સનો વધ કર્યા પછી હવે શું કરવાનું? નંદ શ્રીકૃષ્ણને ઠપકો આપે છે – હવે ગોકુળમાં જવું જોઇએ. મલ્લો સાથે યુદ્ધ કરીને શરીરને...
જમાના પ્રમાણે ઘણું બધું બદલાતું રહે છે. માણસ માત્રના સ્વભાવથી લઈને સમાજ સુદ્ધાંની તાસીર… આવક વધી- બચત વધવા લાગી એટલે ચોરી-ચપાટી ને...
ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, “જે ઘરમાં કોઈનું મૃત્યુ ન...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વડા સૌરવ ગાંગુલીએ બુધવારે બપોરે તેમની એક પોસ્ટથી સમગ્ર મીડિયાને સ્તબ્ધ કરી દીધું. તેણે એક એવું ટ્વીટ...
અત્યાર સુધી મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી અનેક ફિલ્મોમાં આયુષ્માન ખુરાનાએ દર્શકોનું દિલ જીતી લીધું છે પણ નવી ફિલ્મ ‘અનેક’માં મનોરંજન જ...
મહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે અલગ ભૂમિ(પાકિસ્તાન)ની માંગણી શરૂ કરી, ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત આવડો મોટો દેશ છે....
આજે ‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ છે અને આ દિવસે તેની ઉજવણી થવી જોઈએ તે નિશ્ચયને 50 વર્ષ પૂરાં થયાં છે. પર્યાવરણને સાચવવાના ઉપક્રમમાં...
સુરત: પર્યાવરણનો મુદ્દો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે. પ્રદૂષણના કારણે પર્યાવરણ પર મોટુ જોખમ ઉભું થઈ રહ્યું છે અને તેની...
સુરત: અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે બુર્સ કમિટીએ આજે રવિવારે સાંજે...
સુરત: સુરત (Surat) એરપોર્ટ (Airport) પર પેસેન્જર (Passenger) સંખ્યા વધી રહી છે ત્યારે એર ઇન્ડિયાની (AirIndia) સબસીડીયરી કંપની સુરતથી અમદાવાદ, દીવની ફ્લાઈટ...
કર્ણાટક: કર્ણાટકમાંથી (Karnatak) એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આકરી ગરમીમાં (Heat) વીજળી ગુલ થવાની સૌથી ખરાબ હોય છે. તેના કરતાં પણ...
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીમાં (BJP) ઘરવાપસી સમયે ભરૂચના (Bharuch) નેતા ખુમાનસિંહ વાંસિયાએ ગુજરાતમાંથી (Gujarat) દારૂબંધી હટાવી લેવી જોઈએ, તેવો વિચાર વ્યક્ત કર્યો...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે મિશન 182ની તૈયારીના ભાગરૂપે 182 વિધાનસભા બેઠકો માટે મંત્રી, સિનિયર આગેવાનો, પૂર્વ...
નવી દિલ્હી : હવામાન વિભાગની સચોટ આગાહીને કારણે આ વર્ષે ચોમાસું (Monsoon) નિર્ધારિત સમય કરતાં 3 દિવસ પહેલા કેરળમાં (Kerala) પ્રવેશી શકે...
આસામ: આસામના (Assam) લેડી સિંઘમ તરીકે જાણીતા પોલીસ (Police) અધિકારીની છેતરપિંડીના કેસમાં ધરપકડ (Arrest) કરવામાં આવી છે. પોલીસ અધિકારી જનમોની રાભા ગયા...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (UP) આવતા મહિનાથી ઘરોમાં 4G ટેક્નોલોજી આધારિત સ્માર્ટ વીજળી મીટર (Electricity meter) શરૂ કરવામાં આવશે. આ મીટર ઘરોમાં...
વલસાડ: વિશ્વમાં 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે ઉજવણી (Celebration) કરવામાં આવે છે, ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં ઉત્તર...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) હાપુડ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં (Factory) બોઈલર વિસ્ફોટમાં (Blast) 9 લોકોના મોત (Death) થયા છે અને 20...
