વડોદરા: 13 વર્ષની સગીરાને લગ્નની લાલચે સપ્તાહ પૂર્વે અપહરણ કરીને ભગાડી ગયેલા 35 વર્ષીય માથાભારે ઈસમની પોલીસે ધરપકડ અર્થે દોડધામ મચાવતા આરોપીએ...
વડોદરા : વડોદરા શહેરના સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં ઘરેલુ ઝગડામાં અટકાયત કરેલ ઈસમે આપઘાત કરવાનો પ્રયાસ કરતા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર...
વડોદરા: 26 વર્ષથી શાસન છતાં વિકાસ કરી શકાયો નથી. નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. કોંગ્રેસ તેની નિષ્ફળતાની રિસોર્ટ નાગરિકોને બતાવી રહી...
વડોદરા: ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે શનિવારે સેન્ટ્રલ જી.એસ.ટીના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા હતા.જેમાં વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ...
વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના વાદળો વિખેરાયા છે.પરંતુ સંભવિત ત્રીજી લહેરની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.એક તરફ આગામી...
તનામ લેખક ‘ઑસ્કાર વાઈલ્ડની વિખ્યાત વાર્તા ‘પિક્ચર ઑફ ડોરિયન ગ્રે’ આધારિત વાર્તા, જેના વિશે લેખકે તેમની ડાયરીમાં લખ્યું છે કે ‘આ એક...
માહ્યાવંશી કુટુંબમાં જન્મેલા ભારતીબેને વારસામાં માતા-પિતા પાસેથી સંસ્કારનો ખજાનો પ્રાપ્ત કર્યો. માતા-પિતા ગરીબ હોવાથી નાનેથી જ આશ્રમ શાળામાં રહી ધોરણ-12 સુધીના અભ્યાસ...
આવતા રવિવારે સ્વતંત્રતા દિવસ છે, બેશક રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિનો દિવસ છે, પણ ચારેકોર જે જૂથ અને જૂઠનો માહોલ રચાયો છે તેમાં...
પરમાત્મા માણસને પોતાની અનુભૂતિ માટે રાહ જોવડાવતા નથી પણ માણસે પોતાના આત્મભાવમાં, બ્રહ્મભાવમાં અને આત્મિક સત્યમાં સ્થિર થઈને, નિર્વિચાર, અહંકારશૂન્ય થવું જ...
શરીરનું અંગે અંગ સત્સંગ કરે એ જ પરમાર્થ છે. ઈશ્વર સર્વત્ર છે. પરમેશ્વર સર્વજ્ઞ છે. પરમાત્મા સંપૂર્ણ છે. માણસના સર્વાંગમાં સ્થિત છે....
આજના શુભ સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ… શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનું પર્વ, શ્રાવણ માસ એટલે તહેવારોની શૃંખલાનું પર્વ…...
શ્રાવણ માસના પ્રારંભ સાથે વ્રતો-તહેવારોનો પણ પ્રારંભ થઇ જાય છે. જીવંતિકા માતાનું વ્રત ભારતીય સન્નારીઓ અને કુંવારિકાઓ રાખે છે. સૌભાગ્યવતી બહેનો પરિવારના...
ઋગ્વેદ અને અવેસ્તા એ બંને ઈન્ડો ઈરાનીયન યુગના સૌથી પ્રાચીન ગ્રંથો છે. આ બંને ગ્રંથોના સંયુકત અભ્યાસ ઉપરથી ઈન્ડો ઈરાનીયન સંસ્કૃતિઓ...
આપણે સાધનાના ફળની નિશ્ચિતતાને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ શ્રદ્ધાની વિભાવનાને પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૬/૪૭ શ્લોકમાં અર્જુનને શ્રદ્ધાનો મહિમા...
જીવનશૈલી એટલે આપણે જે અનુસાર આપણું જીવન જીવીએ છીએ તે પધ્ધતિ. અર્થાત્ આપણા વિચારો, બોલચાલ, ઊઠવું–બેસવું, વ્યવહાર, ખાણી-પીણી, પહેરવેશ, રહેણી-કરણી વગેરેનું સંયુકત...
જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે તે કામ ન લાગે. એનું આચરણ કરવું પડે. એક સ્ત્રીએ...
મૃત્યુ પછી શ્રાદ્ધ મોટે ભાગે લોકો કરે જ છે. આવો જ ખ્યાલ લગભગ જુદા સ્વરૂપે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળે છે. જે તિથિએ...
