વડોદરા: પાર્કિંગ ના પાઠ ભણાવતા પાલિકામાં જ પાર્કિંગ ના વાંધા છે.શહેરના કોઈ પણ વિસ્તારમાં કમર્શિયલ,હાઇરાઇઝ બિલ્ડિંગમાં 30% પાર્કિંગ હોવું જોઈએ જોકે પાલિકા...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા કોવિડ મહામારીને પગલે પરીક્ષા નહિ લરવાના નિર્ણય બાદ એકેડેમિક માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવતા ધો-12માં તમામ વિધાર્થીઓ...
વડોદરા: વડોદરામાં ટ્રાન્સઝેન્ડર કમ્યુનિટી આત્મનિર્ભર બને તેમજ સમાજ તેમને સ્વીકારે તે માટે એક એમ્પાયર ઉભું કરી ટ્રાન્સઝેન્ડરોને હેર બ્યુટી, મેકઅપ , મહેંદી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં મામી સાસુને પાન-મસાલાનો ગલ્લો શરૂ કરવા માટે પોતાના નામે લોન લઇને આપનાર મહિલા મામી સાસુને હપ્તા ભરવા માટે...
વડોદરા: મુંબઇથી ફલીપકાર્ટ કંપનીનો ૧.૭૧ કરોડનો સરસામાન ભરીને હરીયાણા જવા નિકળેલા ટ્રકના ચાલક તથા કલીનરે બારોબાર સગેવગે કરીને કરજણ નજીક ટ્રક બિનવારસી...
યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12 તબક્કાની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઇસીસી...
સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા દર વર્ષે નાગરિક સહકારી બેંકોના અધિકારીઓ અને સહકારી સંસ્થાઓના અધિકારીઓ માટે તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવે છે....
રાજ્યમાં મંગવાર સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં...
પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા, આ માછીમારભાઈના પરિવારો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરુ કરાવા અને બોટ ગુમાવનાર બોટ...
વૉશિંગ્ટન: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ (President) જૉ બાઇડને (Joe Biden) સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો કબજો ધારણા કરતા બહુ ઝડપથી થઈ ગયો...
વારસો : પોલેન્ડ (Poland)ની ભાલા ફેંક (Javelin thrower) એથ્લેટ મારિયા આન્દ્રેજિકે (Andrejczyk) એક 8 મહિનાના બાળકની હાર્ટ સર્જરી (heart surgery) માટે પોતાના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 નવા કેસ નોધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપા, વડોદરા મનપામાં 4- 4, અરવલ્લી,...
મંદી મોંઘમારી અને મહામારીમાં સપડાયેલી પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ભાજપ સરકારે કરી ગેસ સિલિન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા...
રાજ્યમાં જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલરકર (Sachin tendulkar), બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav ganguli)થી લઇને દિગ્ગજ...
દુબઇ : યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup)માં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન (Pakistan) સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12...
નવી દિલ્હી : અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિએ ભારત (India) માટે ચિંતા વધારી છે. ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા (review) કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે...
કાશ્મીર (J & K)ના કુલગામ (kulgam)માં ભાજપ (BJP)ના નેતા જાવેદ અહમદ (javed ahmed) ડારની આતંકવાદીઓ (terrorist)એ ગોળી મારી (firing)ને હત્યા (murder) નિપજાવી...
જામનગર: અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)ના કબજા બાદ અહીં ભારે ગભરાટનું વાતાવરણ છે. લોકો દેશ છોડવાનો ભારે પ્રયાસ કરી રહ્યા છે અને એરપોર્ટ (Kabul...
પાકિસ્તાન (Pakistan)માં ભારત (India)ના ભવ્ય ભૂતકાળ (History)ને લગતા પ્રતીકો (Symbol)ની સતત નફરતનો અંત નથી દેખાતો. ‘તહરીક-એ-લબ્બાઈક’ (Tahrik-e-labbai) પાકિસ્તાન સાથે જોડાયેલી વ્યક્તિએ લાહોર (Lahor)માં...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે (supreme court) જણાવ્યું હતું કે તે પેગાસસ સ્પાયવેર (Pegasus spyware)નો ઉપયોગ ચોક્કસ નાગરિકોની જાસૂસી માટે થયો હતો કે...
વાપી : વાપી (Vapi)ની એક તરૂણી તેના પ્રેમી (Lover)ને મળવા ઘરેથી નીકળ્યા બાદ ડુંગરા વિસ્તારના બે ઇસમોએ તરૂણી (girl) સાથે દુષ્કર્મ (Rape)...
સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર (Jams and jewelry sector)માં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના (corona)માં દેશના જેમ એન્ડ જવેલરી સેક્ટરની...
હવામાં ચાલુ વિમાનમાંથી ત્રણ અફઘાની નાગરીકો પડવાના દ્રશ્યો તમે જોયા જ હશે. હાલ અફઘાનીસ્તાનના (Afghanistan Airports) દરેક એરપોર્ટસ્ પર ભારે તણાવ અને...
