સુરતઃ (Surat) કાંઠા વિસ્તારમાં આવેલા પલસાણા નેશનલ હાઈવે (National Highway) ઉપર આવતા મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ઓવર બ્રિજ (Over Bridge) બનાવવા નેશનલ...
વાંસદા: તસ્કરોએ હવે હદ કરી છે. ઘરમાંથી તેમજ દુકાન સાથે હવે તસ્કરોની નજરમાં સ્મશાન ગૃહ આવતા તેને પણ બાકી નથી રાખ્યું. વાંસદાના...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના (Corona) કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસ ઘટવાની સાથે ગુજરાત સરકારે (Government) પણ...
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (Institute of Chartered Accountants of India) દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ્સ પરીક્ષાનું આજે પરિણામ (Result)...
લતાં મંગેશકર: એ બાયોગ્રાફી. આ એક ખૂબ જ અધિકૃત જીવનચરિત્ર છે જે રાજુ ભારતન વડે લખાયું છે. લતા-સુરગાથા: આ આખું પુસ્તક તેમના...
કોઇ માને ને માને, મુંબઇની ફિલ્મ – ટી.વી. – વેબસિરીઝ પર સૌથી વધુ આક્રમણ દિલ્હીના અભિનેતા અભિનેત્રીઓનું છે. વિત્યા દશેક વર્ષમાં જાણીતા...
સાઉથના એક પછી બીજા હીરો હિન્દી ફિલ્મ તરફ ધસમસી રહ્યા છે તો ત્યાંની હીરોઈનો પણ બરાબર એ જ રસ્તે છે. નયનતારા તેમાંની...
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની ફિલ્મ ‘પુષ્પા’નો જાદુ દરેક જગ્યાએ ચાલી રહ્યો છે. આ ફિલ્મનું ગીત શ્રીવાલી ખૂબ જ બ્લોકબસ્ટર સાબિત થયું...
નવસારી: (Navsari) નવસારીમાં હીરા વેપારીને છેતરી 28.34 લાખના હીરા (Diamond) લઈ ફરાર થયેલાં સુરતના એક આરોપીને ગોવાથી અને બીજા આરોપીને રાજસ્થાનથી નવસારી...
કેટરીના કૈફના લગ્નની ચર્ચા હવે થતી નથી પણ સલમાન ખાન સાથેની ‘ટાઈગર-3’ આવશે ત્યારે જરૂર ચર્ચા ઉપડશે. સલમાનની પ્રેમિકા તરીકે તે કાયમ...
રીચા ચઢ્ઢાએ હમણાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ વેબ શો માટે અજય દેવગણનો આભાર માન્યો છે. અજય આ સિરીઝનો નિર્માતા છે. રિચા કહે...
કર્ણાટક: (Karnataka) કર્ણાટકની શાળાઓ (Schools) અને કોલેજોમાં (College) વિદ્યાર્થીનીઓના (Students) હિજાબ (Hijab) પહેરવાના વિવાદ (Controversy) પર આજે પણ હાઈકોર્ટમાં (High court) કોઈ...
મુંબઈ: (Mumbai) સામાજિક કાર્યકર અન્ના હજારેએ (Anna Hajare) બુધવારે કહ્યું કે સુપરમાર્કેટ અને કિરાણાની દુકાનોમાં દારૂના (Alcohol) વેચાણને મંજૂરી આપવાની મહારાષ્ટ્ર સરકારની...
સુરત: (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં કચરા પેટીમાંથી (Garbage Can) અધુરા માસે જન્મેલી બાળકી (Baby Girl) મળી આવતા ચકચાર મચી જવા પામી છે....
સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતી પરિણીતાની સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે ભરવાડે છેડતી કરી હતી. પરિણીતાને (Married Woman) છાતીના ભાગે અડી છેડતી (Eve...
સુરત: (Surat) કોરોનાકાળ વખતે સુરત મનપાનું હદ વિસ્તરણ (Extent Expansion) થયું હતુ જેમાં પુર્ણમાં કામરેજ અને દક્ષિણમાં સુરત-કડોદરા રોડના અનેક વિસ્તારો પણ...
સુરત: (Surat) કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેર સુરત જેવા આર્થિક રીતે વિકસિત શહેર માટે ઘાતક રહી હોવા ઉપરાંત ત્રીજી લહેર સાથે...
નડિયાદ: નડિયાદ – કપડવંજ રોડ ઉપર વીણા પાટિયા નજીકથી પસાર થઇ રહેલી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઇડમાં ૧૫...
