નવસારી : નવસારી (Navsari) ઓવરબ્રિજ (Overbriedge) પાસે પીકઅપ અને ટ્રક (Track) વચ્ચેથી ઓવરટેક (Overtake) કરવાની લ્હાયમાં બાઈક (Bike) ચાલકે બાઈક પીકઅપ પાછળ...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડા એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આવેલા સોરઠીયા મસાલા મિલમાં બુધવારના (Wednesday) રોજ મોડી રાત્રે (Night)...
ભોપાલ: ભારતમાં (India) બોર્ડની પરીક્ષા થઇ ચુકી છે. હવે બોર્ડની પરીક્ષાના (Board Exams) પરિણામો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. આવા સમયે...
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)માં વિધાનસભા(Assembly) મતવિસ્તારોના સીમાંકન (demarcation)ની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે સાત વિધાનસભા બેઠકો(Seats)નો વધારો(Increase) થશે. આ બેઠકોમાં...
નવી દિલ્લી: ભારતે (India) અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. હવે ભારત એક નવો પ્રયોગ કરવાની તૈયારીમાં છે. અગાઉ ચંદ્ર અને...
મહેસાણા: મહેસાણા(Mehsana)માં મંજુરી વિના(Without Permission) રેલી(Rally) કાઢવા બદલ ધારાસભ્ય(MLA) જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) અને NCPનાં નેતા રેશમા પટેલ(Reshma Patel) સહિત 10 આરોપીને કોર્ટે...
અનાવલ: (Anaval) મહુવા તાલુકાના ઝેરવાવરા ઝરી ફળિયા ખાતે આવેલ પાણીની ટાંકી (Water Tank) પર બેસેલ મધપૂડાની માખીઓ (Honey-bee) છંછેડાતાં અંતિમસંસ્કાર અર્થે આવેલ...
સુરત: (Surat) ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર હોસ્પિટલના રિસેપ્શનિસ્ટ અને કાપડનો વેપાર કરનાર યુવકના નામથી ફેક એકાઉન્ટ બનાવી એ એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં (Profile Picture)...
સુરત : સામાન્ય રીતે વરઘોડા કે શોભાયાત્રા(procession)માં બગી(Buggy), ઘોડા(Horses) કે વધુમાં વધુ હાથી(Elephant) અને ઊંટગાડા નજરે પડતાં હતા પરંતુ છેલ્લા બે વર્ષથી...
નવી દિલ્હી(New Delhi): કાળઝાળ ગરમી અને હીટવેવ (Heat Wave)ની સ્થિતિ પછી છેલ્લા બે દિવસથી દેશના અનેક ભાગોમાં હવામાન(weather)માં પલ્ટો થવા સાથે વરસાદ(RainFall)...
ભીલવાડા: રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur) બાદ હવે ભીલવાડા(Bhilwara)માં તણાવની સ્થિતિ ઉભી થઇ છે. જેમાં બુધવારે રાત્રે એક સમુદાય(community)ના બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો...
કરનાલ(Carnal): દેશને હચમચાવી નાખવાના ખાલિસ્તાની(Khalistani) ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. હરિયાણા(Haryana)ના કરનાલમાં આતંકવાદ(Terrorism) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કરનાલમાંથી ચાર શંકાસ્પદ...
સુરત (Surat) : પૂણામાં હીરાનું (Diamond) કારખાનુ ચલાવતા વેપારી (Trader) પાસેથી 15 દિવસ પહેલા હીરા લઇ ગયેલા બે યુવકો ફરીવાર આવ્યા હતા,...
સુરત: લીંબુ(Lemon)ના ભાવ(Price) આસમાને(Hike) પહોંચતાં લીંબુનો વપરાશ પણ લોકોએ ઘટાડી દીધો હતો. મહારાષ્ટ્ર(Maharashtra), આંધ્રપ્રદેશ(Andhra pradesh) અને દ.ગુજરાત(South Gujarat)માંથી સુરત(Surat)ની એપીએમસી માર્કેટ(APMC Market)માં...
સુરત(Surat) : સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મોટા ઉપાડે પ્રોજેક્ટો તો બનાવી દેવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી. શહેરમાં ઘણા...
લડાઈ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહી છે પરંતુ સહન કરવાનું ભારતે આવી રહ્યું છે. દોઢ મહિના કરતાં પણ વધારે દિવસથી ચાલી...
સુરત: સુરતના પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની ગળું ચીરીને હત્યા કરનારા હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને...
મોસ્કો: છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધ(Ukraine War)માં પરમાણુ હુમલા(Nuclear attack)નો ખતરો(risk) વધી રહ્યો છે. રશિયા(Russia)એ બુધવારે કહ્યું કે તેના દળોએ...
સુરત(Surat) : છેલ્લા કેટલાક સમયથી સુરતમાં નાણાંકીય તરલતાનો અભાવ છે અને તેમાં જમીનના ધંધામાં ચાલી રહેલી મંદીને કારણે જમીનના અનેક વેપારીઓમાં ભારે...
ભરૂચ(Bharuch): વાલિયા(Valiya) તાલુકાના મેરા ગામના ખેતર(Farm)માંથી શંકાસ્પદ દીપડી(Leopardess)નું મોત(Death) થતાં તેના પર સાડા ચાર વર્ષથી નજર રાખતાં લેપર્ડ એમ્બેસેડર ટીમ (Leopard Ambassador...
ભરૂચ: ભરૂચ(Bharuch) શહેરમાં રખડતાં ઢોરો(Stray cattle) તોફાને ચડતાં હોય છે. પરંતુ હવે ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality)ની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લી ગટરો(sewers)માં પણ...
