આસામ ચૂંટણી (ASSAM ELECTION) : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (RPIYANKA GANDHI) હાલમાં આસામના પ્રવાસ પર છે અને આજે તે ચાના બગીચાની મહિલાઓની...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘માચો અદા’ તામિલનાડુમાં જોવા મળી છે. ત્યાં તેણે વિદ્યાર્થીના ચેલેન્જ પર પુશઅપ્સ માર્યા. રાહુલ ગાંધીએ સરળ પુશઅપ્સની સાથે...
સ્ટીલ નિર્માતા શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લોન્ચ કરવા માટે તૈયાર છે. આઇપીઓ દ્વારા કંપની રૂ. 1,107 કરોડ...
ગુજરાતમાં નગર-તાલુકા-જિલ્લા પંચાયતમાં રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો....
નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે તાલુકા કક્ષાએ થશે. આ મતગણતરીના આગલા દિવસે...
શહેરા: શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણી...
શહેરા: શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ આપી...
મોડાસા: અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન...
મોડાસા: ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો કાગળ પર હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી થઇ રહી છે. અમદાવાદ નિકોલની અક્ષરધામ...
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે રાજકારણીઓ સામે નતમસ્તક થઈ ગયેલી વડોદરા શહેર પોલીસ ચૂંટણી પુરી થતાં જ એક્શનમાં આવી છે. માસ્ક દંડ...
વડોદરા: ગઈકાલે રવિવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસે ભાજપના કેટલાક કાર્યકરો વાઘોડીયા નગર સ્થિત ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂ. 100ની નોટ આપી...
શિનોર : શિનોર તાલુકાના દીવેર ગામ નર્મદા નદી કિનાર રવિવારે એક સાધલીનો એક અને કરજણના ત્રણ યુવાનો નાહવા જતાં ઊંડા વહેણમાં...
વડોદરા કોર્ટ કોરોનાને કારણે છેલ્લા એક વર્ષ જેટલાં સમયથી બંધ હતી. સોમવારથી કોર્ટનું ફીઝીકલ કામકાજ ફરીથી શરૂ કરાયું હતું. કોર્ટના સ્ટાફ, વકિલો...
પૂર્વી લદ્દાખમાં એલએસીમાં ઘુસણખોરી કરવામાં નિષ્ફળ ગયેલ ચીન (CHINA) હવે ભારત (INDIA) પર સાયબર એટેક (CYBER ATTACK) કરવામાં વ્યસ્ત છે. ચીન દ્વારા...
વડોદરા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મત...
બિટકોઈનના વધતા જતા ભાવોથી માત્ર આપણી સરકાર જ નહીં પણ દુનિયાભરની સરકારો ચિંતિત છે. ભારત સરકારે સંસદમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ...
કેટલાયે દોરની વાતચીત પછી ભારત અને ચીન વચ્ચે સમજુતી થઇ ગઇ. બંને દેશ એપ્રીલ 2020ના પહેલાની સ્થિતિ બહાલ કરશે. ગલવાનના સંઘર્ષ પછી...
ગયા વર્ષે મુંબઇમાં વીજળીનો ગંભીર આઉટેજ થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે આ પાવર આઉટેજ એ દાયકાઓમાં સૌથી ગંભીર વીજળી આઉટેજ...
દરેક સીઝનમાં બધા જ ફળો અને શાકભાજી મળતા નથી ગયા છે. જે સીઝન પૂરતા જ મળતા હતા તે શાકભાજી ફળો બારે માસ...
ભારત અને પાકિસ્તાન (India and Pakistan) ને એક નજરથી જોવા માટેના સપના ઘણા લોકોએ જોયા છે. ધર્મ અને સીમા વિવાદને ભૂલી ભાઈચારાથી...
રાજયસભાના સાંસદ ગુલામનબી આઝાદ હાલમાં નિવૃત્ત થવાથી વડા પ્રધાન એમનાં સ્મરણો તાજાં કરતાં સભાગૃહમાં ભાવુક બની ગયા.વિદાય સમયે આપણે કરેલ કાર્યોની કદર...
હાલમાં વોટસ અપ પર ગુજરાતની આદિવાસી મહિલાઓનું અનોખુ રેન્ટોરન્ટ વનશ્રી રેસ્ટોરન્ટ વ્યારા ખાતે (તાપ્તી લાઇન) પર આવેલ છે. દેશી પધ્ધિતિથી જેવી કે...
