સુરત: શહેરના પાલ વિસ્તારમાં આવેલા વોક વે ઉપર સહેલી સાથે નાઈટ વોકમાં નીકળેલી યુવતીને એક અજાણ્યા યુવકે ગુપ્તાંગ બતાવી અશ્લીલ હરકત કરી...
કોવિડ-19ના કહેર (CORONA PANDEMIC) વચ્ચે વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝને ખાસ કરીને વાપીથી વડોદરા વચ્ચે દોડતી લોકલ ટ્રેન બંધ કરી દીધી છે. બે...
નવી દિલ્હી (New Delhi): મંગળવારે સરકારે સંકેત આપ્યો હતો કે કોવિડ -19 રસી લેનારાઓને વર્તમાન કટોકટીમાં ઉપયોગ માટે માન્ય રસીની પસંદગી પસંદ...
હવે વોટ્સએપ (WHATSAPP) તેની નવી ગોપનીયતા નીતિ વિશે સ્પષ્ટતા આપી રહ્યું છે. આ જ ક્રમમાં વોટ્સએપે પણ અખબારોનો આશરો લીધો છે. વોટ્સએપે...
સુરત : વેસુમાં પાંચ વર્ષથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના (SEX RACKET) પર પોલીસની રેડ થતા માલિકો ફરાર થઇ ગયા હતા. શહેરના વેસુ...
મુંબઇ (Mumbai): ગેરકાયદેસર બાંધકામના (illegal construction) મામલામાં બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન BMC (Brihanmumbai Municipal Corporation) ના નિશાના હેઠળ આવેલા સોનુ સૂદની (Sonu Sood)...
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) પર સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (SOCIAL MEDIA PLATFORM) પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. માઇક્રો બ્લોગિંગ...
દુનિયાની કોઈ કરન્સીમાં જેટલી ઉથલપાથલ જોવા નહીં મળી હોય તેટલી ઉથલપાથલ બિટકોઈન નામની ક્રિપ્ટોકરન્સીમાં જોવા મળી હતી. ૨૦૧૫ માં બ્લોકચેઇન ટેકનોલોજી આધારિત...
ભોપાલ (Bhopal): અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ (Akhil Bhartiya Hindu Mahasabha) તેની ગ્વાલિયર (Gwalior) ઑફિસમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને (Nathuram Godse) સમર્પિત...
વાદીઓમાં આકાશમાંથી વરસતા વરસાદના મિત્રો સાથે મિત્રો સાથે વિતાવેલી યાદગાર પળો વિશેની ફક્ત એક વાત છે. તે કોઈપણ માનવીની સૌથી સુવર્ણ અને...
દેશભરમાં રસીકરણ (VACCINETION) થવા જઈ રહી છે ત્યારે આરોગ્ય કર્મચારીઓની સૂચિમાં એક મોટી ખામી હતી, આ યાદીમાં મૃત નર્સો અને નિવૃત્ત તબીબોના...
દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. 17 જાન્યુઆરીએ પોલિયો (POLIO) રાષ્ટ્રીય રસીકરણ દિવસની...
સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે....
પોલીસ કમિશ્નરે ફતવો બહાર પડ્યો છે કે મકર સંક્રાંતિ ના દિવસે ધાબા પર પચાસથી વધુ લોકો હશે તો એમની ધરપકડ થશે. આ...
૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી છે. સમગ્ર વિશ્વને પોતાના જીવન, સાહિત્ય અને વિચારોથી અચંબિત કરનાર સ્વામીજીનો જન્મદિવસ ભારતમાં “ નેશનલ યુથ...
ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો વર્ષમાં બે વખત જુલાઇ અને જાન્યુઆરી માસમાં થાય છે. ગયા જુલાઇ માસમાં એની જાહેરાત ગુજરાત સરકારે...
૧૨ મી જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કોલકત્તામાં જન્મેલ નરેન્દ્રનાથ એટલે કે આપણા સૌના સ્વામી વિવેકાનંદની આજે ૧૫૮ મી જન્મજયંતી છે. માત્ર ૩૯...
