નવી મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે મંગળવારે (Tuesday) અહીં રમાયેલી 48મી લીગ મેચમાં (Match) કગિસો રબાડાની આગેવાનીમાં પંજાબ કિંગ્સના બોલરોએ...
સમસ્તીપુર:બિહારમાં (Bihar) શરાબબંધી લાગુ હોવા છતાં લોકો ચોરીછૂપી દારૂ (Alcohol) પીતાં ઘણીવાર પકડાયા છે. આવો જ એક કિસ્સો સમસ્તીપુરથી પ્રકાશમાં આવ્યો છે....
સુરત : ડિંડોલીમાં (Dindoli) સાડીના વેપારીએ આડા સંબંધની શંકામાં પત્ની (Wife) જ્યારે સૂતી હતી ત્યારે તેણીનું ગળુ કાપીને ઘાતકી હત્યા (Murder) કરી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિશ્વની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક અગ્રણી FedExના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. FedExનું...
નવસારી: સમરોલીમાં (Samroli) એક સાથે ચાર જેટલાની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હીબકે ચઢયું હતું. ઉપરાંત અન્ય મૃતક મનીષાબેનની અંતિમયાત્રા વંકાલ ગામેથી નીકળી...
ગાંધીનગર: મંગળવારે પરશુરામ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનો માટે રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે, નગરો –...
વાપી : સોમવારે (Monday) મુંબઈના બાંદ્રાથી પટના જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેન (Express Train) રાત્રે 10 કલાકે વાપી સ્ટેશને (Vapi Station) પ્લેટફોર્મ નં.1...
કામરેજ: સરથાણા પોલીસમથકમાં (Police Station) દારૂની (Alcohol) માહિતી આપી હોવાની અદાવત રાખી જમીન લે-વેચનો ધંધો કરતા ઈસમને વાવ પાસે બોલાવી મિત્રએ (Friend)...
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ના પ્લેઓફને લઈને મહત્વની માહિતી સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે...
ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકરના વિવાદને લઈને રાજ્ય સરકારને અંતિમ ચેતવણી આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે સામે એફઆઇઆર નોંધવામાં આવી...
સુરત: (Surat) સુરતની વિવાદિત ટીકટોક સ્ટાર (TikTok Star) કીર્તિ પટેલની (Kirti Patel) આજે તા. 3 મેના રોજ અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ (Arrest)...
કોપનહેગન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) આજે તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે ડેનમાર્ક(Denmark)ની રાજધાની કોપનહેગન(Copenhagen) પહોંચી ગયા છે. એરપોર્ટ પર ડેનમાર્કના વડાપ્રધાન...
ખેરગામ : ખેરગામ (Khergam) એપીએમસી (APMC) માર્કેટયાર્ડમાં (market yard) આસપાસના ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારની કેરીની (mango) આવક શરૂ થઈ ગઈ છે. વેપારીઓ...
સુરત: ઘણા લોકો મોજશોખ પુરા કરવા માટે આડેધડ લોન લઈ લેતા હોય છે પરંતુ પાછળથી હપ્તા ભરી શકતા હોતા નથી, ત્યારે મુશ્કેલીમાં...
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક વધુ સ્ટાર કિડ લગ્ન કરવા માટે તૈયાર છે અને તે છે સુનીલ શેટ્ટીની (Suniel Shetty) વહાલી દીકરી અથિયા...
ભરૂચ: ભરૂચ(Bharuch) સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ના કોલ્ડ સ્ટોરેજ(Cold storage) તકનીકી ખામી(Technical defects) સર્જાવાના કારણે ખોટકાઈ પડતાં ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે....
સુરત: (Surat) વેડ રોડ ઉપર આવેલી દુકાનમાં પેકિંગનું શર્ટ (Shirt) ચકાસવા માંગણી કરી દુકાનદારે શર્ટ નહીં આપતાં ચોકના ડી-સ્ટાફનો જમાદાર (Police) ઉશ્કેરાયો...
સુરત: સુરત(Surat)માં ગરીબ પરિવારોમાંથી આવતાં બાળકો શિક્ષણ(Education)થી વંચિત ન રહે અને ભણી-ગણીને સરકારી નોકરી(Government job) માટેની તૈયારી કરી પગભર થઇ શકે એ...
સુરત : (Surat) ત્રણ દિવસ પહેલા મહિલાને (Women) મોબાઇલમાં (Mobile) ફોન કરીને સેક્સની (Sex) માંગણી કરનાર લિંબાયતમાં રહેતા યુવકને પોલીસે પકડી (Arrest)...
મુંબઈ: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી(Hindi film industry) તથા સાઉથ ઇન્ડસ્ટ્રી(South Industry) વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદ( language controversy)માં હવે સોનુ નિગમે(Sonu Nigam) ઝંપલાવ્યું...
સુરત : હનીટ્રેપની ઘટનાઓ દિનપ્રતિદિન વધવા માંડી છે. સુરતમાં યુવકોને સેક્સની લાલચ આપીને ફસાવવાના કિસ્સા પોલીસના ચોપડે ખૂબ નોંધાઈ રહ્યાં છે. અત્યાર...
