સુરત : કમેલા દરવાજા (Kamela Darwaja) પાસે સાઢુભાઇને મળીને પરત જતા પરિવારનો (Family) બસની (Bus) સાથે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં...
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના (West Delhi) સુભાષ નગર વિસ્તારમાં શનિવારે રાત્રે બેફામ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું. આ ઘટનામાં લગભગ...
ચીન : કોરોનાની (Corona) શરૂઆત જે દેશથી થઈ હતી તે દેશ ચીનની (China) હાલત આજે કફોળી થઈ છે. કોરોનાથી આજે જયારે આખી...
સુરત: (Surat) લિંબાયતમાં મહાપ્રભુનગર, મમતા સિનેમા પાસે સવારના પાંચ વાગ્યે પત્નીને (Wife) મહારાષ્ટ્ર (Maharashtra) જવાનું કહી નિકળેલા યુવાનને લોકોએ ચોર (Thief) સમજીને...
સુરત: (Surat) વેસુમાં નાનીના ઘરેથી પરત ફરતી સગીરાની સાથે દાદર ઉપર ચાર અજાણ્યાઓએ ચપ્પુની અણીએ શારીરિક અડપલા (Eve Teasing) કર્યા હતા. સગીરાએ...
સુરત: (Surat) અલથાણમાં (Althan) રહેતા અને ઇલેક્ટ્રીક એન્જિનિયરનું (Electrical Engineer) કામ કરતા યુવક જ્યોતિષાચાર્યનું (Astrologer) કામ શીખવા લાગ્યો હતો, જ્યાં તે કામ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal)ને ધમકી આપવા...
કામરેજ: (Kamrej) કીમ દરગાહ પરથી સુરત (Surat) ઘરે જતાં ભાઈ-બહેનનો પરિવાર નવી પારડી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં (Canal) હાથ-પગ ધોવા ઊભા રિક્ષા...
મુંબઇ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ (Loudspeaker controversy in Maharashtra) ખૂબ જ વકરી રહ્યો છે. હવે આ વિવાદ વચ્ચે રાજ ઠાકરેની (Raj Thackerey) પાર્ટી મહારાષ્ટ્ર...
નવી દિલ્હી: ભાજપના (BJP) નેતા અમિત માલવિયાએ તેમના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી...
ઝારખંડ: ઝારખંડ(Jarkhand)ના જમશેદપુર(Jamshedpur)માં ટાટા સ્ટીલ પ્લાન્ટ(Tata Steel Plant)માં શનિવારે સવારે અચાનક આગ(Fire) ફાટી નીકળી હતી. હાલ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ...
સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓ કરી છે. જેમાં ભાજપ (BJP) મિશન 182ને પાર પાડવા સી.આર પાટીલ...
ભરૂચ: (Bharuch) ભરૂચના આમોદ (Aamod) નજીક ઢાઢર (Dhadhar) નદીના (River) પુલ (Bridge) પરનો કુતુહલ સર્જતો વિડીયો વાઈરલ (Video Viral) થયો છે. ઢાઢર...
મુંબઈ : આગામી રવિવારે(Sunday) તા.8મી મેના રોજ પાલઘર(Pal Ghar) જિલ્લાના વાણગાવ અને દહાણું રોડ સ્ટેશન વચ્ચે રવિવારે રેલવે ઓવર બ્રિજ(Railway over bridge)...
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નિરામય યોજના અંતર્ગત શહેરમાં પોલીસ(Police) કર્મીઓ અને તેમના પરિવાર(Family) માટે દર શુક્રવારે ચેકઅપ(Check Up) કેમ્પ(Camp)નું આયોજન...
સુરત (Surat) : સુરતની જિલ્લા ન્યાયાલય હવે ફાસ્ટટ્રેક કોર્ટ (Fast Track Court) પણ બની ગયું છે, સુરત શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા ગંભીર...
સુરત: કોરોના(Corona)ની ત્રીજી લહેર પુર્ણ થયા બાદ, કોરોનાએ જાણે શહેરમાંથી વિદાય લઈ લીધી હતી. છેલ્લા 24 દિવસથી શહેરમાં કોરોનાનો એક પણ કેસ...
