સુરત: પુણા(Puna)ગામના ભૈયાનગરમાં ત્રણ વર્ષ 9 મહિનાની બાળાનું અપહરણ(Kidnapping) કરી નરાધમે બાળકી સાથે દુષ્કર્મ(Rape) ગુજાર્યું હતું. આ કેસમાં સુરત કોર્ટે(Surat Court) આરોપી(accused)ને...
સુરત (Surat): સુરતના છેવાડે આવેલા સરસાણા (Sarsana) ગામમાં ચોરોનો (Thief) આતંક વધી ગયો છે. અહીં ચડ્ડી બનિયાન ધારી ચોરો બિન્ધાસ્ત આવી ચોરી...
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) મંગળવારે ED દ્વારા કોંગ્રેસના (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ કરવામાં આવી હતી....
મુંબઈ(Mumbai): ભારતીય શેરબજાર(Indian Stock Market)માં સતત વધારા બાદ આજે ઘટાડો(Down) નોંધાયો હતો. સપ્તાહના બીજા કારોબારી દિવસે આજે સવારે શેરબજાર ગ્રીન ઝોન(Green Zone)માં...
સુરત (Surat): સુરતના સરથાણા ખાતે આવેલી આનંદ ઓર્થોપેડિક અને સર્જિકલ ખાનગી હોસ્પિટલમાં એન્સ્થેસિયાના ડોક્ટરની ગંભીર ભૂલના લીધે એપેન્ડીક્સની પેશન્ટ પરિણીત મહિલાનું મોત...
અંકલેશ્વર: (Ankleshwar) કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની (Ahmed Patel) દીકરી મુમતાઝ પટેલે (Mumtaz Patel) યોગ્ય સમય...
નવી દિલ્હી: મોંઘવારી(inflation), બેરોજગારી(unemployment), જીએસટી(GST) અને તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને ચોમાસુ સત્ર(Monsoon Session)માં વિપક્ષ(opposition)નો હોબાળો ચાલુ છે. હોબાળાને કારણે રાજ્યસભા (Rajya Sabha)...
નવી દિલ્હી: બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) શરૂઆત પહેલા જ ભારતને (India) મોટો ઝટકો લાગ્યો છે. ઓલિમ્પિક (Olympic )...
બોટાદ: ગુજરાત(Gujarat)માં બનેલા લઠ્ઠાકાંડે(Lattha Kand) રાજ્યનાં દારૂબંધીનાં કાયદા(Law) સામે સવાલો ઉભા કર્યા છે. દારૂબંધીની માત્ર વાતો જ થાય છે અને તેના કાયદાઓ...
મુંબઈ (Mumbai) : બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) રણવીર સિંહના (Ranveer Sinh) ન્યૂડ ફોટોશૂટને (Nude Photoshoot) લઈને વિવાદ (Controversy) વધી રહ્યો છે. મુંબઈના...
બસસ્ટોપ પર બહુ ગિરદી હતી. મીનાને પગમાં વાગ્યું હતું. તે થોડી લંગડાતી ચાલે બસસ્ટોપ સુધી આવી.બસસ્ટોપ પર ગિરદી જોઈ તેને ચિંતા થઇ...
વ્યારા: વાલોડના (Valod) વેડછી (Vedchhi) ગામે નદી ફળીયામાંથી પસાર થતી વાલ્મિકી નદીના કિનારે સ્શાન ગૃહ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલાની...
ઘરના ગાર્ડનમાં ભેંસ ભરાઈ જાય, તો તેનો ફોટો પાડીને મુખ્યમંત્રીને ફરિયાદ નહિ થાય, બુચકારીને જાતે જ કાઢવી પડે..! દૂધ બીજાં ખાય ને,...
અમદાવાદ: અમદવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળા (Barwala) ગામે ગત રોજ ઝેરી દારૂ (Alcohol) ગટગટાવી જતાં 28ના મોત (Death) નિપજ્યા છે. એકસાથે...
શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ એ આધુનિક આર્થિક વિકાસનું અગત્યનું પરિબળ અને લક્ષણ છે. આર્થિક પ્રગતિ શ્રમવિભાજનના સિધ્ધાંતને કારણે જ ઝડપી બની છે. ‘‘...
સુરત (Surat) : છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં ભારતીય ચલણ (Indian Currency) રૂપિયાની (Rupees) હાલત કથળી છે. ઇતિહાસમાં પહેલીવાર ડોલર (Dollar) સામે...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) પર ફરી એકવાર લઠ્ઠાકાંડ(Lattha Kand)નો ધબ્બો લાગ્યો છે. બોટાદ(Botad)નાં રોજીદ ગામમાં બનેલા લઠ્ઠાકાંડનાં પગલે અત્યાર સુધીમાં 28 લોકોના મોત(Death) નીપજ્યા છે....