આણંદ : પેટલાદ શહેરના મલાવ ભાગોળ ખાતે રહેતી પરિણીતાને તેના સાસરિયાએ પિયરમાંથી રૂ.5 લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપી પિયર મોકલી આપ્યાં...
નડિયાદ: ખેડા જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, ભૂમાફિયાઓ દ્વારા તેમના કેટલાક પિઠ્ઠાઓને સરકારી અધિકારીઓની...
આણંદ : સોજિત્રાના ક્ષેમકલ્યાણી માતાના મંદિર નજીક દિપડાના પંજાના નિશાન મળતાં આસપાસના રહિશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ બોરસદના કહાનવાડી ગામે દિપડાના...
વડોદરા : રાજ્યભરમાં 26 મહિના અગાઉ ખળભળાટ મચાવી દેનારા નવલખી ગેંગ રેપ કેસમાં કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને બંને આરોપીઓને આજીવન...
વડોદરા : રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ વચ્ચે શહેરના ગોત્રી ગામમાં વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર સહિત ટોળાએ...
સુરત: (Surat) 360 જવાનોના મંજૂર મહેકમ વચ્ચે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના (CISF) 226 ટ્રેઈન જવાનોએ સુરત એરપોર્ટની (surat ariport security) સુરક્ષાની જવાબદારી...
સુરત: દેશ માટે જે સૌથી વધુ મહત્વાકાંક્ષી પ્રોજેકટ તરીકે ગણાવાયો છે તે બુલેટ ટ્રેન પ્રોજેકટનું પ્રથમ સ્ટેશન સુરતમાં બનશે. સુરત માટે આ...
વડોદરા: એમ એસ યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય અને ક્રેડાઈના વડોદરા પ્રેસીડન્ટ દ્વારા વડોદરાના વિકાસ સામે સવાલ ઉઠાવતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા ખળભળાટ...
વડોદરા : વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી માં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસ થાય તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા...
ઋત્વિક રોશનની વળી એક પ્રેમકહાણી ચર્ચામાં છે. સબા આઝાદ સાથે તે એક હોટલમાંથી બહાર નીકળતો જણાયો અને ચર્ચા શરૂ થઇ. ઋત્વિક કે...
નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષથી આખુંય વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યું છે. પહેલી લહેર બાદ બીજી અને હવે વિશ્વના અનેક...
જયારે કોઇ સ્ટારની ફિલ્મ રજૂ થવામાં ન હોય યા કોઇ વિવાદમાં આવે તેવું જાહેર વર્તન ન કર્યું હોય, કોઇ મોટી નવી ફિલ્મથી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરતઃ (Surat) કાંઠા વિસ્તારમાં આવેલા પલસાણા નેશનલ હાઈવે (National Highway) ઉપર આવતા મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ઓવર બ્રિજ (Over Bridge) બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટીએ મંજૂરી આપી છે. ધારાસભ્ય ઝંખનાબેનની અનેક રજૂઆતો રંગ લાવતા આગામી દિવસોમાં આ ચોકડીઓ ઉપર થતા અકસ્માતો હવે નિવારી શકાશે.
નેશનલ હાઈવે ઓથોરિટીની આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સહિત અધિકારીઓ પણ હાજર હતા. પલસાણાથી હજીરા જતા નેશનલ હાઈવે ઉપર કાંઠાના અનેક ગામો આવેલા છે. જેમાં મુખ્ય ચાર ગામોની ચોકડી આવેલી છે. આભવા, ખજોદ, બુઢીયા અને ગભેણી ચોકડી ઉપર વર્ષોથી વાહનોના અકસ્માતની સમસ્યા છે. દર મહિને આ ચોકડી ઉપર અનેક લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. તો ઘણા તો મોતને ભેટી રહ્યા છે.
અકસ્માતોની હરોળને ઘટાડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે અનેક વખત બઠકો અને મીટિંગો થઈ છે. પરંતુ સ્પીડ બ્રેકર બનાવી વાતને ટાળી દેવાતી હતી. સ્પીડ બ્રેકરને કારણે પણ અકસ્માતો ઘટાડી શકાયા નહોતા. ધારાસભ્ય ઝંખનાબેનની અનેક રજૂઆતો બાદ તેમણે ઉગ્ર વલણ બતાવતા આજે મળેલી બેઠકમાં હાઈવે ઓથોરિટી દ્વારા ચારેય મુખ્ય ચોકડી ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં બ્રિજ બન્યા પછી હાઈવે પરથી જતા ભારે વાહનો સીધા અવર જવર કરી શકશે. જેના કારણે અકસ્માતોની ઘટનાઓ નિવારી શકાશે.