સુરત : છેલ્લા ઘણા સમયથી શહેરમાં વિવિધ પ્રોજેકટના કામો ચાલતા હોવાથી ઠેર ઠેર રસ્તાઓ ખોદાઇ ચુકયા છે. તેમાં પણ સેન્ટ્રલ ઝોનની હાલત...
દેલાડ: DFCCIL(Dedicated Freight Corridor Corporation of India) અને વેસ્ટર્ન રેલવે દ્વારા ગોથાણ (Gothan) ગામમાં ગત વર્ષે જૂન-2021માં ફાટક નં.૧૪૯ (LC NO-149) જબરદસ્તી...
સુરત: કોવિડ-19 કોરોના સંક્રમણના બે વર્ષ સૌથી કપરા રહ્યાં પછી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી(Tours & Travels Industry) માટે 2022 નું ઉનાળુ વેકેશન(Summer...
સુરત(Surat) : એક બાજુ સુરત સ્વચ્છતા સરવેમાં સતત બે વર્ષથી દેશમાં બીજો નંબર લાવી રહ્યું છે. આ વખતે તો પ્રથમ નંબરે આવવા...
સુરત : સુરતમાં (Surat) તિરંગાયાત્રાનું (flag march) આયોજન કરનાર આમ આદમી પાર્ટીના (APP) મહિલા કોર્પોરેટરે (Corporator) આ યાત્રામાં ભારતના રાષ્ટ્રધ્વજને (flag) ઊંધો...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મથુરા(Mathura)માં એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 7 એક જ પરિવાર(Family)ના 7 લોકોના મોત(Death) નીપજ્યા...
માતૃત્વ ધારણ કરવું દરેક સ્ત્રીની ઇચ્છા, સપનું અને સૌભાગ્ય હોય છે. પહેલાંના સમયમાં જયારે નાની ઉંમરમાં લગ્ન કરી લેવાની પ્રથા હતી ત્યારે...
નવસારી : નવસારીના (Navsari) ચકચારિત વસીમ બિલ્લા (Wasim Billa) હત્યા કેસમાં (Murder case) નવો વળાંક સામે આવ્યો છે. મૃતક વસીમ બિલ્લાની ભાભીને...
સુરત: સહરા દરવાજા પાસે બેકાબૂ એસ.ટી. બસે બાઇકને અટફેટે લેતાં બાઇક પર સવાર સાત વર્ષીય બાળકીને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ...
માતા, મધર, મોમ જે કહો તે પરિવારનું કેન્દ્રબિંદુ છે. કોઇ પણ ઉપમા જેની પાસે ટૂંકી પડે એનું નામ મા. મા તો હંમેશાં...
આજે મધર્સ ડે હતો. શહેરમાં ગ્રીટિંગ કાર્ડ અને ફૂલવાળાઓને ત્યાં ઘણો ધસારો હતો. એક મોટી કંપનીનો મોટો અધિકારી પોતાની માને એક બુકે...
વાચકમિત્રો,ઉનાળાની ગરમીમાં પરીક્ષાની સીઝન ચાલુ જ છે. પ્રવેશપરીક્ષાઓની તારીખો આવી ગઇ છે. આવતી રહે છે. સાથે જ વાલી-વિદ્યાર્થી વચ્ચે વાદ-વિવાદ વધતા જ...
