આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં સોમવારના રોજ હીમ પવન ફુંકાતા લોકો થરથરી ગયાં હતાં. જ્યારે તાપમાનનો પારો પણ ગગડીને 9 ડિગ્રી...
આણંદ : ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર એસોસીએશનના 800થી વધુ ડિલર મિત્રો છે, જેમાં પ્રથમ દિવસે 150થી વધુ ડિલર મિત્રોએ અમૂલ ડેરીના સહયોગ થકી...
આણંદ : આણંદ જિલ્લાના 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહ્યું હતું, જેમાં 77.05 ટકા જેટલુ ભારે મતદાન...
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની સેનેટની 9 બેઠકો માટે રવિવારે યોજાયેલ ચૂંટણીની મતગણતરી યુનિ.ની હેડ ઓફીસ ખાતે હાથ ધરવામાં આવી હતી. 9 બેઠકોની મત ગણતરી...
સુરત: ગુજરાત (Gujarat) રાજ્યની 8684 ગ્રામ પંચાયત (Gram Panchayat) માટે યોજાયેલી ચૂંટણીનું (Election) આજે પરિણામ (Result) જાહેર થઈ રહ્યું છે. તબક્કાવાર પરિણામો...
વડોદરા: શહેરના સલાટવાડામાં આવેલી હરિભક્તિ ચાલીમાં તોફાની ટોળાએ આંગ ચંપી કરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતાં હલ્લડના ગુનાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકે નોંધાઇ...
વડોદરા : ગુજરાતમાં થોડા સમય પહેલા કોરોના હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિના જીવ ગયા છે....
સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાંચે (Crime Branch) મહારાષ્ટ્ર હાઈવે (Maharashtra High way) પર દહીવેલ પાસે સાગર હોટેલ પાસેથી બોલેરો (Bolero) ગાડીમાં કાપડના...
વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક ઓમિક્રોનનો કેસ મળી આવતા શહેરમાં કુલ ઓમિક્રોનના પોઝિટિવ દર્દીઓનો આંક ત્રણ પર પહોંચ્યો છે. યુકે થી...
વડોદરા : વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન...
ગત તા. 26 ઑક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશ ઇલેક્શન સ્પેશ્યલ શો-ઝાંસીના ‘લલ્લન ટોપ’ મંચ પરથી ભારતીય જનતા યુવા મોરચાની મહિલા પ્રવક્તા રુચિ પાઠકે અજ્ઞાનતાનું...
તમે કોઈ દુકાનેથી 300 રૂ.ની ખરીદી કરો છો અને તમે દુકાનદારને 500 રૂ.ની નોટ આપો છો એટલે દુકાનદાર તમને બાકીના 200 રૂ....
તમે કોઈ દુકાનેથી 300 રૂ.ની ખરીદી કરો છો અને તમે દુકાનદારને 500 રૂ.ની નોટ આપો છો એટલે દુકાનદાર તમને બાકીના 200 રૂ....
પૈસાની લેવડ – દેવડ માટે બેન્કમાં જવું પડે. પુસ્તકોનું વાંચન કરવું હોય તો પુસ્તકાલયમાં જવું પડે, કેમકે ત્યાં જુદા -જુદા પુસ્તકોનો સંગ્રહ...
જે સૂરતીઓ શહેરના કોટ વિસ્તારમાં સોનીફળીયામાં રહે છે એમને સદ્ભાગ્યે પ્રાપ્ત થયું છે કે સવારે બરાબર ૭ ના ટકોરે હનુમાન ચાલીસ સાંભળતા...
એક સાધુ નદી કિનારે ઝૂંપડી બાંધી રહેતા. એક દિવસ એક યુવાને સાધુને આવીને પૂછ્યું, ‘સાધુ મહારાજ, જીવનનો સાચો આનંદ મેળવવા શું કરવું...
વિફરેલી વાઘણ જેવી તો નહિ કહેવાય, પણ વિફરેલી વાઈફની માફક, ટાઈઢ જોર તો પકડવા માંડી જ છે. સ્વેટરમાંથી પણ સળી કરે! ગાદલું...
રાજકારણ બહુ ખરાબ ચીજ છે. ચૂંટણી જીતવા માટે રાજકારણીઓ પ્રજામાં ભાગલા પડાવવાની અને રમખાણો કરાવવાની હદે પણ જતા હોય છે. અમુક રાજ્યોમાં...
હોલીવુડની ફિલ્મ જસ્ટીસ ફોર ઓલના કલાયમેકસ દૃશ્યમાં કોર્ટરૂમમાં કેસ લડતો વકીલ બોલે છે કે ‘આ ન્યાયની વ્યવસ્થા….. આ કાયદા આ જજ આ...
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસના આ નવા વેરિઅન્ટની દસ્તક વચ્ચે નેશનલ સુપરમોડલ કમિટીએ આશંકા વ્યક્ત કરી છે...
આગામી જાન્યુઆરી-ર૦રરમાં આ સમિટની ૧૦મી એડીશન યોજાવા જઇ રહી છે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ‘લોકલ ગોઝ ગ્લોબલ’ વિષયક પ્રિ-સમિટમાં ‘નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે...
કોરોનાની (Corona) અસર હવે બાળકોમાં (Children) પણ વધુ જોવા મળી રહી છે. ખાસ કરીને 5 થી 11 વર્ષનાં બાળકોમાં કોરનાના કેસ વધી...
સુરત: (Surat) હજીરા-ઘોઘા રો-રો ફેરી (Ro Ro Ferry) સર્વિસને બમ્પર પ્રતિસાદ મળ્યો છે. ૮ નવેમ્બર ૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે...
રાજ્યમાં 6 મનપા સહિત 20 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક કોરોનાના દર્દીનું મૃત્યુ...
રાજ્યમાં સ્કૂલોમાં કોરોના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો કોરોનાથી સંક્રમિત થતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા...
એક તરફ ગુજરાતમાં (Gujarat) ઓમિક્રોન (Omicron) તેમજ કોરોનાના (Corona) કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે ત્યાં લોકો નાતાલ (Christmas) અને નવા વર્ષની...
સુરતઃ (Surat) સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) મહિલા વિશ્વ વિદ્યાલયખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ‘હુનર હાટ’ (Hunar Haat) સુરતીઓના અદ્દભૂત...
ઓલપાડ ટાઉન: નર્મદા મૈયાની પરિક્રમા (Narmada Maiya Parikrama) કરવા નીકળેલા ગુજરાત ,મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી 40 જેવા યાત્રીઓ રાત્રીના સમયે કોટેશ્વર...
નવી દિલ્હી: (New Delhi) આજે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને (MP Jaya Bachhan) ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
સુરતમાં યુવકે પોલીસ સ્ટેશનના ચોથા માળની ટેરેસ પરથી પડતું મુક્યું, ફરિયાદ કરવા આવ્યો હતો..
બિટકોઈનમાં કડાકો બોલતા ટ્રમ્પના 98000 કરોડ ડૂબ્યા
ગોત્રીમાં ઉતાવળની લ્હાયમાં કાકાએ ભારે કરી, કાર ડિવાઈડર વચ્ચે ફસાતા લોકોને ધક્કા મારવા પડયા
બકરાવાડીમાં VMCની ઘોર બેદરકારી:પીવાના પાણીમાં ‘ગંદકી’નો ડોઝ!
