નવસારી(Navsari): નવસારીના લુન્સીકુઈ પાસેનું ૧.૬૦ કરોડના ખર્ચે સરબતીયા તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ સરબતીયા તળાવની ફરતે લગાવવામાં આવેલી લાઈટો (Light)...
ઘેજ: (dhej) ચીખલી પોલીસ મથકના (Chikhli Police Station) એક વિવાદિત પોલીસ કોન્સ્ટેબલથી ત્રસ્ત દારૂની (Alcohol) હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ...
બારડોલી(Bardoli): બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં (Vrajbhumi Society) રહેતા જમીન દલાલના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જમીન દલાલનો પરિવાર...
અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ઉંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લાં કેટલાક દિવસોથી (Days) થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે ભારતીય સેનાના (Indian Army) 7 જવાનો શહીદ...
વૈદિક જ્યોતિષમાં (Vedic astrology) શનિદેવને (Shanidev) ક્રિયા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષમાં શનિ રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવ...
સુરત: (Surat) એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્થાનિક અધિકારી અને એરલાઇન્સ (Airlines) વચ્ચેના ગજગ્રાહને લીધે તાજેતરમાં સુરત એરપોર્ટથી દિલ્હી,કોલકાતા,બેંગલુરૂની ફ્લાઈટ (Flight) શરૂ કરનાર...
નવી દિલ્હી: જે લોકો દેશમાં આર્થિક રીતે નબળા છે, જેમને મદદની જરૂર છે. સરકાર તેમને અનેક રીતે મદદ કરે છે. ઘણી યોજનાઓ...
સુરત: (Surat) વરાછામાં બે કરોડની થયેલી લૂંટ (Loot) પ્રકરણમાં વરાછા પોલીસ (Varachha Police) પાસેથી તપાસ લઇને હવે ક્રાઇમ બ્રાન્ચને (Crime Branch) તપાસ...
સુરત: (Surat) ગુજરાત વિધાનસભાની ચુંટણી (Election) નજીક આવતા જ રાજકીય હલચલ તેજ થઇ ચૂકી છે. ખાસ કરીને મનપાની ચૂંટણીમાં મોટી આશા ઉભી...
કર્ણાટક: (Karnatak) કર્ણાટકમાં મુસ્લિમ (Muslim) યુવતીઓના (Young Girls) હિજાબ (Hijab) પહેરવાના અધિકારને લઈને વિવાદ (Controversy) છેડાઈ ગયો છે. હવે મામલો કોર્ટમાં (Court)...
સુરત: (Surat) પુણા પોલીસે છેતરપિંડીના આરોપીના કેસમાં 60 દિવસ પછી પણ ચાર્જશીટ (Chargesheet) નહીં કરતા આરોપીને 133 દિવસથી સબજેલમાં રહેવાનો વારો આવ્યો...
કર્ણાટક: હિજાબ (Hijab) વિવાદને લઈને કર્ણાટકમાં (Karnataka) સ્થિતિ વણસી રહી છે. આ મામલે હાઈકોર્ટમાં (High court) સુનાવણી પણ ચાલી રહી છે. ત્રણ...
સુરતઃ (Surat) અડાજણ વિસ્તારમાં ઓએલએક્સ (OLX) પર વેચવા મુકેલો આઈફોન એક અજાણ્યાએ ખરીદવાનું કહીને એક ડોક્ટર (Doctor) અને રેતી-કપચીના વેપારીને મળ્યો હતો....
મુબંઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak mehta ka ulta chasma) ટીવી (TV) સીરિયલમાં બબીતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી મુનમન દત્તાની ધરપકડ કરવામાં...
સુરત : (Surat) એસબીઆઇ (SBI) વીમા પોલીસીને (Insurance Policy) સુરત ગ્રાહક કોર્ટની લપડાક પડી છે. કંપનીએ નક્કી થયા પ્રમાણેની પોલીસી આપી ન...
મુંબઈ: બોલિવૂડ (Bollywood ) સ્ટાર અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘બચ્ચન પાંડે’ (Bachchan pandey) 18 માર્ચે હોળીના દિવસે થેયટર (Theater) માં રિલીઝ...
સુરત જિલ્લાના (Surat District) કામરેજ તાલુકાના તાપી નદીના કિનારે (Tapi River Bank) આવેલું ગામ એટલે ધાતવા. જે સુરત શહેરથી 29 કિલોમીટરના અંતરે...
સુરત : (Surat) છ વ્યકિતઓનો ભોગ લેનારી સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) કેમિકલ (Chemical) છોડવાની ઘટનામાં કોર્ટેએ (Court) ત્રણ મિલના (Mill) સંચાલકોને જામીન...
સુરત: (Surat) ઓલપાડ (Olpad) સેના ખાડી બ્રિજ ઉપર ઓવરલોડ શેરડી (Sugar Cane) ભરેલી ટ્રેક્ટરની (Tractor) ટ્રોલીમાં પંક્ચર પડતાં ટ્રેક્ટર ચાલકે જેક ઉપર...
નડિયાદ : નડિયાદ ખાતે આવેલ મહાગુજરાત હોસ્પિટલમાં ગત શનિવારે ૩૯ વર્ષીય મહિલાનું કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. જે બાદ મહિલાને હાર્ટમાં તકલીફ...
નડિયાદ: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં એકાએક કેસમાં ઉછાળો આવવાની સાથે સાથે ઓમીક્રોન વેરિયેન્ટના દર્દીઓ મળી આવ્યા બાદ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હીતમાં શાળા...