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગના (Diamond Industry) ભીષ્મ પિતામહ ગણાતા ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની (Govind Dholkiya) આત્મકથા (Auto Biography) ડાયમન્ડ આર ફોરએવર...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત : કમેલા દરવાજા (Kamela Darwaja) પાસે સાઢુભાઇને મળીને પરત જતા પરિવારનો (Family) બસની (Bus) સાથે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા બસની નીચે ફસાયું હતું. સાત વર્ષની બાળકીને બચાવવા તેના પિતાએ (Father) બાળકીને છાતીએ વળગાડી દીધું હતું, પરંતુ બ્રેક (Brack) માર્યા બાદ બાળકી છાતીમાંથી છુટીને ટાયરમાં આવી જતાં મોત (Death) નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામના નહેરુનગર ઝૂંપડપટ્ટી પાસે રહેતા સુબહાન મુસા અહેમદ શાહ ટેલરીંગનું કામ કરે છે, તેઓ તેમની સાત વર્ષિય પુત્રી હુમેરા તેમજ પત્ની સાથે સાઢુભાઇને મળવા માટે કમેલા દરવાજા ગયા હતા. તેઓ પરત પોતાના ઘરે આવતા હતા ત્યારે દિલ્હીગેટ તરફ રોડ ઉપર બ્રિજની નીચે એક બસ ચાલકે ફુલસ્પીડમાં ગાડી હંકારી હતી અને એક્ટીવા સાથે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં એક્ટીવા બસના ટાયરમાં ફસાઇ ગયુ હતુ, સુબહાનભાઇએ હુમેરાને છાતીના ભાગે લગાવી લીધી હતી અને હાથ વડે બસમાં થપાટ મારીને બસ ઊભી રાખવા માટે કહ્યું હતું, આ દરમિયાન બસના ચાલકે બ્રેક મારી હતી. ત્યારે સુબહાનના હાથમાંથી હુમેરા છુટી ગઇ હતી અને તે બસના ટાયરની નીચે આવી ગઇ હતી. ઘટના સ્થળે જ સાત વર્ષિય હુમેરાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે બસ ચાલકની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કોળી ભરથાણા પાસે ઈંટ ભરેલો ટેમ્પો પલટી મારી જતાં એક મજૂરનું મોત
કામરેજ: શનિવારના રોજ વહેલી સવારે કામરેજ-ઓરણા રોડ પર જતો આઈસર ટેમ્પો કોળી ભરથાણા ગામ પાસેથી પસાર થતો હતો. એ વેળા ચાલકે કાબૂ ગુમાવતાં ટેમ્પો રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં પલટી મારી જતાં ટેમ્પામાં સવાર ત્રણ મજૂરને ઈજા થઈ હતી. જ્યારે કેબિનમાં બેસેલા એક મજૂરનું દબાઈ જતા મોત નીપજ્યું હતું.
કામરેજ તાલુકાના અંત્રોલી ગામે આવેલા ઈંટના ભથ્થા પરથી શનિવારે વહેલી સવારે ઈંટો ભરી ટેમ્પો નં.(જીજે 05 બીએક્સ 2153) બારડોલી ખાતે ખાલી કરવા માટે ટેમ્પોનો ચાલક કડસીયા વાલાભાઈ કટારા (હાલ રહે.,અંત્રોલી ઈંટના ભથ્થા પર) તેમજ ભથ્થા પર રહેતા રાજસ્થાનના મજૂરો વિનોદ નરસિંહ, ગોવા રમેશભાઈ, પરેશ મગનભાઈ તેમજ ભાનુ વાલા કટારા (ઉં.વ.25) સાથે નીકળ્યા હતા. ટેમ્પોમાં ચાલક સાથે આગળ કેબિનમાં ભાનુ બેસેલો હતો. કામરેજ-ઓરણા રોડ પર કોળી ભરથાણા ગામની સીમમાં વહેલી સવારે આશરે 5.30 કલાકે ચાલકે કાબૂ ગુમાવતા ઈંટ ભરેલો ટેમ્પો રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી જતાં કેબિનમાં બેસેલો ભાનુ દબાઈ ગયો હતો. જ્યારે પાછળ બેસેલા અન્ય ત્રણેય મજૂરને સામાન્ય ઈજા થઈ હતી. મજૂરોએ બૂમાબૂમ કરતાં રાહદારીઓએ દોડી આવી દબાઈ ગયેલા ભાનુને કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ કેબિનમાં દબાઈ જતાં કામરેજ ચાર રસ્તાની ઈઆરસીની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવીને જે.સી.બી. મશીનથી ટેમ્પોનું કેબિન ઊંચું કરી ભારે જહેમત બાદ ભાનુને કેબિનમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં કમર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં ટેમ્પોચાલક સામે કેતન વેકરિયાએ ફરિયાદ નોંધાવી હતી.