ફરી એક વખત ૧૫મી ઓગસ્ટ આવશે અને ફરી એક વખત આપણે સ્વતંત્રતા દિનની ઉજવણી કરીશું. આપણા વડા પ્રધાન લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન...
દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાએ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કાઢી આપવાનો કાર્યક્રમ ઝોન વાઇઝ રાખેલ હતો. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આયોજનના...
“બ્યુટીફીકેશનને બદલે બની ગયા ગરીબોના બસેરા” એ હેડીંગ હેઠળ પ્રગટ થયેલી તસવીર અત્યંત હૃદયદ્રાવક છે. દેશની જનતાની આર્થિક સ્થિતિ પર આ તસ્વીરનું...
હાઈપાવરલૂપ ટેકનિક ટ્રાંસપોર્ટેશનની આધૂનિકતમ ટેકનિક છે. કહે છે કે આનાથી વિમાનથી પણ તેજ ગતિથી ટ્રેન દોડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2040 સુધીમાં...
તા. ૩૧ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૭ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સ્મીમેર, મસ્કતી, નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ...
પગરખાંની ચાલ ચલગત અંતર્ગત યુસુફભાઇ ગુજરાતીનું ચર્ચાપત્ર વાંચી એક કિસ્સો ઉમેરવા પ્રેરાઇ છું. તેમણે પગરખાંની ઉપયોગીતા અંગે સરસ લખ્યું છે. હાલમાં જ...
ભારત એવો દેશ છે કે જેની જનસંખ્યા 135 કરોડ છે અને અહીં ખૂણે ખૂણે રમતવીરો વસે છે. જો તેમને પ્રોત્સાહિત કરવામાં આવે...
રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ હાલમાં દેખાતી નથી, જેના પગલે હવે ખેડૂતો વરસાદ માટે ચિંતિત બની ગયા છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત...
આગામી ડિસે. 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, બીજી તરફ ભાજપના આંતરિક વર્તુળોમાં યુપીની સાથે વેહલી ચૂંટણી ગુજરાતમાં આવી શખે છે તેવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં 28 જિલ્લા અને...
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે મીરાબાઇ ચાનુના સિલ્વર મેડલથી પોતાના અભિયાનની પ્રભાવક શરૂઆત કરી અને તે પછી મેડલના ઘણાં દાવેદારોનું અભિયાન મેડલ વગર...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન...
આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે રાવપુરાના શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશજી મંદિર ખાતે ભક્તોએ દર્શન પૂજન કર્યા..
રિફાઇનરીના જોખમ વચ્ચે નથી જીવવું, અમારું કરચિયા ગામ બીજે ખસેડો
દિલ્હીમાં સરકારી કચેરીઓના સમય બદલવાનો આદેશ, 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે
બીલ ગામ સ્થિત રામજી મંદિર પાછળ ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રસ્ત
વડોદરા : MS યુનિવર્સિટીએ યુજીસીના નિયમોનુસાર એન્ટિ-રેગિંગ સમિતિની રચના કરી,17 મેમ્બરની નિયુક્તિ
સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાનો રસ્તો સાફ, ટૂંક સમયમાં મોબાઈલ નેટવર્ક અને સિમ કાર્ડ વગર થશે કોલિંગ
લોરેન્સ બિશ્નોઈની ગેંગે હવે યૂટ્યૂબર સૌરભ જોશીને ધમકી આપી, લેટર મોકલી કહ્યું, પાંચ દિવસમાં…
દિલ્હીમાં પ્રદૂષણને લઈ સ્કૂલો બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારે પૂછ્યા વિના નિયંત્રણો દૂર કરવા નહીં
ગંભીરને મોટો ફટકો, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી મામલે દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાંથી એકનાથ શિંદે બહાર થયા?, આપ્યું મોટું નિવેદન..
AAP છોડીને BJPમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોત, કહ્યું- ED અને CBIના દબાણની વાત ખોટી છે
વડોદરા : દિવાળી વેકેશન બાદ શાળાઓમાં આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
બોડેલી ખાતે આરોગ્ય વિભાગના સર્વ રોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી..
