દેશ આઝાદ થયો ત્યારથી પોલીસ સરકાર માઈબાપની ચોવીસ કલાક ગુલામ છે. સરકારની તાબેદાર છે. સરકારના એક હુકમથી પોલીસ કડકડતી ઠંડીમાં કે ધોધમાર...
સુરત શહેર હવે મેટ્રો સિટી બનવા જઇ રહ્યું છે. સુરતમાં લગભગ બધા જ પ્રાંતના લોકો રહે છે. અનેક રસિક પ્રેક્ષકો, સિનેમા, નાટકો,...
એબીજી શિપયાર્ડ પર સરકારી બેન્કોને 22000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. આ કંપનીએ છેલ્લા 16 વર્ષોમાં 165 જહાજ બનાવ્યા હતાં જેમાંથી...
કિવઃ રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે સતત ચોથા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ સર્જાય...
ગાંધીનગર: યુક્રેનમાં (Ukraine) ફયાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને રેસ્કયુ (Rescue ) ફલાઈટ મારફતે સહી-સલામત રીતે આજે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી (Delhi)...
સુરત : કતારગામમાં (Katargam) રહેતી મહિલાની (Women) પુત્રીને અક્ષયકુમારની (Akshay Kumar) રક્ષાબંધન (Rakshabandhan) ફિલ્મ તેમજ સોની (Sony) અને સબ (Sab) ટીવીના વિવિધ...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે કેળના ખેતરમાંથી યુવાનનો મૃતદેહ (Deadbody) મળી આવ્યો છે. યુવાન મજૂરીકામે (Labor) જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ...
1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી....
સુરત: (Surat) વિદેશમાં મૂડી રોકાણની (Capital Investment In Abroad) વિગતો સંતાડનાર સુરત સહિત દક્ષિણ ગુજરાતના 70 કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department)...
મુંબઈ: (Mumbai) માર્ચ 2016માં બોમ્બે હાઈકોર્ટમાં (Mumbai High Court) દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે રિઝર્વ બેંકને કિશોર સોહનીની રૂ....
સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં ગઇ 11 ફેબ્રુઆરીએ મોટી ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે (Police) ગણતરીના દિવસોમાં જ આરોપીને (Accused)...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ (Volodymyr Zelenskyy) શનિવારે સાંજે ભારતના વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા...
નવસારી: (Navsari) નવસારીમાં પીવાના પાણીની ભારે તકલીફ રહી છે. કરોડોના ખર્ચ છતાં મીઠું પાણી (Water) મળતું નથી, ત્યારે એક આશા પૂર્ણા નદી...
સુરત: (Surat) સુરતના ઉધના રેલવે સ્ટેશન (Railway Station) પર મુસાફરો માટે સુવિધાઓ વધી છે. કેન્દ્રિય રેલવે (Railway) રાજય મંત્રી દર્શના જરદોશના હસ્તે...
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કર્યાના ત્રીજા દિવસે વૈશ્વિક સ્તરે સ્થિતિ ગંભીર બની છે. યુદ્ધ (War) લાંબુ ચાલશે...
પલસાણા: (Palsana) પલસાણાના જોળવામાં રેપ વિથ મર્ડર (Murder) બાદ માતાપિતા બાળકો પોતાની રૂમમાં બંધ કરીને જતા રહે છે. જેના પગલે બાળકનું બાળપણ...
નવી દિલ્હી: બુધવારે કેન્દ્રીય કેબિનેટે બેઠકમાં (Cabinet meeting) એક મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આયુષ્માન ભારત ડીજિટલ મિશનની (Ayushman Bharat Digital...
ચીખલી: ઘેજ ચીખલી હાઇવે પરનો અંડરપાસ શરૂ કરાયાના લાંબા સમય બાદ બંને તરફના કટ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ અધૂરા સર્વિસ...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિ વધુને વધુ આક્રમક બની રહી છે. યુક્રેનમાં આજે ત્રીજા દિવસે પણ...
કીવ: રશિયાએ હુમલો કર્યો હોય યુક્રેનના (Russiaukrainewar) મોટા ભાગના શહેરોમાં ઠેરઠેર બોમ્બ ધડાકા (Bomb Blast) થઈ રહ્યાં છે, ચારેતરફ તબાહીના દ્રશ્યો જોવા...
યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયા હવે યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા...
કીવ: (Russiaukrainewar) રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી દીધા બાદ કીવ શહેરમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની (Indian Student) હાલત કફોડી બની છે....
રશિયા અને યુક્રેન વચ્ચે સતત ત્રીજા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલો આ હુમલો ત્રીજા દિવસે પણ યથાવત...
કીવ: રશિયા (Russia) દ્વારા યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કરાયાને આજે શનિવારે ત્રીજો દિવસ છે. ત્રણ દિવસથી સતત બોમ્બ (Bomb) અને મિસાઈલ...
સુરત : (Surat) શહેરના જાણીતા જ્વેલર્સ (Jewelers) દીપક ચોકસી (Dipak Choksi) સાથે ઠગાઇ (Cheating) કરવાનું મહાઠગને ભારે પડી ગયું હતું. ગુજરાત (Gujarat)...
નવી દિલ્હી: યુક્રેન (Ukraine) અને રશિયામાં (Russia) યુદ્ધ (war) વચ્ચે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા...
નવી દિલ્હી: યુક્રેન પર હુમલો રોકવા માટે યુએન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (unsc)ઠરાવ મૂકવામાં આવ્યો હતો. આ દરખાસ્તની તરફેણમાં 11 મત મળ્યા...
સુરત: (Surat) વારંવાર વિવાદોમાં આવતી સુરતની ટિકટોક સ્ટાર (TikTok Star) કીર્તિ પટેલે (Kirti Patel) ગોવાની (Goa) ફ્લાઇટમાં (Flight) કોવિડના (Covid) નિયમો અનુસાર...
આણંદ : આણંદ શહેરના રાજશ્રી સિનેમા પાછળ આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં પંદર વર્ષ પહેલા રહેતા યુવકે સોસાયટીની જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નનો વાયદો...
આણંદ : રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇમાં આણંદના 16 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં હોવાની ફરિયાદ સાંસદ મિતેશભાઈ પટેલને મળી છે. આથી, તેઓએ...
બોડીબિલ્ડિંગનું સપનું,પરંતુ આવી ગયો જીવનનો સૌથી મોટો દુર્ઘટનાત્મક વળાંક
કપુરાઈ ચોકડી પાસે વહેલી સવારે અકસ્માત, ઝોકું આવતા ટ્રક પાછળ આઈસર ઘૂસી
ડ્રાઈવરને ઝોકૂ આવતા આગળ ઉભેલી ટ્રકની પાછળ આઈસર ઘૂસી ગઈ : ચાલકનો બચાવ
ડ્રોન હુમલાઓ વચ્ચે ખાલી ફ્લાઇટ દુબઈ પહોંચી
રણવીર સિંહની ‘ધુરંધર 2’ સાથે ટકરાશે પવન કલ્યાણની ફિલ્મ
અર્શદીપના ગુસ્સા પર કોચ ગંભીર ફિદા! કહ્યું ‘મેદાન પર કોઈ દોસ્ત નથી
ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિ તેમજ ડિપોર્ટેશન ડ્રાઇવથીઅમેરિકામાં જન્મેલાંઓને ફાયદો થયો છે તે વાતમાં કોઈ માલ નથી
દિલ્હીના હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરીનો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
એડમિટ કાર્ડમાં ઉમેદવાર નહીં, કૂતરાનો ફોટો
યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી ભારત તરફ જોખમી વતન વાપસી
20 વર્ષથી હત્યાની યોજના!” લગ્ન સમારંભમાં અચાનક ગોળીબાર
વૈશ્વિક અર્થતંત્રના વિનાશની ઈરાનની ચેતવણી
પર્શિયન ગલ્ફમાં ધડાકા! બસરા નજીક ઓઇલ ટેન્કર પર હુમલો
ધો.10 અંગ્રેજીના પેપરમાં મિશન ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન પૂછાયો