સરકાર સામાન્ય રીતે સાઠ વર્ષની ઊંમર પછી સરકારી કર્મચારીઓને પેન્શન આપે છે. પરંતુ સરકારી નોકરી સિવાયનાં વરિષ્ઠો માટે કોઈ વ્યવસ્થા નથી. નોકરી...
આશ્રમમાં સાંજે બધાએ સંધ્યાવંદન કરી લીધા બાદ ચારે દિશામાં પરિક્રમા કરી ચારે દિશામાં પ્રણામ કર્યા.ઉપર આભ અને નીચે ધરતીને પણ પ્રણામ કર્યા.એક...
નવા વર્ષમાં મોદી અને તેમની સરકાર સમક્ષ અનેક પડકારો ઘુરકિયાં કરી રહ્યાં છે. પહેલો તો તા. ૧૬ મી જાન્યુઆરીથી શરૂ થતો કોવિડ...
મુંબઇ (Mumbai): એક ચોંકાવનારી ઘટનામાં પ્લેબેક સિંગર રેણુ શર્માએ (Renu Sharma) મંગળવારે NCP નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય પંડિતરાવ મુંડે (Dhananjay...
આપણે ત્યાં વર્ષોથી સુધારાવાદી હોવાનો પવન ફુંકાઈ રહ્યો છે. સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જેઓ પોતાને સુધારાવાદી ગણાવે છે અને...
કોરોના વાયરસ અને આંતરડા આંતરડામાં હાજર બેક્ટેરિયા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કોરોના વાયરસ (કોવિડ-19)એ ગંભીર ચેપ અથવા રોગ સાથે સંકળાયેલા ચિહ્નોનો...
DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેના વિવાદના સમાધાન માટે...
દિલ્હીના સરહદી નાકાઓ પર એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતોના ધરણા-પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીના આ સરહદી નાકાઓ દેશભરના ખેડૂતોના આંદોલનનું મુખ્ય...
MUMBAI : આજે સવારે ઊઘડતું શેરબજાર મજબૂત ઘરેલું ડેટાને કારણે ઊચું ખૂલ્યું છે. શેરબજારની શરૂઆતથી અત્યાર સુધીના વેપારમાં સેન્સેક્સ (SENSEX) પ્રથમ વખત...
નવ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની વ્યવસ્થાપક કમિટીની 18 બેઠકોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આજે ફોર્મ ચકાસણીના...
‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મંગળવારે નવા 602 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવામાં મદદ કરનારા એલોન મસ્કને લોટરી લાગી ગઈ છે
શહેરના આજવારોડ ખાતે રહેતા વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તબિયત લથડતાં મોત નિપજ્યું..
વડોદરા : આધેડ અને પોલીસ પર હુમલો કરનાર ઝિમ્બામ્વેનો યુવક જેલ ભેગો
ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાન ફરી ICC પાસે પહોંચ્યું
વડોદરા : સગીરાના શારીરિક અડપલા કરનાર નિવૃત આર્મીનો કર્મચારી જેલ ભેગો
કચ્છ રણોત્સવનો રંગારંગ પ્રારંભ, 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે
બોપલમાં વિદ્યાર્થીની હત્યાના આરોપી કોન્સ્ટેબલને દોરડે બાંધીને પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ શહેરની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાંડ?
વડોદરા : સમા મામલત્તદારની કચેરી ખાતે કર્મચારીઓ સમયસર નહીં આવતા નથી, રેશનકાર્ડમાં કેવાયસી કરાવવા લોકોને હાલાકી
શહેરના સમા વિસ્તારમાં ફટાકડા થી આઠ વર્ષીય બાળક દાઝી જતાં એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો
અધિકારીઓ અમારૂ સાંભળતાં નથી, સ્થાયી સભ્યોનો બળાપો
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPની જીત, મહેશ કુમાર બન્યા દિલ્હીના મેયર
વડોદરામાં દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે,તડામાર તૈયારીઓ શરૂ…
મોદીએ બંધારણ નથી વાંચ્યું, દેશમાં 8% આદિવાસીઓ પરંતુ સંસાધનોમાં માત્ર 1% હિસ્સો- રાહુલ ગાંધી
શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારે રાતે અચાનક આગ લાગતા અફરાતનો માહોલ સર્જાયો હતો…
માંજલપુરમાં આવેલ શ્રેયા સ્કૂલ સામે કુબેર સાગરતળાવ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી..