નડિયાદ: આણંદમાં બંધ મકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘરમાં કોઇજ કિંમતી વસ્તુ ન હોવાથી તસ્કરો બધું વેરણછેરણ કરીને ફરાર થઇ...
નડિયાદ: ઠાસરા તાલુકાના સરદારપુરાની કિશોરીને ભગાડી ગયાં બાદ તેને અમદાવાદ અને ત્યારબાદ કોઠી ગામે લઈ જઈને તેની ઉપર જાતિય અત્યાચાર ગુજારનાર બે...
સુરત: (Surat) એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (Airport Authority of India) સ્થાનિક અધિકારી અને એરલાઇન્સ (Airlines) વચ્ચેના ગજગ્રાહને લીધે તાજેતરમાં સુરત એરપોર્ટથી (Surat...
નડિયાદ: બોરસદ તાલુકાના કઠાણા ગામમાં જાહેરમાં જુગાર રમી રહેલા ૪ ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી, રૂ. ૧૫૨૦ સાથે ઝડપી પાડ્યા હતા....
સુરત: (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારમાં સંજયનગર ખાડી પાસે ખાડી બ્રીજ (Bridge) પર આવેલી હયાત ટ્રાન્સમીશન પાણીની (Water) લાઈનને નવી નાખવામાં આવેલી લાઈન...
આણંદ : કપડવંજથી અમદાવાદ જવા માટે સને 2013માં શરૂ થયેલા નેશનલ હાઈવે 59 પર પીઠાઈ ટોલ પ્લાઝામાં અત્યાર સુધી કન્સેશન પાસ નીકળતા...
નડિયાદ: ડાકોર નગર યાત્રાધામ હોવાછતાં તેની જાળવણીમાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરમાં રસ્તાના પ્રશ્ન ઉપરાંત ઉભરાતી...
આણંદ : મહિસાગર જિલ્લામાં ભુંડ અને નીલગાય સહિતના જંગલી પ્રાણીઓની રંજાડ વધી જતાં ખેડૂતો પરેશાન થઇ ગયાં છે. આ પ્રાણીઓ ખેડૂતની નજર...
વડોદરા : મહાનગરપાલિકામાં આ મહિનાના અંતમાં સિટી એન્જિનિયર નિવૃત્ત થઇ રહ્યા છે. ભવિષ્યમાં વધારાના ચાર્જ સિટી એન્જિનિયરનો આવશે એટલા માટે બળવો...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા

નવસારી(Navsari): નવસારીના લુન્સીકુઈ પાસેનું ૧.૬૦ કરોડના ખર્ચે સરબતીયા તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ સરબતીયા તળાવની ફરતે લગાવવામાં આવેલી લાઈટો (Light) ગાયબ થઇ જતા તળાવની બ્યુટી પણ અંધારામાં ગાયબ થઇ ગઈ છે. ત્યારે પાલિકા દ્વારા તળાવની જાણવણી માટે પગલા લેવામાં આવે તેવી માંગો ઉઠી છે.
નવસારીમાં દુધિયા તળાવ, સરબતીયા તળાવ અને ટાટા તળાવ આવ્યું છે. સૌથી પહેલા નગરપાલિકા દ્વારા દુધિયા તળાવની ફરતે કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. જેથી નવસારીના ઘણા લોકો દુધિયા તળાવની ફરતે વોક કરવા માટે તેમજ ફરવા માટે આવતા હતા. દુધિયા તળાવની ફરતે હજારો લોકો દેખાતા હતા. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સરબતીયા તળાવ અને ટાટા તળાવનું પણ કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન હાથ ધરાયું હતું. જેમાં સરબતીયા તળાવ ૧.૬૦ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું.
સરબતીયા તળાવમાં અધ્યતન વિવિધ રંગની લાઈટની સુવિધા સાથે વોક વે (Walkway) બનાવવામાં આવ્યું હતું. જેથી નજીકના લોકો તેનો લાભ લઈ રાત્રે બેસવા, ફરવા કે વોક કરવા માટે આવતા હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તળાવની ફરતે લગાવવામાં આવેલી લાઈટો ગાયબ કરી દેવામાં આવી હતી. તો કેટલીક લાઈટો તૂટી ગયેલી હાલતમાં હતી. જેથી સરબતીયા તળાવની બ્યુટી અંધારામાં ગાયબ થઇ ગઈ હતી. આ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો દારૂ પીને પોટલીઓ અને બાટલીઓ ત્યાં જ નાંખી જતા રહેતા હતા. તો બીજી તરફ તળાવની ફરતે અંધારૂ હોવાથી લોકો ત્યાં જવાનું ટાળવા લાગ્યા હતા. બીજી તરફ સરબતીયા તળાવનું પાણી દુર્ગધ મારતું થયું હતું. જેથી સરબતીયા તળાવની જાણવણી નહીં થતા પાલિકાના શાસકો અને અધિકારીઓ સામે લોકોનો રોષ જોવા મળ્યો છે.
લાઈટો લગાવી દીધી છે, ભવિષ્યમાં સિક્યુરીટી ગાર્ડ પણ મુકાશે : સી.ઓ
નવસારી-વિજલપોર નગરપાલિકાના સી.ઓ.એ જણાવ્યું હતું કે, સરબતીયા તળાવની ફરતે લાઈટો તૂટી ગઈ હતી કે અમુક જગ્યાએ લાઈટો ન હતી ત્યાં લાઈટો લગાવી દીધી છે. પરંતુ તળાવને કે તેની ફરતે કરવામાં આવેલા બ્યુટીફીકેશનને નુકસાન ન થાય તે માટે ભવિષ્યમાં સિક્યુરીટી ગાર્ડ મુકવાની તજવીજ પણ હાથ ધરશે.