નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 15મી લીગ મેચમાં (Match) પૃથ્વી શોની આક્રમક 61 રનની ઇનિંગ અને ઋષભ...
કિવ: રશિયાને (Russia) આજે સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું જ્યારે યુએનની (UN) ૧૯૩ સભ્યોની સામાન્ય સભાએ અમેરિકા (America)...
પારડી : પારડીની (Pardi) દુકાનમાં (Shop) વિધવા મહિલાના સોનાના 3 તોલાના દાગીના તફડાવી ગઠિયો બાઈક (Bike) પર ભાગી ગયો હતો. પારડી ચાર...
અમદાવાદ : અન્યાય અને દમનકારી અંગ્રેજ સલ્તનતને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ૧૨ મી માર્ચના રોજ “દાંડી યાત્રા” શરૂ કરી મીઠા પરના અસહ્ય કર...
ગાંધીનગર: મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તાજેતરમાં વિધાનસભામાં પસાર કરાયેલા વિધેયકની કડક જોગવાઈ સામે માલધારી સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરાયો છે....
ગાંધીગનર: રાજ્યમાં હાલમાં માસ્કથી (Mask) કોઈ મુક્તિ મળે તેવા એંધાણ નથી. આઈએમઆરની (IMR) ગાઈડલાઈનને રાજ્ય સરકાર (Government) ફોલો કરી રહી છે. ગાંધીનગરમાં...
પલસાણા: રાજસ્થાનના (Rajasthan) ગંગાપુરનો યુવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) મળવા માટે નીકળ્યો છે. આ યુવાન રાજસ્થાનથી પગપાળા મુંબઈ (Mumbai) જવા માટે...
મુંબઈ: કપિલ શર્મા અને તેની કોમેડી લોકો ખૂબ પસંદ કરે છે. તેની સાથે દર્શકો અર્ચના પુરણ સિંહ, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદાને...
પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશનના (Police Station) પી.એસ.આઈ. (P.S.I) સહિતની ટીમે બાતમીના આધારે જોળવા ગામેથી શંકાસ્પદ મસાલાનું કારખાનું ઝડપી પાડી 7 લાખથી વધુનો...
હાલ લોકોમાં IPLનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે તેની એક જાહેરાતને લઈ ચર્ચા જાગી છે. આઈપીએલના ચાહકો મેચ જોવા માટે કોઈ...
બ્રિટનમાં હાલ એવી એક ઘટના બની છે કે જેમાં પોલીસે ઘણી સૂઝબૂઝથી મહિલાને બચાવી છે. એક મહિલાએ ઈમરજન્સી નંબર પર મદદ માટે...
મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેના લગ્નના સમાચાર...
સુરત : પુણાગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવકે વારંવાર બળાત્કાર (Rape) કર્યો હતો, સગીરાને બ્લેકમેઇલ (Black Mail) કરીને આ યુવકના...
સુરત: (Surat) ભાટપોર ખાતે રહેતી 14 વર્ષની કિશોરી (Teenage Girl) સાથે મિત્રતા (Friendship) કેળવી બિભત્સ મેસેજ (Message) કરતા કિશોરીએ મિત્રતા તોડી નાંખી...
નવી દિલ્હી: ભારતે હંમેશા બિનજોડાણવાદની નીતિ અપનાવી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં ભારત કોઇ એક દેશના...
નવી દિલ્હી: ગુજરાત ભાજપ અને આપની દિલ્હી સરકાર વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું છે. શિક્ષણ મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ વિપક્ષ પર કટાક્ષ...
સુરત: (Surat) ડિંડોલીમાં પોન્જી સ્કીમના નામે લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરવાના ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ ભાગી ગયેલા ડાયરેક્ટરના પુત્રની જહાંગીરપુરામાંથી ધરપકડ (Arrest)...
સુરત: (Surat) શહેરના વિવિધ વિસ્તારમાં ઘરફોડ ચોરી સહિત લૂંટના (Loot) ગુનાઓને અંજામ આપનાર ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારને પીસીબીએ (PCB) ઝડપી લીધો હતો....
લુણાવાડા : મહીસાગરના મુખ્યમથક લુણાવાડાની કોર્પોરેશન બેન્કના લોકરમાંથી સોના ચાંદીના ગુમ થયાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઇ છે. લુણાવાડા ખાતે આવેલા...
શ્રીલંકા: શ્રીલંકા(Sri Lanka)માં આર્થિક સંકટ(Economic Crisis) દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે. આ વચ્ચે ભારતે ક્રેડિટલાઈન અંતર્ગત શ્રીલંકાને ફ્યુઅલ ક્રાઇસિસમાંથી બહાર નીકળવા...
