સુરત: (Surat) ડિંડોલીના આરડી નગરમાં મોડી રાત્રે સાડા નવ વાગ્યે ગેસનો (Gas leakage ) બાટલો લિકેજ રહી જતાં બ્લાસ્ટ (Blast) થયો હતો....
બનાસકાંઠા: (Banaskantha) બનાસકાંઠા રોડ (Road) પર અકસ્માતની (Accident) સંખ્યા ચિંતાજનક હદે વધી છે, ત્યારે રવિવારની સવારે આવા જ એક કાળમુખા અકસ્માતમાં એક...
તમામ વૈશ્વિક અંદાજો અનુસાર ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. વૈશ્વિક સલાહકાર સંસ્થા પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સે કહ્યું છે કે જો...
સુરત: (Surat) દાન-પૂણ્યના પર્વ મકરસક્રાંતિએ અબાલવૃદ્ધ સૌ પતંગ (Kite) ચગાવવાતા હોય છે. આ પતંગની ધારદાર દોરીથી સેંકડો પક્ષીઓની (Birds) જીવાદોરી કપાઇ જાય...
વ્યારા: કોવિડની(corona) ત્રીજી લહેર (third wave) સમગ્ર ઝડપભેર ફેલાઈ રહી છે. ત્યારે આ વૈશ્વિક મહામારીને (pandemic) નાથવા સરકાર દ્વારા તકેદારીનાં પગલાં લેવા...
વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં તા.૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણના (uttarayan) રોજ એક ડીવાયએસપી (Dysp) સહિત કુલ ૧૮ કેસો નોંધાયા હતા, ૬ દર્દીને રજા આપવામાં...
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થતાં જ દલિત અને સવર્ણનું રાજકારણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને બીએસપી અને અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા...
યા અઠવાડિયે USAના ડેવિડ બેનેટની તસવીરો અને તેને લગતા સમાચાર પર લોકોએ નજર રાખી. તેના શરીરમાં જીનેટિકલી મૉડિફાઇડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં...
ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતોમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય...
ન્યૂઝ મીડિયા કોર્પોરેટ થઈ ચૂક્યું છે. તેના સ્ટુડિયો વર્લ્ડક્લાસ છે, સંસાધનોની તેમાં કમી નથી, જર્નાલિસ્ટોને લાખોના પેકેજીસ છે, તેના માલિકોમાં હવે ઉદ્યોગપતિઓ...
હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે ઓસ્ટ્રેલિયા ગયેલા નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે બરોબરની જામી પડી છે, કોર્ટે ભલે જોકોવિચના વિઝા બહાલ...
બોલિવૂડ પર દક્ષિણની ફિલ્મો હાવી થઇ રહી હોવાનું સતત જોવા મળી રહ્યું છે. અત્યારે બૉલિવૂડ કરતાં દક્ષિણની હિન્દીમાં રજૂ થનારી ફિલ્મો ‘KGF...
મકરસંક્રાન્તિ પૂરી થયાનો કેટલાક નેતાઓને આનંદ હશે ને કેટલાકને દુ:ખ. શું છે કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં 15મી જાન્યુઆરીથી...
રેડ સેન્ડલવુડ – રક્તચંદન, ભારતના પૂર્વ ઘાટમાં જ મળતાં ‘એન્ડેન્જર્ડ’ કેટેગરીમાં મૂકાયેલાં વૃક્ષ છે કારણ કે આખી દુનિયામાં એ આંધ્રપ્રદેશમાં જ થાય...
ભારતીય મૂળની મહિલા કેપ્ટન હરપ્રીત ચાંડીએ ઈતિહાસ રચ્યો: હાડ ગાળતી ઠંડી વચ્ચે દક્ષિણ ધ્રુવ પર પહોંચી! ત્રણ વર્ષ પહેલાં જેને ધ્રુવીય વિશ્વ...
આ વાતનો પ્રારંભ લગભગ સો વર્ષ પહેલાં થયો. હજી ભારતમાં ગોરા બ્રિટિશરોનું રાજ હતું. સો વર્ષ પહેલાંનું અમદાવાદ આટલું મોટું નહોતું પણ...
ગોકુળમાં પૂતના વેશ બદલીને નંદ બાવાના ઘરમાં પહોંચી ગઇ. પૂતનાનું એક જ કાર્ય – નવજાત બાળકોને શોધી શોધીને મારી નાખવાં. આમ કરવા...
આજની યુવાપેઢીને જન્માક્ષરો, કુંડળી, ગુણ વગેરેમાં રસ નથી. તેઓ હૈયું મળે તેની સાથે હસ્તમેળાપ કરી લે છે અને દિલ મળે તેની સાથે...
કયારેક જુસ્સો એની હદ વટાવે તો એ જનૂન બની જતો હોય છે અને જ્યારે જનૂનમાં જો કોઈ પણ ધર્મ જરા પણ ઉમેરાય...
દક્ષિણ ગુજરાત શૂરવીર સ્ત્રીપુરુષોની ભૂમિ છે. તે સાહિત્યકારો અને સાહિત્યરસિયાઓની ભૂમિ છે. વીર નર્મદ આ ભૂમિમાં થઇ ગયા. દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર મોહનદાસ...
