તમને ચોક્કસ કોઈ પ્રેમથી જોઈ લેશે, પરંતુ એ આંખો અમારી ક્યાંથી લાવશે? જે પ્રેમભરી નજર આશિક પાસે હોય તે બીજા ક્યાંથી લાવી...
વલસાડ : વલસાડના (Valsad) ચણવઇ ગામના યુવાનની લાશ પત્થર બાંધેલી હાલતમાં પાથરી ગામમાંથી વહેતી વાંકી નદીમાંથી (River) મળી આવી હતી. આ લાશ...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. વહેલી સવારે આવેલા ભૂકંપમાં 950 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ...
બ્રિટિશ પ્રોડક્શન કંપની ‘ધ વોક’ દ્વારા શરણાર્થીઓ અર્થે ‘લિટલ અમલ’ નામનો અદ્વિતીય પ્રયોગ અમલમાં મુકાયો છે. પ્રયોગમાં 3 મીટર ઊંચી એક પપેટને...
બીજું વિશ્વયુદ્ધ પરાકાષ્ટા તરફ જઇ રહ્યું હતું. મિત્ર રાજ્યો હિટલરને યહૂદીઓ તરફની ઘાતક ઘૃણાના સતત મળતા અહેવાલોથી વિચલિત થતા હતા. રોજેરોજ અહેવાલો...
ઘણી વખત એવું બનતું હોય છે કે બહારનું વાતાવરણ કોઈ કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અથવા તો તે કાર્ય કર્યા સિવાય...
બડો બિહામણો શબ્દ છે આ.… યુદ્ધની વાત નીકળે એટલે લશ્કરનો ઉલ્લેખ કરવો પડે અને આર્મી-લશ્કર સાથે સહેજે છે કે સૈન્યના જવાનોને ય...
પૂરતું જ્ઞાનસેક્સ વિશેનું જ્ઞાન પણ બહેતર અને સંતોષપ્રદ સેક્સ માટે આશીર્વાદરૂપ બની રહે છે. એકબીજાને ઉત્તેજિત કરતાં અંગો વિશેની જાણકારી, ઉત્તેજના માટે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat singh Koshyari) કોરોના (Corona)...
ભયંકર બેરોજગારીના પડકારોનો સામનો કરતા દેશમાં સરકારે બે મોટા નિર્ણયો જાહેર કર્યા છે, પહેલી મોટી જાહેરાત ખુદ વડા પ્રધાન કાર્યાલયના ટવીટર હેન્ડલ...
બૉબી દેઓલની ‘આશ્રમ’ વેબ સીરિઝમાંથી દર્શકોનું મન ઊઠી રહ્યું છે, ત્યારે OTT પર એની નવી સિઝનની તૈયારી ચાલી રહી છે. તેનું ટીઝર...
લોકો વિદ્યુત જામવાલને હજુ પણ માત્ર એક્શન હીરો જ માને છે, એમની માન્યતા એકશન ડ્રામા ફિલ્મ ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2 – અગ્નિપરીક્ષા’...
હાલમાં આપણી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અગાઉ ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા દરમ્યાન જે તેનું સરેરાશ તાપમાન હતું, તેના કરતા 1.5 અંશ સે.નો વધારો થઇ...
અત્યારે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગતાં લોકોના મનમાં કારના ચાર્જિંગ, બૅટરીના ભાવ તથા કારની કિંમત વગેરે જેવી બાબતોને લઈને ઘણા સવાલો ઊઠી રહ્યા...
16થી ચોત્રીસ વર્ષીય ફ્રાન્સેસ્કો કુરિયોને સેંકડો ગ્રાહકોને મોટાભાગે U.S.A.ના દસ્તાવેજો શોધવામાં મદદ કરી છે. જ્યુર સાંગુનિસ (‘લોહીનો અધિકાર’) નિયમને કારણે ઇટાલી વિશ્વના...
ભીની માટીની સુગંધ હોય, સાથે ચા કે કોફી અને ભજિયાં હોય તો અને ઝરમર વરસાદ પડતો હોય એટલે જીવનનો આનંદ લેવાની મજા...
સુરત: મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘટેલી ઘટનાએ ફરી એકવાર ખજૂરાહોની યાદ અપાવી દીધી છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સરકાર જોખમમાં મુકાઈ છે....
સુરત : વરાછામાં (Varacha) વી.ડી.ગ્લોબલ પ્રા.લિ. કંપનીમાં મેનેજર (Manager) તરીકે પાંચ વર્ષથી નોકરી (Job) કરતા કામરેજના યુવકે રૂા.40 લાખની કિંમતના હીરાને પોલીસીંગ...
કરાચી: ડૉક્ટર (Doctor) અને સ્વાસ્થ્યકર્મીઓને ભગવાનનું સ્થાન આપવામાં આવે છે પરંતુ ઘણી વાર એવા સમાચારો (News) સામે આવે છે જે આપણને સ્તબધ...
ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં (Gujarat) ખાસ કરીને બનાસકાંઠાના વિવિધ તળાવો (Lack) ભરવા માટે સ્થાનિક લોકો દ્વારા પીએમ (PM) નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ (Post...