સુરત: કોરોના અને લોકડાઉનના વિકટ સમયમાં પણ સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં ઓટ આવી નહોતી, પરંતુ આજે સામાન્ય દિવસોમાં આ ઉદ્યોગ તકલીફમાં...
આણંદ : આણંદ નગરપાલિકાના વોર્ડ નં.11ના ભાજપના કાઉન્સિલરે સામાજીક કાર્યકરને અપશબ્દ કહ્યાં હતાં. આ મામલે તેમના સામે આણંદ ટાઉન પોલીસ મથકે એટ્રોસીટી...
નડિયાદ: કપડવંજ તાલુકાના જલોયા ગામે આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનું અને ત્યાંથી તેનો વેપલો કરવામાં આવનાર હોવાની બાતમી પોલીસને...
નવી દિલ્હી: ચીન લદ્દાખમાં પોતાની આપત્તિજનક અને અનઉચિત હરકતો કરવાનું બંધ નથી કરી રહ્યું. બંને દેશો વચ્ચે પહેલેથી જ આ ક્ષેત્રનાં LCને...
નડિયાદ: ડાકોરમાં આવેલ બ્લોક સર્વે નં ૪૧૯, ૧૧૫૪ વાળી જમીનનું ખોટું પેઢીનામું બનાવી, વારસદારમાંથી પિતરાઈ બહેનનું નામ કાઢી, ખોટી વારસાઈ કરી જમીન...
આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતાં પેટલાદ તાલુકામાં આવેલા બોરીયા ગામે મંગળવારની મોડી રાત્રે માતાજીના રથ પર પથ્થરમારો કરતાં તંગદીલી વ્યાપી હતી....
ભારતના એક ભાગમાં 12 મા ધોરણનું ઈંગ્લીશનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઈ ગઈ. લગભગ 24 જિલ્લામાં આ તો કેટલું અંધેર...
દુનિયા આજે જેટલી છે એટલી સુંદર કયારેય ન હતી અને આવનારા સમયમાં એ વધુ ને વધુ સારી થતી જ જશે.દુનિયામાં આ સુંદરતા...
ગુજરાત સરકારે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવશે...
‘લાઇવ વાયર’માં પ્રશાંત દયાળે આપણે દરિદ્રતાને સમૃધ્ધિ માની લેવાની ભૂલ કરી કેટલું ગુમાવ્યુ છે. જણાવતાં જે પંચાવન પછીની પેઢીએ જે જીવનની મોજ...
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 15મી લીગ મેચમાં (Match) પૃથ્વી શોની આક્રમક 61 રનની ઇનિંગ અને ઋષભ પંત તેમજ સરફરાઝ ખાન વચ્ચેની 75 રનની નોટઆઉટ (Not Out) ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે મુકેલા 150 રનના લક્ષ્યાંકને લખનઉ સુપર જાયન્ટ્સે ક્વિન્ટન ડિ કોકની 80 રનની ઇનિંગ અને આયૂષ બદોનીના 3 બોલમાં 10 રનની મદદથી અંતિમ ઓવરમાં ચોથા બોલે 4 વિકેટના ભોગે કબજે કરીને મેચ છ વિકેટે જીતી (Win) હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટસને કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિ કોકની જોડીએ 73 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. આ સ્કોર પર રાહુલ 24 રન કરીને આઉટ થયો હતો અને થોડી વાર પછી એવિન લુઇસ પણ માત્ર 5 રન કરીને આઉટ થયો હતો. ડિ કોક 52 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 80 રન કરીને આઉટ થયો ત્યારે લખનઉનો સ્કોર 3 વિકેટે 122 રન હતો. તે પછી હુડા અંતિમ ઓવરના પહેલા બોલે આઉટ થયા પછી પાંચ બોલમાં પાંચ બોલ કરવાના હતા ત્યારે બદોનીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીતાડી હતી.
લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ વતી પૃથ્વી શોએ આક્રમક બેટીંગ કરી હતી. તેણે આ સિઝનમાં દિલ્હી સાથે જોડાયેલા અને પહેલી મેચ રમી રહેલા ડેવિડ વોર્નર સાથે મળીને 67 રનની ભાગીદારી કરી હતી, જેમાંથી 61 રન પૃથ્વીના હતા. તે 34 બોલમાં 2 છગ્ગા અને 9 ચોગ્ગા સાથેની ઇનિંગ રમીને આઉટ થયો હતો. જ્યારે વોર્નર માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. દિલ્હીએ 74 રનના કુલ સ્કોર પર ત્રીજી વિકેટ રોવમેન પોવેલની ગુમાવી હતી. લખનઉના બોલરોએ કસેલા ગાળિયાના કારણે પંત તેની સ્વાભાવિક રમત રમી શક્યો નહોતો અને તે 36 બોલમાં 39 જ્યારે સરફરાઝ 28 બોલમાં 36 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.