‘સાલ’ હોસ્પિટલના ICCUમાંથી રજા આપતી વખતે મને બે-ત્રણ દિવસના રેસ્ટ@હોમની સ્ટ્રીક્ટ સલાહ આપી હતી. બે વરસના કોરોના કર્ફ્યૂ પછી પરદેશથી દેશમાં આવતા...
આજના કાળમાં શુદ્ધ શાકાહારી બની રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર કાર્ય છે. જેઓ ધાર્મિક ભાવનાથી અથવા જીવદયાની ભાવનાથી માંસ, મચ્છી,...
અસલી ચાણક્ય કરતાં જેમ નકલી ચાણક્યોનો, અસલી સરદાર કરતાં જેમ નકલી (છોટે) સરદારોનો વધારે મહિમા થઈ જાય છે તેમ છેલ્લા ઘણા સમયથી...
અંશત: ટેસ્ટ શ્રેણીના સંદર્ભમાં અને ખાસ કરીને આર્કબિશપ ડેસ્મન્ડ ટુટુના સંદર્ભમાં હું દક્ષિણ આફ્રિકાનો સવિશેષ વિચાર છેલ્લા કેટલાક સમયથી કરતો હતો. ટુટુની...
પ્રયોગશીલ નાટ્યક્ષેત્રે સુરત વર્ષોથી ગુજરાતનું પાટનગર રહ્યું છે, તેની વખતોવખત સાબિતી પણ મળતી રહે છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ‘ચિત્રલેખા’ ભારતીય...
રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેમાં રાજ્યના પ્રધાનો, નેતાઓ, અધિકારીઓ પણ ઝપટમાં આવી રહ્યા છે. રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝા પણ કોરોનાની...
ગાંધીનગર: રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસ દરમિયાન કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે 10019 અને 15 મી જાન્યુઆરી...
ગાંધીનગર: (Gujarat) ગુજરાતમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણ દરમ્યાન રાજયમાં કાતિલ ઠંડીનું (Cold Wave) યથાવત રહ્યું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આગામી...
ઉતરાયણના પવિત્ર પર્વ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. કેન્દ્રીય...
દેશના ૮ કરોડથી વધુ કિસાનો માટે પ્રાકૃતિક ખેતી લાભદાયી છે તે પ્રતિપાદિત કરતા સર્વે પણ કરાવ્યા છે. ગુજરાતે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગેવાની...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરત: (Surat) ડિંડોલીના આરડી નગરમાં મોડી રાત્રે સાડા નવ વાગ્યે ગેસનો (Gas leakage ) બાટલો લિકેજ રહી જતાં બ્લાસ્ટ (Blast) થયો હતો. આ ઘટનામાં મકાન માલિક સહિત સાત વ્યક્તિઓને નાની-મોટી ગંભીર ઇજા પહોંચતા તેઓને સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી નવાગામ પાસે આવેલા આરડી નગરમાં છોટેરામ બાલકિશન ચંદ્રવંશી, તેમની પત્ની સંતોષીદેવી, પુત્રો પવન, શ્રવણ અને સુમનકુમાર ઘરે હાજર હતા. આ દરમિયાન તેમના સંબંધીઓ શ્રવણ છોટેરામ, રાહુલ રાજદિપ પ્રસાદ, કંચન પવિત્રસિંગ ત્યાં આવ્યા હતા. રાત્રે સાડા નવ વાગ્યે સંતોષી દેવી ગેસ સિલિન્ડર શરૂ કરવા માટે ગઇ ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. રસોડામાં પડેલા પાંચ કિલોના ગેસના બોટલમાં લીકેજ રહી ગયું હતું અને સાતેય વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના લોકો આવી ગયા હતા અને તેઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત તમામને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં તેઓની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.

ડિંડોલીના નવાગામમાં ગેસનો બાટલો લીક થતાં આગ : 7 દાઝી ગયા: તમામને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
પીડિત છોટેલાલ રામકિશોર રામે કહ્યું કે, અમે બિહારના વતની છે. બે દીકરા, ભાણેજ, પત્ની અને વૃદ્ધ સંબંધી સાથે એક જ રૂમમાં રહેતા હતા. શનિવારની સાંજે સાંજે 7:30 વાગે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધી હતી. ત્યારબાદ સૂવાના સમય એ એટલે કે, રાત્રે 9:30 વાગે ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ ભડકા સાથે આગ પકડાય ગઈ હતી. અમારું આખું પરિવાર આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે બાજુની રૂમમાં પણ આગ ફેલાઈ હતી. જોકે બાજુની રૂમમાં કોઈ દાઝ્યું ન હતું.
ઘટનાની જાણ બાદ પાડોશી અને ફળિયાવાસીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને ફોન કરી તમામને સિવિલ લઈ જવાયા હતા. ગેસ લીકેજવાળી બોટલ માંથી દુર્ગંધ આવી રહી હતી. બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ આગ પકડાય ગઈ હતી. આગને ઓલાવવાની કોશિષ કરીએ એ પહેલાં આખો રૂમ ઝપેટમાં આવી ગયો હતો. વૃદ્ધ કંચનભાઈ અને રાહુલ અને હું એટલે છોટેલાલ ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા છે. જેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે.