કોલંબોઃ શ્રીલંકા(Sri Lanka)માં છેલ્લા કેટલાક મહિનાઓથી હોબાળો ચાલી રહ્યો છે અને હવે તો દેશના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) પણ...
નવી દિલ્હી: દેશમાં હાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા નવી સંસદ (Parliament) બિલ્ડીંગની ઉપર વિશાળ અશોક સ્તંભનું (Ashok stambh)...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં યોગી સરકારે(Yogi Government) બુલડોઝર(Bulldozer) એક્શન હાથ ધર્યું હતું. જેમાં અસામાજિક તત્વોની મિલકતને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવતી...
નવી દિલ્હી: દેશમાં ફરીથી વધતા જતાં કોરોના (Corona) સંક્રમણના કેસ વચ્ચે સરકારે 18 વર્ષથી વધુ વયજૂથના લોકોને કોવિડ રસીના (Vaccine) મફત બૂસ્ટર...
સુરત(Surat) : સુરતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય રહ્યું છે...
સુરત(Surat): સુરત જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ(Heavy Rain)નાં કારણે બારડોલી(Bardoli) તાલુકાને અસર પહોંચી છે. મોડી રાત્રે મીંઢોળા...
વડોદરા : વડોદરા શહેરમાં એક હજારથી વધુ જર્જરિત ઇમારતો આવેલી છે, જેમાંથી સાતસોથી વધુ ઈમારતોને સંપૂર્ણ ઉતારી લેવા માટે નિર્ભયતા શાખા દ્વારા...
વડોદરા: વડોદરા શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઇ રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ સ્થાયી સમિતીના અધ્યક્ષ ડૉ.હિતેન્દ્ર...
સુરત(Surat): હજીરા (Hazira) ખાતે આવેલી તત્કાલીન ESSAR કંપની તેમજ હાલની AMNS સ્ટીલ ઇન્ડિયા કંપની દ્વારા જંગલની આશરે 8 હેક્ટર જમીનમાં (Land) દબાણ...
આણંદ: રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદે (Rain) તારાજી સર્જી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય...
ઝારખંડ(Jharkhand): ઝારખંડના ધનબાદ(Dhanbad)માં એક મોટી દુર્ઘટના થઇ છે. બલિયાપુર વિસ્તારના પ્રધાનખાંતા રેલ્વે સ્ટેશનની દક્ષિણ કેબિન, સિન્દ્રી રેલ્વે(Railway) લાઇન પાસે રેલ અંડરપાસની કામગીરી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદના (Heavy Rain) કારણે પૂરની (Flood) સ્થિતિ સર્જાય છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. અત્યાર સુધીમાં 27...
જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં ગઈકાલે સાંજના સાત થી રાતના બાર સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ ગઈ કાલે સાંજના સાત વાગ્યા ના સમય થી...
આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : સાંજે કાળા ડીંબાગ વાદળોથી ચડી આવ્યાં: સોજિત્રામાં સતત બીજા દિવસે ચાર ઇંચ વરસાદ: હજુ પણ ભારે...
નડિયાદ: નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના મોબાઈલ પર છેલ્લાં કેટલાક દિવસોથી એક અજાણ્યો શખ્સ અવારનવાર ફોન કરતો હતો. આ...
મુંબઈ: સુશાંત સિંહ રાજપુત(Sushant Singh Rajput)નાં મોત(Death) બાદ શરુ થયેલા ડ્રગ્સ કેસમાં તેની ગર્લ ફ્રેન્ડની મુશકેલી પૂરી થવાનાં બદલે વધી રહી છે....
નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લાના કુલ ૬૯ હોદ્દેદારો પક્ષમાંથી રાજીનામું આપ્યાં બાદ,...
આણંદ : મહીસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી...
સુરત(Surat) : છેલ્લાં એકાદ અઠવાડિયાથી સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાત વરસી રહ્યો છે. સતત વરસાદના (Rain) લીધે સુરત શહેરમાં અનેક રસ્તાઓ...
જિંદગીની વાસ્તવિકતા સમજાવતો એક ટુચકો વાંચવામાં આવ્યો, જે એવું કહેવા માંગે છે કે કોઈની જિંદગીનો કોઈ ભરોસો હોતો નથી. કોણ, ક્યારે આ...
ઝેન વિચારધારા એ બૌધ્ધ ધર્મનું સૌથી ઉમદા કહી શકાય તેવુ પ્રદાન છે. 5મી સદીના અંત ભાગમાં બૌધ્ધ ધર્મ દ્વારા ઝેન વિચાર ચીનમાં...
સુરત (Surat): પુણા ગામમાં નાના ભાઇએ (Younger Brother) માતા સાથે માથાકૂટ કરી હતી. આ બાબતે મોટા ભાઇએ નાના ભાઇને (Older Brother) ઠપકો...
‘તેમ આડા તેડા બાત કર કે રૂપા વાલી બાત બદલને કે ચક્કર મેં હૈ!’ શિંદેએ સીધો આરોપ મૂક્યો.હવાલદાર શિંદે અને લૈલા, બન્ને...
વલસાડ : વલસાડમાં (Valsad) સોમવારે આવેલા પૂરના (Flood) કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તાર સાથે છીપવાડ દાણાબજારમાં (Dana Bazar) પણ પાણી ભરાઇ ગયા...
ઐશ્વર્યા રાયને સિનેમાના પરદા પર જોવા આતુર પ્રેક્ષકો હજુ પણ ઓછા નથી. ઐશ્વર્યા જો કે શરૂથી જ ઓછી ફિલ્મોમાં કામ કરે છે...
નવી દિલ્હી: ભાજપ(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)એ મોહમ્મદ પયગંબર(Prophet Muhammad)ને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ દેશમાં વિવાદની આગ ફેલાઈ હતી. દેશમાં...
ગાંધીનગર: રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI)ની ટીમે અમદાવાદ (Ahmadabad) જિલ્લામાં સાણંદ (Sanand) ખાતે એક દરોડો પાડીને તેમાં તપાસ હાથ ધરીને અંદાજિત સાડા ત્રણ કરોડનો...
ગુજરાતની એક વિશિષ્ટતા એ છે કે ગરવી ગુજરાતે હજારો વર્ષથી વિકસાવેલી ‘વ્યાપારી’પરંપરા છે.વ્યાપારી સંસ્કારો વણથંભ્યા અને વણતૂટ્યા છે.હરપ્પન સંસ્કૃતિ દરમિયાન આજથી ૫૦૦૦...
માણસ પાસે લખલૂટ દોલત આવે ત્યારે એણે વધુ કાળજી રાખવી પડે. વાસ્તવમાં બને છે ઊલટું, એ માની બેસે છે કે આટઆટલી મૂડી...
મુંબઈ: મુંબઈ(Mumbai) ભારે વરસાદ(Heavy Rain) વરસી રહ્યો છે. પરંતુ આ વરસાદ લોકો માટે આફત બનીને આવ્યો છે. વરસાદનાં પગલે પાલઘરમાં ભૂસ્ખલન થતા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કોલંબોઃ શ્રીલંકા(Sri Lanka)માં છેલ્લા કેટલાક મહિનાઓથી હોબાળો ચાલી રહ્યો છે અને હવે તો દેશના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) પણ વિદેશ ભાગી ગયા છે. હાલમાં શ્રીલંકા આર્થિક(Economic) અને રાજકીય(Political) સંકટ(Crisis)થી ઝઝૂમી રહ્યો છે. સરકાર સામે રોષે ભરાયેલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ડીઝલ(Desal)-પેટ્રોલ(Petrol)થી લઈને ખાવા-પીવા(Food), દવાઓ(Drugs)થી લઈને વીજળી(Electricity)ની અછત(Shortage) છે. મોંઘવારી પણ આસમાને પહોંચી ગઈ છે. જેના પગલે લોકોની હાલત કફોડી બની ગઈ છે.
શ્રીલંકામાં ડોકટરો લોકોને સલાહ આપી રહ્યા છે કે દેશમાં આર્થિક સંકટને કારણે દવાઓ અને અન્ય આવશ્યક ચીજોનો પુરવઠો ઘટી રહ્યો છે, તેથી તેઓએ બીમાર થવાનું ટાળવું જોઈએ જેથી કરીને તેમને કોઈ સમસ્યા ન થાય. દેશના કેટલાક ડોકટરો દવાઓની અછતને પહોંચી વળવા માટે ડોનેશન માંગી રહ્યા છે, અને ફંડની વ્યવસ્થા કરવા માટે સોશિયલ મીડિયા પર પણ વળ્યા છે. કેટલાક ડોકટરો એવા પણ છે જેઓ વિદેશમાં રહેતા શ્રીલંકાઓ પાસેથી મદદની વિનંતી કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. 15 વર્ષની હસિની વાસણાને તેની ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની બચાવવા માટે જરૂરી દવા શોધવામાં મુશ્કેલી પડી રહી છે.
કેન્સર હોસ્પિટલમાં પણ દવાઓની ભારે અછત
હતી.હસીનીનું 9 મહિના પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેણીને જીવનભર ઇમ્યુનોસપ્રેસિવ દવાઓની જરૂર છે જેથી તેનું શરીર પ્રત્યારોપણ કરેલ અંગ સાથે સંતુલિત થઈ શકે. હસીનાની મોટી બહેન ઈશાર થિલિનીએ કહ્યું, ‘અમને હોસ્પિટલના લોકોએ કહ્યું છે કે તેઓ નથી જાણતા કે તેમને ફરીથી દવા ક્યારે મળશે.’ કેન્સર હોસ્પિટલોમાં લોકોની સારવાર માટે દવાઓનો સ્ટોક પણ નથી.
માત્ર ડાયાલિસિસનાં દર્દીઓ માટે જ દવા મળી
શ્રીલંકા મેડિકલ એસોસિએશનના પ્રમુખ સમથ ધર્મરત્નેએ કહ્યું, “અમારી હોસ્પિટલ દાનને કારણે ચાલી રહી છે ,” બીમાર ન થાઓ, ઈજાગ્રસ્ત ન થાઓ, એવું કંઈ પણ ન કરો જેનાથી તમને બિનજરૂરી સારવાર માટે હોસ્પિટલમાં જવું પડે. ” હાલ સ્થિતિ ઘણી ગંભીર છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં કિડની હોસ્પિટલના વડા ડૉ. ચાર્લ્સ નુગાવેલાએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલ દાન પર ચાલે છે, પરંતુ તેમણે એવા દર્દીઓને જ દવા આપવાની વ્યવસ્થા કરી છે જેમની બીમારી એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં તેમને ડાયાલિસિસ કરાવવાની જરૂર છે.