યોગેશ પરમારે કોવિડ -19 (COVID-19) માટે સકારાત્મક...
દિલ્હી: (Delhi) વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (IT Return) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ...
કેરળ (Kerala)ના એક કેથોલિક બિશપે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી છોકરીઓ (Christian girls) “લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ”ના જાળ (love...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહેતા ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (MP modi) આજે 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી રહ્યા છે. કોરોના (corona) રોગચાળાને કારણે, આ સમિટ (Brics summit)...
IPhone 13 સિરીઝ લોન્ચ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. અને એપલની ઇવેન્ટ (Apple event) 14 સપ્ટેમ્બરે છે અને આ દરમિયાન...
સુરત: (Surat) અડાજણના ટી.પી. સ્કીમ નં.૩૧(અડાજણ) એફ.પી.નં.૧૯૮ વાળી જમીન ભાજપના (BJP) વોર્ડ પ્રમુખને માત્ર બે રૂપિયા મીટરના ભાવે ફૂડ કોર્ટ (Food Court)...
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 43 કેસ મળી આવ્યા હતા. ચિકનગુનિયાના 16 નવા દર્દીઓ સામે આવ્યા છે.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 861 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 458 પર પહોંચ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડા ઉલ્ટીના 50 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 170 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 366 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 366 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 227 સેમ્પલમાંથી 43 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના કિશનવાડી , બાપોદ -3 , નવાપુરા , રામદેવનગર -4 , વારસીયા , સુદામાપુરી , સંવાદ , એકતાનગર , છાણી , પંચવટી -3 , નવાયાર્ડ -2 , નવીધરતી -2 , ફતેપુરા -2 , સમા -4 , શિયાબાગ -2 , અટલાદરા , ગોકુલનગર , ગોત્રી -2 , તાંદલજા -3 , દિવાળીપુરા , સુભાનપુરા -2 , કપુરાઈ -2, માંજલપુરમાંથી 2 ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 93 કેસો પૈકી 16 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના વારસીયા -2 , નવીધરતી -3 , શિયાબાગ , અકોટા -2 , કપુરાઈ , ગોત્રી , પંચવટી , તાંદલજા , તરસાલી , દંતેશ્વર , વડસરમાંથી 2 ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.જ્યારે ટાઈફોડનો 1 કેસ વારસીયા વિસ્તારમાંથી મળી આવ્યો હતો.તો બીજી તરફ મચ્છરોના કારણે 366 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 366 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.