પારડી: બગવાડા ટોલનાકા હાઇવે પર (Highway) બે મિત્ર (Friend) બાઈક (Bike) પર સરીગામથી ઓરવાડ જતાં હતા ત્યારે પાછળથી ઓડી (Audi) કાર ચાલકે...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) જુના દિવા ગામના યુવાનને આવેલું દિવાસ્વપ્ન (Dream) સાચું ઠર્યું !સ્વપ્નમાં આવ્યા કાલ ભૈરવ અને નવી નક્કોર જેવી પથ્થરની મૂર્તિ...
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ ભાજપ (BJP) અને કૉંગ્રેસની (Congress) સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ એક્શનમાં (Action) આવી ગઇ છે. દિલ્હીના...
નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે ટ્વીટર (Twitter) અને યુટ્યુબને (Youtube) જણાવ્યું છે કે તેઓ તેમના સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ...
ઓડિશા: (Odisha) ઓડિશામાં મોટી રાજકીય (Political Movement) ઉથલપાથલ થઈ છે. મુખ્યમંત્રી (CM) નવીન પટનાયકની (Navin Patnaik) કેબિનેટના (Cabinet) તમામ મંત્રીઓએ (Ministers) આજે...
નવી દિલ્હી: જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) પર હિંદુ (Hindu) અને મુસ્લિમ (Muslim) પક્ષો સામસામે આવી ગયા છે. હવે આગ અન્ય રાજ્યોમાં પણ...
બારડોલી: (Bardoli) બારડોલીના સ્ટેટ હાઈવે (State Highway) પર માટી ભરેલી ટ્રકના (Truck) ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે હંકારીને બીડ ગામની સીમમાં ઉભી રહેલી...
સુરત : સચિનમાં રહેતી 19 વર્ષીય યુવતી સાથે તેના કૌટુંબિક જેઠએ બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ થઇ હતી. યુવતીએ પોતાના પતિને જાણ કરીને...
સુરત : અડાજણમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા ઉપર તેના જ પતિએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પતિની...
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ શનિવારના...
સુરત: (Suraat) ક્લાઈમેટ ચેન્જને લીધે સતત આખું વર્ષ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની માર પડતાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ...
ગાંધીનગર: ગુજરાત બાર્ડ (Gujarat Board) દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓના...
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
PM મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે, પહેલીવાર ઇથોપિયાની મુલાકાત લેશે
સનો વધ કર્યા પછી હવે શું કરવાનું? નંદ શ્રીકૃષ્ણને ઠપકો આપે છે – હવે ગોકુળમાં જવું જોઇએ. મલ્લો સાથે યુદ્ધ કરીને શરીરને જો જખમી બનાવ્યું હોય તો ગોકુળની ગાયોના દૂધ પીશો એટલે શરીર હતું તેવું ને તેવું થઇ જશે. શ્રીકૃષ્ણ નંદને સમજાવે છે, ‘વાસ્તવમાં તો વસુદેવ મારા પિતા અને દેવકી મારી માતા.’ પણ શ્રીકૃષ્ણની વાતો સાંભળીને નંદને બહુ આઘાત લાગે છે એટલે શ્રુતને ખરાબ લાગે તો પણ સંભળાવ્યા વિના રહેતા નથી-
દીઠાં મંદિર, માળિયાં દીઠી ઘોડાની ઘોષ,
દીઠાં લોક રળિયામણાં, થઇ તુંને રહેવાની હોંશ.
પણ અમને તો પુત્રવધૂ જોવાની હોંશ છે એટલે ફરી શ્રીકૃષ્ણ વધારે સમજાવે છે – અર્ધી રાત્રિએ તમારી પાસે આવ્યો, તમારી કન્યા તો આકાશમાં વીજળી બનીને ઊડી ગઇ. મારા સગા પિતા વસુદેવ અને તમે મારા પાલક પિતા. આ સાંભળી નંદ તો ચીસરાણ કરવા લાગ્યા.
નંદ, ગોવાળા વલવલે, નિસાસે ફાટે પાઢ,
રોયા ગગને દેવતા, રોયાં વાડીનાં ઝાડ.
વિલાપ નંદનો સાંભળી રોયા,
નગરના લોક.
