કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં...
કાશ્મીરી પંડિતોનો વંશીય સફાયો થયો ત્યારે હું દિલ્હીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં કામ કરતો હતો. આ સંસ્થાના ડાયરેકટર ત્રિલોકીનાથ માદન એક પ્રખર...
આખા દેશમાં હિજાબ ઉપર વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ જાન્યુઆરી મહિનાથી શરૂ થયો છે. જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપીમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીઓને...
ભાવનગર(Bhavnagar): ભાવનગરમાં સિહોર નજીક ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-4 માં અરિહંત ફરનેશ ફેકટરીમાં (Arihant Furnace Factory) ગત મોડી રાત્રે દુર્ઘટના સર્જાવાથી ચકચાર...
પલસાણા(Palsana): પલસાણા તાલુકાના સાંકી ગમે એક સોસાયટીમાં (Society) રહેતી 62 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા (Murder) કરાયેલી લાશ (Dead Body) મળી આવી છે....
સરકારની આવક મુખ્ય રીતે આવકવેરા અને જીએસટીમાંથી આવે છે. તાજેતરમાં, જીએસટીનું માસિક કલેક્શન અગાઉના 100 કરોડ પ્રતિ મહિનાથી વધીને 140 કરોડ થયું...
સુરત: (Surat) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) (સીબીઆઈ)ની જુદીજુદી ટીમોએ આજે સુરતના મગદલ્લા, દહેજ અને મુંબઈમાં આવેલી એબીજી શિપયાર્ડની (ABG Shipyard) ઓફિસો...
સુરત: (Surat) સિટીલાઈટ ખાતે આવેલી લોકભારતી સ્કૂલમાં (School) મિત્રની લડાઈમાં વચ્ચે પડેલા ધોરણ 12 ના વિદ્યાર્થીને સ્કૂલમાં જ ધોરણ 11 માં અભ્યાસ...
ગાંધીનગર: (Gandhinagar) બીએસએફના (BSF) જવાનોએ ગઈ રાત્રે બનાસકાંઠાના સાંતલપુર પાસે બાલાસર પોલીસ મથકની હદમાં કુડા – છાપરિયા રોડ પરથી એક પાકિસ્તાની યુવકને...
દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવનાં તમામ હરવા ફરવા લાયક સ્થળો અને દરિયા કિનારાઓ (beach) પર્યટકો (Tourist) માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. બાર (Bar)...
ગુજરાતના (Gujarat) મધદરિયેથી લગભગ 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drugs) પકડી પાડવામાં આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીના (Indian Navy) જોઇન્ટ...
સુરત: (Surat) કર્ણાટક રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાથી શરૂ થયેલો હિજાબ વિવાદ વકરી રહ્યો છે. આ વિવાદ સુરત પહોંચ્યો છે. સુરત ખાતે એઆઈએમઆઈએમ (AIMIM)...
સુરતઃ (Surat) કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) વર્ષો જૂની પાણી અને ગટરની લાઇનો બદલી નેટવર્કનું સંપુર્ણ નવિનીકરણ થઇ રહ્યું...
સુરત: (Surat) મહારાષ્ટ્ર જીએસટી વિભાગે 450 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) છેતરપિંડી કૌભાંડમાં (Scam) સુરતના સિટીલાઈટ એરિયામાંથી મુંબઈના (Mumbai) એક દંપતીની...
નવી દિલ્હી: વર્ષનો સૌથી રોમેન્ટિક (Romantic) મહિનો ફેબ્રુઆરી છે, કારણ કે આ મહિનામાં વેલેન્ટાઇન (valentine) સપ્તાહ ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક એટલે...
બ્રિટનના રાજકુમારી અને અભિનેત્રી એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવનાર હ્યૂજ વિશે જાણવા લોકોમાં ઉત્કંઠા, આ મહાશયે 35 વર્ષમાં દુનિયાભરમાં 2500 જેટલી...
સુરત: (Surat) રાજ્યની ટોપ થ્રિ મધ્યસ્થ બેંકમાં સ્થાન મેળવનાર સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકને (Surat District Co-op Bank) નાબાર્ડ દ્વારા ખેડૂતો અને બિન ખેડૂત...
નવી દિલ્હી: (New Delhi) જાણીતા ઉદ્યોગપતિ (Industrialist) રાહુલ બજાજનું (Rahul Bajaj Death) 83 વર્ષની પ્રૌઢ વયે શનિવારે દુ:ખદ નિધન થયું છે. પાંચ...
સુરત: (Surat) સલાબતપુરાની વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) ભાડાની દુકાનો રાખીને સુરતના વેપારીઓ (Traders) સાથે ઠગાઇ કરનારા ગુજરાત બહારના વેપારીઓની ધરપકડ કરવામાં...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (Aam Admi Party) પાંચ નગરસેવક ભાજપમાં (BJP) જોડાયા બાદ રાજ્યની રાજકીય હલચલ વધી ગઇ છે. હજુ પણ...
વલસાડ : વલસાડ(VALSAD) પોલીસ મથકમા વર્ષ 2020માં સેલવાસ ( Silvasa)ના વાઇન શોપ (Wine shop)ના માલિકની દારૂના કેસમાં સંડોવણી સામે આવી હતી. જો...
બેંગ્લોર: રોમાંચકથી ભરપૂર IPLનું મેગા ઓક્શન ( IPL 2022 Mega Auction) શરૂ થઇ ગયું છે. ઓક્શન શરૂ થયા બાદ એક દુર્ભાગ્ય પૂર્ણ...