સુરત (Surat) : શહેરના યુવાનોમાં એમડી ડ્રગ્સ (MD Drugs) અને કોકેઇનની (Cocaine) જે લત લગાડવામાં મુખ્ય વિલન સાત પૈકી છને પોલીસ શોધી...
સુરત: દેશભરમાં તા. 26મી જુલાઈએ આજે કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ભવ્ય...
આ મહિનાની શરૂઆતમાં જ અમરનાથ યાત્રાના આરંભ ટાણે જ હિમાલય પર્વતમાળામાં અમરનાથ ગુફાની નજીક જ ભારે વરસાદને કારણે ઘોડાપુર અને પથ્થરો ધસી...
વડોદરા: આખા ગુજરાત રાજ્યમાં હડકંપ મચાવનાર અને અનેક મૂંગા પશુઓનો ભોગ લેનાર લમ્બી વાઇરસે પશુપાલકોમાંભયનો માહોલ ફેલાવી દીધો છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન...
સુરત (Surat): ભેસ્તાન (Bhestan) ખાતે માથાભારે ચંચલસિંગે બે યુવાનનું અપહરણ (Kidnaping) કરી માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે. કેસની...
વડોદરાછ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર ની સુવિધામાં નિષ્કાળજી દાખવનાર પૂર્વ ઝોનના કોન્ટ્રાક્ટર સિડીસી કંપનીના સંચાલકને રૂપિયા 55 લાખનો દંડ...
નવી દિલ્હી: કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ કેસ(Nation Herald Case)માં બીજા રાઉન્ડની પૂછપરછ માટે મંગળવારે ED ઓફિસ પહોંચ્યા હતા. આ...
વડોદરા: વડોદરા શહેરમાં લોકો પ્રાથમિક અસુવિધાઓથી વચિંત છે. પાલિકા તંત્ર શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવમાં તદ્દન નિષ્ફળ નીવડેલી છે. શહેરીજનો સમસ્યાઓથી હેરાન પરેશના...
વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જવાની તથા રસ્તાઓ પર ભુવા પડી જવાની સમસ્યા વધુ...
સુરત (Surat) : સરથાણામાં (Sarthana) ટેક્સટાઇલના વેપારી (Textile Trader) ઉપર ફાયરિંગ (Firing) કરવાની ચકચારિત ઘટનામાં ત્રણ દિવસના અંતે પોલીસે (Police) આ પ્રકરણમાં...
વડોદરા : શહેરના વડસર રોડ રેયલવિલા સોસાયટીમાં વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ ઝગડો થયો હતો. ત્યારે ત્રણ જેટલા ઈસમોએ દંપતી સહિત...
વડોદરા : પોલીસ કમિશનર સમશેરસિંહ દારૂના દૈત્યને ડામવા ભલે ગમે તેટલા કડક કાયદા અમલમાં મૂકે પણ તેમનો પોલીસ સ્ટાફ ગુનાહિત પ્રવ્રુત્તિઓમા થી...
બિહાર: બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(Chief Minister) નીતિશ કુમાર(Nitish Kumar) ફરી એકવાર કોરોના( Corona positive)ની ઝપેટમાં આવી ગયા છે. ત્યારબાદ તેઓ જાતે જ હોમ આઇસોલેશન...
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરક્ષા જોખમમાં શેર-ઓટોની બેદરકારી વધતી જાય છે
એમેઝોનનો મોટો નિર્ણય: ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે
ચાંદીમાં પ્રચંડ તે-જીનું રહસ્ય બુલિયન બેન્કોની રમત ખુલ્લી પડી ગઈ તેમાં છે
અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે
અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને શામળદેવી પાટિયા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો
કાલોલ: ભાડે મકાન આપ્યા છતાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી
કદવાલ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા , ગોધર સહિત 11ને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો વાહન ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં 3ના મોત, 11 ઘાયલ
શિકારની શોધમાં આવી ચડ્યો મહાકાય મગર :સુંઢિયાના ખેતરમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ
દુમાડ ચોકડી પાસે હાઈવે પર કેમિકલ ઢોળાતા 5 KM લાંબો ટ્રાફિક જામ; ઈકો કાર પલટી
દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરાશે
નલિયામાં 10 ડિગ્રી ઠંડીનો પ્રુજારો
ધોળકામાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની 400 લોકોને અસર, 100ને દાખલ કરાયા
વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બેફામ : નશામાં ધૂત કાર ચાલકે બુલેટ ચાલકને ઉડાવ્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
સુરત: પુણા(Puna)ગામના ભૈયાનગરમાં ત્રણ વર્ષ 9 મહિનાની બાળાનું અપહરણ(Kidnapping) કરી નરાધમે બાળકી સાથે દુષ્કર્મ(Rape) ગુજાર્યું હતું. આ કેસમાં સુરત કોર્ટે(Surat Court) આરોપી(accused)ને માત્ર ૩ જ મહિનામાં સજા(sentence) સંભળાવી દીધી છે. કોર્ટે આરોપીને ફાંસી(execution)ની સજા સંભળાવી છે. સુરત એડિશનલ ડ્રિસ્ટિક એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી પી ગોહિલ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે. આરોપીને કોર્ટ માંથી નીચે લાવતા મીડિયાએ સવાલ પૂછયો હતો કે આવી ક્રુરતા પૂર્ણ કાર્ય તેણે કેવી રીતે કર્યું જેના જવાબમાં આરોપી એ કહ્યું હતું કે ‘મુજસે ગલતી હો ગઈ યે સબ મેને નશે મે કિયા થા.’