સુરતમાં નકલી ડોક્ટર સાથે મળી બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્દઘાટનમાં પોલીસને પણ બોલાવી
પાલમાં સિગ્નલ બંધ થયા બાદ જવાની ઉતાવળમાં ડમ્પર ચાલકે માસૂમ વિદ્યાર્થીને ઉડાવ્યો
વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ મળે તો સાવધાન, બેન્ક ખાતા ખાલી થઈ રહ્યાં છે
વડોદરા : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો,સ્વજનોએ કારેલીબાગ પોલીસ મથકને ઘેર્યું, પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયું
વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે?
મણિપુરમાં હિંસા વકરી, ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં લૂંટ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત
ભારતીય હવાઇ ઉદ્યોગનું પરિવર્તનશીલ આકાશઃ મર્જર, પડકારો અને સરકારી નીતિઓ
વડોદરા : જાંબુઆ બ્રિજ પર ખાનગી લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
ભારતમાં જ આવું બને છે કે હોસ્પિટલ સ્મશાન બની જાય છે
ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો બીજો શાસનકાળ કેવો રહી શકે?
ફિનિક્સ આશ્રમ સ્થાપીને ગાંધીજી ગામડા પ્રેમી બન્યા
આપણા પડોશી દેશો સાથેના સંબંધ
શૈશવકાળથી બાળકોમાં શિસ્તનું સિંચન અનિવાર્ય
શહેરના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા)ના પૂત્ર પર ઘાતકી હૂમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી..
નોટા, મતદાતાઓને એક વિકલ્પ
મેડિકલ માફિયા પર લગામ જરૂરી
ટુ વ્હીલર પર ત્રણ સવારી
વડોદરા: 13 વર્ષની સગીરાને લગ્નની લાલચે સપ્તાહ પૂર્વે અપહરણ કરીને ભગાડી ગયેલા 35 વર્ષીય માથાભારે ઈસમની પોલીસે ધરપકડ અર્થે દોડધામ મચાવતા આરોપીએ કપુરાઈ નજીક સગીરાને છોડીને પલાયન થઈ ગયો હતો. પાણીગેટ પોલીસે મુગ્ધાની ઉંડી પૂછતાછ હાથ ધરી હતી. વાઘોડિયા રોડ સ્થિત આવાસ યોજનામાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર 13 વર્ષ ચાર માસની મુગ્ધાનું તા. 2-8-21ના રોજ સતિષ અમરસિંગ જાધવે અપહરણ કર્યું હતું. તેની માતાએ જણાવેલ કે, પહેરેલ કપડે ચાલતી ચાલતી ભરબપોરે નીકળી હતી. સગાસંબંધીઓ અને પડોશીનીપુછતાછમાં જાણવા મળેલ કે, વાઘોડિયા રોડ ટીંબી તળાવ પાસે શુભલક્ષ્મીમાં રહેતો માથાભારે સતિષ બાઈક પર સગીરાને બેસાડીને લઈ ગયો હતો.
સગીરાએ લાલબાગ બ્રિજ નજીક પથારાવાળાના મોબાઈલથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરંતુ પરિવારજનો આવે તે પૂર્વે સગીરા પરત ગૂમ થઈ ગઈ હતી. સપ્તાહ દરમિયાન સગીરા વિવિધ નંબર પરથી મોબાઈલ કરીને તેના પરિવારજનોે સંપર્ક કર્યા બાદ આરોપી તેને અન્ય જગ્યાએ લઈને નીકળી જતા પરિવારજનોએ સગીરાની િચંતામાં િદવસ રાત રઝળપાટ કરી હતી.
તા.4-8-21ના રોજ અપહરણનો ગુનો સતિષ જાધવ વિરૂધ્ધ નોંધાતા જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા સતિષ ફફડી ઉઠયો હતો અને આખરે મુગ્ધાને એવા પાઠ ભણાવ્યા કે, તારા પરિવારને કહી દે કે, ફરિયાદ પાછી ખેંચી લે તો જ હું આવીશ. હાલ પોલીસ સમક્ષ ગોળ ગોળ વાતચિત કરતી સગીરા આરોપીને બચાવવાની તરફેણ કરતી હોય તેમ ચર્ચા કરતી હોવાથી પરિવારજનો િચંતામાં ગરકાવ થઈ ગયા છે. આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે અંગે મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ પોલીસ કાનૂની પગલાની કાર્યવાહી હાથ ધરશે.