વડોદરા : રાજ્યની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સેવાનો વધુ એક દાખલો જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રીના કાન,નાક અને ગળાના વિભાગે બેસાડ્યો છે.આ વિભાગે તેના વડા...
વડોદરા : લગ્નમાં મહાલવા ગયેલા જમાદારના બંધ મકાનના દરવાજા તોડીને નિશાચરો ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશને નોંધાઈ...
વલસાડ : કપરાડા (Kaprada) તાલુકાના અંભેટી -સુખાલા માર્ગ પર કોઈ પણ જાતની પરમિશન વગર હાર્ડ મોરમ ભરેલી બે ટ્રક (truck) ને ખાણ...
વડોદરા : આણંદથી વડોદરા ઘરે પરત ફરી રહેલા પિતા પુત્રની કારને વાસણા ગામ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ વચ્ચે કૂતરું આવી...
વડોદરા : શહેરને 15 દિવસમાં ઢોર મુક્ત કરવાનું હાસ્યાસ્પદ નિવેદન મેયરે 4 ઓક્ટોબર 2021ના રોજ કર્યું હતું.પાલિકા દ્વારા ઢોર પકડવાની નબળી કામગીરી...
અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad blast case) આજે ચૂકાદો આવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચૂકાદો 13 વર્ષ 195...
દેશના સૌથી ઊંચા સાંસ્કૃતિક ચિહ્નો પૈકીનાં એક, કે જેમના ગાયનથી આઝાદી પછીની પેઢીઓ આગળ વધી, તે લતા મંગેશકર એટલી અકલ્પનીય હદે લોકપ્રિય...
અવાજોનાં જંગલોથી દૂર જંગલોના અવાજોની વચ્ચે આપણે જ્યારે વિહરીએ છીએ ત્યારે એક અલગ પ્રકારની અનુમૂતિનો અહેસાસ થાય છે. ખાસ કરીને વિવિધ પ્રકારનાં...
એક સમય હતો કે જયારે સુરતના લોકો હૃદય, કિડની કે લીવરની બિમારી માટે મુંબઇ દોડી જતા હતા. પણ છેલ્લા થોડાક વર્ષો દરમ્યાન...
હવે એવું રહ્યું નથી કે માતા પિતા જે છોકરો કે છોકરી બતાવે તે સારા માનીને હા કહીને પરણી જાય. પહેલા ૧૯ થી...
દાગીના પર લોન અપાવવાનું કહી મહિલાઓ સાથે ઠગાઇ કરતા હરામખોરો, જીવતાનું ડેથ સર્ટિફિકેટ આપીને વીમાની જંગી રકમ હડપતા દુર્જનો, ગેરકાયદેસર રીતે ઘરેલુ...
આજે જયારે માણસાઇના દીવામાં તેલ ખૂટી રહ્યું છે ત્યારે મુંબઇ કે જયાં રોટલો મળે પણ ઓટલો ન મળે ત્યાં મુંબઇના દાદર પરામાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) પોલીસ હેડ ક્વાર્ટસ પર બે અનાર્મ હેડ કોન્સ્ટેબલ (Head Constable) વચ્ચે ચકમક ઝરતા એક આસિ.હેડ કોન્સ્ટેબલ અને તેની પત્નીએ...
સુરત: (Surat) સુરતની પાલ (Pal) સ્થિત આરટીઓ (RTO) કચેરીમાં ટાઉટ (Agent) કેટલા બેફામ બન્યા છે એનો અનુભવ આજે મદદનીશ આરટીઓ કૃણાલ પંચાલને...
એકવખત વિશ્વ વિજેતા સમ્રાટ નેપોલિયન પોતાના મનગમતા ઘોડા પર ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા ગયો.અચાનક ઘોડાના પગ પાસેથી સાપ પસાર...
સુરત : (Surat) કતારગામ દરવાજા પાસે આવેલા કાજીપુરા મેદાનમાં રહેતા અને મનપામાં (SMC) સફાઇ કામદાર (Sweeper) તરીકે કામ કરતા યુવકનું ગળુ દબાવીને...
