વાંકલ: માંગરોળના ઝંખવાવ ગામે કાર્યરત શાંતિનિકેતન હાઇસ્કૂલમાં (Shantiniketan High School) ધોરણ-12 સાયન્સમાં (Science) અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં (Hostel) રહેતા વાડી ગામના યુવકે...
નવી દિલ્હી: સંસદની કાર્યવાહી પ્રસારિત કરતી યુ ટ્યુબ (you tube ) ચેનલ સંસદ ટીવી (Sansad TV) હેક (Heck) કરવામાં આવી છે. (Parliament)...
એક જ ઘરમાં બે ભાઈઓ સાથે બે બહેનોના લગ્ન કરવાનો રીવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એક મોટા કુટુંબમાં બે બહેનોના લગ્ન થયા મોટી...
સુરત: (Surat) અલથાણ-ભીમરાડ રોડ ઉપર આજે સાંજે ડમ્પર ચાલકે એક નવયુગલને અડફેટે (Accident) લેતા યુગલનું (Couple) સ્થળ ઉપર જ મોત (Death) નીપજ્યું...
જલંધર: (Punjab) પંજાબમાં આગામી દિવસોમાં ચૂંટણી (Election) યોજાવા જઇ રહી છે. જો કે આ ચૂંટણી પહેલા પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો...
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક છેતરપિંડી (India’s Biggest Bank Fraud) સામે આવી છે. જે મામલે CBIએ દેશની જાણીતી શિપિંગ કંપની ABG...
ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદિયાને હું પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માણસ માત્ર સળીને પાત્ર! સળી કરવાની...
થોડા સમય પહેલાં શિક્ષણમાં ભ્રષ્ટ વ્યવસ્થા માટે એક ટુચકો પ્રખ્યાત હતો ( જોક ) એક અંતરિયાળ ગામડાની શાળામાં ઇન્સ્પેકશન આવ્યું. શાળા કાગળ...
હાલમાં એનસીબીએ કેફી દ્રવ્યોની હેરાફેરીનું ભારતભરમાં ચાલતું એક નેટવર્ક પકડી પાડ્યું છે જેમાં ગ્રાહકના ઘરે કેફી દ્રવ્યો પહોંચાડવામાં આવતા હતા અને આ...
સુરત: પાસોદરાની યુવતી ગ્રીષ્મા વેકરીયાના ઘાતકી હત્યા (Grishma murder) બાદ શહેરની જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં છેલ્લાં પંદર-વીસ દિવસમાં હત્યા, લૂંટની...
સુરત: સુરત શહેર ક્રાઈમ સિટી બનવા તરફ આગળ ધપી રહ્યું હોય તેમ લાગે છે. શનિવારે પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ રવિવારે જિલાની...
સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) આંતરરાષ્ટ્રીય (International) કક્ષાનો રન-વે (Run-Way) આપવા હયાત રન-વેનું વિસ્તરણ (Expansion ) કરવા માંગ કરવામાં આવી છે. વી...
વડોદરા : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જે ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલને કોંગ્રેસના ગણાવ્યા હતા તે મયંક પટેલ અને ક્રેડાઇના હોદ્દેદારો સાથે વડોદરાના...
સુરત: સુરતના (Surat) વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્પામાં દરોડા દરમિયાન પોલીસે કેટલીક યુવતીઓને દેહવ્યાપાર કરતા પકડી પાડી...
સુરત : (Surat) સરથાણામાં (Sarthana) બલેનો ગાડીમાં (Baleno Car) બેસીને અજાણ્યાએ કારમેળાના માલિકને રિવોલ્વર (Revolver) બતાવીને બલેનો ગાડી લઇ ફરાર થઇ ગયો...
વડોદરા : નગર પાલિકાના બે કાર્યપાલક એન્જીનીયરોની ખાતાકીય બદલી કરવામાં આવી છે. જેમાં મલાઈદાર બ્રિજ વિભાગ, પૂર્વ ઝોન ના કાર્યપાલક ઇજનેર રવિન્દ્ર...
માત્ર 21 વર્ષની ઉંમરે કરપીણ હત્યાનો ભોગ બનેલી ગ્રીષ્મા વેકરીયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. દુલ્હનની જેમ સજાવેલા ગ્રીષ્માના મૃતદેહ પાસે તેના...
વડોદરા: કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસોની સંખ્યા ઘટતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ધો -1થી9 નું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ...
વડોદરા : વડોદરા એક્સપ્રેસ વેમાં થયેલી જમીન સંપાદનના ફેક્ટર-2નું વળતર તાકીદે ચુકવવાની માંગણી સાથે ભાયલી ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરી...
વડોદરા : વડોદરા માં કોરોનાની ગતિ ધીમી પડી છે.સોમવારે 234 પોઝિટિવ કેસ નોંધાયા હતા.પાલિકા દ્વારા જારી કરાયેલા કોવિડ બુલેટિન મુજબ વધુ 4...