ગાંધીનગર: રાજ્યભરમાં મંગળવારે (Tuesday) વિશ્વ યોગ દિનની (World Yoga day) ઉજવણી કરાઈ હતી. સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટમાં...
ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જ્યારે અમદાવાદ (Ahmedabad)...
નવસારી: (Navsari) સુરત પ્રોહી. ડ્રાઈવ પોલીસે (Police) બાતમીના આધારે ખારેલ-ટાંકલ રોડ ઉપરથી 2.02 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો...
ચંદીગઢ: મુખ્યમંત્રી (CM) મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના (International Yoga Day) અવસરે મંગળવારે જાહેરાત કરી હતી કે, હરિયાણા (Hariyana) સરકાર સશસ્ત્ર...
હથોડા: મોટી નરોલી નજીક નેશનલ હાઇવે (Highway) પર ટ્રક (Truck) અને ઇકો કાર (Car) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) ઇકો કારની પાછળ ટ્રક...
સુરત (Surat): વરાછાના (Varacha) યુવાનને લગ્નની (Merriage) લાલચ આપી તેના સોનાના ઘરેણાં (Gold Jewelers ) તથા રોકડા (Cash) મળી કુલ રૂપિયા 1.96...
સુરત: (Surat) પનાસ ગામમાં 24 વર્ષ પહેલા ભાઈનું અપહરણ (Kidnapping) થતા તેને છોડાવવા 5 હજાર ઉછીના લીધા હતા. આ રૂપિયાની ઉઘરાણી કરનાર...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના(Agnipath Scheme) સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. યુવાનોએ વિરોધ પ્રદર્શન કરતા બસોમાં તોડફોડ કરી...
સુરત (Surat): મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં છે ત્યારે શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક સુરત પહોંચી ગયા છે. તેઓ એકનાથ શિંદે...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા બે દિવસનાં વિરામ બાદ વરસાદે (Rain) ફરી એન્ટ્રી કરતા વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. ડાંગ...
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને
‘ગુજરાતમિત્ર’ની એક ઝલક સુહાની
ધાર્મિકતા અને માનવતા
સૌથી મહત્ત્વનો ગુણ ઈમાનદારી
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
સા’બ કીધૂરસે આતે હો..
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
વિકાસની ગતિ જળવાઇ રહેવી જોઇએ
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
તમને ચોક્કસ કોઈ પ્રેમથી જોઈ લેશે, પરંતુ એ આંખો અમારી ક્યાંથી લાવશે? જે પ્રેમભરી નજર આશિક પાસે હોય તે બીજા ક્યાંથી લાવી શકે? કોઈ પ્રેમથી, સ્નેહથી એક નજર જોઈ લે એટલે તેની આંખોમાં આશિકનો પ્રેમ નજર નહીં આવે. આશિકની આંખો હંમેશાં પ્રિયજનને જોવા માટે વ્યાકુળ હોય છે. એવી નજરથી બીજા કોઈ જોઈ નહીં શકે. પ્રિયજનને સ્નેહભરી નજરથી કોઈ જોઈ લે તો પણ પ્રિયજનની આંખો પણ આશિકના ઈંતેજારમાં હોય છે. તેની આંખો હંમેશાં આશિકની પ્રતીક્ષા કરતી હોય છે. આશિકની આંખોમાં જે પ્રતીક્ષા હોય તે બીજા કોઈની આંખોમાં નહીં મળે. પ્રેમનો તબક્કો જ એવો હોય છે જયાં હૃદયની વાત આંખો કહેવા લાગે અને સામે પક્ષે એ વાત સમજાવા લાગે. બે જણા વચ્ચેના પ્રેમમાં આવી ગુફ્તગૂ થતી રહે છે. એ બીજાને સમજાતી નથી. એ વાત પ્રેમ કરનારા જ જાણી શકે. પ્રિયજનની આંખોથી જે પ્રેમને સમજી શકે તે જ આવી વાતો કરી શકે. કોઈ પ્રિયજનને એક નજર જોઈ પણ લે તો પણ તેની આંખોમાં આશિક જેવી કસક જોવા નહીં મળે. આશિકની આંખોમાં જે પ્રેમ છલકે છે તે બીજા કોઈમાં જોવા નહીં મળે. આ આંખોમાં સતત પ્રિયજનની પ્રતીક્ષા જોવા મળે. મુલાકાત માટે અહીં આશા જોવા મળે. અહીં વિરહની વેદના જોવા મળે. અહીં યાદનો વરસાદ જોવા મળે. આશિકની આંખોમાં પ્રિયજનનો પ્યાર હંમેશાં જોવા મળે છે. અહીં પ્રતીક્ષા પણ છે અને મિલનની આશ પણ છે. પ્રેમ કરનારા આશિકની આંખોમાં પ્રિયજનની તલાશ કાયમ રહે છે. એ હોય ત્યારે પણ અને એ નહીં હોય ત્યારે પણ. પ્રિયજનની મુલાકાતનો સમય હોય કે પછી તેની પ્રતીક્ષાનો સમય હોય આશિકની આંખોમાં પ્રિયજનની એક ઝલક જોવાની જે તાલાવેલી હોય છે તે બીજા કોઈમાં જોવા નહીં મળે.