પણ હવે શું કરવાનું – નંદ ફરી ફરી રડતાં રડતાં કહે છે –
‘સુંદર શામળા રે! મને હુતી તારી આશ;
ગોકુળિયું ઉજજડ કરી રે કાં કીધો મથુરાવાસ?
મેં ઉછેર્યો આદર કરી રે, સાચો જાણી પુત્ર;
તુજ માટે ગઇ દીકરી રે,
મારું ઉજાડયું ઘર સૂત્ર.
પ્રેમાનંદના શ્રોતાઓ આ સાંભળીને નંદની પડખે સંભવી શકે.
પિતા – પુત્રનો પ્રેમ આ શ્રોતાઓ પણ જાણે તો ખરા ને!
લોક કહેશે મુને વાંઝિયો રે,
મારા ફરી દેવાયા દ્વાર,
એક અવગુણે સર્વ ગુણ ગયા રે,
બાંધ્યો ઊખળ સાથ;
તે દુ:ખ તારે મન વસ્યું રે?
મેં દૂભાયો દીનાનાથ.
એમ કહી કહીને શ્રીકૃષ્ણને ગોકુળ આવવા ખૂબ સમજાવે છે. તારા વિના ગાયો નિસાસા નાખશે. તું નહીં હોય તો શીકે લાકડી કોણ ધરશે? વલોણાં કોણ કરશે? ગાયો કોણ દોહશે? જશોદાનું શું થશે? અમારી ગતિ કેવી? કોયલ કાગડાના માળામાં ઇંડાં મૂકી જાય અને પછી થોડા દિવસે કોયલ બચ્ચાંને પોતાની સાથે લઇ જાય – એવી રીતે અમારી પાસેથી આ બાળક છિનવાઇ રહ્યું છે.
એટલે ફરી શ્રીકૃષ્ણ નંદરાયને સમજાવે છે,
ઘણું દાઝે રે, અમને ઘણું એક દાઝે,
ઘણું દાઝે છે મુજને રે,
પણ દોહેલો લોકાચાર,
કેમ માતાપિતાને પરહરું રે?
અમો દેવકીના કુમાર.
જુદી રીતે જોઇએ તો – વસુદેવ અને દેવકીએ તો બાળકને જન્મ આપીને ગોકુળ મોકલી દીધો હતો. વરસોનાં વરસ વીત્યાં. એમને પુત્રવિરહ કેટલો સાલ્યો હશે? અને છતાં નંદને આશ્વાસન આપવા તે કહે છે:
મન – પ્રાણ રહેશે શ્રી ગોકુળે – રે,
મારો મથુરા રહેશે દેહ.
સુખ શ્રીગોકુળનું રે, જે સુખ શ્રીગોકુળનું,
ગોકુળમાં સુખ ભોગવ્યું રે,
તે ન મળે વૈકુંઠ માંહય.
લક્ષ ચોરાસી દેહ ધરું રે, તો એ ન મળે જશોદા માય.
છેવટે નંદને પ્રતીતિ થાય છે કે ગર્ગ ઋષિએ જે વાત કહી હતી તે આજ સાચી પડી.
હવે નંદને વળાવીને શ્રીકૃષ્ણ વસુદેવ પાસે આવ્યા – સાથે જ મામી એટલે કે કંસ પત્નીને પણ આશ્વાસન આપ્યું-
‘અમો તમારો હણ્યો ભરથાર, ઘણું સાલે : તમારા ગયા શણગાર,
દૈવ પ્રત્યે કાંઇ ચાલે નહીં મારી મામી બેહુ વિધવા થઇ.
મારા છ બાંધવ મામે મારિયા, તે દુ:ખે મામા મેં સંઘારિયા.
હવે મથુરાનો વહીવટ કોણ કરે? શ્રીકૃષ્ણ તો અનાસકત એટલે રાજગાદી ઉગ્રસેનને સોંપી. અધર્મ દૂર કરી ધર્મની સ્થાપના કરી. પાછળથી આ વાત શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ અર્જુનને કહી સંભળાવી હતી-
‘પરિત્રાણાય સાધુનામ્,
વિનાશાય ચ દુષ્કૃતામ્‘
એટલે બધા સુખ સંતોષથી રહેવા લાગ્યા.