ઓલિમ્પિક (Tokyo Olympics) ગોલ્ડ મેડલ (gold medal) વિજેતા નીરજ ચોપરા (Niraj chopra)ની તબિયત ફરી બગડી છે. ચોપરા મેડલ જીત્યાના દસ દિવસ બાદ મંગળવારે...
નવી દિલ્હી: ઈન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા કરવામાં આવેલા ‘મૂડ ઓફ ધ નેશન’ (Mood of the nation) સર્વેમાં જાણવા મળ્યું છે કે વડા...
મૂળ ક્ષત્રિય જ્ઞાતિના લોકોએ જૂનાગઢમાં નેશડાનો વસવાટ છોડી ભાવનગરથી દરિયાઈ માર્ગે આવી કીમ નદી અને અરબી સમુદ્રના સંગમ તટ પાસે એક બેટ...
છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ઘણો જ વધ્યો છે કારણ કે પેકિંગ, વપરાશી વસ્તુઓ માટે પ્લાસ્ટિક એક સસ્તો અને સગવડપૂર્ણ...
આ કોલમમાં મેં શનિવારે જ લખ્યું હતું કે ‘‘તાલિબાન ગણતરીના દિવસોમાં કાબુલ પર પોતાનો કબજો જમાવી દેશે.’’ ત્યારે મેં એવી કલ્પના નહોતી...
માણસ પૈસાથી નહીં પોતાના વિચારોથી અમીર બને છે. એ દર્શાવતો એક સુંદર પ્રસંગ વાંચવા મળ્યો. જે દરેકે સમજવાની અને પોતાના જીવનમાં ઉતારવા...
નવી કલેક્ટર કચેરી ખાતે સાંસદ કાર્યાલયનું મુખ્યમંત્રી ઉદઘાટન કરશે
કરજણના કંડારી પાસે અકસ્માત, લક્ઝરી બસે મોપેડને અડફેટે લેતા મહિલાનું મોત
નર્મદા ભુવન ખાતે KYC માટે લોકોની સવારથી જ લાંબી કતારો બીજી તરફ સ્ટાફ અને અધિકારીની લાલિયાવાડીથી લોકો પરેશાન..
જમનાબાઈ હૉસ્પિટલ પાસે અકસ્માત બાદ મારામારી
વિશ્વામિત્રી આસપાસ સયાજી હોટલના સંચાલકો દ્વારા રોડ પર દિવાલ બનાવી દબાણ
કિમ જોંગે રશિયાની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ઇમરજન્સી બેઠક કરી
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, જામીન મળ્યા, નિર્ણય સાંભળીને પત્ની રડી પડી
વડોદરા: કોયલીની કંપનીમાંથી રૂ.3.43 લાખના મટીરીયલની ચોરી કરનાર બે ચોર ઝડપાયા…
‘ગુટખામાં મિક્સ કરી ડ્રગ્સ લે પછી લલના સાથે સેક્સ કરે’, સુરતની હોટલમાંથી પકડાયું મોટું રેકેટ
ઇઝરાયેલે હમાસ નેતા સિનવારને મારી ‘મિશન સક્સેસ’ જાહેર કર્યું, સિનવારનો છેલ્લી ઘડીનો વીડિયો વાયરલ
વડોદરામાં ભારત અને સ્પેનના વડાપ્રધાનનો રોડ શો યોજાશે. .
તમે પણ કહેશો, બળાત્કારનો ખોટો કેસ કરનાર સાથે આવું જ થવું જોઈએ!, બરેલી કોર્ટનો ઉદાહરણીય ચુકાદો
ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે UCC, સમિતિએ CM ધામીને ડ્રાફ્ટ સુપરત કર્યો
બ્રેક માર્યા વિના જે આવે તેને ઉડાવતો ગયો, કામરેજમાં બસચાલકે 8 વાહનોને અડફેટે લીધા, એકનું મોત
સુરતીઓ ટિકિટ બુક કરાવી લો, આ મહિનાથી શરૂ થશે બેંગ્કોકની ફ્લાઈટ, જુઓ શિડ્યુલ
PM મોદી 22-23 ઓક્ટોબરે રશિયા જશે, પુતિને આપ્યું 16મી BRICS સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ
વેસુમાં ભાડાના ફ્લેટમાં ચાલતા કૂટણખાના પર રેઇડ કરી તો બે દલાલ બારીમાંથી કૂદી ભાગી ગયા
પરપ્રાંતિયો સુરતથી વતન જવા રવાના, ઉધના સ્ટેશન પર ભીડને કાબુમાં રાખવા આ વ્યવસ્થા કરાઈ
‘બાબા સિદ્દીક જેવા હાલ થશે’, સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી
બેંગ્લુરુ મેચ બચાવવા ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે, ન્યુઝીલેન્ડની 356 રનની લીડ
સાચી દિશામાં લેવાયેલું એક કદમ મંઝિલ સુધી પહોંચાડી શકે
લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં રહીને પોતાનું ગુનાખોરીનું સામ્રાજ્ય ફેલાવી રહ્યો છે
ઢોંગ અને બેવડાં ધોરણ પશ્ચિમી દેશનાં લોહીમાં છે
ગૃહમંત્રીની ખાતરી પ્રમાણે થયું નહીં
સ્વ. રતનટાટાને ‘ભારત રત્ન’ એવોર્ડ આપો
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેમ હારી ગઈ?