અમરેલી: અમરેલી (Amreli) જિલ્લાના બગસરાના (Bagasara) કડાયા ગામમાં વાડીમાં રમતી બાળકીને સિંહ (lion) ઉપાડી ગયો હોવાની એક દુ:ખદ ઘટના સામે આવી છે....
નવી દિલ્હી: નેપાળ(Nepal)ની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)નો એક પબનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી અંગત પ્રવાસે છે....
જ્મ્મુ: ઈદનાં તહેવારને લઈ દેશમાં પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. જોધપુર બાદ હવે જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)નાં અનંતનાગ(Anantnag)માં પથ્થરમારા(Stoned)ની ઘટના સામે...
અલીરાજપુર: મધ્યપ્રદેશના (Madhya Pradesh) અલીરાજપુર (Alirajpur) જિલ્લામાં યોજાયેલ એક અનોખા લગ્ન (Marriage ) ખૂબ જ ચર્ચામાં છે. અહીં ગામના સરપંચે તેની ત્રણ...
સુરત: (Surat) સુરત ટેક્સટાઇલ (Textile) માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન (Labor Union) દ્વારા વિશ્વ મજૂર દિવસની (World Labor Day) ઉજવણીનો કાર્યક્રમ ગઈકાલે સહરા...
જોધપુર: રાજસ્થાનના (Rajsthan) જોધપુર (Jodhour) શહેરમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો (Communities) વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જાલોરી ગેટ પર ધ્વજ (Flag) હટાવવા...
સુરત: (Surat) અમેરિકન (America) સરકારના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગે ભારત (India) સરકારને મોકલાવેલી ટ્રેડ એડવાઇઝરીમાં રોમટિરિયલ સ્વરૂપની રશિયન પ્રોડક્ટ ફિનિશડ પ્રોડક્ટ તરીકે...
સુરત: સુરતમાં (Surat) સીટી બસના અકસ્માતની ઘટના વારંવાર સર્જાતી રહે છે. ત્યારે આજે સવારે સુરત સ્ટેશન રોડ દિલ્હી ગેટ પાસે સીટી બસ...
અંકલેશ્વર: ભરૂચમાં (Bharuch) 5 વર્ષ બાદ સંભવત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત આગમન કરી રહ્યા છે...
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
નવી મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે મંગળવારે (Tuesday) અહીં રમાયેલી 48મી લીગ મેચમાં (Match) કગિસો રબાડાની આગેવાનીમાં પંજાબ કિંગ્સના બોલરોએ કસેલા સકંજા વચ્ચે ગુજરાત ટાઇટન્સના પાવર હિટર ફેલ ગયા હોવા છતાં સાઇ સુદર્શને નોટઆઉટ અર્ધસદી ફટકારીને પોતાની ટીમને 8 વિકેટે 143 રન સુધી પહોંચાડીને મૂકેલા 144 રનના લક્ષ્યાંકને પંજાબ કિંગ્સે 16મી ઓવરમાં જ બે વિકેટના ભોગે કબજે કરીને મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી પંજાબ કિંગ્સે શરૂઆતમાં જ જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી હતી, જો કે તે પછી શિખર ધવન અને ભનુકા રાજપક્ષેએ મળીને 87 રનની ભાગીદારી કરીને ટીમને જીતના માર્ગે મૂકી હતી. રાજપક્ષે 28 બોલમાં 40 રન કરીને આઉટ થયો હતો. તે પછી ધવન અને લિયમ લિવિંગસ્ટોન મળીને ટીમને 16મી ઓવરમાં જ 8 વિકેટે જીતાડી ગયા હતા. મહંમદ શમીના ક્વોટાની અંતિમ ઓવરમાં લિવિંગસ્ટોને ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 28 રન લઇને મેચ 16મી ઓવરમાં પુરી કરી હતી. ધવન 62 જ્યારે લિવિંગસ્ટોન 10 બોલમાં 30 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ વતી ઓપનર શુભમન ગીલ શરૂઆતમાં જ આઉટ થઇ જતાં શરૂઆત સારી રહી નહોતી. રિદ્ધિમાન સાહાએ જો કે પાવરપ્લેમાં ફટકા મારવાનું ચાલુ રાખ્યું હતું, જો કે તે 21 રન કરીને આઉટ થઇ ગયો તે પછી સાઇ સુદર્શને એક છેડો સાચવીને બેટીંગ કરી હતી, જ્યારે સામે છેડેથી તેના પાર્ટનર બદલાતા રહ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા 1, ડેવિડ મિલર 14, રાહુલ તેવટિયા 11 અને રાશિદ ખાન શૂન્ય રને આઉટ થતાં ગુજરાતે 16.3 ઓવરમાં 112 રનમાં છ વિકેટ ગુમાવી હતી. સામે છેડેથી પાર્ટનર બદલાતા હોવા છતાં સુદર્શને રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને અંતે તે 50 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 65 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ કિંગ્સ વતી કગિસો રબાડાએ 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી, આ ઉપરાંત અર્શદીપ સિંહ, ઋષિ ધવન અને લિયામ લિવિંગસ્ટોને 1-1 વિકેટ ઉપાડી હતી.