ગુજરાતની છ મહાનગરાલિકાઓની ચૂંટણીના પરિણામો આવી ગયા જેમાં કોંગ્રેસનો અત્યંત ખરાબ દેખાવ રહ્યો, એમ કહીએ તો ખોટું નહી કે કોંગ્રેસનો રકાસ થયો....
દિલ્હી : પેટ્રોલ, એલપીજીના ભાવમાં વધારા પછી વાહનોમાં ઉપયોગમાં લેવાતા સી.એન.જી. અને પાઈપો દ્વારા ઘરોના રસોડામાં પહોંચતા ગેસની કિંમતમાં પણ વધારો કરવામાં...
ન્યુયોર્કના ચાઇનાટાઉનમાં દક્ષિણ એશિયન વંશનો એક વ્યક્તિ ચાકુથી હુમલો કરતાં ઘાયલ થયો હતો. 31 જાન્યુઆરીએ, સિલિકોન વેલીમાં એક 19 વર્ષિય હુમલાખોરે 84...
ક્રોધ અને આક્રમકતા માનવીની માનસિકતા બગાડે છે. ગુસ્સો આગ કરતા પણ વધુ તેજ અને ભભુકતો છે; પવન કરતા પણ વધુ ઝડપથી વહેતો...
એક મહાત્મા હતા ..તેમના એક યુવાન શિષ્યએ એક દિવસ પ્રશ્ન કર્યો, ‘ગુરુજી જીવનમાં કઈ વસ્તુઓથી અંતર રાખવું અને જો તે વસ્તુઓ જીવનમાં...
અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ...
સરકારે ભલે નવી શિક્ષણનીતિ જાહેર કરી, પણ સમાજ પોતાના અનુભવ, સમજણ અને જરૂરિયાત મુજબ પોતાની એક શિક્ષણનીતિ તૈયાર કરી જ દેતો હોય...
ભારતીય ક્રિકેટ ટિમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના વિરાટ ફોલોઅર્સ સાથે હવે સોશિયલ મીડિયાનો અસલી રાજા બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર 100 કરોડ...
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને વોરંટ જારી કર્યા
વડોદરામાં છઠ પૂજા માટે શરૂ થઈ તડામાર તૈયારીઓ
મહીસાગર નદીમાંથી લીધેલા પાણીનું બિલ વડોદરા કોર્પોરેશને નથી ચૂકવ્યું
ઇસ્કોન મંદિરનું ટીપી રોડ પરનું દબાણ પાલિકાના વહીવટદારો ક્યારે તોડશે ?
ટીપી 13માં પાણીની લાઈન પર એક જ સ્થળે વર્ષમાં પાંચમી વખત લીકેજ સર્જાયુ
શિનોરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો…
ટ્રમ્પ અને હેરિસ વચ્ચે ચૂંટણી જંગ: એક તરફ મતદાન અને બીજી બાજુ મતગણતરી શરૂ
એક દિવસમાં 31000 પેસેન્જર ઉધના રેલવે સ્ટેશનથી વતન રવાના થયા
સાઉદી અરેબિયામાં પહેલીવાર બરફ પડ્યો, લોકો જોઈને દંગ રહી ગયા- Video
ઓલિમ્પિક્સ 2036 ભારતમાં રમાશે, IOCને પત્ર લખી ભારતે દાવેદારી નોંધાવી
વડોદરા કલેક્ટર તંત્રનો સપાટો, ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીઓને પાણિચું
શરદ પવારે ક્યારેય ચૂંટણી નહીં લડવાનો સંકેત આપ્યો, કહ્યું- ક્યાંક તો રોકવું પડશે
શેરબજારના રોકાણકારોને સેબીએ આપી ચેતવણી, આ ભૂલ કરશો તો પસ્તાશો
યુપીના 16,000 મદરેસામાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો, સરકાર તમામ પ્રાઈવેટ પ્રોપર્ટી હસ્તગત કરી શકે નહીં
સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી, અમારા મંદિરમાં માફી માગો..
બુટલેગરને પકડવા જતાં પીએસઆઈનું મોત, બુટલેગર ભાગી ગયો
યે હમારા ઉસુલ હૈ
સુરત તારી સૂરતનો બદલાવ
નિર્દોષ પ્રાર્થના
સ્વર્ગસ્થ પાસવાનના પરિવારમાં રાજકીય વારસાની લડાઈ
મહારાષ્ટ્રમાં અજીત પવારનો ઘડોલાડવો થશે?
બાંધવગઢ નેશનલ પાર્કમાં એકસાથે 9 હાથીના મોતથી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી
ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર કેમ વિશ્વરાજકારણ માટે મહત્ત્વના છે?