નવી દિલ્હી: ફિલ્મ કભી ખુશી કભી ગમમાં જ્યારે શાહરૂખ ખાને ‘સૂરજ હુઆ મધમ…’ ગીત ગાયું ત્યારે કદાચ આ ગીત બનાવનાર અનિલ પાંડેને...
બેંગ્લોર : આઈપીએલ 2022ની (IPL 2022) હરાજી (Auction) 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થઈ રહી છે. આ વખતે IPL મેગા હરાજીમાં 10...
સુરત: (Surat) સચિન જીઆઇડોસીમાં (Sachin GIDC) કાયમી બનેલી લાઈનલોસ અને પાવર ત્રિપિંગની (Power Tripping) સમસ્યાથી ઉદ્યોગકારોને (Industrialist ) રાહત મળી છે. માત્ર...
સુરત : (Pandesara) પાંડેસરામાં વીજ કનેક્શન (Electric connection) કાપવા (Cut) માટે ગયેલા ડીજીવીસીએલ (DGCCL) કંપનીના જૂનિ. આસિસ્ટન્ટને તમાચો (Slap) મારી દેવામાં આવતા...
આણંદ: આણંદના જે.પી. રોડ અને અન્ય વિસ્તારોમાં દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તસ્કરો ચોરી જતાં ચકચાર મચી છે. એક બે નહીં...
આણંદ: આણંદના મોગરમાં આવેલ 200 વર્ષ ઉપરાંતના જુના ઐતિહાસિક વડવૃક્ષનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના સદર્ભમાં મોગર ગામની યુવાઓ...
નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ ૨૦૧૭ માં પ્રેમ લગ્ન કરનાર દંપતિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યાના...
સુરતઃ (Surat) કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં (Central ZOne) વર્ષો જૂની પાણી (Water) અને ગટરની લાઇનો બદલી નેટવર્કનું સંપુર્ણ નવિનીકરણ થઇ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા

કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં ટાંક્યો છે. આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવ હતા.ગોરા લોકો કાળા લોકોને પોતાનાથી ઉતરતા ગણતા અને ખૂબ જ અન્યાયી વર્તન કરતા હતા.એક દિવસે એક હબસીને બહારગામ જવાની ટ્રેન પકડવાની હતી અને બહુ મોડું થઇ ગયું હતું એટલે તેણે જલદી જલદી સ્ટેશને પહોંચવું હતું. એક ઘોડાગાડીવાળાને પાસે બોલાવી એણે કહ્યું, ‘મને જલ્દી સ્ટેશન પહોંચાડ. – મારે ટ્રેન પકડવાની છે, બહુ મોડું થઇ ગયું છે. અહીં બીજી કોઈ ગાડી પણ નથી. તું જે માંગીશ તે ભાડું આપીશ, પણ તું મને જલદી સ્ટેશને પહોંચાડ.’
ગાડીવાળો ગોરો હતો. એણે કહ્યું, ‘અરે ભાઇ, સ્ટેશન લઇ જવામાં મને કશો વાંધો નથી; મારે તો મારા ભાડા સાથે કામ છે! પણ હું તમને મારી ગાડીમાં કઇ રીતે બેસાડું? જો આ અમારા ગોરા લોકો જોઈ જાય કે હું એક કાળા હબસીને મારી ગાડીમાં લઇ જાઉં છું, તો આજથી જ બધા મારો બહિષ્કાર કરે અને મારી ઘોડાગાડીમાં કોઈ બેસે નહિ તો મારો તો રોટલો જ ટળી જાય! હું બધી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું, પણ સામાજિક બહિષ્કાર સહન કરવાની આપણી તૈયારી નથી! માફ કરજો; હું તમને ગાડીમાં નહીં બેસાડી શકું.’
પણ પેલા હબસીને તો કોઈ પણ રીતે મુકરર સમયે સ્ટેશને પહોંચવું જ હતું. બીજી ગાડી મેળવવાનું કઠીન હતું… ત્યારે હવે કરવું શું? તેણે ઘણું વધારે ભાડું આપવાની તૈયારી બતાવી.ગોરાને વધુ ભાડું મેળવવાની લાલચ હતી પણ હિંમત થતી ન હતી. અન્યાય અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં આગળ આવેલા હબસીમાં આગવી સૂઝ હતી. તેણે બિલકુલ ખરાબ ન લગાડ્યું અને શાંતિથી વિચારી એક રસ્તો કાઢ્યો. અત્યંત નમ્રતાથી તેણે કહયું, ‘ મારી પાસે એક રસ્તો છે; તમે ડરશો નહીં. તમે ગાડીની અંદર બેસી જાઓ અને હું ગાડી બરાબર હાંકી લઇશ; તમને હું તમારું ભાડું પણ બમણું ચુકવીશ. મારી આટલી વાત માનો. મારું પણ કામ થશે ને તમને કશું જોખમ નહીં રહે.’ હબસીએ કાઢેલો રસ્તો ગાડીવાળાને ગમ્યો. તેને બમણું ભાડું મેળવવું હતું, મળ્યું અને હબસીને સમયસર ટ્રેન પકડવા સ્ટેશન પહોંચવું હતું તે પણ સ્ટેશન પર પહોંચી શક્યો. મુશ્કેલીના સમયે મગજ શાંત રાખી અને બુદ્ધિથી વિચારી માર્ગ કાઢવો જરૂરી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.