અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી (Ahmedabad serial bomb blast) સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. અમદાવાદના રાયપુર, નારોલ, મણિનગર, સરખેજ,...
વડોદરા : કારેલીબાગ પોલીસ મથકની બારીમાંથી દેખાતા બકોર પટેલ ચેમ્બર્સમાં પાંચમા માળે પોલીસે દરોડો પાડીને રાજાપાઠમાં ઝૂમતા 4 નબીરાઓને ઝડપી પાડયા હતા....
વડોદરા : વડોદરામાં શાળાઓ ખુલતાની સાથે જ ખાનગી શાળા સંચાલકોની મનમાની સપાટી પર આવવા પામી છે.શહેરના કલાલી ખાતે આવેલ ડીપીએસ સ્કૂલના સંચાલકો...
વડોદરા : કોરોનાના કપરા સમયમાં તમામ શાળાઓ અને કોલેજો તેમજ યુનિવર્સીટીમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું્ઓ અને ઓનલાઈન અભ્યાસ શરુ કરાયો હતો.હાલ...
સુરત: ડી-સ્ટાફમાં મહેન્દ્ર અને અજિત જેવા પોલીસ કોન્સ્ટેબલ છે, તેના મુખ્ય કારણ તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે. સજ્જુ કોઠારી પોલીસના મોં પર...
વડોદરા : ગત તારીખ 3 ફેબ્રુઆરીએ ગાજરાવાડી ગોમતીપુરામાં ગેસનો બોટલ ફાટતા ત્રણ વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા....
વડોદરા : શહેરની પરિણીતાને તેના ભરૂચના સાસરીયાઓએ હેરાન પહેશાન કરી નાખી હતી. દારૂના વ્યસની પતિ અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ રાખતો તેમજ...
વડોદરા : વડોદરામાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.કોરોના હવે ભુતકાળ તરફ પ્રયાણ કરી રહ્યો છે તેવું ચિત્ર દર્શાવાઈ...
જે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ (East India Company) ભારતને ગુલામ (Slave) બનાવ્યું, તેની માલિકી હવે ભારતના ઉદ્યોગપતિઓના હાથમાં છે. થોડા વખત પહેલાં...
સુરતઃ (Surat) સચિન (Sachin) વિસ્તારમાં ભીખ (Beggars) માંગવાના બહાને દુકાનમાં (Shop) ઘુસીને કાઉન્ટરમાંથી (Counter) રોકડ રૂપિયાની ચોરી કરતી ત્રણ મહિલાઓની ગેંગને સચિન...
14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેના દિવસે ગીફટસ, પ્રપોઝલ્સની બહાર આવે છે. પરંતુ જેમ ગીફટીંગ કે પ્રોપોઝ કરવામાં યંગસ્ટર્સ ક્રિએટીવ થઇ રહ્યા છે...
દુનિયામાં માણસ પોતાના મનોરંજન માટે નીત-નવા નુસ્ખા અપનાવતાં જ હોય કે જેમ કે ફિલ્મ જોવી, વાંચન કરવું કે પછી કે કોઇ નાટક...
સુરત: (Surat) અડાજણ (Adajan) ખાતે હનીપાર્ક રોડ (Honey Park Road) પર રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની (Student) ગઇ 3 તારીખે બપોરે...
હાલ કોવિડ19 મહામારી ચાલુ છે, બહુ જ હોસ્પિટલ છે બહુ જ નિયમો છે, ડોક્ટર ની સામે કોઈ વધો તો ન જ હોવો...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રિમ કોર્ટે (Supreme Court) કર્ણાટકની (Karnataka) શાળાઓ (Schools) અને કોલેજોમાં (College) હિજાબ (Hijab) પહેરવા પર પ્રતિબંધ (Ban) વિરુદ્ધ...
ફેબ્રુઆરી મહિનો એટલે પોપ્યુલર્લી એને લવ મંથ કહેવાય છે. આ મહિનામાં 14મી તારીખે બધા વેલન્ટાઈન ડે તરીકે ઉજવે છે. 7 દિવસ આગળથી...
સુરત: પ્રોસ્થોડોન્ટિકસમાં MDS કરી રહેલા સુરતના યુવા ચિત્રકાર ડૉ. રૂજુલ સમીર શાહે તૈયાર કરેલું ડુડલ આર્ટ પેઇન્ટિંગ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ડિપાર્ચર આર્ટ...
તારીખ 12/01/22 નાં ગુજરાતમિત્રમાં ડો. થી રાજઉપાધ્યાયનું માનવમૂત્રનો કર્મશિયલ ઉપયોગ ચર્ચાપત્ત માનવમૂત્ર વિષે ઘણી બધી નહીં જાણેલી વાત કરી જાય છે. માનવમૂત્ર...
એક કરોડપતિ એક બપોરે પોતાના બંગલામાં આરસના જમવાના ટેબલ પર બેઠા હતા . સામે સિલ્વર પ્લેટમાં,મીઠા વગરનું,મરચાં વગરનું,મસાલા વગરનું, ભીંડાનું શાક અને...
તાજેતર માં જ સુરત શહેર નાં સમાચારો માં એક સમાચાર રજૂ થયા હતા જેમાં એક દ્વિચક્રી વાહન પર પોતાને ત્યાં કામ કરતી...
પગને જો કોઈથી સુરક્ષા મળતી હોય તો તે ચંપલ છે. ચંપલનો બહુધા ઉપયોગ છે. ચંપલ પગમાં પહેરવાથી માંડીને કોઈને મારવામાં પણ ઉપયોગ...