વડોદરા : ગોત્રી રોડ પર જય જલારામ નગર પાસે મહેતા ટાયર્સમાં ભીષણ આગ
કેનેડામાં મંદિર પર ખાલિસ્તાનીઓનો હુમલો, રોષે ભરાયેલા હિન્દુઓએ બટોગે તો કટોગેના સૂત્રો પોકાર્યા
ઉત્તરાખંડના અલ્મોડામાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં ખાબકતા 36ના મોત
અમરેલીમાં કાર લોક થઇ જતાં ગૂંગળામણના કારણે ચાર બાળકોના મોત
અગાસમાં બેકાબૂ બાઈકે બાળકોને અડફેટે લીધા , એકનુ મોત, એક સારવાર હેઠળ
30.80 લાખની ભારતીય ચલણી નોટની હેરાફેરી કરતા રીક્સામાં બે ઈસમો ઝડપતી ભરૂચ LCB
આસામ ચૂંટણી (ASSAM ELECTION) : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (RPIYANKA GANDHI) હાલમાં આસામના પ્રવાસ પર છે અને આજે તે ચાના બગીચાની મહિલાઓની વચ્ચે પહોંચી ગઈ હતી અને પોતાના જ પોશાકમાં ચાના પાન તોડ્યા હતા. પ્રિયંકા ગાંધી મરૂન કલરની સાડીમાં ફૂલની ટોપલી તેના માથા પર મૂકી ચાના પાંદડા (COLLECT TEA LEAVES)ઓ ઉતારતી જોવા મળી હતી.
આજે આસામના તેજપુરમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા છે. જ્યાં તે મતદારો માટે તેમના પક્ષમાં પ્રચાર કરશે. આસામમાં ત્રણ તબક્કા (3 SESSION) માં મતદાન થશે. આસામમાં પ્રથમ તબક્કાના મતદાન 27 માર્ચે થશે. બીજો તબક્કો 1 એપ્રિલે યોજાશે. ત્રીજા તબક્કાના મતદાન 6 એપ્રિલના રોજ થશે. ચૂંટણીનું પરિણામ 2 મેના રોજ આવશે. પ્રચાર માટેની માર્ગદર્શિકા બહાર પાડતા પંચે કહ્યું છે કે ઉમેદવારો સહિત 5 લોકોને ઘરે-ઘરે જવા દેવામાં આવશે. આટલું જ નહીં, ઉમેદવારી નોંધાવવા માટેના ઉમેદવાર સાથે બીજા બે જ લોકો જઇ શકશે. રીટર્નિંગ ઓફિસરની કચેરીમાં માત્ર બે વાહનોની મંજૂરી રહેશે. ચૂંટણી કમિશનરે કહ્યું કે પરીક્ષાઓ અને તહેવારો પર મતદાન નહીં થાય. બધા તહેવારોની કાળજી લેવામાં આવી છે.
પ્રિયંકાએ ગઈકાલે મહિલાઓને આગામી ચૂંટણીઓમાં જવાબદારીપૂર્વક મતદાન કરવા વિનંતી કરી હતી કારણ કે તેમના અને તેમના બાળકોના ભવિષ્ય માટે તે ખૂબ મહત્વનું છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનું પ્રમાણ દેશમાં સૌથી વધુ છે અને હાલની સરકારે પરિસ્થિતિ સુધારવા માટે કંઈ કર્યું નથી. તે વિશ્વનાથ જિલ્લાના ગોહપુરમાં ચા-બગીચામાં કામ કરતી સ્વ-સહાય જૂથોના સભ્યો અને મહિલાઓ સાથે વાત કરી રહી હતી.
ચૂંટણી અધિકારીઓને રસી આપવામાં આવશે:
આસામમાં થનાર ચૂંટણી માટે ચૂંટણી પંચે પણ કમર કસી છે.. ફરજ પર તૈનાત તમામ ચૂંટણી અધિકારીઓને રસી આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે રાજ્યોના તમામ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પહેલા રસી આપવામાં આવશે. તે પછી દિલ્હી મુખ્યાલયમાં ઉપસ્થિત લોકોને રસી આપવામાં આવશે. જુનિયર સ્ટાફ સાથે મુખ્યાલયમાં પણ રસીકરણ શરૂ કરવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. હાલમાં રાજ્યમાં ભાજપ સરકાર છે. અને હવે રાજ્યની 126 બેઠકો માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 2 મેના રોજ મતગણતરી છે.