નવી દિલ્હી: (New Delhi) મહાભારત (Mahabharat) સિરીયલમાં (Serial) ભીમ (Bheem) ના પાત્રને જીવંત કરીને ચાહકોના (Fans) હૃદયમાં સ્થાન મેળવનાર પ્રવિણ કુમાર સોબ્તીનું...
ભરૂચ: મા નર્મદા (Narmada) જન્મજયંતીની ઉજવણી સોમવારે કરવામાં આવી હતી. આ પ્રસંગેપે ભરૂચના (Bharuch) દશાશ્વમેધ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે...
આજકાલ ધમ્માલોમાં પણ સાલી ‘લેટેસ્ટ’ આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે...
વર્તમાન ભારતનાં સામાન્ય નાગરિકો પર અમેરિકાનો પ્રભાવ નોંધપાત્ર છે. ખાસ તો શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગ લગભગ બધી જ વાતોમાં અમેરિકા સાથે ભારતની...
દેશના મોટાભાગના રાજ્યોમાં શાસન ગુમાવી ચુકેલી કોંગ્રેસ માટે પંજાબ વિધાનસભાની ચૂંટણી ખૂબ મહત્ત્વની બની રહેનાર છે. આ રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખવી...
લંડન(London): થોડા સમય પહેલાં સુધી જે સામે આવ્યું ન હતું તે એ છે કે ડિઝલ કાર (Diesel Car) પણ અન્ય પ્રદૂષકો, નાઈટ્રોજન...
સુરત(Surat): અડાજણ (Adajan) વિસ્તારમાં ઓએલએક્સ (OLX) પર વેચવા મુકેલો આઈફોન (I-Phone) એક અજાણ્યાએ ખરીદવાનું (Buy) કહીને એક ડોક્ટર અને રેતી-કપચીના વેપારીને મળ્યો...
દમણ(Daman): દમણનાં નાની દમણ દિલીપ નગરની લેન નં.5 ના વંશિકા એર્પાટમેન્ટમાં (Vanshika Appartment) એક લગ્ન સમારંભમાં મોડી રાત્રે ડીજે (DJ) વાગી રહ્યાની...
કીમ(Kim): ઓલપાડના (Olpad) કીમ ગામે ૨૨ વર્ષીય પરપ્રાંતિય નવપરિણીતાની હત્યા (Murder) થતાં ચકચાર મચી ગઈ છે. ઘર જમાય પતિ (Husband) જ હત્યા...
સુરત: (Surat) કેમિકલ લીકેજ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોતના જવાબદાર ગણાતી હાઇકેલ કંપનીની ત્રણ વ્યક્તિના જામીન (Bail) નામંજૂર કરવામાં આવ્યા છે. આ જ...
અમદાવાદ(Ahmedabad): ચૂંટણીઓ (Election) નજીક આવે એટલે સરકારી ભરતીની મોટી મોટી જાહેરાતો આપી રાજ્યની ભાજપ (BJP) સરકાર લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત...
સુરતઃ (Surat) રાંદેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની હાલત છેલ્લા ચોવીસ કલાકમાં કથળી હોય તેવું લાગી રહ્યું છે. રાંદેરમાં ગઈકાલે સામાન્ય વાતને લઈને થયેલા...
ગાંધીનગર(Gandhinagar): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) 65 હજાર કરતાં વધુ મૃતકોને ઓન લાઈન અરજીના (Online Application) આધારે 50 હજારની...