ગત એપ્રિલ મહિનામાં ફૂટપાથ પર રહેતી પાંચ વર્ષની બાળાનું મોંઢુ દબાવી દુષ્કર્મ આચાર્યા બાદ હત્યા કરીને લાશને કચરાના ઢગલામાં દાટી દેવાઇ હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને ઝડપી પાડયો હતો. આ કેસની અંદર સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી હતી અને કેસ ઝડપી ચાલે તે માટે આખી વકીલ ટીમ અને પોલીસ કર્મચારીની ટીમ બનાવી હતી.
સુરત: સાઢા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા#ગુજરાતમિત્ર #Rape #Police https://t.co/MVUNu8Q96s pic.twitter.com/6xVMUrMswH
— Gujaratmitra (@Gujaratmitr) July 26, 2022
આ હતી સમગ્ર ઘટના
ગત 14મી એપ્રિલ 2022ના રોજ પુણાગામ રેશ્મા રો હાઉસ પાસે બીઆરટીએસ ફૂટપાથ ઉપર જ રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની ત્રણ વર્ષ 9 મહિનાની બાળકી ગુમ થઇ હતી. મોડી રાત્રે બાળકીની માતા શૌચક્રિયા માટે ઊભી થઇ હતી, ત્યારે તેઓએ બાળકીને જોઇ ન હતી. તપાસ કરતા બાળકી મળી આવી ન હતી. આ બાબતે રાત્રીના સમયે જ પોલીસને જાણ કરવામાં આવતા પુણા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજો ચેક કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓને એક યુવક શંકાસ્પદ રીતે નજરે પડ્યો હતો. તેઓએ ફૂટપાથ ઉપર જ રહેતા રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણ (ઉ.વ.32)ને ઝડપી પાડ્યો હતો.
બાળકીની હત્યા કરી લાશ કચરાનાં ઢગલામાં દફનાવી
પોલીસે અરોપીની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી લીધી હતી કે, તે બાળકીનું અપહરણ કરીને ખુલ્લા મેદાનમાં લઇ ગયો હતો, ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમો પાડતા તેનું મોઢુ તેમજ ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ બાળકીને ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલા ટેમ્પોની પાછળની સાઇડે કચરાના ઢગલામાં નાંખી દઇ તેની ઉપર કચરો નાંખી દીધો હતો. તેની કબૂલાત બાદ પોલીસે આરોપીને લઇને ઘટના સ્થળે ગઇ હતી. ત્યાં કચરો સાફ કરતા જ બાળકીની લાશ મળી આવી હતી.
ફૂટપાથ ઉપર રહેતી બાળકીનું આસાનીથી અપહરણ થઇ શકે તેમ હોવાથી પ્લાન ઘડ્યો
લલનસિંહએ પોલીસને ખુલાસો આપતા કહ્યું હતું કે, જો કોઇ ઘરમાંથી બાળાનું અપહરણ થાય તો બૂમાબૂમ તેમજ પકડી જવાની શક્યતા વધી જતી હતી, આ બાળા ફૂટપાથ ઉપર રહેતી હોવાથી તેને આસાનીથી ટાર્ગેટ કરી દેવાયો હતો અને તેનું અપહરણ કરીને લઇ જવાઇ હતી, પરંતુ જ્યારે બાળાએ બુમાબુમ કરવા લાગી ત્યારે એક હાથે મોંઢુ તેમજ બીજા હાથે ગળુ દબાવી દેવાયું હતુ અને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.