સોશિયલ મીડિયા ઉપર અવારનવાર જાતજાતના વિડીયો ફરતાં ફરતાં આપણા સુધી પહોંચતા હોય છે. હાલમાં એવો જ એક વિડીયો સ્માર્ટફોન સુધી પહોંચ્યો. વિડીયોના...
કોઈપણ દેશની સુરક્ષા માટેની પ્રથમ આવશ્યકતા સૈન્યની રહે છે, તે માટે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ એમ ત્રણ પ્રકારની સેના હોય છે, તે...
છત્તીસગઢ: છત્તીસગઢથી (Chhattisgarh) એક હૃદયદ્રાવક ઘટના સોશિયલ મીડિયા (Social media) પર વિડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં પાંચ બદમાશોએ એક વ્યક્તિને...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સમયપુર બાદલી વિસ્તારથી દુષ્કર્મની (Rape) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 40 વર્ષના આરોપીએ (Accused) તેના મિત્ર સાથે...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના હળદવા ખાતે રહેતા રાજસ્થાની પરિવારની મહિલાના મૃત્યુ બાદ તેના ભાઈએ રાજસ્થાનના ભીલવાડા પોલીસમથકે (Police Station) ફરિયાદ આપતાં ત્યાંથી...
નવી દિલ્હી: સૂર્ય આકાશમાંથી સતત અગ્નિ પ્રગટાવી રહ્યો છે. તાપમાનમાં (Temperature) વધારો અને તેજ પવનને કારણે લગભગ સમગ્ર ઉત્તર ભારત (India) ગરમીની...
વાપી: 1 મે,1960ના રોજ ગુજરાતની (Gujarat) સ્થાપના કરવામાં આવી હતી. એ જ દિવસે ગુજરાત સાથે અન્ય રાજ્ય મહારાષ્ટ્રની (Maharashtra) પણ એક અલગ...
ભરૂચ: ભરૂચ (Bharuch) નગરમાં વર્ષોના વહાણા બાદ ભૂગર્ભ (Underground) ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ...
સુરત: મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ જિલ્લામાં નાર્લાની વાડીમાં 1.88 કરોડની રક્ત ચંદનની તસ્કરીના (Smuggling) કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ પુષ્પાને સુરત ક્રાઈમ બ્રાંચે...
નવી દિલ્હી: દેશમાં મોંઘવારીથી પરેશાન લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરના (Cylinder) ભાવમાં (Price) આજથી એટલે કે...
સુરત: (Surat) નાનપુરા પોસ્ટ ઓફિસમાં (Nanpura Post Office) પોસ્ટ આસિસ્ટન્ટે પીઆરએસ કાઉન્ટર પર નોકરી કરતો હતો તે સમયે સાત ગ્રાહકોની (Customer) બુક...
નવી દિલ્હીઃ (New Delhi) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) રવિન્દ્ર જાડેજા (Ravindra...
નવી દિલ્લી: ભારતીય સ્માર્ટફોન (Smart Phone) અને સ્માર્ટ ટીવી માર્કેટમાં Xiaomi કંપનીએ ધીરે ધીરે ઓનલાઈન માર્કેટ દ્વારા ભારતીય બજારમાં ઓફલાઈન પ્રવેશ કર્યો...
બારડોલી, પલસાણા: (Bardoli) પોલીસથી (Police) બચવા માટે બુટલેગરો દારૂની (Alcohol) હેરાફેરીમાં અવનવા કીમિયા અપનાવતા હોય છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે (LCB Team)...
સાપુતારા: (Saputara) આહવા ખાતે રહેતી 22 વર્ષીય યુવતીને થોડા દિવસ પૂર્વે અજાણ્યા મોબાઈલ (Mobile) નંબર પરથી વ્હોટએપ મેસેજ (Whatsapp Message) આવ્યો હતા....
નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયામાં (Australia) એક ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું છે. જેની માત્ર વાત સાંભળીને જ તમારા રૂવાટા ઊભા થઈ જશે....
ગુવાહાટી: આસામની એક અદાલતે (Assam Court) મહિલા કોન્સ્ટેબલ પરના કથિત હુમલાના “નિર્મિત કેસ” માં ગુજરાતના ધારાસભ્ય (Gujarat’s MLA) જીગ્નેશ મેવાણીને ફસાવવાનો પ્રયાસ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના વિજ્ઞાન ભવન ખાતે દેશભરની હાઈકોર્ટ(High Court)ના ચીફ જસ્ટિસ (Chief Justice) અને મુખ્યમંત્રીઓ(Chief Minister)ની એક કોન્ફરન્સ(Conference) યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી...
વલસાડ : વલસાડ (Valsad) અબ્રામા ખાતે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ખોલીને ઠગ ટોળકીએ (Fraud Gang) આઠ વેપારીઓ પાસેથી અલગ અલગ જગ્યા પરથી...