પુણે : આઇપીએલમાં (IPL) આજે બુધવારે (Wednesday) અહીં રમાયેલી 49મી મેચમાં વિરાટ કોહલી અને ડુ પ્લેસિસની સારી શરૂઆત પછી સીએસકેના સ્પીનરોએ કસેલા...
સુરત : પોલીસ (Police) કમિશનર દ્વારા શહેરમાં આજે સાગમટે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો હતો. જેમાં ‘કહી ખુશી કહી ગમ’...
ગાંધીનગર : આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લામાં રૂ. ૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પમી મેના રોજ લોકાર્પણ-ખાતમુર્હૂત...
સુરત: (Surat) સુરત શહેરમાં સોનાની લગડી જેવા મોકાની ગણાતી પારસી પરિવારોની જમીન (Land) પચાવી પાડવાના કાવતરાનો ભાંડો ફૂટયા બાદ અરજદારોની સબરજીસ્ટ્રાર કચેરીમાં...
વાપી: વાપીના (Vapi) ડુંગરા વિસ્તારમાં ડુંગરા કોલોનીમાં રહેતો ૧૫ વર્ષના એક તરુણ સહિત ત્રણ તરુણો દમણ ગંગા (Daman ganga) નદીમાં (River) નહાવા...
નવી દિલ્હી: આજરોજ દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) તેમજ તેની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધણાં શહેરોમાં વરસાદ (Rain) સાથે...
ખેરગામ: (Khergam) ખેરગામ એપીએમસી (APMC) માર્કેટયાર્ડમાં આસપાસના ખેડૂતો (Farmers) દ્વારા વિવિધ પ્રકારની કેરીની આવક શરૂ થઈ ગઈ છે. વેપારીઓ ચીખલીના સોલધરા ગામના...
સુરત: (Surat) અઠવા સબરજીસ્ટ્રારના કરોડોના દસ્તાવેજ કૌભાંડમાં (Scam) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તપાસ શરૂ કરતા અત્યાર સુધી પાંચ જણાના નિવેદનો લેવાયા છે....
વલસાડ : વલસાડના અબ્રામાં ખાતે પૈસાની લેતીદેતીમાં બે સગા ભાઇઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થતા વચ્ચે છોડાવવા પડેલી ભાભીને પણ માર માર્યો હતો....
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
નવસારી : નવસારી (Navsari) ઓવરબ્રિજ (Overbriedge) પાસે પીકઅપ અને ટ્રક (Track) વચ્ચેથી ઓવરટેક (Overtake) કરવાની લ્હાયમાં બાઈક (Bike) ચાલકે બાઈક પીકઅપ પાછળ અથડાવી દીધી હતી. જેના કારણે બાઈક ચાલક બાજુમાં ચાલતી ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેસેલા યુવાનને શરીરે ઈજાઓ થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોરના ગાંધીનગર સોસાયટીમાં ગૌરીશંકર મહોલ્લામાં આશુતોષ ગીરીશભાઈ રાઠોડ છાપરા રોડ નંદ બંગલોમાં રહેતા તેના મિત્ર મનોજ કેશવભાઈ યાદવ સાથે બાઈક લઈને કામ અર્થે ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે આશુતોષ નવસારી ઓવરબ્રિજ ખોડીયાર હોટલ પાસે આગળ ચાલતી મહિન્દ્રા પીકઅપ અને ટ્રક વચ્ચેથી ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. પરંતુ આશુતોષે બાઈક પીકઅપની પાછળ ભટકાવી દીધી હતી. જેથી આશુતોષ અને મનોજ રસ્તા પર પડ્યા હતા. પરંતુ આશુતોષ બાજુમાં ચાલતા ટ્રકના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મનોજને શરીરે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે ટ્રકના ચાલકે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. અશોકભાઈને સોંપી છે.
પારડીમાં વડોદરાની કાર પલટી ગઈ: એરબેગ ખુલી જતાં બે વ્યક્તિનો બચાવ
પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 વાપીથી વલસાડ જતાં ટ્રેક ઉપર આવેલી મહેતા હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પર ગુરુવારે જૈમિન પરષોત્તમ પટેલ અને મયુરીબેન પટેલની કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. સવારે આસપાસના દુકાનદારો પોતાની દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે કાર પલટી ગયેલી હાલતમાં જોઈ હતી. કારમાં એર બેગ ખુલી ગઈ હતી અને કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. બંને ઇજાગ્રસ્તોને પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળ પર આવી પહોંચી ક્રેન વડે કારને ટોચન કરી પોલીસ મથકે લઈ આવી વધુ તપાસ હાથ ધરી હતી.
કાકડકૂવા નજીક રિક્ષાએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
સુરત : ધરમપુર નાનાપોઢા માર્ગ ઉપર કાકડકુવા નજીક ધરમપુરથી લગ્નપ્રસંગ માટે ખરીદી કરી પરત ફરી રહેલા યુવાનની બાઈકને રિક્ષાએ ટક્કર મારતાં ચાલકનું મોત નિપજ્યુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી દિવ્યેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા ચંદુભાઈ પટેલ તેમના કુટુંબી ભાઈના લગ્ન પ્રસંગ હોઈ ખરીદી કરી ધરમપુરથી બાઇક નબર જી.જે.15. ઈ. ઈ.4524 લઈ પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન કાકડકૂવા સડક ફળિયા નજીક રિક્ષા નબર જી.જે.15.એ.યું.9880 ના ચાલકે બાઈકને ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર ઇજા પહોચતા ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના પુત્રએ રિક્ષા ચાલક દામુભાઈ કિકાંભાઈ ધોડી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.