શરદ ઋતુમાં આહારનું મહત્ત્વ
ભગવાન પાસે શું માંગવું?
બંધારણીય મૂલ્યોનું જતન કરવા મિડિયાએ તટસ્થ બનવું રહ્યું
કેનેડા સાથે ભારતે હવે ખૂબ સાવધાનીપૂર્વક કામ લેવું પડશે
વડોદરા: પાર્કિંગ ના પાઠ ભણાવતા પાલિકામાં જ પાર્કિંગ ના વાંધા છે.શહેરના કોઈ પણ વિસ્તારમાં કમર્શિયલ,હાઇરાઇઝ બિલ્ડિંગમાં 30% પાર્કિંગ હોવું જોઈએ જોકે પાલિકા માં પાર્કિંગ ન હોવાથી સિક્યુરિટી કર્મચારીઓ સાથે મુલાકાતીઓની માથાકૂટ થાય છે.જોકે તેના ભોગ સિક્યુરિટી કર્મચારી બને છે. અને પાલિકાના કર્મચારીઓ અને ગેટ ની બહાર રોડ પર ગાડિયો પાર્ક કરતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય છે. મહાનગરપાલિકા નાગરિકોને કાયદાનું પાલન કરાવે છે. જોકે શહેરમાં કોઈપણ વિસ્તારમાં કોમર્શિયલ ,હાઇ રાઈઝ બીલડીગ માં પાર્કિંગ બાબતે 30% જગ્યા હોવી જોઈએ જો કે ખનદેરાવ માર્કેટ ની વડી કચેરીમાં જ પાર્કિંગના વાંધા છે.
મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે વડી કચેરી આવેલી છે જેમાં પાર્કિંગ નહિવત છે પાલિકાના સક્ષમ અધિકારીઓ ફોરવીલ લઈને આવે તો પોલો ગ્રાઉન્ડ પણ ઓછું પડે.પરંતુ પાલિકાના જ કર્મચારીઓ પોતાનું વાહન બહાર પાર્ક કરે છે અને બહારથી મુલાકાત માટે આવનારા અરજદારો પણ ગાડીઓ બહાર પાર્ક કરે છે. અને જો અંદર પાર્ક કરવામાં આવે તો તેમાં સિક્યુરિટીના કર્મચારીઓ સાથે માથાકૂટ પણ થાય છે.
શહેરની જાહેર મિલકતો સરકારી કે કોમર્શિયલ કાયદા જોગવાઈ પ્રમાણે 30 પાર્કિગ હોવુ જોઈએ જોકે 90% બેંક, ઇનસોરન્સ, જિમ, ધાર્મિક સ્થાનો ,હોસ્ટેલ ,હોસ્પિટલ નર્મદા ભુવન ,કુબેર ભવન કલેકટર ,ખંડેરાવ માર્કેટ, કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ,વુડા, તમામ સ્કૂલો કોચિંગ ક્લાસ માં પાર્કિંગ ના ઠેકાણા નથી. અને મુલાકાતીઓ રોડ પર વાહનો રોડ પર પાર્કિગ કરે છે. સીટીઝન માટે પણ વહીલચેર ની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જે સરકારી કચેરીમાં સિનિયર સિટીઝન અરજદારને અનિવાર્ય આવવાનું હોય તો તેના માટે ઢાળ ની પણ વ્યવસ્થા કરી નથી .
પાલિકામાં પાર્કિંગ બાબતે સિક્યુરિટી અને એક ગામના સરપંચ સાથે માથાકુટ થઇ હતી જોકે સિક્યુરિટી કર્મચારી પોતાની ફરજ નિભાવી રહ્યો હતો ત્યારે ગામનો સરપંચ બોલવાનું ભાન ભૂલ્યા હતા મ્યુનિસિપલ કમિશનર જ્યાં બેસે છે ત્યાં ત્યાં નીચે પાર્કિંગમાં ગામના સરપંચે ગાડી પાર્ક કરી હતી જોકે સિક્યુરિટી કર્મચારીએ ગાડી અંદર પાર્ક નહીં કરવી પાર્કિંગ ફૂલ થઇ ગયું છે જો કે અંદર ગાડી ને ઉચ્ચ અધિકારીઓને પાર્કિંગ કરવામાં તકલીફ કરતાં તેને ગામના સરપંચ ને કીધું હતું ગામનો સરપંચ રાય બહાદુરની ભાષામાં સિક્યુરિટી માણસને ખખડાવ્યો હતો.