સુરત (Surat): લાકડા સહિતની હેન્ડિક્રાફ્ટની (Handy Craft ) વસ્તુઓ બનાવતા કારીગરે (Worker) પોતાના મોબાઇલ (Mobile) માલિકને આપીને સેટીંગ્સ (Settings) જોઇ આપવા માટે...
સુરત: સુરતમાં સાયબર ફ્રોડનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. એપ, અજાણી લીંક કે પછી માત્ર એક ફોન કોલથી પણ ફ્રોડ થઇ રહ્યા...
વલસાડ: વલસાડ તાલુકાના કુંડી ઓવરબ્રિજ પાસે આવેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આજરોજ શનિવારે બપોરે અચાનક આગ લાગી જતા ભારે દોડધામ મચી ગઇ છે....
મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશકેલી વધતી જઈ રહી છે. 200 કરોડના મની લોન્ડરિંગ (Money laundering) કેસના આરોપી કોનમેન...
વલસાડ/પારડી : વલસાડ (Valsad) જિલ્લામાં વહીવટી તંત્રએ ઘણા સમય બાદ મોટો સપાટો બોલાવી રેતી, કપચી અને માટી જેવા ખનીજનું વહન કરી ગેરકાયદે...
પાલનપુર: પાલનપુરમાં (Palanpure) વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ (exam) એક વિદ્યાર્થીની ઉપર એક શખસે લોખંડના સળિયા વડે હુમલો (Attack) કર્યો હતો....
મુંબઈ: યસ બેંક(Yes Bank) સાથે કરાયેલી છેતરપીંડી(Fraud) મામલે CBI એકશનમાં આવી છે. સીબીઆઈ(CBI)એ શનિવારે મુંબઈ(Mumbai) અને પુણે(Pune)માં શંકાસ્પદ લોકોની આઠ જગ્યાઓ અને...
સુરત (Surat) : ખજોદની રેવન્યુ (Revenue) સરવે નં.182ની જમીનનો (Land) દસ્તાવેજ (Document) રિઝ્યુમ કરવા માટે રજિસ્ટ્રાર કચેરીમાં (Registrar Office) એપ્લિકેશન કરવામાં આવી...
સુરત : કોઝવે(Cozway)ની આગળના ભાગમાં તાપી(Tapi) કિનારા ઉપર બેસીને બે બાળકો અને એક સગીરા સહિત ત્રણ ન્હાઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ...
વલસાડ : વલસાડના (Valsad) મોગરાવાડીમાં પરિવાર ફ્લેટ બંધ કરીને રાજસ્થાન ગયો હતો. જેનો લાભ લઈ તસ્કરોએ ઘરનું તાળું તોડીને પ્રવેશ કરીને બેડરૂમમાં...
સુરત: સુરત(Surat)માં યોજાયેલી પાટીદાર સમીટ(Global Patidar Business Summit)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ પાટીદારોને જ આકરા વેણ કહ્યા હતા. સમીટને વર્ચ્યુઅલ ઉદબોધન કરતા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
સોશિયલ મીડિયા ઉપર અવારનવાર જાતજાતના વિડીયો ફરતાં ફરતાં આપણા સુધી પહોંચતા હોય છે. હાલમાં એવો જ એક વિડીયો સ્માર્ટફોન સુધી પહોંચ્યો. વિડીયોના પ્રારંભમાં લખ્યું હતું કે, ‘‘વેઈટ ટીલ ધી એન્ડ’’, એટલે કે અંત સુધી રાહ જુઓ… વિડીયોના અંતે કશુંક અનપેક્ષિત પરિણામ/ દૃશ્ય જોવા મળશે. આ વિડીયોમાં શું હતું કે વાતને જવા દઈએ, પણ આ વાક્યએ જુદી દિશામાં વિચારતા કરી મૂક્યા. આપણા બધાના જીવનમાં નાની મોટી ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે. પરંતુ ઘણી વખત કેટલાક લોકો એને સ્વીકારી શકતા નથી અને અનિચ્છનીય પગલું ભરી બેસતા હોય છે, કે જે ખરેખર અંતે બીજા જ પરિણામ સુધી દોરી જાય તેવી હોય છે. તો કેટલાક લોકો અમુક ઘટના બન્યા પછી પોતે મહાન બની ગાય હોય એ રીતે વર્તવા માંડતા હોય છે. તો વળી, કેટલાક લોકો બીજાને નુકસાન પહોંચાડીને પોતે વિજયી થઈ ગયા હોય એ રીતે વર્તવા માંડતા હોય છે… વગેરે. વાતનો સારાંશ એજ કે આપણે આપણા જીવનમાં બનતી નાની મોટી ઘટનાઓને અંતિમ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ, ભલેને એ હકારાત્મક હોય કે નકારાત્મક હોય અને અંત સુધી રાહ જોવાની ધીરજ રાખવી જોઈએ… વેઈટ ટીલ ધી એન્ડ…
નવસારી – ઈન્તેખાબ અનસારી