કોંગ્રેસ પક્ષની ડિજિટલ મેમ્બરશીપ ઝુંબેશ તારીખ ૧૪ થી ૨૪ ફેબ્રુઆરી ગ્રામ્ય વિસ્તારમાં અને તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૫ માર્ચ સુધી શહેરી વિસ્તારમાં શરૂ...
સુરત: (Surat) યુનિવર્સિટી રોડ પર ગત 3 ફેબ્રુઆરીએ બે અજાણ્યાઓએ ચપ્પુ બતાવી ચેઈનની લૂંટ (Loot) કરી ભાગતી વખતે ખટોદરા પોલીસના બે કર્મચારીઓએ...
ગુજરાતમાં હવે કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 1040 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દર્દીના...
સુરત: (Surat) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધના (War) ભણકારાને પગલે ભારત દેશના આશરે 18000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે. જેમાંથી અંદાજીત...
સુરત: (Surat) વેસુ વિસ્તારમાં સફલ સ્કવેરમાં (Safal Square) રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં ચાલતું કુટણખાનું (Brothel) ઉમરા પોલીસે ઝડપી પાડ્યું હતું....
ન્યુયોર્ક: અમેરિકન બિઝનસમેન એલન મસ્કની (Alan Musk) કંપની સ્પેસએક્સ (SpaceX) 30,000 સ્ટારલિંક સેટેલાઇટ (Starlink Satellite) અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે. તેના...
વલસાડ: (Valsad) હું રાત્રે મારા મિત્રને મળીને ઘરે પરત થઇ રહ્યો હતો, એ સમયે છરવાડા ગ્રામ પંચાયતથી સીતારામ મંદિર વચ્ચે અચાનક દીપડો...
સુરત: ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલી ABG શિપયાર્ડ કંપનીના એબીજી ફાઉન્ડેશનને મરિન યુનિવર્સિટી માટે ફાળવેલી 100 કરોડની જમીન સિલ કરી કબજો લીધો.બેંકો કરોડોની લોન...
સુરત: એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રની પ્રજા માંસાહાર અને નશાથી જોજનો દૂર રહેતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાય છે. સુરતમાં ધંધા અર્થે...
વલસાડ(Valsad): વલસાડમાં બોગસ રીતે ખેડૂત (Farmer) બનવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં વલસાડના પાંચાલ પરિવારના (Family) મોભીનું નામ કાકડમતીના એક...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વાંકલ: માંગરોળના ઝંખવાવ ગામે કાર્યરત શાંતિનિકેતન હાઇસ્કૂલમાં (Shantiniketan High School) ધોરણ-12 સાયન્સમાં (Science) અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં (Hostel) રહેતા વાડી ગામના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત (Suiside) કરી લીધો હતો. ઉમરપાડાના વાડી ગામના વાડી ફળિયાના વતની અમન રાજુ વસાવાએ ઝંખવાવની આદિવાસી હોસ્ટેલમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવકે હોસ્ટેલમાં બ્લેક બોર્ડ (Black Board) ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે THE END લખી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ વાલીવારસોને કરવામાં આવતાં યુવકના ઘરના સભ્યો તેમજ વાડી ગામના સરપંચ ભૂપેન્દ્ર વસાવા દોડી આવ્યા હતા. સાથે પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઇ પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવકે અભ્યાસના ભારણને કારણે આ પગલું ભર્યુ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
ધરમપુરના નોબતી ફળીયામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીનો આપઘાત
ધરમપુર : ધરમપુરના નોબતી ફળીયામાં બિલાલ અબ્બાસ શેખની ભાડાની રૂમ નં. 7માં રહેતી આરતી તરુણ પટેલ (ઉવ.35) એ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જોકે આ અંગે ત્યારે ખબર પડી જ્યારે નજીકમાં રહેતા અફસાના ઇમરાન શેખ પાણી ભરવા માટે આરતીબેનને બોલાવવા જતા આરતીએ દરવાજો નહીં ખોલતા તેમણે શંકા જતા બારીમાંથી જોતા આરતીએ રૂમના એન્ગલ સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આફસાના શેખે આસપાસના લોકોને જાણ કરી આરતીબેનના પતિ તરુણભાઈને સંપર્ક કરવાની કોશિષ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક નહીં થતા સમગ્ર બાબતે ધરમપુર પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી પંચનામું કર્યા બાદ લાશનો કબજો લઈને પીએમ માટે સ્ટેટ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે શનિવારે મોડી રાત્રે બનેલી ઘટનાને આજે 24 કલાક થવા છતાં મૃતકના પરિજનોનો કોઈ સંપર્ક ન થતા મૃતકની લાશ હાલ ધરમપુર કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.