VIDEO: પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો, ત્રણ કમાન્ડોના મોત
લાડલી બહેનોથી રાજકીય સત્તાનો પાવર વધી રહ્યો છે
ભારતમાં નવેમ્બરમાં બરફવર્ષા શરુ થઇ ગઇ અને ચોમાસુ પણ ચાલુ રહ્યું એ ગંભીર સંકેત છે
નાનાં છોકરાંઓ-મોબાઈલ તથા ચશ્માં
આર્થિક અસમાનતા શિખરે
૨૪ નવેમ્બર શહીદ દિવસ
ડિગ્રી એ કાગળનો ટૂકડો છે,જ્યારે સંસ્કાર એ જીવનનો મીઠો મધુરો ટહુકો છે
ચાલો, આપણે સૌ એક નેક કાર્યમાં ભાગીદાર બનીએ
ભગવાનને ઓછું શું કામ આપું
ભારતની બુદ્ધિમત્તાનો નવો પરિચય
ટ્રમ્પની જ ભેંસે એના ગળામાં શિંગડાં ભેરવ્યાં છે
અમેરિકનોને ડ્રગના નશામાં ડુબાડનારા દેશો સામે ટ્રમ્પ વધુ આક્રમક બનશે
દુબઈમાં તેજસ વિમાનની દુર્ઘટનાએ HALની પ્રતિષ્ઠા પર પાણી ફેરવી કાઢ્યું છે
વડોદરા એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા ?
વડોદરા બનશે સ્માર્ટ સિટી: VMCના 70 સિગ્નલો 24 કલાક કાર્યરત
આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો અનુભવાશે
અલવી બોહરા સમાજ દ્વારા હિજરી સન ૧૧૪૦માં ખોદાયેલા કૂવાને કેવી રીતે પુનર્જીવિત કરાયો……
વડોદરા: તાંદલજમા રહેતા પતિની પોતાની પત્નીએ જ બે શખ્સો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત
ફતેગંજની શાળામાં સરની કામગીરીમાં પાણી-બેઠક સુવિધા ન આપતા યુવક ઢળી પડ્યો
બ્રહ્માકુમારીઝ અટલાદરાથી શરૂ થયેલી શાંતિ પદયાત્રામાં સૌ ભાઈ બહેનોએ શાંતિદૂત બની શાંતિના કિરણો વાતાવરણમાં ફેલાવ્યા
દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલ બન્યો કેપ્ટન
સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી, પિતાની તબિયત અચાનક થઈ ખરાબ
સુરતમાં 4 વર્ષના બાળક પર રખડતા શ્વાનોનો ભયાનક હુમલો, માસૂમના શરીર પર 50થી વધુ ઇજાઓ થઈ
બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું: 6 જિલ્લાઓમાં 40 કેસ સામે આવ્યા, જાણો શું છે કારણ..?
વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો મૃતદેહ ખાસ વિમાનથી પોતાના વતન લવાયો, લશ્કરી સન્માન સાથે અંતિમવિધિ થશે
MP: બેતુલ જિલ્લા હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી, દર્દીઓને સમયસર બચાવી લેવાયા
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં સોમવારના રોજ હીમ પવન ફુંકાતા લોકો થરથરી ગયાં હતાં. જ્યારે તાપમાનનો પારો પણ ગગડીને 9 ડિગ્રી પહોંચતાં શિયાળાની ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઉતર ભારતમાં ભારે હિમવર્ષા થઇ છે અને હાલ હવાનું જોર ઉતર પુર્વ તરફ રહેતા ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા બે જ દિવસમાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચે જતા રહેતા સમગ્ર ચરોતરમાં લોકો ઠંડીમાં નજરે પડ્યા છે. ચરોતરમાં ડિસેમ્બરથી શરૂ થયેલી ફૂલગુલાબી ઠંડી ધીમે ધીમે અસલ સ્વરૂપ લઇ રહી છે, થોડા સમય પહેલા વાદળછાયું વાતાવરણ થયું હતું તે દરમિયાન ઠંડી ઓછી હતી.
પરંતુ હવે ધીમે ધીમે તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને સોમવારે 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે ચરોતરવાસીઓ ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ગરીબ લોકો વધતી ઠંડીના કારણે તાપણું કરીને તેની આસપાસ બેસેલા જોવા મળે છે. છેલ્લા બે દિવસથી સતત તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે સોમવારના રોજ તાપમાનમાં ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જે આવનારા સમયમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ આપી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતર ભારતમાં ભારે હિમવર્ષા થતા તેની અસર ચરોતરમાં જોવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉતર પુર્વનો પવન ફુકાતા લોકો ઠંડીથી થથરી ઉઠ્યા છે.