તા. 2.2.22ના ચર્ચાપત્રોમાં એક ચર્ચાપત્રીએ 108 એમ્બ્યુલન્સ સેવાને ગુજરાત સરકારની ઉત્તમ સેવાઓમાંથી એક ગણાવી છે. આ ચર્ચાપત્રીસ ાચી હકીકતોથી અજાણ છે. હકીકત...
“આ વર્ષે કોરોનાને કારણે અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા છે માટે આ વર્ષે હું દિવાળીની ઉજવણી નહી કરું.’’ “ પતંગ ચીનની શોધ છે,...
કૃપાના અરેંજ મેરેજ હતા.થનાર પતિને તે ત્રણ મહિના પહેલાં મળી હતી. કેવલ, છોકરો સારો અને સારું કમાતો હતો.લગ્નના દિવસ નજીક આવી રહ્યા...
બીજું બજેટ આવ્યું અને ગયું અને બે ત્રણ દિવસ આપણે લોકોને અર્થશાસ્ત્ર વિશે શું કહેવાનું છે તે જોયું. આમાંના મોટા ભાગને બે...
જેના અંગે ઘણા લાંબા સમયથી અને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો તે બૈજિંગ વિન્ટર ઓલિમ્પિકનો આરંભ ચોથી ફેબ્રુઆરીથી ચીનના બૈજિંગ શહેર અને...
સુરત(Surat): લસકાણા (Laskana) ખાતે રહેતી બે સંતાનોની માતાને (Mother) તેના પતિના (Husband) બનેવીના ફાયનાન્સર મિત્રએ (Friend) બળજબરી સંબંધ (Realition) રાખવા માટે દબાણ...
સુરત(Surat): શહેરના લિંબાયત ખાતે રહેતા યુવકને શેઠે પગાર (Salary) નહીં આપતા ઘરમાં આર્થિક સંકડામણથી કંટાળેલા યુવકે મધરાતે ટ્રેન (Train) નીચે પડતું મુકી...
સુરત(Surat): ડિપ્રેશનની (Depression) બીમારી મોટી ઉંમરના વ્યક્તિઓ તો ઠીક પણ હવે નાના બાળકોનો (Children) પણ ભોગ લેવા માંડી છે. સુરતમાં અડાજણ (Adajan)...
નવી દિલ્હી(New Delhi): દેશના 257 જેટલા પોલીસ સ્ટેશનો (Police Station) પાસે વાહનો (Vechicle) નથી જ્યારે 638 ટેલિફોન (Telephone) વગરના છે, ગૃહ મંત્રાલયની...
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી (Ahmedabad serial bomb blast) સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. અમદાવાદના રાયપુર, નારોલ, મણિનગર, સરખેજ, સારંગપુર, બાપુનગર, રખિયાલ હાટકેશ્વર, એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદ શહરના કુલ 20 સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થયા હતા જેને લઈને અમદાવાદમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તો 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી 77 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં (Special Court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં આવી હતી. જેમાં 29 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, જો કે ત્યારબાદ આજે 49 દોષિતો આજે સજાની સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આજે શુક્રવારે સવારે સાબરમતી જેલમાંથી આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલ દ્વારા બંને પક્ષ તથા દોષિતોને સાંભળવામાં આવ્યા છે. આ અગાઉ બચાવ પક્ષના વકીલ દ્વારા મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરાઈ હતી. તેમજ આરોપીને સુધરવા માટે એક તક આપવાની રજૂઆત કરતા ઋષિ વાલ્મીકિનું ઉદાહરણ આપ્યું હતું, જેની સામે સરકારી વકીલએ જણાવ્યું કે, વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારવાનો અવકાશ હોય. દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો જોવાની જણાવી મહત્તમ સજાની માંગ કરી હતી.
આરોપીઓ કોર્ટમાં સુનાવણી દરમિયાન દલીલો કરી હતી. જેમાં એક આરોપીએ આ કેસ સાથે મારે કોઈ સંબંધ નથી મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક આરોપીએ કહ્યું કે તેઓને કયા કેસોમાં દોષિત ઠેરાવ્યા છે તે જણાવ્યું જ નથી. માત્ર તેઓ દોષી છે તેવી જ જાણ કરાઈ છે. અન્ય એકે આરોપીએ ભગવાનને યાદ કરતા કહ્યું, ‘ઉપરવાળાની જે મરજી હોય હું, એમના ઉપર છોડું છું’ એમ કહ્યું હતું.
જ્યારે એક દોષિતે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. વીડિયો કોન્ફરન્સમાં જ્જ સમક્ષ દોષિતે કહ્યું, ‘મારો આ કેસ જોડે કોઈ નાતો નથી. હું મુસલમાન છું એટલે મે ફસાવવામાં આવ્યો છે. મારી ખોટી ઓળખ કરીને ધરપકડ કરાઈ છે. મારો કોઈ રોલ નથી પણ ફક્ત મુસલમાન હોવાથી મને ફસાવવામાં આવ્યો છે. હું હાલોલ કેમ્પમાં પણ નહોતો. હું ક્યારેય ગુજરાત નહોતો આવ્યો અને હું ગુજરાતી પણ નથી જાણતો. જો કોર્ટ મને સજા સંભળાવે તો હું ઈચ્છી કે મને મારા રાજ્યની જેલમાં સજા કાપવા મોકલવામાં આવે.