નવસારી (Navsari): નવસારી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે ૨૦૨૧ માં વિરાવળ ગામે બંદર રોડ પૂર્ણા નદીના (Purna River) પટમાં ચાલતા ગેરકાયદેસર ખનીજ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
વડોદરા : રાજ્યની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સેવાનો વધુ એક દાખલો જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રીના કાન,નાક અને ગળાના વિભાગે બેસાડ્યો છે.આ વિભાગે તેના વડા ડો.હિરેન સોનીના નેતૃત્વ હેઠળ કાનના પરદાના છિદ્રોની સુધારણા ટાંકા લીધા વગર થતી શસ્ત્રક્રિયા દ્વારા કરવાની શરૂઆત કરી છે.રાજ્યની સરકારી હોસ્પિટલોમાં જૂજ જગ્યાઓ એ આ સુવિધા ઉપલબ્ધ છે. ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના ડો.સોની એ જણાવ્યું કે ટીમ્નોપ્લાસ્ટી કર્ણ પટલની નવરચના નામે ઓળખાતી નવી ટેકનીક દ્વારા જરૂર પ્રમાણે એન્ડોસ્કોપ અને માઇક્રોસ્કોપના સહિયારા ઉપયોગ થી કરવામાં આવે છે.આ એંડોસ્કોપ કેમેરા થી સજ્જ હોય છે.તેના માટે કોઈ નવા સાધનોની જરૂર પડી નથી.વિભાગમાં ઉપલબ્ધ સાધનો નો ઉપયોગ કરીને જ આ નવી સેવા આપવામાં આવી રહી છે.કાન ના પરદામાં છિદ્રોને લીધે કાનમાં થી પરુનો સ્ત્રાવ થાય છે અને શ્રવણ શક્તિમાં ઘટાડો થતાં દર્દીને બહેરાશની મુશ્કેલી વેઠવી પડે છે.પરંપરાગત રીતે આ ખામી સુધારવા કાનની પાછળના ભાગે કાપા મૂકીને અને ટાંકા લઈને સર્જરી કરવામાં આવે છે.
જેમાં પરદાના કાણા અને મૂકવામાં આવેલા કાપાને ટાંકા લઈને સાંધવામાં આવે છે.નવી પદ્ધતિમાં કાન ની પાછળ કાપો મૂકવાની અને અંદર કે બહાર ક્યાંય ટાંકા લેવાની જરૂર પડતી નથી જે દર્દી માટે રાહતરૂપ છે.અત્યાર સુધી અમારા વિભાગમાં આવા 10 જેટલા ઓપરેશન કર્યા છે.જેમાં પરિણામ સંતોષજનક જણાયું છે.તેમણે જણાવ્યું કે આ નવી પદ્ધતિ હેઠળ કર્ણ નલિકા ના માધ્યમથી પરદા સુધી પહોંચી ચામડી આરોપિત (ગ્રાફ્ટ) કરીને છિદ્રો સાંધવામાં આવે છે.ડો.હાર્દિક શાહે આ પ્રકારની ટાંકા વગરની કર્ણ સર્જરીની સોલા સિવિલ હોસ્પિટલમાં શરૂઆત કરી અને પાટણમાં પણ તેઓ તે કરી રહ્યા છે.તે પછી આપણે વડોદરામાં તે શરૂ કરી છે.ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ શસ્ત્રક્રિયા માટે અંદાજે રૂ.50 હજાર જેટલો ખર્ચ કરવો પડે.જ્યારે અમારા સરકારી દવાખાનામાં તે લગભગ વિનામૂલ્યે કરાવી શકાય છે.પ્રકારની મુશ્કેલી ધરાવતા લોકો અમારા વિભાગનો સંપર્ક કરે એવો તેમણે અનુરોધ કર્યો છે.
કાનની હાડકીના સડાથી પણ શ્રવણ શક્તિ ઘટે છે : ડો.હિરેન સોની
ગોત્રી હોસ્પિટલના કાન,નાક, ગળાના વિભાગની ટીમ દ્વારા કાનની વિવિધ પ્રકારની તકલીફોનું તબીબી રીતે નિવારણ કરવામાં આવે છે.ડો.હિરેન સોનીએ જણાવ્યું કે કાનની હાડકીના સડાથી પણ શ્રવણ શક્તિ ઘટે છે.તેનું પરંપરાગત ટાંકાવાળું ઓપેરેશન કરવામાં આવે છે. કાનના પરદાની પાછળના ભાગે પાણી ભરાઈ જવું, કાનની પાછળની હાડકી ચોંટી જવાથી સાંભળવા માં તકલીફ થવી જેવી તકલીફોની વિભાગમાં સારવાર કરવામાં આવે છે.