ગુજરાત વિધાનસભામાં ગરમાવો: ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ભણતર મુદ્દે થઈ તૂતૂમેંમેં…
વડોદરામાં ગેસના પુરવઠા બાબતે અંધાધૂંધી, કલેક્ટર તંત્ર ઊંઘતું ઝડપાયું, લોકોમાં ભયનો માહોલ
‘અમે બધું તબાહ કરી દીધું’: ઈરાન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, યુદ્ધ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે
એબીવીપી સામે બગાવત કરનારાઓને ભાજપમાં ‘લહાણી’: વડોદરા યુવા મોરચાની નિમણૂકોમાં ભડકો
ગુજરાત જાયન્ટ્સને મળ્યા નવા કોચ: ‘કબડ્ડીના ચાણક્ય’ રણધીર સિંહ સેહરાવતની નિમણૂક
5 વર્ષમાં ગુજરાતીઓએ ચૂકવ્યા રૂ. 20,383 કરોડ ટોલ, વિકાસ માટે કેન્દ્રે ખર્ચ્યા રૂ. 47,236 કરોડ
અમદાવાદ અને સુરત માટે સારા સમાચાર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનોનો ઓર્ડર આપ્યો
આણંદ પાસે મિનિટ્રકની અડફેટે નડિયાદ ગ્રામ્ય પોલીસના ASIનું મોત
હાય..હાય..ગરમી…સુરતીઓ 41 ડિગ્રીમાં શેકાયા, માર્ચમાં મે જેવી ગરમીથી લોકો ત્રાહિમામ
હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાત તરફ આવી રહેલા જહાજના 20 ક્રૂ બચાવાયા, 3 હજુ ગુમ
ઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીનું નિવેદન: ભારતમાં કોઈ સંકટ નથી, અફવાઓથી દૂર રહો
ઈરાન- અમેરિકા યુદ્ધનો 12મો દિવસ: તેહરાન પર નવા હુમલા, ઈરાનનો યુદ્ધ ચાલુ રાખવાનો સંકલ્પ
મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે રાહત: એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઇટ્સ શરૂ
13 વર્ષથી પથારીવશ દીકરાને ઈચ્છામૃત્યુની મંજૂરી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ભાવુક ચુકાદો
સુપ્રીમ લીડર ખામેની સુરક્ષિત અને સ્વસ્થ: ઈરાનના રાષ્ટ્રપતિના પુત્રનો દાવો
ગુજરાતમાં ‘હીટવેવ’નો પ્રકોપ: આગામી ૩ દિવસ ભારે, રાજકોટમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર
દેશ આઝાદ થયો ત્યારથી પોલીસ સરકાર માઈબાપની ચોવીસ કલાક ગુલામ છે. સરકારની તાબેદાર છે. સરકારના એક હુકમથી પોલીસ કડકડતી ઠંડીમાં કે ધોધમાર વરસાદમાં બિનચૂક બંદોબસ્તમાં હાજર થઈ જાય છે. ઉપરી અધિકારીના હુકમ વગર બંદોબસ્તનો પોઈન્ટ છોડતા નથી. ભૂખે તરસે ફરજ બજાવે છે. ત્યારે પોલીસને શા માટે રીબાવો છો? પોલીસ ખાતાના માણસ જેટલુ કામ બીજા કોઈ ખાતાનો માણસ કરતો નથી છતાં તેઓ ડબલ પગાર ભથ્થા મેળવે છે. ચૂંટણીમાં પોલીસ ખડેપગે બોત્તેર કલાક સુધી એકધારી નાહ્યા-ધોયા વગર ભુખેપેટે ફરજ બજાવે છે. જેની કોઈએ નોંધ લીધી છે? ચૂંટણી પત્યા બાદ કોઈ ધારાસભ્યએ પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારીનું જાહેર સન્માન કર્યું છે?અમો જ્યારે પોલીસમાં હતા ત્યારે ગુજરાતના એક આદિવાસી વિસ્તારની ચૂંટણી બંદોબસ્તના કામે ગયેલા ત્યારે તે ગામમાં ખાવાનું તો શું પીવાનું ચોખ્ખુ પાણી પણ ઉપલબ્ધ ન હતુ. અમોએ જાતે કૂવામાંથી પાણી કાઢેલ અને છ જણના સ્ટાફ માટે જાતે ચુલા પર ખીચડી બનાવેલ. ગામના સરપંચની સિ્થિતિ ચિથરેહાલ અને દયનીય હતી. સરકાર પોલીસની આ બીજી બાજુને કેમ નથી જોતી?
રાજકોટ – ગજાનન વાઘ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.