સુરત : (Surat) સરથાણાના હીરાદલાલની (Diamond Broker) પાસેથી રૂા.18.50 લાખનું પેમેન્ટ (Payment) લેવા માટે તેને વાલક પાટીયા પાસે બોલાવીને અપહરણ (Kidnap) કરવામાં...
ઈસ્લામાબાદ: ફ્લોર ટેસ્ટ પહેલા ઈમરાન ખાન(Imran khan)ને મોટો ફટકો પડ્યો છે. સહયોગી MQMએ ફ્લોર ટેસ્ટ પહેલા વિરોધ પક્ષો(oppositions) સાથે કરી સમજૂતી કરી...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની વર્ષમાં એક વખત મળતી સેનેટની મહત્વપૂર્ણ બેઠક મંગળવારે યોજાઈ હતી. આ બેઠકમાં યુનિવર્સીટીના ચાન્સેલર રાજમાતા શુભાગીની દેવી ગાયકવાડ સહિત નવનિયુક્ત...
વડોદરા: શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં કંપનીમાં દારૂની મહેફિલ માણતા બે શખસ સહિત 1 ને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે આ માટે જગ્યા...
વડોદરા: શહેરના સિંધરોટ ભીમપુરા રોડ ખાતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા...
વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાબરકાંઠાના સાસરીયાઓ ભેગા મળી દહેજની માંગણી કરી ખુબ ત્રાસ આપતા હતા. તેમજ પરિણીતા દિકરીને જન્મ...
વડોદરા: સેવાસી વિસ્તારમાં રહેતા પરિવારની 21 વર્ષીય દિકરી સાડીના શો રૂમમાં નોકરી કરે છે જે એક વિધર્મી યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ...
વડોદરા: મકરપુરામાં આવતા મુજાર ગામડી ગામની સીમમાં ગત તા.22 માર્ચના રોડ એક યુવતીની હાથ કપાયેલો મૃતદેહ મળ્યો હતો. જેની જામ પોલીસને થતા...
દુનિયામાં અત્યારે બે પ્રકારનાં યુદ્ધો ચાલી રહ્યાં છે. એક યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, જે આપણને દેખાય છે અને...
સુરત: (Surat) શહેરની વીર નર્મદ યુનિ.માં (Veer Narmad University) કોરોનાની કળ વળતાં બે વર્ષ પછી યોજાયેલી વાર્ષિક સેનેટ સભામાં વિપક્ષી સભ્ય ભાવેશ...
શ્રીનગર: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં મંગળવારે સાંજે બુરખો પહેરેલા એક વ્યક્તિએ CRPFના બંકર પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો....
સુરત : (Surat) આર્સેલર મિતલ નિપ્પોન સ્ટીલ ઇન્ડીયા લિ. (AMNS) ગુજરાતમાં ૬ પ્રોજેક્ટસમાં ૧ લાખ ૬૬ હજાર કરોડનું રોકાણ કરવા જઈ રહી...
હમણાં અમારા રેશનકાર્ડમાં થોડો સુધારો કરવા બહુમાળીની કચેરીનો સંપર્ક કર્યો. સુધારામાં એટલું જ હતું કે ‘બેન’ની જગાએ કાર્ડ બનાવનારે ‘ભાઈ’લખી નાંખ્યું હતું....
હાલમાં શાસક પક્ષના સભ્યો કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પોતાના વિસ્તારના હિંદુઓને મફત બતાવી આગામી ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ હિંદુઓનું...
ગોથાણથી માંડ થોડેક અંતરે ઉત્તરમાં આવેલા સાયણ રેલવે સ્ટેશનથી, હજીરા સંકુલમાં આવેલા ખાતરના કારખાના ક્રીભકો સુધી રેલવે લાઇન આવેલી જ છે. હવે...
ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ધો. ૬ થી ૧૨ માં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં શામેલ કરવા જઈ રહી છે. આ એક આવકાર્ય બાબત...
રજૂ થયેલ નાટકમાં સંવાદ હતો, “ મારે નહિ છતાં વાગે.” આમ બનવાનું કારણ, એ માર શબ્દશસ્ત્રથી પડે છે. આમ તો શબ્દો પુષ્પો...
ગાંધીનગર: રાજ્યમાં 22 માર્ચથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે ગુજરાતમાં (Gujarat) પેટ્રોલનો (Petrol) ભાવ (Price) સેન્ચુરી લેવલ...
‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ રીલીઝ થયા બાદ આજકાલ કાશ્મીર વિસ્થાપિત પંડિતોની દયામણી દશાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરના વિસ્થાપિત પંડિતોની...
એક દિવસ પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો, ‘સફળતા અને અસફળતા એટલે શું?’ એકે કહ્યું, ‘ વર્ગમાં પ્રથમ આવવું સફળતા અને નાપાસ થવું અસફળતા.’ બીજાએ...