‘જો MVA આવશે તો ભીખ માંગવા મજબૂર થઈ જશો’- મહારાષ્ટ્રમાં વરસ્યા PM મોદી
માંજલપુરમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે છેલ્લા 34વર્ષથી થતાં તુલસીવિવાહનો કાર્યક્રમ યોજાયો..
અટલ બ્રિજ પર નમી પડેલો લોખંડના એંગલ વાળો ગેટ કોઈ મોટી દુર્ઘટના સર્જશે
મણિપુરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ જિલ્લાઓમાં ફરીથી AFSPA લાગુ
UPPSCના આંદોલનકારી વિદ્યાર્થીઓની મોટી જીત, RO-AROની પરીક્ષા હવે આ રીતે લેવાશે
મોહમ્મદ શમીનું જોરદાર કમબેક, રણજી ટ્રોફીની મેચમાં લીધી આટલી વિકેટ, આવી શકે છે ઓસ્ટ્રેલિયાથી કોલ
પ્રિયંકા ગાંધીએ દિલ્હીને કહ્યું ‘ગેસ ચેમ્બર’, કહ્યું- વાયનાડની હવા સુંદર છે
ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાવવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં?
અમદાવાદ, નાસિક, મુંબઈ સહિત સુરતમાં ઈડીના દરોડાઃ માલેગાંવના હવાલા કૌભાંડ સાથે છે કનેક્શન
ડોમિનિકા સરકાર PM મોદીને તેના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરશે, વડાપ્રધાનને સાચા મિત્ર ગણાવ્યા
દીપડાને આજીવન કેદની સજા, ઝંખવાવના આ સેન્ટરનો પહેલો કેદી બન્યો!
ભાષણની વચ્ચે સોલાપુર પોલીસે અસુદ્દીન ઔવેસીને નોટિસ ફટકારી, વાંચીને બોલ્યા મને..,
વડોદરા :અમેરિકા અને કેનેડામાં યુનિવર્સિટીની ફી ભરવાનું કહી બે ઠગે રૂ. 22.50 લાખ ખંખેર્યા
રાજસ્થાનના ટોંકમાં SDMને થપ્પડ મારનાર નરેશ મીણાની ધરપકડના પગલે ભારે તણાવ
સુરત: શહેરના પાલ વિસ્તારમાં આવેલા વોક વે ઉપર સહેલી સાથે નાઈટ વોકમાં નીકળેલી યુવતીને એક અજાણ્યા યુવકે ગુપ્તાંગ બતાવી અશ્લીલ હરકત કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં લોકોએ યુવકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. રીતેશ મિશ્રા નામનો આ યુવાન દ્વારા આ હરકત કરવામાં આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે.
શહેરના એલ.પી.સવાણી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 19 વર્ષીય આરાધના (નામ બદલ્યું છે) કોલેજમાં અભ્યાસ કરે છે. તેની 21 વર્ષીય ફ્રેન્ડ પ્રિતી (નામ બદલ્યું છે) તથા માતા સાથે પાલ રોડ ખાતે આવેલા વોક વે ઉપર નાઈટ વોકિંગમાં ગઈ હતી. માતા બાકડા પર બેઠી હતી અને બંને યુવતી વોકિંગ કરવા નીકળી હતી. દરમિયાન અચાનક અંધારામાંથી એક યુવક ધસી આવ્યો હતો અને પેન્ટ ઉતારી ગુપ્તાંગ બતાવી અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો.
એકાએક ધસી આવેલા યુવકને જોઈને બંને યુવતી ડરી જતાં બૂમાબૂમ કરવા લાગી હતી. યુવતીઓની બૂમો સાંભળી વોક વે ઉપર વોકિંગ કરવા આવેલા લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ જોઈ યુવકે ભાગવાનો પ્રયાસ કરતાં લોકોએ તેને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે યુવકને પકડી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રીતેશ ઉમેશ મિશ્રા (ઉં.વ.31) (રહે., સુમનઘટા એપાર્ટમેન્ટ, પરશુરામ ગાર્ડન પાસે, એલ.પી.સવાણી રોડ, અડાજણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવકની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.