નવસારી : નવસારીમાં (Navsari) આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા (Board exam) આપવા જતા વિદ્યાર્થીને (Student) અચાનક હાર્ટ એટેક (Heart attack) આવતા...
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પછી નિ:શંકપણે ખૂબ ઊંચા ઊઠયા છે. ભારતીય જનતા પક્ષમાં તેમનો મોભો વધશે. ઘણા વિચારે છે કે...
આપણને જિંદગીમાં કાયમ સફળ થવાનું શીખવાડવામાં આવે છે અને સફળતાનો મોટા ભાગે માપદંડ આપણે શું મેળવ્યું છે તેના આધારે આપણે અને આપણી...
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાંથી એક ભેદી રોગચાળો શરૂ થયો, જેણે બાદમાં કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઓઢવના વિરાટ નગર ખાતે આવેલી દિવ્યપ્રભા સોસાયટીમાંથી આજે મોડી સાંજે એક જ પરિવારના (Family) ચાર વ્યક્તિઓની હત્યા (Murder)...
પુણે : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી પાંચમી મેચમાં (Match) રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજૂ સેમસનની આક્રમક અર્ધસદી તેમજ અંતિમ ઓવરોમાં...
સુરત : મુંબઇમાં (Mumbai)રહેતા યુવકે સુરતમાં (Surat) રહેતી તેની પત્નીને (Wife) છૂટાછેડાના કેસના કાગળીયા મોંઢા ઉપર ફેંકીને બે-ત્રણ તમાચા મારી દીધા હતા....
સુરત: સુરતના (Surat) નાના હીરાના વેપારીઓ, ડોક્ટર, સીએ., બિલ્ડર સહિતના વ્યવસાયીઓ રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધના (War) પ્રારંભે રફ ડાયમંડના ભાવો વધવાની લાલચે રફ...
ગાંધીનગર: ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને બન્ને પાર્ટીઓ દ્વારા ગાંધીનગરમાં ડિનર ડિપ્લોમસી શરૂ...
ઈસ્તંબુલ: યુક્રેન અને રશિયા (Ukraine-Russia War) વચ્ચેના યુદ્ધનો આજે 34મો દિવસ છે. એક મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી યુક્રેનમાં...
પુણાગામમાં એક મહિના થી ખોદાયેલો રસ્તો, લોકો ત્રાહિમામ!
હીરાના વેપારીઓ બન્યા સટોડિયા!
ઉમરેઠના BJP MLA ગોવિંદ પરમારનું અવસાન, રાજ્યભરમાં શોકની લાગણી
પેટ્રોલમાં ઐતિહાસિક ઝાટકો! પાકિસ્તાનમાં એક જ ઝાટકે ₹55નો વધારો:
માંજલપુરમાં ₹14 કરોડના ખર્ચે તૈયાર થશે ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ
બાળકો માટે ચોકલેટ લેવા નીકળેલા 36 વર્ષીય યુવકની કૂવામાંથી લાશ મળી
બોડેલી–જબુગામ વચ્ચે દારૂ ભરેલી સ્કોર્પિયો ખાડામાં ખાબકી
સોશિયલ મીડિયા મિત્રતાનો ખોટો લાભ લઈ વિદ્યાર્થિની પર દુષ્કર્મ
યુદ્ધ વચ્ચે ઈરાનનો ‘સોરી’ સંદેશ!
મોબાઇલ લઈ એક્ઝામ હોલમાં પહોંચ્યો વિદ્યાર્થી,હવે બે વર્ષ સુધી બોર્ડ પરીક્ષા નહીં આપી શકે!
મધ્યપ્રદેશમાં ક્રૂરતા: કિશોરની હત્યા પછી લોહી પીવાનો અને મગજ ખાવા નો આરોપ
નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના ડીઆઈજી બનાવાયા
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૨૫માં સ્પીપાના ૩૪ ઉમેદવાર સફળ
કર્ણાવતી 31 માર્ચ સુધી બાંદ્રા ટર્મિનસથી ઉપડશે
F1 Australian GPમાં મોટો ટ્વીસ્ટ,Russellએ ઝૂંટવી પોલ પોઝિશન:Verstappen અકસ્માત સાથે બહાર
T-20 ફાઈનલ માટે બે અસ્થાયી હોસ્પિટલ બનશે
રાજ્યમાં પારો 38 ડિગ્રીને પાર, 11મી સુધી હીટવેવની ચેતવણી
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં 182 પાનાની ચાર્જશીટ
‘ધુરંધર 2’માં ફરી દેખાશે રહમાન ડકૈત? ટ્રેલર બાદ Akshaye Khannaની વાપસી પર ચર્ચા ગરમ
‘આવી છોકરીઓને કારણે રેપ કેસ વધે છે’ ખુશી મુકર્જીના લુક પર રેપરનું વિવાદાસ્પદ નિવેદન:
વડોદરાના સિનિયર એડવોકેટ નલિન પટેલનું અવસાન
આજવા ચોકડી પાસે આઇસરની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું મોત
પંચમહાલમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના 12 વર્ષ પૂર્ણ, હજારો મહિલાઓને મળ્યો સહારો
વિશ્વ મહિલાદિનની સાર્થકતા ક્યારે થાય?
ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધાં!
‘મંગલ મસ્તી’ ઘરમાં વસંત લાવી દે છે
વડોદરા હાઈવે 48 પર કાળમુખા વળાંકે વધુ એક અકસ્માત, એરબેગ્સે બે ચાલકોના જીવ બચાવ્યા
મા કે સાસુમા
વડોદરામાં જાહેર માર્ગ પર યુવકે તમાશો કર્યો, રોડ વચ્ચે બાઇક મુકી વાહનચાલકોને હેરાન કર્યા
સુરતના સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ!

સુરત : (Surat) સરથાણાના હીરાદલાલની (Diamond Broker) પાસેથી રૂા.18.50 લાખનું પેમેન્ટ (Payment) લેવા માટે તેને વાલક પાટીયા પાસે બોલાવીને અપહરણ (Kidnap) કરવામાં આવ્યું હતું. આ હીરાદલાલને મહિધરપુરાની એક ઓફિસમાં ગોંધીને માર મારવામાં આવ્યા બાદ તેની સામે જ મહિધરપુરા પોલીસમાં (Police) ફરિયાદ (Complaint) થઇ હતી. ઇજાગ્રસ્ત હિરાદલાલે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટના જેતપુર તાલુકાના વતની અને સુરતમાં વાલક પાટીયા પાસે અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા હસમુખભાઇ પુનાભાઇ ગોંડલિયા હીરાની દલાલીનું કામ કરે છે. થોડા દિવસો પહેલા તેઓએ મહિધરપુરા હીરા બજારમાં હીરાનો વેપાર કરતા વેપારી વિપુલભાઇ તેમજ નિલેશભાઇની પાસેથી રૂા.18.50 લાખની કિંમતના હીરા વેચવા માટે લીધા હતા. આ હીરા તેઓએ મુંબઇમાં રહેતા પપ્પુભાઇને વેચ્યા હતા. જો કે, પપ્પુભાઇએ હીરાનું પેમેન્ટ આપ્યું નહીં હોવાથી હસમુખભાઇ પેમેન્ટ પરત આપી શક્યા ન હતા.
આ વાતની અદાવત રાખીને નિલેશ અને વિપુલે વાલક પાટીયા પાસે હસમુખભાઇને બોલાવ્યા હતા અને તેઓને બે-ત્રણ ઝાપટ મારીને મોટરસાઇકલમાં બેસાડીને મહિધપુરા હીરાબજારમાં એક ઓફિસમાં લઇ ગયા હતા. ત્યાં હસમુખભાઇને એક દિવસ ગોંધી રાખીને લાકડાના ફટકા વડે માર માર્યો હતો. બીજા દિવસે હસમુખભાઇની સામે રૂપિયા લેવાના હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસમાં કરાયા બાદ તેને છોડી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે હસમુખભાઇએ નિલેશભાઇ તેમજ વિપુલભાઇની સામે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જુની અદાવતમાં જ્વલનશીલ પ્રદાર્થ છાંટી બે કાર સળગાવી દેવાઇ : યુવકની ધરપકડ
સુરત : કામરેજના માંકણા ગામ પાસે શિવસમર્થન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ રામસજીવન સોની મહિન્દ્રા પીકઅપ ગાડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કામરેજથી આવવા-જવા માટે તેને ચાર મહિના પહેલા અર્ટિગા ગાડી ખરીદી હતી અને તે લઇને તેઓ સુરત આવતા હતા. તેઓએ તેમના મિત્રને અર્ટિગા ગાડી આપી હતી, આ દરમિયાન તેઓએ પૂણા વિસ્તારમાં ગાડી પાર્ક કરી હતી ત્યારે રાત્રીના સમયે અર્ટિગા ગાડી અને તેની બાજુમાં પાર્ક કરેલી મહિન્દ્રા પીઅકઅપ વાન સળગી ગઇ હતી. આ બાબતે સીસીટીવી કેમેરા ચેક કરતા તેને કોઇ યુવકે જ્વલનશીલ પ્રદાર્થ નાંખીને સળગાવી દીધી હતી. આ બાબતે પૂણા પોલીસમાં ગોડાદરામાં રહેતા લાલસીંગ મોનીસીંગ રાજપુતની સામે ફરિયાદ આપા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.